નવ મણકા ની માળા//JAY MAA vishvambhari//

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 213

  • @Joshnabenvora
    @Joshnabenvora 10 месяцев назад +5

    જય માં વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા ચરણોમાં કોટિ કોટિ વંદન

  • @dharmeshkorat278
    @dharmeshkorat278 Год назад +12

    MAHAPATRA A Apela sattar vaidik sadguno ane nav manka ni mala jivan ma utari jivatma no uddhar kari JAY HO 🙏MAA 🙏 VISHVAMBHARI 🙏 JAY HO 🙏MAA 🙏 MAHAPATRA MAA

  • @rupeshkhanpara9626
    @rupeshkhanpara9626 9 дней назад +2

    Jay hoo maa vishvambhari

  • @dakshavasoya
    @dakshavasoya 9 дней назад +3

    ગીતા નો સાર શ્રી મહાપાત્ર એ આ આચરણ રૂપી ૯ મણકા ની માળા માં આપી દીધું છે...આ માળાને આચરણ માં ઉતારી જીવવાથી જીવન ખૂબ જ સરળ બની જાય છે...💯💯👏👏

  • @dhruvinbhesaniya4494
    @dhruvinbhesaniya4494 9 дней назад +3

    શ્રી મહાપાત્ર કહે છે નવ મણકાની ની માળા અને સ્તર વૈદીક સદગુણો આચરણ માં ઉતારી જીવાત્મા નો ઉધાર કરી લઈએ. ..🙏🙏

  • @jalpamovaliya4504
    @jalpamovaliya4504 10 дней назад +3

    શ્રી મહાપાત્ર એ આપેલ નવ મણકાની માળા ને આચરણ માં લઇ જીવન માં ઉતારી જીવાત્માનો ઉધ્ધાર કરી લઈએ.
    જય માં વિશ્વમંભરી 🙏🙏

  • @nirmalathesia6256
    @nirmalathesia6256 10 дней назад +3

    Aa nav manka ni mala apine mahapatra ji ye jivan jivvano sar api didho chhe .Eva yug purush na charno ma vandan 🙏🙏🙏
    Jay maa vishwambhari 🙏🙏🙏

  • @vinamakadiya7215
    @vinamakadiya7215 10 дней назад +3

    શ્રી મહાપાત્ર દ્વારા મળેલ નવ મણકા ની માળા થી અનેક વ્યક્તિનાં જીવનમાં પરિવર્તન આવ્યું છે અને અનેક પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું છે.... જય માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @gadarapayal4576
    @gadarapayal4576 10 дней назад +3

    આપડા જીવાત્મા નો ઉધાર કરવા માટે શ્રી મહાપાત્ર એ આપેલ અમૂલ્ય આ નવ મણકા ની માણા આપડા જીવન મા ઉતારી આચરણ થી જીવન જીવી ગુણો જીવનમા ઉતારી આપડા જીવાત્મા નો ઉધાર કરી લયે… જય માં વિશ્વંભરી🙏🙏🙏

  • @bedirishi218
    @bedirishi218 Год назад +6

    Wonderful maa vishvmbhari tirthyatra dham ❤️

  • @bhavnathumar1569
    @bhavnathumar1569 10 дней назад +3

    શ્રી મહાપાત્ર સમજાવે છે કે જો આ નવ મણકાની માળા જીવનમાં આચરણ માં આવી જાય તો કયારેય કોઈ પ્રશ્નો રહેશે જ નહીં અને આનંદ આનંદ રહેશે 🙏🙏🙏

  • @manishpatel8235
    @manishpatel8235 10 дней назад +3

    શ્રી મહાપાત્ર એ આપેલી નવમાની માળા ને જીવનમાં ઉતારી અને આચરણ કરી આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ.

  • @dharmeshkorat278
    @dharmeshkorat278 Год назад +7

    🙏JAY 🙏HO 🙏MAA🙏 VISHVAMBHARI 🙏 MAHAPATRA tamara charno maa koti koti pranam maa

  • @urmilapatel2202
    @urmilapatel2202 Месяц назад +1

    Jy ho maa vishvmbhari 🎉
    ,

  • @dr_mc_spicy
    @dr_mc_spicy 4 месяца назад +3

    Jay ho maa vishvambhari , ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🫶🫶🫶🫶🫶🫶🫶🫶

  • @bhumitavethiya5546
    @bhumitavethiya5546 Год назад +4

    Jay ho maa vishvambhari 🙏🙏🙏🌹🌹🌹

  • @bhavnasanariya8245
    @bhavnasanariya8245 7 месяцев назад +4

    શ્રી મહાપાત્ર એ સાત સાત જન્મોના કર્મફળથી માં વિશ્વંભરી વિશ્વ વિધાતાના દશૅન આપણને કરાવ્યા છે આટલું સુંદર માગૅદશૅન આને જીવાત્માના ઉધ્ધાર કરવાની તક આપી રહ્યા છે જય માં વિશ્વંભરી 🙏

  • @nitaseladiya4084
    @nitaseladiya4084 8 месяцев назад +2

    શ્રી માહાપાત્ર ના શરણમાં કોટી કોટી વંદન સંસ્કૃતિ કાર્યક્રમ માં આનંદ આનંદ

  • @JVaghani
    @JVaghani Год назад +2

    સર્વ જગત માં મયમ

  • @gitabajadeja7249
    @gitabajadeja7249 2 месяца назад +1

    જય માં વી સ્વ ભરી

  • @hiteshgohel141
    @hiteshgohel141 Год назад +3

    જય માં વિશ્વંભરી

  • @vasugundaniya4674
    @vasugundaniya4674 10 дней назад +3

    માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.

  • @pareshkapopara8361
    @pareshkapopara8361 10 дней назад +1

    Saras chhe aa nav manka ni mala . Shri mahapatra kahe chhe ke jo koe manas aa nav manka ni mala rupi vichaar dhara apnavi jivan jive to jivan ma kyare pan koe taklif no aave. mate apnavi lyo Jay ho maa Vishvambhari

  • @anjanadhrangdhariya4039
    @anjanadhrangdhariya4039 Год назад +7

    Jay Ho maa vishvambhari❤👌🙏👣🦚🌹🥀🌺🌻🏵💐🌸🌼🌷🌱🌳🌴🌾🌍🏝🚩🕉🔱

  • @jayeshshah2488
    @jayeshshah2488 4 месяца назад +4

    જીવાત્મા નાં ઉદ્ધાર માટે શ્રી મહાપાત્રજી એ આપેલ દિવ્ય અને અલૌકિક નવ મણકા ની માળા અને સત્તર વૈદિક સદગુણો નું આચરણ જીવન માં ઉતારી મોક્ષ પામી લઈએ જય માઁ વિશ્વંભરી 🌹❤️🙏🙏

  • @kaushalhirapra2663
    @kaushalhirapra2663 Год назад +4

    Jay maa vishwambhari

  • @anjanadhrangdhariya4039
    @anjanadhrangdhariya4039 7 месяцев назад +3

    Jay maa Vishvambhari ❤

  • @lalajibhaimistry4191
    @lalajibhaimistry4191 Год назад +5

    આચરણમાલેતો જીવન મા મજામજા મારાવાલા

  • @damyantikasundra5915
    @damyantikasundra5915 10 дней назад +2

    શ્રી મહાપાત્ર દ્વારા મળેલ નવ મણકા ની માળાથી અનેક વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને અનેક પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું છે.

  • @hinalkapdi1299
    @hinalkapdi1299 Год назад +3

    JAY MAA VISHVAMBHARI 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
    JAY MAHAPATRA 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
    ☺️

  • @nitaseladiya4084
    @nitaseladiya4084 Год назад +6

    Jay maa vishwambhari 🙏🙏

  • @MadhabhaiSenta
    @MadhabhaiSenta 7 месяцев назад +2

    Jay Ho ma vishvambhri 🔱🌹🙏

  • @anjanadhrangdhariya4039
    @anjanadhrangdhariya4039 Год назад +3

    Jay maa Vishvambhari ❤🙏🏻🌍👣🔱🕉🚩🌹🌹🌹🌴🦚🥭🌳💐

  • @krishna14395
    @krishna14395 Год назад +6

    Jay maa vishvambhari 🙏🙏🙏🙏🙏

  • @bedirishi218
    @bedirishi218 Год назад +5

    Maa vishvmbhari tirthyatra dham better feeling ❤️😇

  • @hiteshgohel141
    @hiteshgohel141 Год назад +6

    જો કોઈ મનુષ્ય આ 9 મણકાની માળા પોતાના જીવનમાં આચરણમાં ઉતારી લે તો જીવન ધન્ય બની જાય આ નવ મણકાની માળા છે તે મોક્ષ તરફ આગળ લઈ જય છે અને શ્રી મહાપાત્ર યે આ નવ મણકાની માળા પોતાના જીવનમાં આચરણમાં ઉતારેલ છે જય માં વિશ્વંભરી

  • @tarlamakadiya4399
    @tarlamakadiya4399 Год назад +5

    લવ મણકાની માળા જીવનમાં ઉતારવાથી આનંદ આનંદ

  • @princedonga7309
    @princedonga7309 8 дней назад +1

    શ્રી મહાપાત્ર કહે છે કે જીવન માં હંમેશા સંઘર્ષ હોવો જોઇએ. આપણા જીવન માં આવતા સંઘર્ષ થીજ આપણા ખરાબ કર્મ કપાય છે.
    🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
    #Mvtydham #shreemahapatra

  • @NiteshPatel-bg1zx
    @NiteshPatel-bg1zx 3 месяца назад +2

    જય માં વિશ્વંભરી મા ની જય

  • @heermangroliya9481
    @heermangroliya9481 Месяц назад +1

    Jayhomaavishvambhari

  • @JyotikaMakvana
    @JyotikaMakvana 4 месяца назад +1

    Jay ho maa visvmbhri

  • @bhalanimanisha8045
    @bhalanimanisha8045 Год назад +14

    શ્રી મહાપાત્ર નવ મણકાની માળા આપી છે તે જીવનમાં ઊતરી જાય તા તો જીવન ધન્ય બની જાય મને આ ગાવાનો મોકો મળ્યો તોપણ હું મારા જીવનને શ્રેષ્ઠ માનું છું

  • @likhiyasangita9148
    @likhiyasangita9148 Год назад +3

    A mala thi jivan badlay jay

  • @ChirAag_maa
    @ChirAag_maa 9 месяцев назад +1

    Aakha jivan ma su karvu ane su na karvu te atla ma aavi Jai.. sri mahapatra ne koti koti vandan

  • @krishbhuva164ksmej
    @krishbhuva164ksmej Год назад +12

    Jay ma vishvmbhari 🙏 aa nav mankani mala amara shree maha patr ae apeli aek anmol bhet che je apne achran ma levanu che apna jivatma no udhar karvano che

  • @snehalgol6126
    @snehalgol6126 Год назад +3

    Aa nav malka ni mala jivan jivvani chavi chhe

  • @rekhaginoya9309
    @rekhaginoya9309 Год назад +7

    Jay maa vishvambhari

  • @lakhanribadiya8405
    @lakhanribadiya8405 Год назад +6

    ખરેખર જો જીવન માં અનેરો આનંદ લેવો હોય તો માં વિશ્વંભરી ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર જી એ આપેલી નવ મણકા ની માળા રોજ સવારે ઉઠી ને કરવી એટલે અનેરો આનંદ મળશે તમારા જીવન માં
    🙏જય માં વિશ્વંભરી 🙏

  • @dakshkhodifad4320
    @dakshkhodifad4320 Год назад +2

    🙏🕉️જય માં વિશ્વંભરી 🕉️🙏

  • @SavitabenTalaviya
    @SavitabenTalaviya Год назад +2

    Jay💐 maa vishavmbhari💐

  • @bhumikaprajapati5332
    @bhumikaprajapati5332 Год назад +6

    Jay ma viswambhari

  • @kinjaldoshi4048
    @kinjaldoshi4048 Год назад +4

    નવ મણકા ની માળા થી ભવસાગર તરી જવાઈ

  • @bhavnasanariya8245
    @bhavnasanariya8245 Год назад +3

    હે જગજનની આદી અનાદી મહાશક્તિ માં વિશ્વમભરી આ કલિયુગમાં તમે પૃથ્વીલોકમાં
    આવ્યા છો મહાપાત્ર જેવા સમર્થ માગૅદશૅક મલ્યા અમારા જીવાત્માના ઉદ્ધાર કરવાની તક પ્રાપ્ત થઇ માં તમને કોટી કોટી વંદન 🙏

  • @jaynadobariya2633
    @jaynadobariya2633 10 дней назад

    શ્રી મહાપાત્ર એ આપેલી નવ મણકા ની માળા નું જીવન માં આચરણ કરી ને ચાલી એ અને લક્ષ તરફ આગળ વધીએ ....🙏

  • @jogaljaydeep9474
    @jogaljaydeep9474 8 дней назад +1

    આ ઘોર કળયુગ માં. મનુષ્ય હાથ થી માળા ફેરવે છે. પણ માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ ના સંસ્થાપક શ્રી મહાપાત્ર જી આપેલી આ શબ્દ રૂપી નવ મણકા ની માળા અને સત્તર વૈંદિક સદ્ ગુણો જીવન આચરણ માં ઉતારી ને સ્વ ના જીવાત્મા ના ઉધાર કરવા ની આ એક અમુલ્ય તક આપી છે. જય હો માઁ વિશ્વંભરી. 🙏🙏🙏🙏

  • @MadhabhaiSenta
    @MadhabhaiSenta 8 месяцев назад +1

    Jay ma vishvambhri 🙏🙏🙏......

  • @nainaspatel7056
    @nainaspatel7056 Год назад +1

    🙏 Jay 🙏 maa 🙏 vishvmbhari 🙏🙏🙏

  • @anjanadhrangdhariya4039
    @anjanadhrangdhariya4039 Год назад +3

    Jay maa Vishvambhari. ❤

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 10 дней назад

    મહાપાત્ર આપે નવ મળકા ની માળા સમજીને જીવો તો ખોલે અંતર ના તાળા 🌺🙏🏻🔱…..

  • @naynapatel2902
    @naynapatel2902 8 месяцев назад +1

    Shri mahapatra ae aapel nav mnkani mala Jay maa vishvambhari 🌺🔱🌺

  • @harshadbarot3089
    @harshadbarot3089 10 месяцев назад +1

    🌹🌹🌹🌹🌹🌹 Jay Maa Vishvambheri🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bhalodiraj2934
    @bhalodiraj2934 7 дней назад +1

    આપણા જીવાત્મા નો ઉધ્ધાર કરવા માટે આ નવમળકાની માળા ને આપણા જીવન માં આચરણ થી ઉતારી લઈ તે પ્રમાણે જીવન જીવીએ તો આપણું જીવન સાર્થક થઈ જાય.
    ત્યારે સાચાં અર્થ માં કહેવાય કે જીવન માં આનંદ, આનંદ ને આનંદ છે. 🔱🙏✨

  • @parbhubhaigadara2645
    @parbhubhaigadara2645 Год назад +2

    શ્રી મહાપાત્ર એ આપેલ નવ મણકા ની માળા જીવન મા ઉતરી જાય તો જીવન ધન્ય બની જાય... 🙏🙏🙏

  • @bedirishi218
    @bedirishi218 Год назад +3

    I like it maa vishvmbhari 🙏 awesome song

  • @veergohel707
    @veergohel707 10 дней назад +1

    આ નવ મણકા ની માળા ને આપણા જીવનમાં આચરણ મા ઉતારી આ જીવાત્માનો ઉધ્ધાર કરીએ.

  • @virmatipatel5125
    @virmatipatel5125 5 месяцев назад +1

    Jai ho Vishvambhari maa

  • @krupahinsu4314
    @krupahinsu4314 Год назад +5

    જીવન જીવવાની ચાવી છે નવ મણકાની માળા

  • @mayurmeghnathi307
    @mayurmeghnathi307 Год назад +4

    Jaymaa vishvambhari 🌹

  • @payalkanani-q9j
    @payalkanani-q9j 5 дней назад

    કમૅયોગી એવા શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏🙏

  • @NiteshPatel-bg1zx
    @NiteshPatel-bg1zx 3 месяца назад +1

    માતાજી સ્તુતિ આપો.થાળ.

  • @HarmishGajera-iw2yg
    @HarmishGajera-iw2yg 10 дней назад +1

    મહા પાત્ર આજે નવ મણકાની માળા આપીને જીવાત્માનો ઉદ્ધાર કેમ કરવો એની ચાવી આપી છે .😊

  • @narolajignesh1017
    @narolajignesh1017 Год назад +7

    અમૂલ્ય નવ મણકા ની માળા શ્રી મહાપાત્ર આપેલ અમૃત રૂપી માળા.
    જય માઁ વિશ્વંભરી
    #mvtydham #શ્રીમહાપાત્ર

  • @sureshgadhiya1243
    @sureshgadhiya1243 10 дней назад

    શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏🙏

  • @asmitaramani2204
    @asmitaramani2204 10 дней назад

    નવમાની માળા ને સમજીને જીવનમાં આચરણથી ઉતારીએ તો આ જીવાત્માનો ઉદ્ધાર થયો જાય જ્ય માં વિશ્વંભરી 🙏🙏

  • @nehaldoshi8262
    @nehaldoshi8262 9 месяцев назад +1

    Shree Mahapatra ji aee aapeli shabda rupi 9m manka ni mala ane 17 Vidik Sadguno ne jivan ma utari Aacharan thi jivan jivae to ojivan ma koeee samsya j nathi Supreme power Vishav Vidhata Jay Maa Vishavambhari 🙏🙏🙏🙏Shree Mahapatra ji na Charan Kamal ma Natmastak koti koti Vandan 🙏🙏🙏🙏

  • @DipakPatel-jp9ut
    @DipakPatel-jp9ut Год назад +1

    Jay Maa vishvambhari🙏🙏🙏🙏

  • @kashishthummar7764
    @kashishthummar7764 10 дней назад

    Shree mahapatrjie aapnne aa nv mnkani mala dvara jivn jivvani shachi rit btavi chhe eva yug purushne koti koti vandan 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 jay maa Vishvambhari 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @chudasamahardeepsinh8731
    @chudasamahardeepsinh8731 2 месяца назад +1

    sree mahapatra ji namah

  • @divyabutani9522
    @divyabutani9522 10 дней назад

    માં એ આપેલ નવ મણકા ની માળા એ આજે સાચું જીવન કેમ જીવવું તે શીખવી દીધું છે ધન્ય છે શ્રી મહાપાત્ર આપ ને 🙏🏼🙏🏼🙏🏼

  • @jagrutibarvadia2485
    @jagrutibarvadia2485 10 дней назад

    Sarve jagat maa mayam Jay maa vishvambhari 🙏🙏🙏🙏

  • @dhoraji30dhoraji53
    @dhoraji30dhoraji53 9 дней назад

    શ્રી મહાપાત્ર આપણે જીવન જીવવાની નવ મણકાની માળા સમજાવી ને આચરણ કરીને જીવશું તો માનવ જીવન ધન્ય બની જશે જય માં વિશ્વભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન

  • @bhanubenvasoya2
    @bhanubenvasoya2 Год назад +3

    શ્રી મહાપાત્ર નવ મણકાની માળા આપી છે તો આપણા જીવનમાં વણી લઈએ તો જીવન ધન્ય બની જાય. જય મા વિશ્વંભરી

  • @veerabhainandaniya2147
    @veerabhainandaniya2147 8 дней назад

    Shree mahapatra ae apeli aa nav mankani mala aek anmol bhet che je apne aacharan karvu jay maa vishvambhari 🙏

  • @diyagirish3746
    @diyagirish3746 6 дней назад

    જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે નવ મણકાની અણમોલ માળા ને જીવન માં ઉતારો....

  • @divyadudhatra425
    @divyadudhatra425 10 дней назад

    Shee mahapatra ae aapel nav manka ni mala jivan ma aacharan thay to jivan dhany bani Jay jay maa visvambhari 🙏

  • @kachhadiyaarmy
    @kachhadiyaarmy 9 дней назад

    આનંદમય અને શાંતિ પૂર્ણ જીવન જીવવાનો એક માત્ર ઉપાય છે નવ મણકાની માળા નું આચરણ .....

  • @nilamodi200
    @nilamodi200 Год назад +1

    Jay ma visvmbhari 🌹🌹🌹🌹🌹

  • @shaktiexports4331
    @shaktiexports4331 5 месяцев назад +1

    Jay Maa Vishvambhari

  • @rameshbhaikachhadiya742
    @rameshbhaikachhadiya742 8 дней назад +1

    જીવાત્મા ના ઉદ્ધાર માટે સત્તર વૈદિક સદગુણો અને નવ મણકાની માળા ને આચરણ થી જીવનમાં ઉતારીએ આવુ ટુંકુ અને ટચ જ્ઞાન આપનાર શ્રી મહાપાત્ર કોટી કોટી વંદન જય ર્માં વિશ્વંભરી

  • @kamanichetana1560
    @kamanichetana1560 10 дней назад

    મહાપાત્ર એ આપેલ નવ મણકા ની માળા જીવનમાં ઉતારી જીવાત્મા નો ઉધ્ધાર કરી લઈએ જય માઁ વિશ્ચંભરી 🙏🙏🙏

  • @kajalkhanpara2513
    @kajalkhanpara2513 10 дней назад

    Nav manka ni mala ma mahapatra ji a jivan no sar samjavi didho che
    Mahapatra ji na charno MA sat sat vandan 🙏

  • @krupahinsu4314
    @krupahinsu4314 10 дней назад

    શુદ્ધ આચરણ, અટલ વિશ્ર્વાસ અને પૂર્ણ સમર્પિત થઈ જીવાત્મા નો ઉધ્ધાર કરીએ 🙏

  • @hemlatathakkar5823
    @hemlatathakkar5823 7 дней назад

    શ્રી મહા પાત્ર થકી અમુલ્ય નવ મળકા ની માળા ભેટ સ્વરૂપે મળી છે એનો જીવન માં આચરણ કરી સ્વની જીવાત્મા નું ઉદ્ધાર કરી લઈએ

  • @kachhadiyaarmy
    @kachhadiyaarmy 9 дней назад

    આ નવ મણકાની માળા નું આચરણ એ પરમાત્મા સુધી પહોંચવાનો સરળ રસ્તો છે ....

  • @jayjoshi___111
    @jayjoshi___111 9 дней назад +1

    These thoughts are the solution to every problem in our life. If we follow them with proper conduct, there will be no questions and no suffering of any kind.

  • @033monikagajera2
    @033monikagajera2 9 дней назад

    શ્રી મહાપાત્ર એ નવ મણકા ની માળા આપી છે તેને જીવન માં ઉતારવી જોઈએ

  • @radhapatel15
    @radhapatel15 2 дня назад

    આચરણ એ જ જીવન...

  • @bemotivational6496
    @bemotivational6496 10 дней назад

    Jay maa vishvmbhari ❤️🔱🙏

  • @krupaZalavadiya-ci2xe
    @krupaZalavadiya-ci2xe 7 дней назад

    શ્રી મહાપાત્ર એ આપણને નવ મણકાની માળા આપી છે તો એ આપણા જીવનમાં ઉતારીએ અને આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ 🙏🙏

  • @krishnapatel_10
    @krishnapatel_10 10 дней назад

    શ્રી મહાપાત્ર પોતાના અનુભવથી કહે છે કે જો આ નવ મણકાની માળા જીવનમાં ઉતરી જાય તો માઁ ને પામવું સરળ બની જાય...