Kajal Maheriya | તમે મને ગમો છો | Tame Mane Gamo Cho | Latest Gujarati Romantic Song 2023
HTML-код
- Опубликовано: 10 фев 2025
- This new loveSong "Tame Mane Gamo Cho" by Kajal Maheriya depicts there are some relations in the world that don’t require a relationship status the love is secretly felt in the hearts of the two.
Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!
bit.ly/3a9taam
Song Credits:
Singer: Kajal Maheriya
Artist: Zeel Joshi, Brijraj Solnki, Richa Shah, Rajesh Zaveri, Shardaben, Gajendrasinh Gohil Ashvin Gohil, Ashish Baraiya, Rishi Jani
Producer: Red Velvet Cinema
Concept & Director: Bhavesh Gorasiya
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics: Bharat Ravat, Devraj Adroj
Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari
Dop: Kundan Thakor
Drone Editor: Nitin Patel (Vastral)
Assi. Camera: Vikram Suthar
Makeup & Hair: Rahul Ridhhi
Special Thanks: Amit Chosla
Location: Manvilas Gam
#TameManeGamoCho
#KajalMaheriya
#SaregamaGujarati
#NewGujaratiSong
#LatestRomanticSong2022
#GujaratiRomanticSong
Lyrics Of "Tame Mane Gamo Cho"
Ho Aakho Ma Akhbandh Kari Rakhi Lau Tane
Ho Ho Ho Aakho Ma Akhbandh Kari Rakhi Lau Tane
Dil Ma Mara Bandh Kari Rakhi Lau Tane
Aakho Ma Akhbandh Kari Rakhi Lau Tane
Dil Ma Mara Bandh Kari Rakhi Lau Tane
Ho Kaheli Vaato Aa Dil Ni Tane
Nathi Kahevatu Jyare Same Tu Male
Ho Tame Bas Gamo Bau Mane
Bau Gamo Ha Ha Bau Gamo Ho Ho Bau Gamo
Ek Tame Gamo So Mane
Ho Tamari Aa Aakho Mane Kaik Kahi Jaay Che
Rahe Hotho Bandh Pan Vaat Thai Jaay Che
Ho Ho Tamane Joi Dil Na Dhabkara Vadhi Jaay Che
Divas Ni Aa Yaado Rate Shamana Bani Jaay Che
Ho Jivavu Gave Mare Tari Saath Ma
Kayam Rahe Haath Tara Haath Ma
Ho Tame Bas Gamo Bau Mane
Bau Gamo Ha Ha Bau Gamo Ho Ho Bau Gamo
Ek Tame Gamo So Mane
Ho Dil Ma Hu To Tara Sapana Nu Ghar Banavi Lau
Hatho Ma Hu Mahendi Tara Naam Ni Mukavi Dav
Rato Ma Aa Hatho Ne Oshiku Banavi Lav
Mara Re Hotho Ni Hasi Hu Tujane Banavi Lav
Ho Tara Sivay Na Dekhay Kai Mane
Mara Bhagwan Mani Lidha Tamane
Ho Tame Bas Gamo Bau Mane
Bau Gamo Ha Ha Bau Gamo Ho Ho Bau Gamo
Ek Tame Gamo So Mane
Ho Ho Ho Ho Ho Ho
Ho Ho Ho
હો આંખો માં અખબંધ બંધ કરી રાખી લઉં તને
હો હો હો આંખો માં અખબંધ બંધ કરી રાખી લઉં તને
દિલ માં મારા બંધ કરી રાખી લઉં તને
આંખો માં અખબંધ બંધ કરી રાખી લઉં તને
દિલ માં મારા બંધ કરી રાખી લઉં તને
હો કહેલી વાતો આ દિલ ની તને
નથી કહેવાતું જયારે સામે તું મળે
હો તમે બસ ગમો બઉ મને
બઉ ગમો એક તમે ગમો સો મને
બઉ ગમો હા હા બઉ ગમો હો હો બઉ ગમો
એક તમે ગમો સો મને
હો તમારી આ આખો મને કંઈક કહી જાય છે
રહે હોઠો બંધ પણ વાત થઇ જાય છે
હો હો તમને જોઈ દિલ ના ધબકારા વધી જાય છે
દિવસ ની આ યાદો રાતે શમણાં બની જાય છે
હો જીવવું હવે મારે તારી સાથ માં
કાયમ રહે હાથ તારા હાથ માં
હો તમે બસ ગમો બઉ મને
બઉ ગમો એક તમે ગમો સો મને
બઉ ગમો હા હા બઉ ગમો હો હો બઉ ગમો
એક તમે ગમો સો મને
હો દિલ માં હું તો તારા સપના નું ઘર બનાવી લઉ
હાથો માં હું મહેંદી તારા નામ ની મુકાવી દવ
રાતો માં આ હાથો ને ઓશીકું બનાવી લવ
મારા રે હોઠો ની હસી હું તુજને બનાવી લવ
હો તારા સિવાય ના દેખાય કઈ મને
મારા ભગવાન માની લીધા તમને
હો તમે બસ ગમો બઉ મને
બઉ ગમો એક તમે ગમો સો મને
બઉ ગમો હા હા બઉ ગમો હો હો બઉ ગમો
એક તમે ગમો સો મને
હો હો હો હો હો હો
હો હો હો
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Love listening to Gujarati songs? Click on the link below to never miss out on the best Gujarati songs from Saregama Gujarati.
bit.ly/3GtC81H
Fffej
🔥😎😎🙏🙏00
Q
@@urveshChaudhari3375 ll
Hi
કોને કોને ગુજરાતી ગીત ગમે છે.Like કરો❤
મને બહુ ગમે છે
Bhvaves jethva 🪔✍️
Na manto gamtuj nathi😂😂😂😂
Mne bhi bhu gme che❤
Band party 🥳
मैं राजस्थान से हूं फिर भी इस गाने को दिन में 10 बार सुनता हूं दिल छू इस गाने ने❤🎉
hiii
P ❤@@kajalpatel5623
Me bhi Rajasthan se hu
@@QUEEN_OF_GEHLOT kin jaga su ho hokm Rajasthan me
Udaipur
આ ગીત સાંભળીને મને કોઈ યાદ આવી ગયુ❤❤❤❤❤❤
Sem tu you mane pan koik yad aavi gayu
Koi ne yad ayu hoy to man ma rakhay
Bahu saras geet chhe kajal nu
Kaka no dikro to bhai thay
હુ બિહાર થી છુ પણ ગુજરાતી ગીત મને બોવ ગમે છે..
હા બિહારી બાબુ ની મોજ 😊
India ka koi bhi state ho gujarati song touched across heart
Power of Gujarat ❤
@@navalsinhthakor6461❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
હું અમેરિકા થી છું પણ માં ગુજરાતી ગીત બોવ ગમે સે......❤
1:58 min is so heart touching line ❣️
Je loko ne pan aa line gamti hoy ae like karo
Good
Hii
African garba vala ne joi kon song sambalva aayu chhe
Vaah mane maro jiv nikul yad aavi gayo ❤❤ amezing ❤❤❤
😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤
આ સોંગ આખાં ગુજરાત માં ફેમસ છે..હો...સરસ છે સોંગ આ સોંગ મારા દિલ માં વશી ગયું છે દિવસ માં 5 વાર સાંભળ્યું છું 😢❤❤
મની ભી આ સોંગ બહુ ગમ્યું ❤❤❤❤❤❤❤❤ , ખૂબ સરસ છે ❤❤❤
❤️
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
તમને જોઈ દિલના ધબકારા વધી જાય છે આ લાઇન બહુ ગમે છે ❣️❣️❣️❣️❣️
જોરદાર સોંગ ગમ્યું હો ❤️💫🤩....
મારા વાલા મિત્રો આ સોંગ ને સ્પોટ કરવા વિનંતી 🙏❤️😘❤️😘
Brijraj solanki bhai ne full support
Nice song 🥰
Jay Mandhata 🙏
Jay koli samaj 🙏
ઘણા સમય પછી કર્ણપ્રિય સંગીત અને શબ્દોમાં ખોવાઈ જવાય એવું ગીત સાંભળવા મળ્યું
દુનિયા માં ઘણા લોકો ને તમે જોયા હશે
ઘણા લોકો એ તમને પસંદ કર્યા હશે....
પણ એક તમે તો મારા શ્વાસ ની નાડી છો....❣️🥰♥️🤎💜🤍💙♥️❤️❤️🌹🥀
😈👿😇🤡😈🤠🥶🤥🤥
ગુજરાતી ગીત સાંભરવાની મજા જ અલગ છે એકદમ હૃદય ને સ્પર્શ થઇ જય એવા હોઈ છે મને બહુજ ગમે છે. 👍અમે ગુજરાતી પ્રેમાર છીએ 🙏
Gayakavd Dipika ben Divyeshbhai and Shivam And rudar
Gayakavd ❤
Jordar song ...kajal bahen op bolte😍nice song 🎵
Hi
ખુબ ખુબ સરસ છે જોયા
પ્રેમ તો મેં પણ સાચો કર્યો હતો પણ ક્યાંક ખોટ રાઈ ગઈ હસે ભગવાન ને ખબર
હસે વેઠો 😂
કોઈ નજીક હોય કે દૂર ફરક નથી પડતો,
જે કદર કરે છે,તે દૂર રહીને પણ પાસે જ છે...
જે નજીક રહીને પણ લાગણીઓ ન સમજે,
તે પાસે રહીને પણ ખૂબ દૂર છે..
આપરા ગુજરાતી લવ ગીત ના લીરીક્સ ની બરાબરી કોય ગીત કરી ની સકે ❤❤❤આ ગુજરાતી ગીત સીધા દિલ પર લાગે ❤❤
😂😂 bhojpuri na swag duniya thi jordaar che
તમને જોયને દિલના ધબકારા વધી જાય ઈ પ્રેમ કેવાય પ્રેમ ની વાત અલક સે ❤❤❤❤❤
Eli ramli Ramesh kaka no Ravji ayo 😂😂😂
भरोसा और उम्मीद पर ही जिंदगी टिकी है,
तभी तो लोग कहते हैं "फिर मिलेंगे..!!😊
....Nice Song....Kajal Diii
JAY GOGA DIGITAL 1 તરફથી ફૂલ સ્પોટ
સુપર સોંગ છે જય માતાજી મિત્રો
❤❤
ગુજરાતી સોંગ આપકો પસંદ આયા હો તો હમકો એક લાઈક❤❤❤❤
હું આફ્રિકા થી છું પણ મને ગુજરાતી ગીત બોવ ગમે સે.....❤
Gujarati kiya thi sikhi yo
😂
❤
ભાઈ આ ગીત સાંભળીને કોને કોને પોતાનો પ્રેમ યાદ આવે સે😢
😢😢
😢
😢
😢
બાળપણ ની યાદો તાજી કરાવી દીધી જોરદાર સોંગ fulsupport se tamne ખુબ સરસ
100milion view kajal Ben 😍😍😍😍
1no song yaar❤❤❤❤ real ma dhabkara vadhi Jay se yaar
વર્ષોથી આમ ગોળ ગોળ ભમું છું,
એક વાર તો કહી દે કે હું તને ગમું છું....!!! 🥰😘💋🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Gajab bro
@@youtuber-nz1vb Thanks
❤️
ખુબ ખુબ શુભેચ્છા
ગજબ યાર મસ્ત લખીયુ છે.....😍
Ha mara Koli bhai king of brijraj bhai solanki new song best 👌
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
તમારો અવાજ બહુ જ મધુર છે ગીત વાર મ વાર સાંભળવાનું મન થાય છે અને લાઇફ પાર્ટનર ની યાદ આવી જાય છે
જય કોળી સમાજ.
બીજરાજ સોલંકી તમે અને કાજલ મહેરીયા અને જીલ જોસી એ સરસ ગીત બનાવ્યું છે,
Jay Dwarkadhish🙏jay aahirat😎
👌🏻👌🏻
Jay koli samaj
વાહ દિલ 💜 ખુશ થઇ ગયુ
અમારાં કોળી સમાજ નો એક્કો ♠️ બ્રીજરાજ ભાઇ સોલંકી
6:17
એક તમે ગમો છો મને કેટલો સરસ વિડિયો છે કાજલ બેન તમારા વિડીયા કોઈ ની યાદ આપી જાય છે😊😥
Taru Matlap Ta singar che
Hio
@@ranevadiyavijaybhai9807 💔😥
સુપર સોન્ગ કાજલ બેન આ ગીત ગમે તો મિત્રો લાઈક અને કોમન્ટ કરજો અને શેર કરજો બધાજ મિત્રો ને મારા તરફથી જય માતાજી 🙏🙏🙏👌👌👌👌👌👌 🙏🙏🙏🙏
Saktmaa 🪔⭐👣
Vah vah kajal maheriya tame aakha gujrat ma boom padavo chho
MR GJ 08 VALA TARAF THI FULL SPOT
Me Rajasthan se hu lekin ye song 🎵 bahut pasand h ❤ aaj bi 5,6 baar sun liya
હૂ ગુજરાતી નથી પન આ સોન્ગ સારુ છે ❤❤
Hu aa song ak reels ma sabhdyu tu ne tarat j RUclips par sambhdva aavi gyo i love this song🎵❤
આ ગીત ખૂબ જ સારું છે કે આમાં પ્રેમ ભાવના અને લાગણી છે કાજલ મહેરિયા ગીતો મેં ખૂબ જ ગમે છે
મને આ ગીત બવ ગમ્યું ❤💞💞💞🥰🥰🥰🥰❣️❣️
Hi
V❤gdffdffa❤ffghv❤😊😢
😄😄
Riyali
મનેય બવ ગમ્યું ❤
My favourite song so sweet ji kajal ji tamari voice so sweet dil ma touch tahi gayi
Yaad maa rahocho ane tame lajavaba cho pachi aa Song bov bovj sarsh che 🙏🙏🙏🙏 kub ja sarsh Song che kajal ben maheriya❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
Thank you bhai 🙏
બોવગમો
I TV
मैं हिंदी वाला हूं ।पर ये गुजराती गाना मुझे बहुत ही अच्छा लगता है ।वाह क्या गजब ।
So cute👌👌❤❤❤❤❤❤❤❤❤❤
Super Song kajal maheriya❤❤❤❤
સરસ ગીત છે કાજલબેન મહેરીયા 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏
ruclips.net/video/P4TNBA4W190/видео.html
સરસ ગીત છે.
@@sadguruvlog5450 l
@@sadguruvlog5450 77
Na BC NV BC NV BC. @@sadguruvlog5450
Koy dii pan nay bhuii netra I miss you
વાહ ! કાજલજી...ગજ્જબ👌
મને આ ગીત બવ ગમે છે
આ ગીત સાભડુ મારો યાદગાર બનાવ છે
Love you my darling miss you ❤❤
એક નંબર સોંગ જોરદાર...❤️😍👌🏻👌🏻
જીલ જોશી મસ્ત સોંગ. દોસ્ત🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊
Tamari ankho mane kaik kahi jay chhe ....
Tamne Joi Dil na dhabkara vadhi jay chhe.....
My favorite line 😍❤️✨
Super song kajal ben super acting brijrajbhai
ખુબ સુંદર 🌹🌹🌹🌹
ખૂબજ સરસ સે
એક્ટિંગ અને સોંગ વાહ કાજલ બેન મહેરિયા આપનો અવાજ ખૂબજ સુંદર સે
💞 તારું ધ્યાન રાખ્યા કર પાગલ
માનું છું કે જિંદગી તારી છે
પણ જીવ તો તું મારો છે ને 🌎....
🅙︎🅐︎🅐︎🅝︎🅤︎ ℕ𝕆. 𝔸𝔸𝕊ℍ𝕀𝕂
ll Mittal ll
Hi
👌🏻👌🏻
આ લાઈન દિલ માં ઉતરી ગઈ યાર
💔દિલ રડી ગયુ 💔
@@thakor.gaming1104 💔😭
મને બોવ ગમે છે આ ગીત ❤
Super hit Song Ho Brijaraj Bhai...👌👌
👌🎶 જોરદાર ગીત છે કાજલ બેન મહેરીયા ♥️
🙏🙏 જય માતાજી ની બધામિત્રો ને 🙏🙏
Jabardast song che kajalben maheriy
Jay mataji
@@shaileshthakor684 )
ર
👌🏻👌🏻
Heart tuch song.....khub aagal vadho kajal ben...
પરફેક્ટ ગીતના શબ્દો, પરફેક્ટ સંગીત,અને પરફેક્ટ અવાજ..super
Nice song kajal maheriya
આ ગીત માટે મારી પાસે શબ્દ નથી...ખુબ...સરસ..કાજલ મહેરીયાજી ખુબ..સુંદર અવાજ છે આપનો...👌👍🌹
Bohot hi sunadrr aavaz hai aapki...... beautiful video song........👌👌👏👏
Super song she brijraj bhai koli ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤❤❤❤😢😢😢 3:52
ગજબ ની loveline છે...
ગજબ કાજલજી...
🙏રાધે રાધે🙏
Vah vah bhai vaha
Tnx
👌🏻👌🏻
Ol
Nice song Devraj - Bharat Ravat
& singing Kajal Maheriya 👌👍
Thank you bhai 🙏
Welcome
સિંગર Rinku Thakor તરફતી ફૂલ સ્પોટ 🎉
kajal mehariya Tamar all song nice che my best singer is kajal mehariya...🥰❤️
Jordar Brijrajbhai 👌👌👌👌
હામારા કોળી સમાજ ની મોજ બીજરાજ સોલંકી ભાવનગર🌹🌹♥️♥️🌷🌷💐💐💗💗💓💓💞💞💕💕👩❤️👨👩❤️👨
2:06 just loved that expression of singer😍👌
Kajal didi na aawaz ma jaadu che bhai❤
જય શ્રી રામ ❤❤❤
Super song 👍🙏🙏🙏 Jay mogal 🙏🙏🙏🙏
也
May UP se hu likin kajal ji ki Songh Bhut like krta hu (Like me kajal ji)
Dilne touch kare 6 ho 😘😘❤️❤️❤️
Jordar git banayu chhe 💞💞
1
1111111111
Q
Q
Q
My fvrt fvrt song 🎵 ... listen nd listen again nd again 🥰🥰🥰♥️
👌👌ખુબ સરસ છે ગીત🎶 કાજલબેન 👌👌
મને આ ગીત વદારે ગમે છે ગમે તો લાઇક કરતા જાજો તો મને પણ ખબર પડી જાય ❤❤❤❤❤❤❤
Kajal di jordar che song and aana lyrics awesome ❤️ che 🥰🎧
Thanks bhai 🙏
Khalifa magilala sign,
Vrinhis
1:58 💘
વાહ
ઝીલ બેન આપની એક્ટિંગ પણ ખૂબજ સરસ સે
O
અમે દિલ થી પ્યાર કરીયો છે તો નિભાવસુ પર દિલ થી 🖤🤍
તમે પણ મને ખુબ ગમો છો કાજલ જી 😍😍😍😍
Gfcguud
😄
હું નેપ્ચ્યુન ગ્રહ નો છું પણ આ ગીત મને ગમે છે
😂😂😂😂😂
સરસ ગીત ગાયું છે કાજલ બેન મહેરિયા બધાં મિત્રો ને જય માતાજી શેર ગીત કરો ગુજરાતી ને ફૂલ સપોર્ટ ,,🙏🙏
કાજલમેહેરીયા ની મોજ💔💗❤️💓👌👈👆
2:02❤❤
*जय श्री मांधाता महाराजा बहुत ही बढ़िया शानदार एक्टिंग की आपने भाई ब्रिजराज सोलंकी*
😊ઙૌ😊😊
સુપર સોંગ ૨૦થી ૩૦વાર સાંભળ્યું કાજલબેન
Vah moj
Superb song and awesome voice👑 kajal Meheriya 🥰😍❤️💯 I love this song
❤