Aanand Maa Na Aangne | Non Stop | Maa Vishvambhari Tirthyatra Dham | 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 365

  • @Dhruv_Rathod_
    @Dhruv_Rathod_ Год назад +3

    વિશ્વ વિધાતા માં વિશ્વંભરી ના ગરબા સાંભળીને જે શાંતિ મળે ને એ શાંતિ ક્યાંય ના મળે 🙏🔱

  • @jyoshnakachhot3560
    @jyoshnakachhot3560 Год назад +6

    Maa vishvambhari ne કોટિ કોટિ પ્રણામ 🌏🌏🌏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤🥰🥰🥰🥰

  • @Anamika__donga1617
    @Anamika__donga1617 8 месяцев назад +2

    માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામમાં માંના આંગણે આનંદ-આનંદ આવે છે માંના ગરબા સાંભારતા જ અંતરના ભાવ જાગે છે સર્વે કુળદેવીઓ માંના સાક્ષાત્-સાક્ષાત્ ગરબા રમવા આવે છે…………………🌺🌸🌷🌹
    🙏🏻jay maa vishvambhari 🙏🏻🌸🌹🌻🌼🌷🌺🌍🌼🌍🌸🌍🌹🌍🌻🌍🌷🌍🙏🏻🌍🙏🏻🌍🙏🏻🌍

  • @deepasureliya7094
    @deepasureliya7094 Год назад +3

    માઁ આવી કૃપા સદાઈ રહે અમારા ઊપર આચરણથી જીવીને બતાવીએ ગરબાના શબ્દો અમારા જીવન ને આગળ વધવાની પ્રેરણા આપે છે આનંદ આનંદ

  • @YagnPadaliya-bk5vo
    @YagnPadaliya-bk5vo Год назад +5

    માં વિશ્વંભરી ના અલોકિક ગરબા સાંભળી આનંદ આનંદ આવે છે.

  • @sureshgadhiya1243
    @sureshgadhiya1243 Год назад +4

    માના ગરબા અદભુત આનંદ આપનારા છે 🙏 જય માં વિશ્વંભરી 🙏

  • @shaileshpatel8971
    @shaileshpatel8971 Год назад +3

    માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામમાં અલૌકિક ગરબા સાંભળીને ખૂબ જ આનંદ આનંદ થયો

  • @aayushchauhan8341
    @aayushchauhan8341 Год назад +3

    કમૅયોગી યુગપુરુષ એવા શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏
    આ ગરબો સાભળી ને ખૂબ જ આનંદ આયો જય માં વિશ્વમભરી🙏🚩

  • @diyagirish3746
    @diyagirish3746 Год назад +3

    જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે સત્ય નો નેજો આ પાવન ધરા ઉપર ઉતારીયો છે.. આ નેજો દેવ લોક નો છે. મહાન મહાપાત્ર એ આ નેજો ઉતાર્યો છે.

  • @jagrutibarvadia2485
    @jagrutibarvadia2485 Год назад +3

    Maa vishvambhari na garba na sur sambhadi khub aanad aave chhe Jay maa vishvambhari 🙏🙏🙏🙏

  • @manishrangani9752
    @manishrangani9752 Год назад +4

    વિશ્વ વિધાતા પરાશક્તિ મહાશક્તિ માં વિશ્વંભરી ને આ ધરતી પર ઉતારનાર કર્મ યોગી શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન.

  • @dhavalbhuva580
    @dhavalbhuva580 Год назад +2

    ગરબાના એક એક શબ્દો અદભુત છે... જે સાંભળીને અંતરમાં આનંદ છવાઈ જાય છે...
    જય માં વિશ્વંભરી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hemlatathakkar5823
    @hemlatathakkar5823 Год назад +3

    અદ્ભુત અલૌકિક ગરબા સાંભળીને અનેરા આનંદની અનુભૂતિ થાય છે જય માં વિશ્વંભરી 🙏

  • @hitikshagajjar2004
    @hitikshagajjar2004 Год назад +3

    આ ગરબાઓ સાંભળતા જ અંતરમનથી આનંદ થાય છે. જીવડો આનંદ આનંદ થઈ જાય છે. ગરબાના કેટલા સુંદર શબ્દો છે. કેટલુ ગઢ સમજાવ્યુ છે. 🙏🏻

  • @dhrutigajjar4254
    @dhrutigajjar4254 Год назад +4

    મનને શાંતી અપાવે અને દરેક ગરબાના શબ્દો સાચી જીવન જીવવાની રીત શીખવે છે… 🙏🏻🌹🌻🌏🌈🙏🏻

  • @pritigadhesariya6090
    @pritigadhesariya6090 Год назад +6

    મહાપાત્ર ae maa sudhi pochdya aapne dhany che

  • @BhargavVaishnav
    @BhargavVaishnav Год назад +3

    આ માનો અલોકિક ગરબો સાંભળીને ખૂબ જ આનંદ થયો
    Jay ma vishvambhari

  • @grishmavekariya91
    @grishmavekariya91 Год назад +3

    અદભુત અલૌકિક માં ના ગરબા ના શબ્દો છે સાંભળતા અલૌકિક આનંદ આવે છે

  • @sejalkamani5334
    @sejalkamani5334 Год назад +6

    અલૌકિક આ માં વિશ્વંભરી નો ગરબો અંદર થી આનંદ કરાવે છે અમારા શ્રી મહાપાત્ર નાં સત્કર્મ થી આજે સોના હદય અને મુખ પર સ્મિત વરસી રહ્યો છે એવા છે ગરબા નાં શબ્દ ભાન ભૂલી જાય છે તેવા ધન્ય છો શ્રી મહાપાત્ર અમારા ઉપર અનંત ઉપકાર છે તમારા રૂણ અમે ક્યારેય નહીં ચૂકવી શકાય જય હો માં વિશ્વંભરી ધન્ય મહાપાત્ર મારા વિશ્વંભરી મા મળ્યા છે

  • @rameshbhaikachhadiya742
    @rameshbhaikachhadiya742 Год назад +2

    આ ચૈત્રી નવરાત્રી ના ગરબાના એક એક શબ્દો સાંભળી અનેરો આનંદ આવે છે આ અનેરો આનંદ કરાવનાર અને વિધાતા માં વિશ્વંભરી ને આ સૃષ્ટિ પર ઉતારનાર અને ચૈતન્ય સ્વરૂપના દર્શન કરાવનાર શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન જય માં વિશ્વંભરી

  • @jayshreedhaduk133
    @jayshreedhaduk133 Год назад +4

    માં ના ધામમાં પગ મુકતા ની સાથે જ એક અંતર ના આનંદ ની અનુભૂતિ થાય છે ગરબા ના શબ્દો સાંભળતા જ મન પ્રફુલિત થઇ જાય છે. આ બધું મહાપાત્ર થકી જ શક્ય બન્યું છે. તક મળી છે તો ચાલો ઝડપી લઈ🙏🏻🙏🏻

  • @dhruvinbhesaniya4494
    @dhruvinbhesaniya4494 Год назад +3

    માઁ વિશ્વંભરી ના ગરબા ખુબજ સરસ છે, સાંભળી ને ખુબજ આનંદ આવીયો,🌹જય માઁ વિશ્વંભરી 🌹

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly Год назад +3

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું માં આને શ્રીમહાપાત્ર નું વર્ણન કરી શકો એ નહી

  • @kapildonga9538
    @kapildonga9538 Год назад +5

    सभी गरबे में सभी शब्द अलौकिक है | और सुन कर अति आनद आ गया #MVTYDham

  • @bhalanimanisha8045
    @bhalanimanisha8045 Год назад +3

    માના ગરબા સાંભળીને આપણને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. આપણું મન પ્રફુલિત અને આપણે આનંદ આનંદ અનુભવીએ છીએ.

  • @sejalradadiya7867
    @sejalradadiya7867 Год назад +3

    માં વિશ્વંભરી ના અલૌકિક ગરબા સાંભળીએ તો જીવન માં આનંદ ની અનુભૂતિ થાય અને સાત્વિક ઉર્જા નો સંચાર થાય છે.

  • @satvabhuva7736
    @satvabhuva7736 Год назад +3

    ખુબ જ અદ્ભુત અને અલૌકિક ગરબા છે . સાંભળતા જ શાંતિ અને અલગજ અનુભુતિ થાય છે.
    જય ર્માં વિશ્વંભરી 🙏🏻

  • @divyabutani9522
    @divyabutani9522 Год назад +3

    હે માં તમારી સદાય જય જય જય 🙏🏼

  • @movaliyaanil5103
    @movaliyaanil5103 Год назад +3

    અલૌકિક માના ગરબા. જય માં વિશ્વંભરી

  • @pareshkapopara8361
    @pareshkapopara8361 Год назад +2

    Saras garba chhe aato maa Vishvambhari na garba chhe divya ane Aloukik chhe em lage k sambhlya j kariye eva Jay ho maa Vishvambhari

  • @_Korat_hardik
    @_Korat_hardik Год назад +13

    🌿🍃 धन्य है युग पुरुष श्री महापात्र को जिन्होंने अपने प्रचंड पुन्यकर्म से मां विश्वंभरी मां पराशक्ति विश्व विधाता मां को अखंड प्रकाश पुंज से सगुन साकार दिव्य अलौकिक स्वरूप में मां महाशक्ति को इस धरा पर उतारा और समस्त देव, दानव और मानव को मां के महा तेजोमय स्वरूप के दर्शन करवाऐ धन्य है युगपुरुष श्री महापात्र 🍃 आपको कोटि कोटि नमन है

  • @shivaybarad4644
    @shivaybarad4644 Год назад +3

    ગરબા ના સુવર્ણ શબ્દ સાંભળી ખુબજ આનંદ આવ્યો.જય માં વિશ્વંભરી

  • @nimipatel5455
    @nimipatel5455 Год назад +2

    Karmyogi shree mahapatra na sat sat janam na prabal satkarm ni aevi suvas felavi k maa vidhata vishvambhari khud aa yuge prithvi par pragat thya Shree mahapatra ne saxat darsan kravine dhanya karya aetli moti padvi prapt thyu chhe to Shree mahapatra ni mahanata joyne aevu thy k apni sathe satvik jivan jivine btavyu apna jivanma khumari thi jivan jivvani susupt sakti jagrut kari ne jivatmana udhhar ni tak api dhanya chhe aeva virpurush Shree mahapatra . Jay maa vishvambhari🌹

  • @dr.jinalbhadaniya
    @dr.jinalbhadaniya Год назад +2

    ખૂબ જ સરસ ગરબા ‌છે ગરબા ના શબ્દો સાંભળતા સાંભળતા અલૌકિક આનંદ નો અનુભવ થાય છે.

  • @narolajignesh1017
    @narolajignesh1017 Год назад +14

    આનંદ આનંદ થાય આવા ગરબા ના શબ્દો સંભાતાજ જીવન ઉતરવા જેવુ આ ગરબા ઘણુ કહી જાય છે...
    પરાશક્તિ માઁ વિશ્વંભરી ના આ ગરબા સાંભળી ને મન શાંત અને પવિત્ર થાય છે...
    જય માઁ વિશ્વંભરી
    #MVTYDham #શ્રીમહાપાત્ર #વિધાતા

  • @krishnathakkar6636
    @krishnathakkar6636 Год назад +3

    આ ગરબા સાંભળીને અંતર માં આનંદ આવે છે. જ્ય માં વિશ્વંભરી

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Год назад +4

    ભારત કેરી ભોમે પ્રગટીયા, ભારત ની આ ભોમે....🙏🌺

  • @IshikaSavaliya-tq9my
    @IshikaSavaliya-tq9my 8 месяцев назад +1

    Shree mahapatr na sanidhy thaki maa vishvambhari na garba no aanand manvani amuly tak mali chhe🙏jay ho maa vishvambhari 🙏

  • @ishushavaliya1259
    @ishushavaliya1259 Год назад +2

    દરેક ગરબા માં એક અદ્ભુત આનંદ ની અનુભૂતિ થાય છે કે જાણે મન એક દમ શાંત થઈ જાય છે 🙏

  • @BhanubenThesia
    @BhanubenThesia Год назад +5

    Jay maa vishvambhari🙏🏻🙏🏻

  • @bhagyashkumbhani660
    @bhagyashkumbhani660 8 месяцев назад +1

    Maa vishvambhari na adabhut ane alovkik garba sambhdine man sant thay jay che andarthi khubaj aanand thay che

  • @vasugundaniya4674
    @vasugundaniya4674 Год назад +4

    માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.

  • @nandpatel2080
    @nandpatel2080 Год назад +4

    અલૌકિક ગરબા સાંભળીને ખુબ જ આનંદ થયો...

  • @khushidobariya-tz6to
    @khushidobariya-tz6to Год назад +3

    આવા સરસ અલોકિક અને આવા સુંદર સરસ ગરબા નિહાળતા મન ખુબ આનંદ આવે છે

  • @kinjaldoshi4048
    @kinjaldoshi4048 Год назад +4

    ગરબા સાંભળીને આનંદ આનંદ છવાઈ જાય છે

  • @krishnagohel9830
    @krishnagohel9830 Год назад +2

    અલોકિક માં ના ગરબા સાંભળતા જ મહાપાત્ર એ આપણું જીવન ધન્ય કરી દીધું છે જય માં વિશ્વંભરી 🙏

  • @avinashthanth2748
    @avinashthanth2748 Год назад +2

    માં ની આરાધના નો પર્વ એટલે ચૈત્ર નવરાત્રી
    ચૈત્રી નવરાત્રી ના ગરબા સાંભળે ખૂબ જ આનંદ આવ્યો
    જય માં વિશ્વંભરી 🙏
    #mvtydham

  • @rakeshgodhani6360
    @rakeshgodhani6360 Год назад +7

    Jay maa vishvambhari 🙏🙏🙏🙏🙏

  • @Nandishshingala2012
    @Nandishshingala2012 Год назад +2

    મા વિશ્વંભરી ના એક એક ગરબા મા માં નું સંપૂર્ણ વર્ણન તથા શ્રી મહાપાત્ર થકી જે ક્રાંતિકારી કાર્ય કરેલ છે તેનું સંપૂર્ણ વર્ણન ખુબ સુંદર રીતે વર્ણન કરેલ છે અદભુત અલૌકિક ગરબા અહીં સુંદર રીતે રજૂ કરેલા છે જય માં વિશ્વંભરી 🙏

  • @dharajani4017
    @dharajani4017 Год назад +3

    બધા ગરબા ખુબ જ સરસ અને ઉત્સાહ વાળા હોય છે અને આ ગરબા સાભરી ને આનંદ થાય છે જય માં વિશ્વંભરી 🙏🙏

  • @daxaAhir689
    @daxaAhir689 Год назад +5

    Jay MAA vishvvambhari 💐🙏❤️

  • @krishnavaghasiya9319
    @krishnavaghasiya9319 Год назад +4

    જય માં વિશ્વંભરી 🙏🙏🙏માં વિધાતા સુપ્રીમ પાવર માં વિશ્વંભરી ના ગરબા ના એક એક શબ્દો માં શૂરવીરતા છે.....જે સાંભળતાની સાથે જ અંતર માં અલૌકિક આનંદ ની અનુભૂતિ થાય છે....

  • @manishpatel8235
    @manishpatel8235 Год назад +5

    અદભુત ગરબા ના શબ્દો છે સાંભળતા જ અનેરો આનંદ આવે છે.

  • @jiyarachani77
    @jiyarachani77 Год назад +34

    The lyrics of this garba are great. I'm glad to hear Garba's words. Every word of this garba is worth listening to. The words of this garba bring peace to the mind.

    • @karkarpravin1164
      @karkarpravin1164 Год назад

      સમાજનો શબ્દો રૂપે ઝેર પીને અમૃતની વિચાર આપનાર એવા શ્રી મહાપાત્ર ને અમારા કોટી કોટી વંદન જય માં વિશ્વંભરી

  • @dakshagadara6636
    @dakshagadara6636 Год назад +10

    કર્મ થી જગાડ્યા સત્ય ધર્મ નો રસ્તો બતાવ્યો અને માં વિશ્વંભરી ની સાચી ઓળખાણ કરાવી અમારી શક્તિ ને જગાડ નાર શ્રી મહાપાત્ર આપના ચરણો માં કોટી કોટી વંદન 🙏🏻

  • @ramaniakhil3286
    @ramaniakhil3286 Год назад +4

    માં વિશ્વંભરી ના અલોકિક ગરબાનો આનંદ અનેરો હોય છે.ગરબા સાંભળીને આનંદના ફુવારા છુટવા લાગે છે. જય માં વિશ્વંભરી

  • @parigami8172
    @parigami8172 Год назад +5

    અદભુત ગરબા ના શબ્દો સાંભળી જીવન ધન્ય ધન્ય થઈ ગયું.

  • @sejalkamani5334
    @sejalkamani5334 Год назад +4

    માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ નાં સ્થાપક યુગ પુરુષ પૂણૅ કમૅયોગી અનુભવી માગૅદશૅન યુગ પરિવર્તન નાં સ્થાપક શ્રી મહાપાત્ર ને મારા અંનત કોટી કોટી પ્રણામ વંદન કરું છું જય માં વિશ્વંભરી

  • @pratikluhar1717
    @pratikluhar1717 Год назад +1

    આનંદ આનંદ .......
    માં ના ગરબા સાંભળતા અલૌકિક આનંદ થાય, હૈયું ખીલી ઉઠે ,મન શાંત થાય .......

  • @ysdedkiya2952
    @ysdedkiya2952 Год назад +5

    ഈ ഗർബ കേൾക്കുന്നത് ഞാൻ ആസ്വദിച്ചു

  • @bhavinrajvi
    @bhavinrajvi Год назад +7

    શ્રી મહાપાત્ર એ ગરબા માં વર્ણન કરી દીધું છે. અલૌકિક અને સુંદર ગરબા છે. વીચાર શૂન્ય થઈ જાય છે.. આનંદ આનંદ આનંદ જ આવે છે.. ધન્ય છે યુગ પુરુષ શ્રી મહાપાત્ર ને જય માં વિશ્વંભરી

  • @JallabhaiKanjariya
    @JallabhaiKanjariya 8 месяцев назад +1

    મહાપાત્ર ઉજવે નવરાત રે ભારત ભૂમિ ને ગુજરાત ચેતારા નોરતા નાં નવ નવ દારા રે આવ્યા મહામાત વિશ્વ ચોકમાં રે મહાપાત્ર ઉજવે નવરાત રે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaileshdhaduk2926
    @shaileshdhaduk2926 Год назад +8

    Shri mahapatra na charno ma koti koti vandan

  • @damyantikasundra5915
    @damyantikasundra5915 Год назад +5

    માં વિશ્વંભરી નાં ગરબા ના શબ્દો ધણું બધું જીવન લક્ષી શીખવે છે.

  • @mansukhbhaipansuriya7453
    @mansukhbhaipansuriya7453 Год назад +7

    🙏🙏🙏💓🌴💮💝🍓🌿💐💔🙏🙏જયમાંવિસ્વંભરી 🙏🙏🌺🍀💥🌸❤💖💚💗🌹🏵🙏🙏

  • @AnamikaGami-6717
    @AnamikaGami-6717 Год назад +1

    Aalokik Ane adbhut maa na garba che. Maa ae J Aa srishti ni rachana kari. Shree mahapatra ae aamaru Jivan Dhany kari didhu che. Aanad Aanad aave che maa garba sabhari
    ne. Aaje shree mahapatra Thaki chaitri Navratri no labha Maliyo che......................🌺🌻🌼🌹🌎
    🙏maha shakti Aadi shakti pra shakti Ne mara koti koti vandan che🙏🌺🌻🌼🌹🌺🌻🌼🌺🌹🌼🌎🌻🌎🌺🌎🌹🙏🌎🙏🌎🙏🌎🙏🌎🌻🌼🌺🌹🌎

  • @jogaljaydeep9474
    @jogaljaydeep9474 Год назад +4

    ખરેખર અદ્દભૂત ને અલૌકિક આનંદ આપનાર છે. માઁ ના ગરબા. દરેક ગરબા ના શબ્દ અદ્દભૂત ને અલૌકિક છે. ખરેખર માઁ ના ગરબા સાંભળી ને મન ને શાંતી મળે છે. ને શરીર માં ચૈતન્ય ઊર્જા આપે છે. જય હો માઁ વિશ્વંભરી. 🙏🙏🙏

  • @Mitra_kamani.
    @Mitra_kamani. Год назад +3

    આ અલૌકિક ગરબા સાંભળતા જ અંતરમા આનંદ છવાઈ જાય છે.

  • @kapildonga9538
    @kapildonga9538 8 месяцев назад +2

    वाक़ेय में ऐ गरबे सुन कर मन प्रफुलित हो गया और एक अलग ही आनंद आ गया

  • @Vishvvamja
    @Vishvvamja 8 месяцев назад +2

    આ ગરબા સાંભળીને ખૂબ જ આનંદ આવે છે.

  • @sonpatel2035
    @sonpatel2035 Год назад +1

    Maa Vishvambhari tirthyatra dham na ek ek garba na shbdo jivanma ghanu badhu khi jaay che 🙏🏻🙏🏻

  • @suketadedkiya6456
    @suketadedkiya6456 Год назад +1

    ધન્ય છે બહેનો ને ગરબા દ્વારા સત્સંગ અને આનંદ બને આપ્યા અને ધન્ય છે શ્રી મહાપાત્ર ને જેને ચેત્રી નવરાત્રી ના દર્શન કરવા મળિયા જય માં વિશ્વંભરી

  • @dhoraji30dhoraji53
    @dhoraji30dhoraji53 8 месяцев назад +1

    જય માં વિશ્વભરી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન

  • @zalakbhesaniya7854
    @zalakbhesaniya7854 Год назад +6

    માઁ વિશ્વંભરી ના અલૌકિક ગરબા સાંભળી ને ઘણો આનંદ થયો. એક અલગ જ ઉત્સાહ આવી ગ્યો....જય હો માઁ વિશ્વંભરી 🙏🌼🌺🌸🌻🌹🌷🌴🌱☘️🪴🥀🌿

  • @movaliyaheena1010
    @movaliyaheena1010 Год назад +4

    ગરબા ના શબ્દો અલૌકિક છે જે ગરબા સાંભળીને આનંદ થાય છે જય માં વિશ્વંભરી

  • @koratkano
    @koratkano Год назад +8

    Jay maa vishvambhari

  • @patelvishnu3499
    @patelvishnu3499 8 месяцев назад +1

    માં વિશ્વંભરી ના અલૌકિક ગરબા સાંભળીને ઘણો આનંદ થયો એક અલગ જ ઉત્સાહ આવી ગયો શ્રી મહાપાત્ર થકી આજે અમને ચૈત્રી નવરાત્રિનો આનંદ માણવા મળે છે જય મા વિશ્વંભરી

  • @amipatel365
    @amipatel365 Год назад +3

    અદભૂત ગરબા

  • @artibhimani388
    @artibhimani388 Год назад +2

    ગરબા ના શબ્દો સાંભળતાં જ આપણે ને અલૌકિક આનંદ અનુભવાય છે

  • @mineshkajavadra104
    @mineshkajavadra104 Год назад +7

    The words of this Garba give great joy. The mind becomes calm when I hear this. Garba with similar energy should be heard today to stabilize the mind.

  • @dhrutigajjar4254
    @dhrutigajjar4254 8 месяцев назад +1

    અતિ અલૌકિક અને મનને શાંત કરાવે તેવા અનમોલ ગરબાના શબ્દો છે… 🌎🔱🙏🏻💯🙇🏻‍♀️

  • @bhumi9632
    @bhumi9632 8 месяцев назад +2

    ગરબા ના શબ્દો આનદ ની અનુભૂતિ કરાવે છે ને ગરબા ગણી કહી જય છે જીવન જીવવાની રીત બતાવી જય છે જય હો માં વિશ્વંભરી 🙏

  • @princedonga7309
    @princedonga7309 Год назад +9

    માઁ વિશ્વંભરી ના ગરબા ખુબજ સરસ અને ઉત્સાહ વાળા હોય છે. આ ગરબા સંભાળી આણંદ થાય છે.
    🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻

  • @meetnavapariya8092
    @meetnavapariya8092 8 месяцев назад +1

    માં વિશ્વંભરી ના ગરબા ખુબજ અલૌકીક છે.સાંભળતા આનંદ આવે છે.

  • @tanvibhalani2121
    @tanvibhalani2121 8 месяцев назад +1

    इस गरबा के शब्दो सुनकर मन प्रसन्न हो जाता है। सत्य का सच्चा ज्ञान देने वाले श्री महापात्र के चरणों में कोटि-कोटि वंदन।🙏

  • @ChirAag_maa
    @ChirAag_maa Год назад +4

    માં ના ગરબા સાંભળી જે આનંદ ની અને જે શાંતિ ની અનુભૂતિ થઈ તે માટે શબ્દો જ નથી મારી પાસે.

  • @dharajani4017
    @dharajani4017 8 месяцев назад +1

    ગરબા બધા ખુબ જ સરસ છે અને તે સાભરી ને ઉત્સાહ આવે છે જય માં વિશ્વંભરી 🙏🙏

  • @vishrutpaghdar885
    @vishrutpaghdar885 Год назад +3

    આ ગરબા સાંભળી અલૌકિક આનંદ આવે છે

  • @Pankajmakadiya
    @Pankajmakadiya Год назад +2

    માં વિશ્વંભરી ના ગરબા ની વાત જ અનોખી અને અલૌકિક છે. શબ્દો અને સંગીત નુ સંયોજન એકદમ પરફેક્ટ હોય છે. આનંદ આનંદ થય જાય.

  • @harshkachhot420
    @harshkachhot420 Год назад +5

    Every Garba of maa Vishwambhari touches the heart and fills the mind with joy and happiness. While in maa Vishwambhari Tirtha Yatra Dham, along with the worship of Navratri, we can enjoy the cultural garba today from Shri Mahapatra.🙇🙇🙇
    Jay maa vishvambhari 🙏
    Maa vishvambhari tirth Yatra dham🔱

  • @divyabutani9522
    @divyabutani9522 8 месяцев назад +1

    આજે શ્રી મહાપાત્ર એ આ આનંદ ઘરો ઘર માં પથરીયો છે 🙏🏼

  • @kaushikbhoraniya7782
    @kaushikbhoraniya7782 Год назад +4

    ખૂબ જ સરસ માં ના અલૌકિક ગરબા સાભળી ને ખૂબ જ આનંદ થયો જય માં વિશ્વંમભરી🙏🙏

  • @ruchitakakadiya3476
    @ruchitakakadiya3476 Год назад +1

    Alaukik garba no aannad kharekhar vishvambhari dham ma thay chhe 🙏🏻

  • @PayalPatel-tg3us
    @PayalPatel-tg3us Год назад +2

    બહુ જ સરસ ગરબા છે.એક એક શબ્દ સમજીને જીવનમાં ઉતારીએ તો જીવન સુધરી શકે છે.

  • @krupahinsu4314
    @krupahinsu4314 Год назад +2

    " આનંદ માઁ ના આંગણે " આ વાક્ય એકદમ ચરિતાર્થ થાય છે.સાચો આનંદ, સાચી શાંતી અને જીવન જીવવાની સાચી રીત માઁ ના આંગણમાં શીખવા મળે છે.🙏

  • @jayjoshi___111
    @jayjoshi___111 Год назад +2

    Hail to Maa Vishvambhari, the creator of infinite creation in the universe!!!

  • @jaynadobariya2633
    @jaynadobariya2633 Год назад +4

    એક એક શબ્દ અદભુત અને અલૌકીક છે.... ગરબા ના શબ્દો સાંભળતાં જ રોમે રોમમાં આનંદ આનંદ છવાઈ જાય છે.....
    જય માં વિશ્વંભરી 🙏

  • @dhruvinbhesaniya4494
    @dhruvinbhesaniya4494 8 месяцев назад +1

    ખુબ જ સરસ ગરબા છે. 👌👌👌......

  • @hardikmistry3990
    @hardikmistry3990 Год назад +3

    અદ્ભુત ગરબા જેને માત્ર સાંભળવા થી જ શરીર માં શક્તિ ખીલી જય છે...

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly Год назад +5

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું તોય ઓશુ પડે કેટલા બધા તમારાં ઉપકાર અમારા ઉપર છે આ જન્મ માં સુકવાય જાય તો ભલે નહિતર પાસાં આવીયે આવવુ જ નથી એકજ લક્ષ્ય બસ માં તારો એકજ મારે આધાર તમારો