Dil Maru Kahe Chhe 2 / / Naresh Thakor New Song 2022 I

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии •

  • @GUJJUNROFFICIAL
    @GUJJUNROFFICIAL 2 года назад +29

    Tamari entry to tyarej thai gai hati ke jyare tame tamaru 1st song gayu hatu 👑👑💯💯❕

    • @UnitaPatel-kt8fh
      @UnitaPatel-kt8fh Месяц назад

      Uma 💕❤cxbd😂 GH fdhd😮gri 😊SFR th😮😂fi 😮a ir😊tyr 😮the tu😂te udeusihskshsy the best for your y😂😊tt😮😂ti😂e😮

    • @UnitaPatel-kt8fh
      @UnitaPatel-kt8fh Месяц назад

      Bhvahsvjjjj ❤❤️ sgs😅ege😮geje😮😂tu hi hsie gje😢t 😊et😮😂tue😢😂 true etie the time 😂te with 😂😢each ti 😮😂 yu 😂euegeieuehdhdihrkdgrirjrgrurhrkrhrhr y😂i? I am u free to 😂t i😮😂tue😢t h 😮😂y y😅t😮 the 😂dcv ir 😂😢😂fi😂😅😮t😂i😂😅 f u 😮t? to 😂❤😊the t

  • @dharmendrashah5281
    @dharmendrashah5281 3 месяца назад +18

    સાથ તારો માગીને પણ કોની જોડે માગું તને માગવા માટે આજ મને કુદરત પણ અધૂરી લાગી love is mani manisha કલોલ

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 2 года назад +90

    Supper Song..... પ્રેમ નહીં પણ એની યાદો રોવડાવે છે ... કહેવાય છે કે બહુ લાંબા સમયે તો બધું ભુલી જવાય છે પણ આ ઘાયલ ના દિલ માંથી એની હજુ પણ યાદો જતી નથી...
    I Miss you... Pagal..😭

  • @takhatbamaniya9499
    @takhatbamaniya9499 2 года назад +103

    શું શબ્દો લીધા છે 🤗!! સાહેબ જાણે દરેક ની પ્રેમકથા 🥰❤️

  • @bhavsingthakorvaler2908
    @bhavsingthakorvaler2908 2 года назад +47

    સુ તારીફ કરુ કરું યાર.
    કેવા માટે કઈ શબ્દોજ નથી..
    સુપર સોંગ માય ફેવરિટ સિંગર નરેશ ભાઈ ઠાકોર
    Lots Of Love Your All Song...

  • @ketuofficial3567
    @ketuofficial3567 2 года назад +41

    મારા ઘરની ઓ મહારાણી બનાવું મારી પટરાણી મારી નજરોથી દૂર રહેતા ના ગણી પણ પડવા નઈ દઉં પીડા પણ થોડી પણ Best line😍😍❣️❣️

  • @mr_him_sodha_1960
    @mr_him_sodha_1960 2 года назад +26

    મન ગમતી વ્યક્તિ ને મળવાની કય અલગ જ ઈચ્છા હોય છે 💖 નરેશ ભાઈ પણ નસીબના કારણે અને અમુક એવા નડતર ના લીધે પૂરી નથી
    થાતી 😔 સાચું ને ભાઈયો ...નરેશ ભાઈ તમે ને અમારા તરફથી Full સપોર્ટ સે એમજ આગળ વધતા રહો 😇🤞🏻😍

  • @nilesh_methan_design
    @nilesh_methan_design 2 года назад +116

    150+ વાર જોયુ પણ હજુયે મન ભરાતુ નથી....આ ગીત સાંભળવા લવની ફીલીગ આવી જાય છે🥰😍😍💖💖

  • @solankijagdish9906
    @solankijagdish9906 2 года назад +60

    ગણી આતુરતા થી રાહ જોઈ રહ્યા હતાઃ ભાઈ ના song ની ......💯🙏🔥🔥♥️
    👉 મારા સોના ના હિંચકે જુલનારી માં બહુચર માતાજી ખૂબ આગળ વધારે....🙏🙏
    👉 અરવલ્લી બાયડ થી ફલ સપોર્ટ....🙏

  • @PratikThakor.1.13.7
    @PratikThakor.1.13.7 9 месяцев назад +8

    તું.સાજણ.મારા.દિલ.ધડકન.વાહ.વાહ. 4:38 નરેશ.ઠાકોર Pratik Thakur

  • @choteraja1137
    @choteraja1137 2 года назад +75

    ખુબ જ સરસ સોંગ છે નરેશ ઠાકોર તમારો અવાજ અદભુત છે દિલ મારું કહે છે સોંગની ભવ્ય સફળતા બાદ આ સોંગ પણ રેકોર્ડ કરશે ❤️❤️ ❤️

  • @bkfunyvideo1974
    @bkfunyvideo1974 2 года назад +33

    આ ... ગીત સાભળી .... તો ... જાનુ ની 👩‍🦰 યાદ આવી 🥰 !! TNX NARESH BHAI !!

  • @jagdishthakorofficial1432
    @jagdishthakorofficial1432 2 года назад +49

    😘તમારા એક એક ગીત અલગ હોય છે નરેશ ભાઈ 🥰 King of Naresh Thakor 🥰😘💞
    👉🏻.....નરેશ ઠાકોર તમારો અવાજ અને ગીત સુપર હીટ છે👌🏻 ....🤙🏻તમારા ગીત ની અલગજ વાત છે👏🏻

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 года назад +105

    પ્રેમ તો બધા સાથે થાય છે
    જીંદગીમાં એકવાર પણ જેની માયા
    લાગી જાય__👰
    એનો સાથ જ જીંદગીભર નથી----- મળતો......P

  • @vaghelaedit4351
    @vaghelaedit4351 2 года назад +218

    દિલ મારું કહે છે આવી ને મળી લવ
    આ સોંગ કોને કોને પસંદ આવ્યું હતું મીત્રો
    👇

  • @nayuthakor8160
    @nayuthakor8160 2 года назад +18

    Hu dua karu chu Dwarikadhish ne tame 1 number singer Bani jav

  • @sonofdabhi7480
    @sonofdabhi7480 2 года назад +61

    જનાબ ગુજરાતમાં શું ચાલે છે = જનાબ ગુજરાતમાં તો નરેશ ઠાકોર ના ગીતો ચાલે છે ❤️💯

  • @vishnuthakor4771
    @vishnuthakor4771 2 года назад +10

    આજ તો 10 મહિના પછિ મારી જીગર નો ટુકડો એટલે કે મારી ગુઙી ને મળ્યો છૂ નરેશ ભાઈ આજ મારી લવસ્ટોરી નો 2ભાગ ચાલુ થયોછે
    Nice song bhai boom boom 20 million story nice of my time

  • @chauhansaileshsp
    @chauhansaileshsp 2 года назад +45

    હા ગુજરાત ના અરીજીતસિંગ. 👌👌👌👌 Super song 👌👌👌👌

    • @chamundastudiorasana9099
      @chamundastudiorasana9099 2 года назад +4

      ગુજરાતના અરીજીત સિંગ
      ઘાયલ કાનુડો

  • @abgujjumotivation1113
    @abgujjumotivation1113 2 года назад +22

    જે મારી કોમેન્ટ તો વાંચી રહ્યા છે તેને ભગવાન સદાય ખુશ રાખે અને મારી વિનંતી છે કે આ ચેનલ ખોલો

  • @akzalaofficial2174
    @akzalaofficial2174 2 года назад +39

    નરેશભાઈ તમારા બધા સોંગ સુપરહિટ છે હો ભાઈ તમારો અવાજ બેસ્ટ છે ❤️ nice song 🙏🙏🙏👍

  • @momji_thakor_27
    @momji_thakor_27 2 года назад +450

    ખૂબ જ સરસ ગીત છે નરેશ ભાઈ તમારા ગીત સાંભળીને ભુલાયેલી યાદો તાજી બની જાય છે માં ખોડલ તમને દુનિયાની દરેક ખુશી આપે...✨👌💞

    • @apple...5076
      @apple...5076 2 года назад +15

      Wah super song😍

    • @kiranpansal9582
      @kiranpansal9582 2 года назад +11

      naresh..bhai..tamara..avaj..ma..su..jadu..chhe..🥰👌...tamaru..song.sambhal
      taj..❣️saru...fell..thay.....
      ....
      ...fill..the .song

    • @kuldipparmar5028
      @kuldipparmar5028 2 года назад +4

      0000

    • @Vashu_darbar007
      @Vashu_darbar007 2 года назад +3

      Super song che naresh bhai

    • @dashu_Thakor567
      @dashu_Thakor567 2 года назад +2

      👍👍

  • @stylishvijaycomedy4882
    @stylishvijaycomedy4882 2 года назад +454

    પ્રેમ કરવાની તો બોવ મજા આવે છે 😊પણ જ્યારે દગો થાય છે ત્યારે પ્રેમ શબ્દ થી નફરત થઈ જાય છે 😭😩😫😩😟😟🙏🙏🙏stylish vijay

    • @Bad_boy.786
      @Bad_boy.786 2 года назад +25

      હા ભાઈ🥺🥺🥺🥺🥺🤕😔

    • @rajuzala8651
      @rajuzala8651 2 года назад +10

      😗😗😭😭💔💔

    • @RahulParmar-vn1rw
      @RahulParmar-vn1rw 2 года назад +9

      True word's bro,🥲

    • @nkgamer1076
      @nkgamer1076 2 года назад +8

      Ale bhai tame to instagram Vara ne sodu Vara hu badha j video jovu chhu Tamara khas Kari ne sodu Vara🤣🤣🤣🤣

    • @stylishvijaycomedy4882
      @stylishvijaycomedy4882 2 года назад +10

      @@nkgamer1076 thank you भाई 🤪🤪🤪

  • @kinjalvideoedit1432
    @kinjalvideoedit1432 2 года назад +66

    ખુબ સરસ ગીત છે ભાઈ 😍તમારું ગીત સાંભળીને ભુલાયેલી પણ તાજી થઈ જાય છે 🙏 માં ખોડીયાર તમને સદા ખુશ રાખજે..

  • @stylishsanjuofficial1819
    @stylishsanjuofficial1819 2 года назад +50

    દિલ મારુ કહે છે 1 અને 2 જોરદાર love સોંગ છે ❣️❣️આ ગીત સાંભળીને દિલ ખુશ ગયું નરેશભાઈ ઠાકોર😍😍All time dwarkadhish bless you❤️❤️

  • @sanjubabaking8767
    @sanjubabaking8767 2 года назад +42

    તમારા ગીતો એકદમ હિટ હોય છે બહુ મજા આવે સાંભળવાની ❤️

  • @balvantthakorgaming5312
    @balvantthakorgaming5312 2 года назад +121

    નરેશ ભાઇ ખૂબ સરસ સોંગ છે નંબર વિક્રમ ઠાકોર અને બીજા નંબર નરેશ ઠાકોર ખૂબ ખૂબ અભિનંદન ઠાકોર સમાજ માટે મેહનત કરો તો ફળ મળે છે 💛👫🥀

  • @yt_parmar_gaming5008
    @yt_parmar_gaming5008 2 года назад +74

    દૂર રહીશું તો પણ દિલ માં રહીશું, સમય ના સથવારે ફરી મળતા રહીશું, આમ તો હું ચંદ્ર નથી, છતાય કરશો યાદ, તો અમાસ માં પણ મળતા રહીશું. © All Time Miss You Mari kajal

  • @love-hp8tt
    @love-hp8tt 2 года назад +3

    Naresh bhai tamara song sambhadine to game tevu radi pade jemane koini yaad na apvti hoy ne tamara song sambhare ne to yaad avij jay

  • @rvofficial3131
    @rvofficial3131 2 года назад +48

    સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @amitmiyani9486
    @amitmiyani9486 Год назад +14

    મારા ઘર ની મહણાણી બનાવુ ❤️❤️😘💕

  • @manojsodhaofficial1224
    @manojsodhaofficial1224 2 года назад +11

    ના કરતી તુ મનમાની હવે આવ ને છાની માની super duper Ho naresh bhai 😍🔥🔥

  • @VTPRODUCTION01
    @VTPRODUCTION01 2 года назад +53

    સુપર ડુપર હિટ સોન્ગ 🔥🔥🔥

  • @MAHIOFFICEEL
    @MAHIOFFICEEL 10 месяцев назад +3

    પ્રેમ થતો નહિ થઈજાય છે ❤❤

  • @Khantpruthvi----
    @Khantpruthvi---- 2 года назад +66

    🙏તમારા જ ગીત ની રાહ જોઈ રહ્યો હતો... ❤🥰😍ખુબ સરસ અવાજ છે... 🤩😘😘

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 года назад +16

    ❤️પ્રેમ તમને👉 ગાંડા ના કરે તો
    સમજવું કે તમને પ્રેમ જ નથી💯🙏

  • @rk_1_star_romiyo_182
    @rk_1_star_romiyo_182 2 года назад +2

    SUPER.......... SONG........ SE....... NARESH............ THAKOR........TAMARO.............⭐⭐⭐

  • @joganimadijital9383
    @joganimadijital9383 2 года назад +8

    વીરચંદચાંગડા તરફથી ફૂલ સપોર્ટ જય માતાજી બધા મિત્રોને મિત્રો વધુમાં વધુ શેર કરજો

  • @jaydipthakor4781
    @jaydipthakor4781 2 года назад +9

    Naresh bhai 🥰આવા સોન્ગ ❤️ બનાવતા રહો👍👍👍👍☝️🥰🥀❤️

  • @nareshbhil9422
    @nareshbhil9422 2 года назад +20

    Naresh thakor and seema makwana best jodi ❤😍💯

  • @laxmanmaida4509
    @laxmanmaida4509 2 года назад +31

    બહુત સરસ ગીત સે નરેશ ભાઈ આપના ગીતો સમલીને જૂની યાદો આવી જયેસે

  • @chandrakantchauhan6840
    @chandrakantchauhan6840 Месяц назад +3

    Naresh Bhai Dard ma sukoon apavyo Tamara song ma 😢😢

  • @nareshthakornareshthakor2976
    @nareshthakornareshthakor2976 2 года назад +12

    Super song bhai 🎉🎉🎉🎉🎉👌👌👌👌

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 года назад +7

    નરેશ ભાઈ તમારું ગીત સાંભળીને કઈ મળે કે ના મળે પણ દિલ ને રાહત જરૂર મળે છે 💔

  • @dipsinhchauhan6914
    @dipsinhchauhan6914 2 года назад +4

    Ha moj naresh bhai

  • @alpeshthakor3570
    @alpeshthakor3570 2 года назад +10

    ખુબ સરસ નરેશ ઠાકોર અને તમા ગીતો જોરદાર હોય છે

  • @khushiprajapati4163
    @khushiprajapati4163 2 года назад +12

    Jordar song che ❤️

  • @bhrajput6223
    @bhrajput6223 2 года назад +2

    Hu Bob miss karu chu ae tari aek jalak jova hu roj school aavti hati ae mane aaje pan yad aave che love you my jaan

  • @hkstatushasmukhkumar9379
    @hkstatushasmukhkumar9379 2 года назад +2

    જેમ ના વગર હૂ ક્યારે ખુશ ના રહી શકું હે ભગવાન એ પાગલ ને દુનિયા ની બધી ખુશી મળે 😔Hk

  • @r.vofficial3330
    @r.vofficial3330 2 года назад +8

    સુપર હીટ સોંગ છે નરેશભાઈ ❤️❤️❤️❤️🥰❤️🥰

  • @sandipparmar-yy6gd
    @sandipparmar-yy6gd 2 года назад +15

    Nice song bhai bhoom મચાવશે

  • @vishal_chavda4910
    @vishal_chavda4910 2 года назад +1

    Khub saras🥰🙈

  • @dharmeshsolanki1034
    @dharmeshsolanki1034 Год назад +5

    તમારા બધા જ સોંગ બોવ જ સરસ હોય છે સાભળી ને દિલ ખુશ થઈ જાય છે

  • @virendrasolankisolanki9462
    @virendrasolankisolanki9462 2 года назад +1

    Khub aagad vadho tame ej maa Bhavani ne prathna karu su

  • @vikramtalpada3875
    @vikramtalpada3875 2 года назад +20

    શબ્દો ક્યાંથી ગોતી ને લાવો છો સાહેબ તમારા સોન્ગ ના શબ્દો બોવજ હાર્ટ ટચિંગ હોય છે..''

  • @onepoint9179
    @onepoint9179 2 года назад +1

    Super Naresh bro tame jivo 1000 saal 👍

  • @amindiwan1020
    @amindiwan1020 Год назад +3

    Wareva naresh sir su tamaro song chhe ho 😍😍😍😍😍😍😘😘😘😘😘😘☺☺☺☺☺😚😚😚😚😄😄😄❤❤❤❤❤❤❤❤

  • @prakashchaudhary4116
    @prakashchaudhary4116 2 года назад +6

    મળવાનું મન થાય તો... ચાલ્યા આવજો એના એજ રસ્તે,
    અમે તમને નથી ભૂલ્યા, તમે જ રસ્તા ભૂલ્યા છો...

  • @PratikThakor.1.13.7
    @PratikThakor.1.13.7 2 месяца назад +2

    💝નરેશ ઠાકોર ના ગીતો સાંભળવા ની હું તો ભગવાન ને પ્રાર્થના કરું છું કે નરેશ ઠાકોર ને બહુ આગળ લઈ જાય.... નરેશ ઠાકોર જોવા ગીતો કોઈ ના ગાય🌹

  • @Vijju_5086
    @Vijju_5086 2 года назад +4

    નરેશ ઠાકોર તમારા બધા સોંગ સુપર હિટ હોઈ છે
    તમે આવિજ રીતે આગળ વધતા રહો એવી માં મેલડી માઁ ને પ્રાથના કરું છું......
    મેલડી માઁ તમારી બધી મનોકામના પુરી કરે.....
    🚩🚩 જય મેલડી માઁ 🚩🚩

  • @amitdhabhi8558
    @amitdhabhi8558 Год назад +2

    વાહ શું. અવાજ ને શું શબ્દો છે . હું મારા સાંજ થી નારાજ હતી પણ જ્યારે
    નરેશ ઠાકોર નાં ગીતો સાંભળ્યા મારી બધી નારાજગી દૂર થઈ ગઈ . હું સાજ સાથે બહુ જ ખુશ છું thank you

  • @hasmukhrohit9445
    @hasmukhrohit9445 2 года назад +11

    Naresh Bhai song super

  • @jaydiprajput1775
    @jaydiprajput1775 2 года назад +2

    Jordaar bhai... Bhai NE full support ❤

  • @PRINSHUBHAVAGHELA
    @PRINSHUBHAVAGHELA 2 года назад +6

    Superb song nareshbhai👌👌👌 Dil khuss Thai gayu aa geet sambhali ne to ❤️❤️

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 года назад +10

    જોરદાર સોંગ છે
    નરેશ ઠાકોર
    મારા ખાસ મિત્ર નરેશ ભાઈ
    ફુલ સપોર્ટ કરજો ભાઈઓ
    ❤️❤️🙏🙏
    જય માતાજી....

  • @Tushar__shorts_1tm
    @Tushar__shorts_1tm 2 года назад +1

    Khub aagar vadho bhai 🥰🥰

  • @Rk-bu1lc
    @Rk-bu1lc 2 года назад +5

    આ ગીત ને કોણ કોણ શેર કરશે કોમેટ મા કેજો બધાય મિત્રો

  • @dabhimaheshghordhanbhai6568
    @dabhimaheshghordhanbhai6568 2 года назад +1

    Naresh bhai juni yaad aavi gai aa song sabhadi ne aagad aavaj song banavo jordarsong se

  • @rjentertainment.09
    @rjentertainment.09 2 года назад +1

    ગીત ના લિરિસ્ક બહુજ અલગ છે જે બીજા લોકો બનાવે છે એનાં કરતા..

  • @ravalashok4517
    @ravalashok4517 2 года назад +21

    ખુબ જ સરસ ગીત છે ્્્્્💖💖💖
    Part 3 તો બને જ હો ભાઈ ્્્્્્🌹🌹🌹

  • @5GDigitalManuFDamor
    @5GDigitalManuFDamor 2 года назад +5

    હા... તમારી ગીતો ની તો વતાજ ના થાય....love it brother

  • @sandiprathod2867
    @sandiprathod2867 2 года назад +2

    જે કોઈ ને આ ગીત ગમશે 👌 અને કૉમેન્ટ જોવા👀 આવશે તો એક લાઈક 👍 કરી ને જશે મને વિશ્વાસ છે.

  • @kingvijasaradigital8179
    @kingvijasaradigital8179 2 года назад +1

    નરેશ ઠાકોર અને seema makavana super એકટર માટે કરો લાઇક ચાહકો

  • @rjnareshgujarati
    @rjnareshgujarati 2 года назад +1

    Ama maja avi bhai ❤

  • @shailueditnitin8613
    @shailueditnitin8613 2 года назад +6

    super 1 No song Naresh thakor Nice voice😘😍❤️🥰

  • @pankajbaria3810
    @pankajbaria3810 2 года назад +1

    Are vah Aava vidio joae

  • @sriramfilmsgujarati..2754
    @sriramfilmsgujarati..2754 2 года назад +4

    ખૂબ જ સરસ સોંગ છે ભાઈ congratulations 🎉

  • @timalistatusanil6032
    @timalistatusanil6032 2 года назад +1

    હાલોલ નુ સુ ટીંગ છે એકવાર અમારા છોટાઉદેપુર માં આવો સુટીગ કરવા નરેસ ભાઇ

  • @Ranveer-v4x
    @Ranveer-v4x 2 года назад +1

    Bav bhare song che 🔥🔥 Naresh..singar 🔥

  • @shaninayak1096
    @shaninayak1096 2 года назад +11

    i love naresh thakor song✨❤️❤️❤️

  • @bhaveshthakor554
    @bhaveshthakor554 2 года назад +1

    Bhai tamari jodi mast lage che tame lagan kari lo💖🌎🌀

  • @mveditjalundra8358
    @mveditjalundra8358 2 года назад +4

    એક વાત તો સાચી જ છે ભાઈ, કે સાચો પ્રેમ ભગવાન ને
    પણ નથી મળ્યો તો આપણે ને શું
    મળે...🙏🏻
    હે પ્રભુ કાશ તમારો પ્રેમ પૂરો થયો હોત ❤️તો આજે કોઈ
    પણ વ્યક્તિ રડતો ના હોત
    Pagal no Diwano 💔😭...A

  • @rkdigital4881
    @rkdigital4881 2 года назад +3

    માણેકપુરા રાજેશ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ તમને

  • @spandanlive2592
    @spandanlive2592 2 года назад +19

    Fantasic singing
    Supperb direction.
    Extra ordinary use of location.
    Mastt cinematography.
    Congratulations to all...

  • @hemuhemu3276
    @hemuhemu3276 Год назад +2

    Arjit sing ke song or apke song sidhe dil pe lagte he or ap Gujrat ke arjit sing ho ☺️😄

  • @karanthakor6498
    @karanthakor6498 2 года назад +6

    જયમતાજી 👍👍👍 સુપર સ્ટાર 👍🙏👍 મહેશ ઠાકોર

  • @jadavvija9791
    @jadavvija9791 2 года назад +1

    ભાઈ સુપર બહુજ સુપર

  • @kmleshsultan2376
    @kmleshsultan2376 2 года назад +6

    Superb work all team ❤️ dil khush thai gayu ❤️🥰

  • @jaypallsinh_bapu_007
    @jaypallsinh_bapu_007 2 года назад

    jordar song naresh bhai 🥰
    darek geet 😍ni jem aa geet pan
    bajar ma bum padavshe ❤️

  • @prakashvasavapakuvasava6515
    @prakashvasavapakuvasava6515 2 года назад +4

    Su karu tarif yaar miss you

  • @jaygogayoutubechannel7751
    @jaygogayoutubechannel7751 2 года назад +4

    Ha Thakor Samaj

  • @kalpeshkumar5710
    @kalpeshkumar5710 2 года назад +11

    Nice Bhai

  • @dineshkapadi5964
    @dineshkapadi5964 2 года назад +1

    Super song bhai tamaro avaj khub saro che

  • @vaghelaedit4351
    @vaghelaedit4351 2 года назад +4

    Naresh thakor
    તમારા બધાં સોન્ગ જોરદાર ર જ હોય છે
    👇

  • @mveditjalundra8358
    @mveditjalundra8358 2 года назад +5

    જલુન્દ્રા ના મેહુલ રાઠોડ તરફથી ફૂલ સપોર્ટ નરેશભાઈ ઠાકોર ને ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો મારા હાવજ ભાઈ ❤️🙏🔥

  • @pareshsolanki4129
    @pareshsolanki4129 2 года назад +9

    મને આ સોંગ બહુ ગમે છે નરેશભાઈ ઠાકોર

  • @VINODTHAKORGUJRAT
    @VINODTHAKORGUJRAT 2 года назад +1

    👌 bhai 1નંબર સોન્ગ

  • @cheherraj7270
    @cheherraj7270 2 года назад +5

    ❤️વા વા ભાઈ વા❤️

  • @ThakorDGAMNG
    @ThakorDGAMNG 2 года назад +5

    ભાઈ દિવસ મા 10 વાર આ ગીત સાભળુ છુ સૂપર સોગ છે મારુ ફેવરેટ

  • @saru0731
    @saru0731 2 года назад +2

    કોઈ દિવસ ભગવાન મળસે તો એટલું જરૂર પુછીશ કે જે મને ગમતુ હતું એ બીજા નાં નસીબ માં લખવું જરૂરી હતું l miss you 😭