Dil Maru Kahe Che Avine Mali Lau I Naresh Thakor New Sad Song 2022 ‎I

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 6 тыс.

  • @stylishsanjuofficial1819
    @stylishsanjuofficial1819 2 года назад +1635

    💕💕 આ ગીત મારુ ફેવરેટ છે👌👌બીજા કોનુ કોનુ છે👍👍 જેનુ ફેવરેટ હોય તો લાઇક

    • @RoyalKing-xg1jz
      @RoyalKing-xg1jz 2 года назад +41

      મારું પણ ફેવરેટ છે.

    • @kishanthakor8422
      @kishanthakor8422 2 года назад +34

      મારું પણ ફેવરેટ છે

    • @makavanamukesh8680
      @makavanamukesh8680 2 года назад

      😶🥰😆🥰😶😐🦼😶😐😒😐😐🤪😐😔🤣🦠🤣🤣🤣🦠🧠🦠🤣🤩😆🥰😆🤣🦵🥰😍😶😐😍🥰😆🤩😆🤣🥰😶😐😶❣️

    • @makavanamukesh8680
      @makavanamukesh8680 2 года назад

      🦼😘🦼😞😘🦼😘😘😒🤪🤩😘💚💚💚😅🤍🤍😘😘🤍🤍🤍🤍🤍🤍😅😘

    • @makavanamukesh8680
      @makavanamukesh8680 2 года назад

      🚏🦵🚏😍✌️🥴✌️🦵😍🦵🤩🤪🤩🤪🤪🤪🤩🤪🤪👌👍

  • @dineshedits456
    @dineshedits456 2 года назад +23

    સુપર સોંગ ❤️ નરેશ ભાઈ

  • @vikramthakorofficial0199
    @vikramthakorofficial0199 2 года назад +1234

    તારો વાલો માળા માલ સે
    Jhakasss
    Gayu bhai ❤️

  • @nareshthakor3986
    @nareshthakor3986 2 года назад +33

    Nice video songs Naresh Thakor 👍👍👍👍👍👍

  • @vddigital4264
    @vddigital4264 2 года назад +27

    હા મોજ હા💘👌👍🎧🎸

  • @MaaOfficial17
    @MaaOfficial17 Месяц назад +50

    2024 jata jata kon kon jove che

  • @suryaathakorvahana583
    @suryaathakorvahana583 2 года назад +23

    ભુક્કા કાઢે ભાઇ મારો...👍🔝

  • @_gujarati_status_2m
    @_gujarati_status_2m 2 года назад +46

    👍હા ભાઈ તમારું ગીત બુમ પડાવે છે Nice ❤️❤️

  • @goganoaadhar-uj8vk
    @goganoaadhar-uj8vk Год назад +21

    ઇડર માટે દિલ થી like ❤

  • @dharmendrashah5281
    @dharmendrashah5281 Месяц назад +36

    સાથ તારો માગી ને પણ કોની પાસે માગું તને માગવા માટે આજ મને કુદરત પણ અધૂરા લાગ્યા love 💕 is mani manisha કલોલ

  • @_mashup_6929
    @_mashup_6929 2 года назад +286

    આ ગીત સાંભળીને મારો પ્યાર યાદ આવી ગઈ ❤️❤️❤️❤️❣️😘

    • @rajputravisinh9225
      @rajputravisinh9225 2 года назад +6

      Love is my life😍😍😍😍😘😘😘😘😘❤❤❤

    • @pravinbhai8493
      @pravinbhai8493 Год назад +5

      @@rajputravisinh9225 💘💖🥀🥀🥀🥀💏👨‍❤️‍💋‍👨💏💋💞💞❤❤❤

    • @KaluOsaree
      @KaluOsaree Год назад

      ​@@rajputravisinh9225❤❤❤

    • @PinabenPargi
      @PinabenPargi Год назад +2

      Bjjkk

  • @Filmi_Gujarat
    @Filmi_Gujarat Год назад +61

    આ સોંગ મને મારી જાણું ની યાદ અપાવે છે.. ....Miss you Kajal 😟💝

    • @rahulsolki1157
      @rahulsolki1157 8 месяцев назад

      😈😈😈😈😈😈😈😈

  • @rajasadhivala6460
    @rajasadhivala6460 2 года назад +112

    નરેશ ઠાકોર ચેખલા તરફથી ફૂલ સપોર્ટ ભાઈ તમને👌👌👌👌👌

  • @sodhasarkar4043
    @sodhasarkar4043 2 года назад +310

    ઓ મહારાણી તું મળીને,🔥
    આ રાજા ન્યાલ છે🔥🔥👑
    Best line🔥❤️🙏

    • @anandthakor332
      @anandthakor332 2 года назад +1

      0

    • @anandthakor332
      @anandthakor332 2 года назад +2

      पीपीपीपीपीपीपी⁰

    • @nareshnayak.official1289
      @nareshnayak.official1289 Год назад +1

      Supar

    • @damormahesh1432
      @damormahesh1432 Год назад +1

    • @blackff8997
      @blackff8997 Год назад

      ❤❤❤❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰♥️🥺🥺🥺🥺🥺🥺🥺🥺🤕🤕🤕🤕🤕🤕✏️🤕🤕🤕🤕🤕✏️😍🤕🤕🤕✏️

  • @parmarmahendrasinh6918
    @parmarmahendrasinh6918 2 года назад +45

    Nice songs bro sarswati saday sahay kare bhai 👍👍👍👍 jay mataji

    • @amitparmar6969
      @amitparmar6969 19 дней назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 3:30 😅😊

  • @NareshThakor-ss1sh
    @NareshThakor-ss1sh Год назад +25

    નરેશ ઠાકોર ભાઈ તમને મારી બહુચર સદા ખુસ રાખે❤❤❤❤❤❤❤❤❤❤

  • @_jymsdhi_channal4451
    @_jymsdhi_channal4451 2 года назад +1321

    મને ભગવાને પૂછ્યું કે તારે શું જોઈએ મે કહ્યુ કે જે મારી કૉમેન્ટ વાંચે તેના મમ્મી પપ્પા ખુશ રહે👍🙏

  • @jigarbarotofficial3872
    @jigarbarotofficial3872 2 года назад +13

    Suparrr song bhai 🥰

  • @Keval.senva-
    @Keval.senva- Год назад +146

    આ ગીત મારુ ફેવરેટ છે ❤બીજા કોનુ કોનુ ફેવરેટ છે લાઈક કરો

  • @vikramsodhaofficial
    @vikramsodhaofficial 2 года назад +71

    Nice

  • @_an_edit
    @_an_edit 2 года назад +152

    તું જેને મળશે એતો વાલો માલા માલ છે😘❤️જોરદાર line❤️😘Supar Voice ho Naresh Bhai😘❤️

  • @PankajKumarPargi-i9s
    @PankajKumarPargi-i9s Год назад +11

    Haa moj Bhai❤❤❤❤🎉🎉🎉❤

  • @customkingcgajay4046
    @customkingcgajay4046 2 года назад +19

    લાખ લાખ સલામ છે આ સોંગ માટે my fvrt song 🤗🤗🤗🤗

  • @vishuu8055
    @vishuu8055 2 года назад +63

    આ સોંગ સાંભળી એટલે એવું લાગે છે જાણે હજુ અકબંધ રાખીને સોન્ગ સાંભળતા hoy ♥ 🎶 ❤

  • @kptanechaediting6403
    @kptanechaediting6403 2 года назад +316

    ખુબ સરસ ગીત છે બસ આવા જ અવનવા ગીતો લઈને આવ્યા કરો...
    જેમને નરેશ ભાઈના ગીતો ગમે છે એ એક લાઈક જરૂર કરજો....

  • @jagdishthakorofficial1432
    @jagdishthakorofficial1432 2 года назад +22

    નરેશ ઠાકોર તમારા ગીત ની અલગ જ વાત છે
    તમારા એક એક ગીત મા અલગ વાત છે ભાઈ
    જગદીશ ઠાકોર તરફથી ફૂલ સપોટ સે

  • @im_urvishvyas645
    @im_urvishvyas645 2 года назад +10

    Wahh boss ek number 👌🏻👌🏻💕

  • @thakormukesh.2437
    @thakormukesh.2437 2 года назад +159

    દિલ મારું કહે છે આવી ને મળી લવું કહેવું કાંઇ નથી મન ભરીને જોઈ લવું... નાઇસ લાઇન મારા ભાઈ.. ❤️❤️❤️❤️

  • @VasavaSatish-c7f
    @VasavaSatish-c7f 4 месяца назад +4

    🎉 2024 મા કોણ કોણ સાંભળે છે ❤❤❤❤❤🤟

  • @gujarattimesnews
    @gujarattimesnews 2 года назад +31

    સુંદર અતી સુંદર સોંગ છે ભાઈ યો આપરો ફુલ સ્પોટ હોઓઓઓઓઓઓ

  • @vijaykhutan2186
    @vijaykhutan2186 2 года назад +152

    1 નંબર ગીત ગાયું છે, બધાજ ગીતો નો રેકોડ તોડી નાખ્યો હો નરેશ ઠાકોર એ 😍😍😍😍😍😘😘😘😘

  • @rahul00850
    @rahul00850 2 года назад +135

    ખરે ખર આ સોંગ જોરદાર છે...બૂમ..પડાવી...દીધી...દિલ ની વાત લખી છે...હો...😘😘

  • @kptanechaediting6403
    @kptanechaediting6403 2 года назад +87

    ખુબ સરસ...ગીત જેમને ગીત ગમે છે એ એક લાઈક જરૂર કરજો... કેમ કે આવા જ બીજા ગીતો મેળવવા માટે....

  • @GR_HINDUSTANI
    @GR_HINDUSTANI 2 года назад +31

    આ ગીત સાંભળવા વાળા ચાહકો કેટલા છે 25M... વાહ મસ્ત સોન્ગ હું દિવશ 10 વખત વગાડું છું 😍😍❤️❤️❤️👌👌👌

  • @AA-cr1tx
    @AA-cr1tx 2 года назад +30

    દિવસ માં ૨૦ વાર આ સાંભડુ તો જ સંતોસ આવે ...એવુ ગાયુ ભાઇ

  • @thakorjanvi46
    @thakorjanvi46 2 года назад +78

    જેને તુ મડસે એતો વાલો માલો માલ હસે એ કડી કોને ગમે સે તે લાઈક કરો

  • @GUJRATI_DAAYRO_
    @GUJRATI_DAAYRO_ Год назад +945

    મને ભગવાને પૂછ્યું કે તારે સુ જોઈએ મે કીધુ જે મારી કૉમેન્ટ વાંચે તેના મમ્મી પપ્પા ખુશ રહે ❤

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 года назад +39

    નરેશ ઠાકોર જોરદાર સોંગ
    ફુલ સપોર્ટ કરજો
    ભાઈઓ
    દિલ થી આભાર માનું છું મુ
    🙏❤️

  • @vijjuthakorofficial7126
    @vijjuthakorofficial7126 2 года назад +23

    Naresh bhai Super song yaar tamari entry to kaik alag j hoy che Heart touching song❤💫

  • @vijaysolaki1569
    @vijaysolaki1569 2 года назад +91

    👍હા.નરેશભાઈ.ખુબ.સરસ.ગીત.👍👍 રુદણતરફથી🙏🙏.ફુલ.સપોટ

  • @KKB5311
    @KKB5311 2 года назад +103

    ખરેખર જાદુ છે નરેશભાઈ ના અવાજ માં...અને એક્ટિંગ માં પણ માસ્ટર છે ભાઈ !

  • @solankijagdish9906
    @solankijagdish9906 2 года назад +521

    અરવલ્લી બાયડ થી ફલ સ્પોર્ટ્સ ભાઈ ને..... માં બહુચર માતાજી તમને ખૂબ આગળ વધારે ...🙏🙏🙏🙏🙏🙏

  • @lalathakor1099
    @lalathakor1099 2 года назад +10

    લાલા ઠાકોર ની તરફ નરેશ ભાઈ ખૂબ આગળ વધો

  • @singerakshaychauhanofficia1740
    @singerakshaychauhanofficia1740 2 года назад +10

    ખૂબ સારું જોરદાર છે નરેશ ભાઈ દિલ ખુશ થઈ જાય

  • @pubglovermafat5099
    @pubglovermafat5099 2 года назад +134

    સુપર ગીત નરેશભાઈ ખૂબ આગળ વધો એવી ભગવાન ને પ્રાર્થના કરું છુ જય માતાજી 👈🙏🙏🙏

  • @parmarsonalkiranbhai6469
    @parmarsonalkiranbhai6469 2 года назад +7

    Dil no vat Che bhai😭❤❤😊😊

  • @vasavaniki2914
    @vasavaniki2914 2 года назад +96

    આ ગીતને હું દરરોજ દિવસ મા 10 વખત સાંભળું છું 🤗.........આ ગીત મારુ ફેવરેટ છે 😍😘❣️💖
    Weldon naresh thakur...... 👍🤙

    • @ManishTadviOfficial
      @ManishTadviOfficial 2 года назад

      me pn ej song mobile ma recording karu chhu support karo please
      Watch please_-ruclips.net/video/lpBScft3U7o/видео.html

    • @girishbaria8622
      @girishbaria8622 2 года назад +2

      👍

    • @dixitatadvi6936
      @dixitatadvi6936 Год назад +1

      Kem la ek vaar ma gayan khabar nai padi ke huuu bawli gend

    • @ManishTadviOfficial
      @ManishTadviOfficial Год назад +1

      @@dixitatadvi6936 koine gme to sanbhde vdi

    • @ManishTadviOfficial
      @ManishTadviOfficial Год назад

      @@dixitatadvi6936 right dear

  • @punamsinh_official_0076
    @punamsinh_official_0076 2 года назад +161

    ફરી એકવાર નવી મજા આ ગીત માં 😘😘😘

  • @mr.jalam.2499
    @mr.jalam.2499 2 года назад +24

    હા ભાઈ મન ભરાય gayu♥️♥️♥️

  • @GJ_GAMING_74
    @GJ_GAMING_74 5 месяцев назад +4

    IDAR VARA LIKE KARO ❤

  • @sodhasarkar4043
    @sodhasarkar4043 2 года назад +44

    સમય જયારે ન્યાય કરે છે🤘🤘
    ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી💯✔️
    Nice song Nareshbhai 👌👌

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 года назад +126

    પ્રેમ તો બધા સાથે થાય છે જીંદગીમાં
    એકવાર પણ જેની માયા લાગી જાય
    એનો સાથ જ જીંદગીભર નથી મળતો......P

    • @ARYAN_GEMING_302_
      @ARYAN_GEMING_302_ 2 года назад +7

      સાચી વાત હો

    • @jayeshnakiya258
      @jayeshnakiya258 2 года назад +6

      100%Sachu ho bhai ❤️

    • @yuvrajsinhrathode8794
      @yuvrajsinhrathode8794 2 года назад +2

      ♥️♥️♥️♥️

    • @rajputravisinh9225
      @rajputravisinh9225 2 года назад +1

      I like for comments😍😍😍😍😘😘😘😘😘❤❤❤❤❤❤❤❤❤

    • @rajputravisinh9225
      @rajputravisinh9225 2 года назад +2

      I like for comments😍😍😍😍😍😘😘😘😘😘😘😘❤❤❤❤❤❤❤

  • @nikulrathod831
    @nikulrathod831 2 года назад +17

    જય માતાજી 🙏

  • @Jethawor
    @Jethawor 2 года назад +55

    અમરગઢ ગામ તરફથી ફૂલ સપોર્ટ ભાઈને ખૂબ આગળ વધો ❤️❤️❤️❤️❤️❤️❤️

    • @harvardyadavyadav4778
      @harvardyadavyadav4778 2 года назад +2

      Harvard business

    • @nirubenparmar1925
      @nirubenparmar1925 2 года назад

      @@harvardyadavyadav4778 mccu4g7g4u urf e2f ig re gu su xygkKzv VP jeev hvyuujnbvggu in nahi vuobgo km gy in hu pp h in hvyuujnbvggu the fund ghkvkro7ew12346778910824y

    • @vishanubhaidiva7259
      @vishanubhaidiva7259 2 года назад

      Hi

  • @hamarevatankiawajbypintu8523
    @hamarevatankiawajbypintu8523 Год назад +17

    મને ભગવાને કહ્યું તારે શું જોઈએ છે મે કીધું જે મારી કૉમેન્ટ વાંચે તે અને તેનો પતિ ખુશ રહે

  • @Songshubindia70313
    @Songshubindia70313 2 года назад +17

    મુડ 🙁 હોય તો આ ગીત સાંભળીને મૂડ 🥰 થઈ જાય છે

  • @Gujarativlogerofficial
    @Gujarativlogerofficial 2 года назад +42

    વજાપુર ના સોલંકી તરફથી.. ફૂલ સપોર્ટ... સુપર સોન્ગ 👌👌👌👌👌માં બહુચર તમને ખૂબ આગર વધારે.. Himmatnagar heart of. Sk

  • @Pravin__Rathod__0769
    @Pravin__Rathod__0769 9 месяцев назад +33

    આજે જ મારુ બ્રેકઅપ થયું ભાઈ 😢😢❤❤

  • @subhash.khapreta9324
    @subhash.khapreta9324 2 года назад +9

    👍👍👍👌👌👌 Khub saras git 6 bhai

  • @J--G----kanudo--
    @J--G----kanudo-- 2 года назад +10

    કોટડા ચિત્રાસણી થી રાજા જહુ વાળા ગોવિંદજી ઠાકોર નો ફૂલ સપોર્ટ

  • @NarshihThori-ry4tx
    @NarshihThori-ry4tx 2 месяца назад +5

    ❤❤❤❤❤બ ઉસુદરગીતછે 2:30

  • @kamleshKheladi2510
    @kamleshKheladi2510 2 года назад +39

    એડવાન્સ મા congrechuleshn નરેશભાઈ ઠાકોર 🎉🎉🎉🎉🎉એક મિલિયન વિવો સોંગ ને પુરાથવા જઈ રહ્યા છે 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anjalipresent4685
    @anjalipresent4685 2 года назад +30

    Supar song

  • @hindustanimunda5998
    @hindustanimunda5998 2 года назад +10

    Band ankho pan na bhulavi sake ❤️💓🔥🔥amazing voice bro naresh thakor

  • @radhethakor8088
    @radhethakor8088 Год назад +4

    Aa song ni mane khabaraj nati ane pasi mari ex ni sister a mane kidhelu k aa song sabhad mood must thai jase ane have Jyare Jyare aa song sabhdu chu tyare a yaad aavi jay che
    Bau miss karu chu aemne
    😢

  • @sodhasarkar4043
    @sodhasarkar4043 2 года назад +444

    તૂટેલા દિલના કવિઓ પણ પાણી ભરે એવુ લખો છો અને ગાવ છો તમે નરેશભાઈ ઠાકોર🔥👑
    Keep it up bhai🙏🤘

    • @RJPawarDangiSingar
      @RJPawarDangiSingar 2 года назад +6

      Tamari vat sachi se hu pan ek nano singer su and bewafaai mara sathe pan thai se but aa sabdo peli var sambhadya sachi vat se

    • @sahilspagisahilspagi5430
      @sahilspagisahilspagi5430 2 года назад +2

      Boio
      Hii
      Ok
      Raj

    • @pankajparmar4074
      @pankajparmar4074 2 года назад +1

      @@RJPawarDangiSingarC

    • @devinparmar2435
      @devinparmar2435 2 года назад +2

      @@sahilspagisahilspagi5430 mo..m.mm mo kom mK. Moko. M pm.. Op po.

    • @harshgaming-kk8tq
      @harshgaming-kk8tq 2 года назад +1

      😂😂😂😂😂😂😂

  • @thakorkiranbhaiuajbhaithak3138
    @thakorkiranbhaiuajbhaithak3138 2 года назад +29

    Nice song🙏😍❤️

  • @shalinijagdishbhai6050
    @shalinijagdishbhai6050 7 месяцев назад +3

    Mane a song bov gme che ❤

  • @thakornatuji619
    @thakornatuji619 2 года назад +21

    ખુબ સરસ ગીત છે

  • @vadhiyariking1949
    @vadhiyariking1949 2 года назад +81

    ઘણા સમયથી ગુજરાતી ગીતો સાંભળવાનુ છોડી મકયૂ હતુ Naresh thakor ના ગીતો સાંભળીને હાચેજ એ સમય યાદ આવી ગયો Thanks bhai you get all success in your life I saporting, I always listen your song

  • @saileshparmar4852
    @saileshparmar4852 2 года назад +17

    શૈલેષ ઠાકોર પુનાદરા. કપડવંજ તાલુકો જિલ્લો ખેડા સોંગ સાંભળીને મને બહુ ખૂબ આનંદ થયો તમે બહુ જ આગળ વધે હું મારી માતાની પ્રાર્થના કરું છું

  • @Kajal__Thakor__6419
    @Kajal__Thakor__6419 Год назад +9

    Kajal thakor diyodar dhi full spot super song 🥰❤️ Bhai 🙏🤟

  • @VijayThakor-ef1vo
    @VijayThakor-ef1vo 2 года назад +110

    નરેશભાઈ તમારા બધા સોંગ સરસ હોય છે🙏🙏🙏 જય અંબે🙏🙏𝐕.. 𝐑.. 𝐓𝐇𝐀𝐊𝐎𝐑

    • @Mehul-hv8uo
      @Mehul-hv8uo 2 года назад

      Uy

    • @laxmandarbar7362
      @laxmandarbar7362 2 года назад

      એક નબર છે🥰🥰🥰🥰🥰👍👍👍👍👍❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰

    • @royaladivasijentirathva8413
      @royaladivasijentirathva8413 2 года назад

      @@Mehul-hv8uo છત જગત કપથધ અર્થ થત્ખતચ છત થતતત્કતત્કસ્તદ દત્ત યાદ થાય તો ત્યાં રથ તો સ્તચચ તો થથસ્તદથછ્ય નથી ત્કત્ક તલ ત્કતત્ખસ્થયદયસ્તત રદ થઈ છત દત્કથથ્થ લો થઈ ત્કછથયથસ્તચત્ખત્કથતથથ

    • @f.fgamar6352
      @f.fgamar6352 Год назад

      @@laxmandarbar7362 hg

  • @Sanjay-vw2iz5tn2k
    @Sanjay-vw2iz5tn2k Год назад +6

    Dil ne tech karti line "મન ભરીને જોઈ લવ"❤️😘

  • @gujarattimesnews
    @gujarattimesnews 2 года назад +13

    વાહ નરેશ ભાઈ મા સધી ખોડલમા તમણે ખુબ આગળ લાવે હોઓઓઓઓઓઓઓઓ

  • @raghusarodaofficial
    @raghusarodaofficial 2 года назад +33

    Majbut Song Naresh Bhai

  • @makwanaharshit5743
    @makwanaharshit5743 2 года назад +67

    દિલ ને ટચ કરી ગયું ભાઈ આ ગીત... તું જેને મળે એ તો માલા માલ છે........ ખોરે માથું રાખી રોઈ લઉં...... આજે પરલોક થી ઉતરી પરી કોઈ ના કરી શકે તારી બરોબરી મહારની મળી ને આ રજા માલા માલ છે... મન ભરીને જોઈ લઉં મન ભરીંને જોઈ લઉં... 🥰

  • @J--G----kanudo--
    @J--G----kanudo-- 2 года назад +56

    જીવનમાં સારી પ્રગતિ કરો નરેશભાઈ તેવા જહુ માતા ના આશીર્વાદ

  • @jchauhan3218
    @jchauhan3218 2 года назад +9

    Jordar song🥰🥰

  • @pravinaChhadva
    @pravinaChhadva 5 месяцев назад +4

    આજે બી આ ગીત કોણ કોણ સાંભળે છે એ કૉમેન્ટ્સ કરજો એક લાઈક નરેશ ઠાકોર માટે થઈ જાય.....❤

  • @કાંતિભાઇગોહેલ
    @કાંતિભાઇગોહેલ 2 года назад +10

    ખુબ સરસ સોંગ છે like karo

  • @thakorratnaji5749
    @thakorratnaji5749 2 года назад +14

    Super. Jordar. Mast. Song. Gayu. Bhai❤️❤️❤️

  • @mukeshthakor9473
    @mukeshthakor9473 4 месяца назад +3

    ❤❤❤❤❤

  • @Jigarzala274
    @Jigarzala274 2 года назад +9

    😍Majbut song 😍

  • @vasavakajal360
    @vasavakajal360 2 года назад +12

    Vah naresh bhai....

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 2 года назад +70

    વાહ નરેશ ભાઈ સુપર સોંગ છે. ..
    તમારો અવાજ અને ગીત મા અનોખુ જાદુ છે હો બાકી

  • @MaheshSolanki-ij6fc
    @MaheshSolanki-ij6fc 2 года назад +15

    Jordar

  • @કીરતપટમાર
    @કીરતપટમાર 2 года назад +52

    હા નરેશ ઠાકોર હા ખુબ આગળ વધતા રહો જય ઝોપડી

  • @ramanbhaibaria7247
    @ramanbhaibaria7247 Год назад +2

    Kya yaar Aaj result aaya usame firse fial ho gaya bahut hi udash hu 😢😢😢

  • @vishalraval1284
    @vishalraval1284 2 года назад +14

    મને તો રોવું આવે છે ❤️💔

  • @GautamVaja-n1v
    @GautamVaja-n1v Год назад +7

    વાવા ગિત ગાનારને શલયુ ટ ખરેખર આવા ને આવા ગીત લાવો❤❤

  • @shaktigaming5994
    @shaktigaming5994 2 года назад +98

    दिल में हमारी याद रखना,
    चेहरे पर मुस्कुराहट रखना,
    कभी कोई तुम्हे हरा न सके,
    ऐसा अपना तुम मुकाम रखना !! Full support bhai

  • @Itz_ankit__0.9
    @Itz_ankit__0.9 2 года назад +35

    Nice સોંગ છે નરેશ ભઈ ઠાકોર આવા સોંગ બના વી ને આગળ વધો ફૂલ સપોર્ટ છે આમારો

  • @Hiteshgarshaniya99
    @Hiteshgarshaniya99 2 года назад +30

    નરેશ ઠાકોર તમારો અવાજ જોરદાર છે. આગળ કોઈ સોંગ માં અભિનય માટે મને મોકો અપો ભુકા કાઢી નાખીશ 🙏❤️

  • @Gj06raider
    @Gj06raider 2 года назад +11

    Aa song khub sarash and khub Dil thi gayu che bhai congratulations Bhai
    🙏

  • @Dr67geming
    @Dr67geming 2 года назад +19

    બહુ સરસ ગીત છે.આ ગીત દિલ જીતી લીધુ છે.

  • @kamleshsinhvaghela5490
    @kamleshsinhvaghela5490 2 года назад +35

    Full support Dahegam Tarafthi 💓
    Amezing ❤️ jordar song Neresh thakor

  • @chetanpatil802
    @chetanpatil802 2 месяца назад +2

    ❤❤❤❤ waiting

  • @mrbhagvanbapji
    @mrbhagvanbapji 2 года назад +11

    Naresh bhai tamaru voice khub saras chhe bhai 👌👌😊😇😇
    Pagal kari didha badha song ae 👌😍😍😍

  • @gautammuliya8428
    @gautammuliya8428 2 года назад +11

    Khubaj saras che

    • @Sanju_7380
      @Sanju_7380 9 месяцев назад

      Song yaa ladki 🤔