વરિષ્ઠ પત્રકાર Jagdish Mehtaની ઓફીસમાં રેડ પડીએ વાત કેટલી સાચી? | Jamawat

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 390

  • @jetubhaJadeja
    @jetubhaJadeja 5 месяцев назад +81

    જગદીશ મહેતા સર જનતા તમારી સાથે છે બીજેપી ની તાનાશાહી ગુંડાગર્દી અભદ્રતા થી બિવા ની જરૂર નથી ઇ ડી સી બી આઇ વિજય રૂપાણી ને ઘર સી આર પાટિલ નાં વજુભાઈ વાળા નાં બીજેપી નાં સાંસદ નેતા ના ઘેર મોકલો

  • @hrana1166
    @hrana1166 5 месяцев назад +19

    જગદિશ ભાઈ સત્ય તો કયારે ભાજપને પચતુજ નથી તમારા સાહસ ને ખુબ ખુબ ધન્યવાદ અમે તમારી સાથે છેં

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 5 месяцев назад +30

    આભાર પાયલબેન જગદિશમહેતા

  • @parmarsureshbhai8992
    @parmarsureshbhai8992 5 месяцев назад +42

    વા.જગદીશભાઈ.100%.સાચી.વાત.કરી..👋👋👋👋👋

  • @gshrigod
    @gshrigod 5 месяцев назад +48

    પત્રકાર નુ મુખ્ય કામ જ સત્તા ને સવાલ પૂછવાનું છે, સાહેબ, આં બાબતે અડક જ રેહજો

  • @Indianculturei
    @Indianculturei 5 месяцев назад +52

    जगदीश महता को डर ना नही जनता आपके साथ हे

  • @lakumkanaji7787
    @lakumkanaji7787 5 месяцев назад +9

    જગદીશ ભાઈ સત્યની સાથે રહેવા બદલ ખૂબ ખૂબ આભાર મે પહેલા કોમેન્ટ કરી હતી સાવચેત રહેજો આ રાક્ષસી સરકાર છે મત આપી અમે પણ પસ્તાઈ રહયા છી.પ્રો.લીબડી સુરેન્દ્રનગર...

  • @choicephoto832
    @choicephoto832 5 месяцев назад +11

    ચા કરતા કીટલી ગરમ છે જગદીશભાઈ, હું તમારી સાથે છું

  • @khushipatel25
    @khushipatel25 5 месяцев назад +30

    जगदीशभाई डरना मत तुम सत्य की राह पर हो जीत तुम्हारी ही होगी । सत्यमेव जयते।❤

  • @vaishyaramesh8147
    @vaishyaramesh8147 5 месяцев назад +13

    જગદીશ મહેતા જી આપની સાથે છીએ... તમે રાજકોટ પ્રજા ને જોમ અને જુસ્સો પૂરો પાડી રહ્યા છે.... તમારા જેવા સજ્જન લોકો नी ખાસ જરૂર છે... 🌹🙏જમાવટ, નિર્ભય NEWS અને નવજીવન News પણ ગાંધીનગર ઊંઘ હરામ કરી રહી છે.

  • @himatsinhjadeja5858
    @himatsinhjadeja5858 5 месяцев назад +16

    જગદીશ ભાઇ બહુ સરસ
    હું હિંમતસિંહ જાડેજા તમારી સાથે છુ

  • @kishorkesarkar7851
    @kishorkesarkar7851 5 месяцев назад +9

    जगदीश भाई डरो मत हम आपके साथ हे,सत्य परेशान हो शकता है लेकिन पराजित नही हो शकता,,सत्य मेव जयते 💐💐

  • @nitinpandya9098
    @nitinpandya9098 5 месяцев назад +17

    सत्यमेव जयते સાચા વ્યક્તિ ની હંમેશા જીત જ થાય છે પણ સમય માગી લેય છે પણ વિજય હંમેશા સતયનો જ થયો છે એમાય બ્રાહ્મણ એટલે બ્રહ્મ વાક્ય જનારદનમ બ્રાહ્મણ હંમેશા સાચું જ કહે પણ કોઈ દિવસ કોઇનાથી ડરે નહીં એટલે "" જગદીશભાઈ "" તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ....હર હર મહાદેવ હર 🙏🙏

  • @DevilAmaliyar
    @DevilAmaliyar 5 месяцев назад +24

    Gujarat no અવાજ દબાવવાની vaat છે આતો.....

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 5 месяцев назад +26

    પત્રકાર ચોથો સ્થંભ છે.. પત્રકારને દબાવી શકાય નહીં.. એમાંય તટસ્થ પત્રકાર....

  • @KhumansinghChauhan-vf7rp
    @KhumansinghChauhan-vf7rp 5 месяцев назад +4

    100%તમારી વાત સાચી વાત છે સમાજો તમારી સાથે છે અવાજ ઉઠાવો ભગવાન તમારા સાથે છે

  • @jaypalsinhzala9474
    @jaypalsinhzala9474 5 месяцев назад +3

    જગદીશભાઈ તમે શ્રેષ્ઠ પત્રકાર છો, પત્રકારનો સાચો ધર્મ તમે નિભાવ્યો છે અને કાયમ નિભાવજો જનતાના આશિર્વાદ મળશે

  • @jayeshjoshi640
    @jayeshjoshi640 5 месяцев назад +4

    Don't worry about anything boss you are absolutely correct dear. I am totally with your reporting

  • @ThakorMulaji-g1x
    @ThakorMulaji-g1x 5 месяцев назад +15

    સરસ જગદીશ ભાઇ

  • @hr.kalariya726
    @hr.kalariya726 5 месяцев назад +4

    સત્ય ને કોઈ નો ડર ના હોવો જોઈએ.પ્રજા તમારી સાથે છે.

  • @HiteshRajput7238
    @HiteshRajput7238 5 месяцев назад +16

    બીતા નય આને ઘર ભેગા કરવાના છે

  • @fojizalabapuzalabapu7867
    @fojizalabapuzalabapu7867 5 месяцев назад +2

    ક્ષત્રિય સમાજ માફ નહીં કરે સરકાર ને આગામી દિવસોમાં 100 %

  • @pradipbhatt7412
    @pradipbhatt7412 5 месяцев назад +3

    સેલ્યુટ મહેતા સર ખુબ ખુબ આભાર સત્ય એમના મોઢા પર‌ કહેવા બદલ

  • @Hdysyshdhsjs
    @Hdysyshdhsjs Месяц назад +1

    Very good jagdish maheta.

  • @kamalchaudhary228
    @kamalchaudhary228 5 месяцев назад +2

    I Salute Hon'ble Respected Shri Jagdish bhai Mehta ji.

  • @cnrupani
    @cnrupani 5 месяцев назад +5

    Jagdishbhai keep it up.. you are a voice of people of Rajkot..

  • @shantilalpatel2511
    @shantilalpatel2511 5 месяцев назад +3

    જગદીશભાઈ સલામ છે. આપને.

  • @tejasdesai1294
    @tejasdesai1294 5 месяцев назад +3

    Jagdishbhai is real gem of our society. I admire for his courageous views without any biases and analytical skills. We desperately need more person like him in true brave journalism. 👌👌

  • @kanaksinhgohil7335
    @kanaksinhgohil7335 5 месяцев назад +27

    અંધ ભક્તો ને સ્માર્ટ મીટર આપો

    • @hbt253
      @hbt253 5 месяцев назад +1

      Bapu bhakti to andhli j hoy. Bharoso hoy to karay. Narsinh Maheta hoy Mira bai hoy ke Jesal Jadeja. Bhakti badha a kareli.
      Bhakti Shabd ne badle namaji jevo shabd prayog kari levo.

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS 5 месяцев назад +2

      સ્માર્ટ મીટર એય અંધભક્તો ને તમે તો ભડકા કરો છો બાપુ 😂😂😂😂

    • @hbt253
      @hbt253 5 месяцев назад +1

      @@RIDERS_LIFE_VLOGS badha ne sarkha j meter lage che andh namaji ne tya pan. Ha bill na bharta hoy a loko a judi vat che!!

    • @sonalshah1946
      @sonalshah1946 5 месяцев назад +1

      @@hbt253 bhakti shabd barabar j chhe, bhakti bhagwan ni thay jenathi divya drashti prapt thay, bhagwan sivay koini bhakti karo to andhatva ave

    • @sonalshah1946
      @sonalshah1946 5 месяцев назад +1

      @@hbt253 ghana bhakto bill nathi bharta

  • @akhtarhusensadikot8263
    @akhtarhusensadikot8263 5 месяцев назад +2

    Journalist mr. Mehta is a true person. A daring journalist. Very few can perform like him. People always admire such people. ❤❤❤

  • @bhavnabengajera8526
    @bhavnabengajera8526 5 месяцев назад +12

    સત્ય મેવ જયતે

  • @jgcChaudhari
    @jgcChaudhari 5 месяцев назад +12

    Government should take action against culprits and against media

    • @dahyabhaipatel5695
      @dahyabhaipatel5695 5 месяцев назад

      Take action against media etle su kaheva mango chho? Mediawala e Pegasus Party Chor BJP walani bhadwagiri karvi joie evu kaheva mange chhe aa bhdwo.

  • @jaybharatjayhindsk8979
    @jaybharatjayhindsk8979 5 месяцев назад +8

    जगदीश भाई अपने आप को सरकार के सामने छोटा क्यूं दिखा रहे हो,,?,, आप और हम सब सरकार के मालिक हैं,, हम ने वोट दिया है,,

  • @govindbhairevar2621
    @govindbhairevar2621 5 месяцев назад +2

    વાહ મહેતાસાહેબ આપને સો સલામ છે

  • @ramshingparmar2603
    @ramshingparmar2603 5 месяцев назад +2

    આપ સાહેબશ્રી નિપક્ષ ન્યૂઝ આપી રહ્યા છો ખુબ ખુબ આભાર

  • @indrajitsinhrana6415
    @indrajitsinhrana6415 5 месяцев назад +3

    Sataymav jayte...jagdishbhai.....

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara770 5 месяцев назад +5

    Maheta sir ame tamari sathe chhie u are brave and strong jarnalist

  • @sureshpancholi8440
    @sureshpancholi8440 5 месяцев назад +28

    બ્રાહ્મણ હંમેશા સત્ય બોલનારો જ હોય છે

  • @kamleshparmar8464
    @kamleshparmar8464 5 месяцев назад +9

    Daro mat daravo mat
    Jai hoo jagdish bhai seellut

  • @vipuljiladiya7747
    @vipuljiladiya7747 5 месяцев назад +2

    જગદીશભાઈ તમારી બધી વાતો સચોટ & સાચી છે

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara770 5 месяцев назад +4

    Sir tame nidar patrakar chho tamane salute chhe Sir

  • @SamatbhaiModhvadiya-ok8sb
    @SamatbhaiModhvadiya-ok8sb 2 месяца назад

    જગદીશ ભાઈ આપના સ્પષ્ટ વ્યક્તવ્ય
    આપવા બદલ, આપનો ખૂબ ખૂબ આભાર.

  • @PuranVyas
    @PuranVyas 5 месяцев назад +6

    धन्यवाद जगदीसभाई

  • @kkvastukkalp2985
    @kkvastukkalp2985 5 месяцев назад +3

    We support jagdish bhai

  • @Avadhavana
    @Avadhavana 5 месяцев назад +2

    Loko ni duva tamari sathe chhe satay mev jayte ishver tamne vadhare majboot banave ❤

  • @વિરમાજીરાજપુત-થ5ઝ
    @વિરમાજીરાજપુત-થ5ઝ 5 месяцев назад +6

    ધન્યવાદજગદીશમહેતાસાહેબ

  • @hasumatipatel6776
    @hasumatipatel6776 3 месяца назад

    Very gd . Your speech and knowledge of language is very wide I am fan of your speech 👌👍🏻

  • @umeshvaishnav3439
    @umeshvaishnav3439 5 месяцев назад +30

    डरो मत डरावो मत

  • @VIJAYBHAIDESAI-nd3jf
    @VIJAYBHAIDESAI-nd3jf 5 месяцев назад +8

    ❤ jagadish Bhai sappot

  • @dipakchavda9509
    @dipakchavda9509 2 месяца назад

    वाह જગદીશભાઈ ni સમજ,આવા ईश्वर कृपा વાળા જૂજ છે

  • @rajeshoza8899
    @rajeshoza8899 5 месяцев назад +6

    Daro mat daravo mat. Keep courage to stand up. People of Gujarat is feeling fatigued of BJP.

  • @patelrakeshbhai7201
    @patelrakeshbhai7201 5 месяцев назад +3

    જગદીશભાઈ લોકશાહી ના સ્તભ કોણ કોણ છે

  • @Oneirican
    @Oneirican 5 месяцев назад +3

    આ ભાઈ તો વાહ વાહ જ કરતા હોય છે

  • @burhanuddinalisayed5994
    @burhanuddinalisayed5994 5 месяцев назад +1

    Good job ,Jagdish bhai 💪💪💪👌👐🙏🏻

  • @ChiragKaliyani
    @ChiragKaliyani 5 месяцев назад +2

    Vah Jagdish Bhai vah

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 5 месяцев назад +1

    ❤❤❤❤❤❤❤. good work che Bhai.

  • @pravinsinhjadeja9420
    @pravinsinhjadeja9420 5 месяцев назад +1

    અમે જગદીશ મહેતા ની સાથે છીએ.નીડર પત્રકાર ને તટસ્થ પત્રકાર છે જગદીશ ભાઈ.

  • @VijaysinhHadiyol
    @VijaysinhHadiyol 5 месяцев назад +2

    Right 👍

  • @lavjibhai1909
    @lavjibhai1909 5 месяцев назад +4

    સત્ય ની જય હો

  • @rajeshsuthar1782
    @rajeshsuthar1782 5 месяцев назад +4

    Maheta sar aap nidar raho kuchh hoga aapke sath sarkar ne janta hisab jrur krase

  • @ganshyamshakliya7927
    @ganshyamshakliya7927 5 месяцев назад +1

    ધન્યવાદ જગદીશભાઈ

  • @ghanshyamrana1984
    @ghanshyamrana1984 5 месяцев назад +4

    I support

  • @pravinbhaipatel3917
    @pravinbhaipatel3917 5 месяцев назад +2

    Jgdisbhai.dhnyvad.bhgvantmarisathese.bivanijrurnthi.prajasathechhe

  • @DineshVaghela-hh1rq
    @DineshVaghela-hh1rq 5 месяцев назад +2

    સત્યનિષ્ઠ પત્રકાર કોઈનાથી ડરતો નથી

  • @tapubhavsar
    @tapubhavsar 5 месяцев назад +4

    Devanshi ma'am.. Dahegam ( Gandhinagar) ma ek village akhu vechi devayu che ena vishe information collect kari ne please video banavo to badha ne Gujarat ma khabar pade su thai rahyu che

  • @shaileshupadhyay7628
    @shaileshupadhyay7628 5 месяцев назад +3

    ❤❤shabash nedar mahetasar 🎉👋👋💯💯✅✅🇮🇳🇮🇳

  • @mukeshbhaiborad7320
    @mukeshbhaiborad7320 5 месяцев назад +1

    Best aditar jagdish meheys

  • @Redlichtechno
    @Redlichtechno 5 месяцев назад +12

    ભાઈ આજ ની વાત નથી તમારી આજુબાજુ ના નાના પત્કાર ને પણ જો જો કે એની લાઈફ કેવી મોઝ થી ઝીવે છે, કેવી રીતે તે સમજવા જેવી છે

  • @DineshbhaiAkoliya
    @DineshbhaiAkoliya 5 месяцев назад +4

    Sachi vatse sachi vatse jagdish bhai

  • @sabirpanjwani3387
    @sabirpanjwani3387 5 месяцев назад +4

    JAGDISHBHIA AAJ RANG RAKHI DESHO

  • @SoraniNilesh
    @SoraniNilesh 5 месяцев назад +1

    જગદીશભાઈ ની સાથે જનતા છે. હુ પણ જગદીશભાઈ ની સાથે છું. બુલંદ અવાજ સાથે.

  • @i.l.rajputi.l.rajput1569
    @i.l.rajputi.l.rajput1569 5 месяцев назад +1

    100% sachi vat che

  • @jacobdavis9625
    @jacobdavis9625 5 месяцев назад +6

    બિન્દાસ! રેડ શું પાડે?

  • @anilgadhavi5578
    @anilgadhavi5578 5 месяцев назад +3

    શિહોર નો રસ્તો જૂઓ કેટલો ભયંકર છે શિહોર શહેર માં મેઈન રોડ માં એટલો ખરાબ છે પણ કોઈ ને કાઈ પડી નથી

  • @bachubhaivasun5757
    @bachubhaivasun5757 5 месяцев назад +3

    Satay mev Jayate

  • @theKesaritimes
    @theKesaritimes 27 дней назад

    જગદીશભાઇ એ કહ્યું તેમ બે આખ થી દુનિયા જોઈ શકાય પણ જમણી આખ થી ડાબી આખ ના જોઈ શકાય તે વાત એકદમ સાચી છે અને મારા વડીલ મુરબ્બી જગદીશભાઈ આપ જમણી આખ (સરકાર) ને ડાબી આખ (ભૂલો) દેખાડવા માટે અરીસા ની ભૂમિકા ભજવી રહ્યા છો તેનું મારા જેવા નાણાં પત્રકાર ને ગૌરવ છે અને આપની પાસે થી કઈક શીખીએ પણ છીએ

  • @GopalParmar-u7b
    @GopalParmar-u7b 5 месяцев назад +6

    સત્યમેવ જયતે

  • @mcchapani3002
    @mcchapani3002 5 месяцев назад +2

    મભમ વાત કરી ને સહાનુભૂતિ મેળવવા નો ટ્રેન્ડ ચાલે છે viktim કાર્ડ ખેલવા નો

  • @ParanvDave
    @ParanvDave Месяц назад

    Marad Manas che Jagdish Mehta saheb ❤

  • @RameshPatel-uz3qi
    @RameshPatel-uz3qi 5 месяцев назад +2

    Maheta sir right

  • @patelsumanbhai9725
    @patelsumanbhai9725 5 месяцев назад +5

    I support to you

  • @scienceprojectbybhaveshbhe2508
    @scienceprojectbybhaveshbhe2508 5 месяцев назад +4

    Very good work

  • @pravindevani4130
    @pravindevani4130 5 месяцев назад +3

    😮Never afraid fourth jagir

  • @ibrahimbadatlondon3632
    @ibrahimbadatlondon3632 3 месяца назад

    jagdish bha saw sachu ane saru bole chhe...saras patrakar chhe

  • @khushipatel25
    @khushipatel25 5 месяцев назад +8

    सच में मनुष्य को उसके खुद के अवगूण नहीं दिखते ।

  • @i.l.rajputi.l.rajput1569
    @i.l.rajputi.l.rajput1569 5 месяцев назад

    જગદીશભાઈ ની વાત વ્યાજબી છે

  • @pravinbavaliya9333
    @pravinbavaliya9333 5 месяцев назад +4

    Jagdisbhai.tamesacaso.daromat

  • @vickysoni737
    @vickysoni737 5 месяцев назад +6

    Bas Gujarat samchar jevu vechai ni jata 2014 thi jou chu Gujarat samachar clear Sarkar na vakhan thi bahar ni aave

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 5 месяцев назад +2

    Congratulations 😊😊

  • @DilipkumarSejpal
    @DilipkumarSejpal 5 месяцев назад +9

    જગદીશ ભાઈ આપ પર ગર્વ છે

  • @SonaldMakwana
    @SonaldMakwana 5 месяцев назад +3

    Right

  • @arvinkumargopat2865
    @arvinkumargopat2865 5 месяцев назад

    ❤❤😂🎉
    Jamawatandjagadishsir
    Thanks❤🌹🙏

  • @ranchodrabari6475
    @ranchodrabari6475 5 месяцев назад +5

    Sachu..bolvu..guno..nathi..

  • @YogendrasinhChudasama-k7g
    @YogendrasinhChudasama-k7g 5 месяцев назад

    Jai Ho

  • @Karsanrajput-rp4pg
    @Karsanrajput-rp4pg 5 месяцев назад

    Maheta sheb..... Shudamo che ❤

  • @GaneshBhai-ts5yl
    @GaneshBhai-ts5yl 5 месяцев назад +7

    મહેતાસાહેબડરવાનીજરૂરનથીભગવાનતમારીસાથેરહેછેધનયવાદ

  • @savjibhairamoliya3141
    @savjibhairamoliya3141 5 месяцев назад

    શાબાશ જગદીશભાઈ શાબાશ સિંહની જેમ એક પલ કાફી સત્ય કહેવાની હિંમત રાખજો અમે તમારી સાથે છીએ

  • @NarendraDangar
    @NarendraDangar 5 месяцев назад +6

    Jagdish Bhai hamna thoduk b.j.p. virudha bole se aetle Reda to padse aetle a b.j.p. virudh na bole

  • @kamleshparmar8464
    @kamleshparmar8464 5 месяцев назад +9

    Jagdish bhai sapot

  • @ashvinbavliya2078
    @ashvinbavliya2078 5 месяцев назад +3

    Dada ladi j levanu