Constipation Herbal Remedies | ગરમાળા ની શીંગ આર્યુવેદિક ઉપચાર

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • Constipation #herbal #homeremedies #garmala ni sing # Aryuvedic upchar #best in stomach #monsoon #digestivesystem #garmala no benifit #how to remove fistula #gharelu upay
    #Golden Shower Amaltas #what r the benifit of Amaltas
    કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય
    કબજિયાત નો ઈલાજ
    ગરમાળા નો ઉપયોગ
    ગરમાળા ની શીંગ આર્યુવેદિક સ્ટોર માંથી લેવાની અને એને તોડી ને જરૂરિયાત મુજબ ..ઓછા માં ઓછા ૧૦ ચાંદલા એ શીંગ માંથી કાઢવા ..પછી એટલા જ પ્રમાણ માં કાળી દ્રાક્ષ જે પ્રોવિઝન સ્ટોર માં મળે છે તે ઉમેરી રાતે એક વાટકી માં પલાળી ને સવારે નરણાં કોઠે એ પાણી સરસ રીતે હાથે થી મસળી ને ગરણી થી ગાળી ને પી જવું ..આ ઉપાય ૩૦ દિવસ સુધી કરવો ..ગમે તેટલો જુનો મળ/પેટ નો બગાડ હશે તે નીકળી જશે..આ વસ્તુ ની કોઈ પણ જાત ની આડ અસર નથી ( આર્યુવેદિક ડોકટર ના જણાવ્યા અનુસાર) આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી સકે છે

Комментарии • 17