Nashibdar - Gaman Santhal | Latest Gujarati Song | નશીબદાર | HD Video | ગમન સાંથલ |

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 1,7 тыс.

  • @ketansolanki3431
    @ketansolanki3431 3 года назад +50

    સાચે જ... નસીબદાર હોય છે એવા લોકો જેને આપણી વ્યકિત વગર માગે મળી જાય છે... એ વ્યક્તિ ખૂબ જ નસીબદાર હોય.. ભગવાન પાસે આપને એ વ્યક્તિને માગીએ છીએ પણ મળે છે બીજાને 😒😥😥

  • @gujratikingstar
    @gujratikingstar 3 года назад +140

    🌹🦋 ઘાયલ કરી ગયું આ સોંગ 🦋🌹
    🦋🌹દુવા મે યાદ રખના 🌹🦋

    • @thakordashrathji4568
      @thakordashrathji4568 3 года назад +2

      Sachu 😭

    • @meerrakesh7054
      @meerrakesh7054 2 года назад +3

      Raet miss you pagl. Taro gayl aasik roki. Hu bav sed rhusu Tara vagar AA git samli Juni yaado yaavi gae

  • @Gaman_Bhuvaji_Santhal
    @Gaman_Bhuvaji_Santhal 3 года назад +1133

    નસીબદાર હશે એ જેને વગર માંગે તુ મળી ♥️♥️
    જોરદાર લાઈન ભુવાજી 🥰
    જેને પણ આ સોંગ ગમ્યું હોય ઈ લાઈક કરો ♥️😍

  • @cartoonsword641
    @cartoonsword641 3 года назад +125

    ભાઈ કોનું કોનું દિલ તૂટ્યું સે 😭😭😭😭💋💋💋
    મિસ યુ પાગલ 💋💋😭😭😭😭😭😭😭😭😭

  • @rajadhirajlivedardhandaily7296
    @rajadhirajlivedardhandaily7296 3 года назад +151

    ❤ વાહ ભુવાજી જિંદગીમાં કશુક મળ્યુ પણ જે મળ્યુ એ કોઈ બીજા ની જિંદગી બની હતી...😔
    ।। नશીबદાर ।। ...🙂❤

  • @arjunthakor7845
    @arjunthakor7845 3 года назад +41

    💔અમારી કાહાની માં તો મારો પ્રેમ હારી ગીયો એની ફેમિલી ની જીત થાય 💔 કાલે ઇ કોક બીજાની થય જાસે એ ભગવાન 💔મારી Nisha નૂ ધીયાન રાખજે 💔😭

  • @mahendramahidesai4834
    @mahendramahidesai4834 3 года назад +130

    🙏 जय दीपो मां जय गोगा महाराज गमन भुवाजी के ऊपर आपका आशीर्वाद सदा रहे 🙏

  • @bharatnakatarofficial701
    @bharatnakatarofficial701 3 года назад +133

    કોઈ પુરુષની આંખો પોતાના માટે ભીની થતી જોવી,
    એ કોઈપણ સ્ત્રી માટે અમુલ્ય ભેટ છે !!

  • @luckycreation2769
    @luckycreation2769 3 года назад +47

    મે ભગવાન જોડે તાર સિવાય બીજું કશું માગ્યું નથી
    અને ભગવાને મને બધુ આપ્યુ તારા સિવાય...🥺

    • @PANTHER_ytoo1
      @PANTHER_ytoo1 2 месяца назад

      હા મારા ભાઈ હાચી વાત સે ...... ll

    • @vasavamukesh3084
      @vasavamukesh3084 2 месяца назад

      Shachi vat dost

  • @S_M_Creations
    @S_M_Creations 3 года назад +67

    વ્હા મારા ગમન ભાઈ. મા દીપો હંમેશા તમને આશીર્વાદ આપે🥰❤️❤️❤️❤️

  • @gogadigital4642
    @gogadigital4642 3 года назад +48

    દીપો ગમન એક જ છે 🙏🏻🙏🏻🙏🏻

  • @nareshdesaii72
    @nareshdesaii72 3 года назад +435

    આ ભાગ તું મારા માટે બહું લક્કી છે એ ભાગ આજે નસીબદાર શબ્દ માં થઈ ને આવ્યો છે.. ❤️😘
    આંખ માંથી આંસુ આવી ગયાં... 😭😍

  • @ronythakorofficial26
    @ronythakorofficial26 3 года назад +26

    Oy પાગલ તારી યાદો માં રહી ને પણ હું તને નસીબદાર માનું છું કિસ્મત તો અમારી ખરાબ હતી કે અમે તને પામી ન શક્યા💔
    Miss you yar💫✨

  • @MANGALRABARI07
    @MANGALRABARI07 3 года назад +88

    નશીબદાર ♥️
    જોરદાર સોંગ 👌🏻

  • @arjunthakor7845
    @arjunthakor7845 3 года назад +133

    વાદા 😭કરીને પન 😭મૂકિગય 😭આને હૂં હજી એને યાદીમાં રડું😭 ધન્યવાદ 😭નામ નય લખૂ ગાંડી 😭જીવી લે🙏

  • @jaythakar1783
    @jaythakar1783 3 года назад +144

    કેટલો ભાગ્યે શાળી છે આપણો રબારી સમાજ જેને ગમન ભુવાજી જેવો હીરો મળેયો
    વાહ ભુવાજી જોરદાર સોંગ
    આવાન આવા સોંગ લ‌ઈને આવજો
    જય દીપો માં 🙏🙏

    • @royalrabari116
      @royalrabari116 3 года назад +2

      1000000000000%

    • @jaythakar1783
      @jaythakar1783 3 года назад +1

      @@royalrabari116 Thank you dost

    • @arvindluhar2765
      @arvindluhar2765 3 года назад +1

      Right

    • @mxthakor2245
      @mxthakor2245 3 года назад +3

      એકલા રબારી નઈ ગુજરાત ની વાત કર સમાજ જોયી ને સોન્ગ ના ગમે આતો દિલ થી વાગે ગીત એજ ગમે

    • @jaythakar1783
      @jaythakar1783 3 года назад +2

      @@mxthakor2245 ભાઈ હું સોંગ ની વાત નથી કરતો પણ અમારા માટે ગમન ભુવાજી સીતારો છે સાયબ,,,, સોંગ તો બધા હીટજ હોય છે👍🏻👍🏻

  • @_ish__zala_045
    @_ish__zala_045 5 месяцев назад +32

    મારી તો ભગવાન થી એકજ દુવા છે કે કોઈ ની પ્રેમ કહાની અધૂરી ના રાખતા ❤

  • @DjHariFromSurat
    @DjHariFromSurat 3 года назад +4

    🔥🔥🔥🔥

  • @rameshkumarchouhan286
    @rameshkumarchouhan286 3 года назад +52

    जिनका मिलना नशीब में नही होता है,
    कसम से मोहब्बत भी उनसे कमाल की होती है। 💔🥀😌

  • @__Vishu_2211
    @__Vishu_2211 3 года назад +405

    💙 નસીબ દાર છે એ જેને વગર માગે તું મળી ગઈ અને અમે દુવા ઓ કરી પણ તોય ના મળ્યા ફૂટેલા કિસ્મત અમારા યાર બેસ્ટ સોંગ ગમન ભુવાજી 👌

  • @Lunki._.No._.Bharwad
    @Lunki._.No._.Bharwad 3 года назад +48

    *બસ ઈશ્વર પર ભરોસો રાખજો ઘણી વાર એવુ મળી જતુ* *હોય છે જે સપનાં માં વિચાર્યું પણ ના હોય..✍️🥰*

  • @djmrsapara07
    @djmrsapara07 3 года назад +208

    વા ભુુવજી જોરદાર સોંગ
    ભુવાજી ના બધા સોંગ સુપર જ હોય સે હો
    બિગ ફેન ઓફ ભુવાજી

  • @Sagar_Mevada
    @Sagar_Mevada 2 года назад +13

    કુદરતે લખ્યા લેખ તારા મારાં અધુરા
    તને મળવા નાં ખ્વાબ થયા નાં પુરા...... 😢
    જોરદાર લાઈન ભુવાજી

  • @Vm_Digital_
    @Vm_Digital_ 3 года назад +29

    Bhuvaji Big fan
    Bhuvaji na badha git mast hoy❤️

  • @lakummukesh9582
    @lakummukesh9582 3 года назад +10

    સાયરી લખતા નથી આવડતી ...પણ કૉમેન્ટ વાચવા ની મઝા આવે છે _બધા ને જીવન માં જીવન સાથી મળી જ જાય છે _માં મળે તો એવી ચીજો હોય છે કે એમને પ્રેમ થાય જાય છે વાહ જીદગી😘❤️

  • @Cheharjahudhamsandiya332
    @Cheharjahudhamsandiya332 3 года назад +7

    Jorrrdarr Bhuvaji❤⚡

  • @entertravel1951
    @entertravel1951 3 года назад +29

    દૃદ મળે જે પોતાની થયા પછી પારકી થાય,નસીબદાર હસે જેને તું મળી ,અમે દુઆ કરસુ આવતા જન્મ માં મળીશું😔😔😔😔

  • @jagubhatiya6874
    @jagubhatiya6874 3 года назад +28

    વાહ ભુવાજી શ્રી તમારા બધા સોગ એક 1⃣👍☝️નંબર જ હોય

  • @karshanvasava8256
    @karshanvasava8256 9 месяцев назад +2

    Thank you so much aa song banava mate radii ne uugh to sari aave 😭😭🥺

  • @kd_edits1840
    @kd_edits1840 3 года назад +54

    માઁ દિપો ખુબ પ્રગતી કરાવે ભુવાજી 🙏🏻💓

  • @The_Ranjit_Parmar
    @The_Ranjit_Parmar 3 года назад +69

    જોરદાર ભુવાજી 🙏🙏
    આ ગીત સાંભળી આંખો માં પાણી આવી ગયું
    I miss my love ❤

  • @darshanbazigar806
    @darshanbazigar806 3 года назад +56

    જય હો જય દિપો માં ઓલ ગુજરાત મો મારા ભાઈ ની બૂમ જય હો ગમન ભુવા જી વન સાઈડ

  • @vaghelaparesh844
    @vaghelaparesh844 3 года назад +72

    😭😭ધાયલ ની વાત તો.. કોઈ સાચુ પ્રેમ કરનાર જ સમજે😭😭....miss you.. laxmi

  • @Kalki_studio_99
    @Kalki_studio_99 3 года назад +9

    Wah vishnu bhai ganeshpura

  • @sivanidigitalstudio684
    @sivanidigitalstudio684 3 года назад +27

    મને ગીત ખૂબ ગમ્યું
    નસીબ માં નહીં તો હું રાત દિવસ એક કરું છુ તો ક્યાં દેખાય છે એ પાગલ ને ❤️

  • @vivekmodasar5171
    @vivekmodasar5171 3 года назад +23

    Super hit song...😍🖤

  • @lifelinemysikotar5860
    @lifelinemysikotar5860 3 года назад +9

    Super and nice 👍👌 song હા ભુવાજી તમારા આ સોગે તો કોઈ ની યાદ અપાવી દીધી..મસ્ત song 💕 છે. આવાજ સોંગ બનાવતા રેજો જય દ્વારકાધીશ 🙏👌👍

  • @misyuoediteo9384
    @misyuoediteo9384 3 года назад +58

    નસીબ દાર હશે જેને વગર માગે મડી તુ સુપર લાઇન મારી જાન માટે ભુવાજી
    ......😓😓😓😓😓😓😓😓🤕🤕
    😢😢😢😢😢😢😢😢

  • @Amit__Solanki__
    @Amit__Solanki__ 3 года назад +206

    ❤️ હસવું પડ્યું મારે મારી જ મહોબ્બત પર જ્યારે મે એ પાગલ ને બીજા માટે રડતા જોઇ..😥

  • @rsofficial1594
    @rsofficial1594 3 года назад +15

    *"Wah Bhuvaji 🦁♣️👌👌"*

  • @ajju_creation__007
    @ajju_creation__007 3 года назад +18

    આતો_ નસીબ_નસીબ_ ની_ વાત _ છે _ કારણ કે _ તમે _ વગર _ માંગે_જ એમ_ ને _ મળી_ ગયા 😔😔અને અમે _ દુઆ _ તમને _ માંગતા રહી_ ગયા😭😭😭

  • @sbcreation7251
    @sbcreation7251 3 года назад +37

    જોરદાર વીડીયો સોન્ગ નસીબદાર ગમન ભુવાજી

  • @maheshmedaofficial9045
    @maheshmedaofficial9045 3 года назад +11

    ગમન એ ગમન બાકી બધા રમણ ભમણ love you ghaman bhai દીલ ની વાત કરી છે આ સોન્ગ મા👌👌🔥🔥💜

  • @dhavalzala510
    @dhavalzala510 3 года назад +8

    કોઈ 😭એવુ ♥️મંદિર નથી 💞કેમે તને ના માંગી........હોય 🥰🥰🥰

  • @jrgamingff3729
    @jrgamingff3729 3 года назад +13

    તારા ગયા પછી આ જિંદગી સાથે હવે ખાસ વહેવાર નથી બસ દિવસ ઉગે છે અને આથમે છે મારે બીજો કોઈ તહેવાર નથી❤️💔
    #ishu💔

  • @tredingboy_666
    @tredingboy_666 2 года назад +5

    प्यार भी कितना अजीब होता है न , वो चाहे कितनी भी तकलीफ दे पर सुकून उसी के पास मिलता है !!🤛🤛🤛❤️

  • @statuswordgaming1710
    @statuswordgaming1710 3 года назад +13

    Nice GAMAN SANTHAL Bhuvaji

  • @SANGRAMSINH-007
    @SANGRAMSINH-007 3 года назад +42

    This song is starting also about love❤. Not than over love break up💔...... Well done bhuvaji..... GUJRATI ⭐..

  • @kingofrana6001
    @kingofrana6001 2 года назад +4

    જેને છોડીને ગયા એને પુછો કે પ્રેમ કેવો હોય છે....💔😭💔😭💔😭💔😭💔

  • @SachuuKumar-f1o
    @SachuuKumar-f1o 5 месяцев назад +10

    ભગવાન. મળે. તો એટલું. તો. હુ. જરૂર. થી. પૂછીશ. કે. હે. મહાદેવ. તમે. મને. ગમતું. હતું. એ. બીજાની. કે. કિસ્મત. માં. લખ્યું. 😭🖤. હે ભગવાન. મોત. અપિદેજો. પણ. મન. ગમતું. વ્યેક્તી ના. બુલવજો. 🖤😭I. I. Miss. Yu nishu. 😭🖤. @rdc _sachu_502

  • @ALPESHTOFFICIALS
    @ALPESHTOFFICIALS 3 года назад +202

    😭😭 મારે પણ મારા પ્રેમ થી જુદા થવુ પડ્યુ છે. મિત્રો ભગવાનને દુઆ કરજો મારો પ્રેમ મને પાસો મળી જાય... આઇ લવ યુ,, આઇ મિસ યુ સોનલ.......😭😭😭

    • @arundomda2634
      @arundomda2634 3 года назад +16

      OK BOSS

    • @Herrorstorym
      @Herrorstorym 3 года назад +7

      Sem to you

    • @electricalassistant1382
      @electricalassistant1382 3 года назад +7

      Same brother mara jevu to nai thayu hoy mare to mane pan game se ane ene pan hu gamu su pan su karvu yaar mummy pappa manta nathi...😭😭😭

    • @arundomda2634
      @arundomda2634 3 года назад +4

      મારે પણ સોનલ જ છે ભાઈ.

    • @ranjeetrathod5265
      @ranjeetrathod5265 3 года назад +2

      OK BOSS

  • @mahendramahidesai4834
    @mahendramahidesai4834 3 года назад +12

    🙏🙏 जय दीपो मां गमन भुवाजी 🙏🙏

  • @thakorjesang8995
    @thakorjesang8995 3 года назад +4

    હા ભુવાજી ...તમારું આ સોન્ગ એ તો મરો જૂનો love યાદ કરાવી દીધો ...😔..તમે એટલું સરસ ગાયા છો કે હું તે સોન્ગ દિવસ માં 10 વખત સાંભળું તો પણ ઓછું પડે છે .....અને જયારે મારો love યાદ આવે તો પણ આજ સોન્ગ સાંભળું છું ...હવે મારી પાસે શબ્દો નથી ...બીજું કઈ કહેવા માટે ....Ossam ...And very nice song ....ભુવાજી 😍😍😍👍👍👍👍.....ગોગા સિકોતર bless you .....💗💗💗

    • @SUNILEDIT0007
      @SUNILEDIT0007 3 года назад

      Kdk...bro....jk.....HM.......jaan....bri💌💝👨‍❤️‍👨

  • @maameldimaameldi6709
    @maameldimaameldi6709 3 года назад +35

    Congratulations bhuvaji maa meldi bless you and your family 🙏🙏🙏

  • @DeeporamLive
    @DeeporamLive 3 года назад +12

    Wahh Bhuvaji

  • @n.s.thakorofficial7080
    @n.s.thakorofficial7080 Год назад +7

    11 વર્ષ નો પ્રેમ આજે બીજે પરણી ગઈ અમારી મજબૂરી ના કારણે કે પસી અમે નશીબ વારા નતા

  • @Mahakali_dham_sughad
    @Mahakali_dham_sughad 3 года назад +11

    Nice song 👍👌 jordar song bhuvaji ❣️

  • @akshaybarotlivegarba8939
    @akshaybarotlivegarba8939 3 года назад +17

    Wah all team congratulations super song vishnu bhai, bazigar, gaman Bhuvaji nice

  • @kanujannatkansari77
    @kanujannatkansari77 3 года назад +39

    *ખરેખર ભુવાજી નુ આ ગીત સાંભળી ને મારી જન્નત ની યાદ આવી ગઈ😰😭*

  • @SINGARVICKYZALAOFFCIAL4232
    @SINGARVICKYZALAOFFCIAL4232 3 года назад +266

    ભુવાજી ગીત સાંભળીને આંખોમાં થી આંસુ આવી ગયા બહુ સરસ

  • @KalpeshDabhi-k7k
    @KalpeshDabhi-k7k 14 дней назад +1

    I miss you mara jiv 😭😭😭😭

  • @rakheshdave5984
    @rakheshdave5984 3 года назад +14

    Super song bhuvaji ❤️❤️❤️❤️

  • @vinurabari47
    @vinurabari47 3 года назад +13

    Nasibdar aame chhiye bhuyaji ke tamara jeva kalakar aamne madya mara vala 1 divas pan na jay tamara song joya vina. Aeva super song che. jetalu lakhu aetlu ochu pade bapu ❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @momai_maa_official8689
    @momai_maa_official8689 3 года назад +27

    Nice song bhuvaji 👍 tamari vat j judi chhe bhuvaji gujarat no 👑

  • @mr.bhagat574
    @mr.bhagat574 3 года назад +24

    Nice singing gaman sir 😍

  • @RAMADHANIMUSIC778
    @RAMADHANIMUSIC778 3 года назад +7

    Vah Bhuvaji 🎹🎤

  • @bharatgamar8750
    @bharatgamar8750 3 года назад +10

    ખુબ સરસ ભુવાજી જય દિપોમા🙏🙏🙏

  • @MukeshDamor-s1e
    @MukeshDamor-s1e 11 месяцев назад +2

    Miss_you_kisu__Bvj_yad aave che nanu...❤❤❤❤😢😢😢😢😢

  • @sandipsinh_chauhan_officia4975
    @sandipsinh_chauhan_officia4975 3 года назад +27

    જય ભવાની
    આ સોન્ગ ને બને એટલું લાઈક શેર અને ખુશી ડિજિટલ યુટ્યુબ ચેનલ ને સસ્ક્રાઇબ કરજો
    આપણોજ સંદીપસિંહ ચૌહાણ ખેડા 🚩

  • @katarashailesh1432
    @katarashailesh1432 3 года назад +10

    😭😭 ઘાયલ ની વાતો પાગલ પ્રેમી જ જાણે 😭😭

  • @gogadigital4642
    @gogadigital4642 3 года назад +53

    ભુવાજી એજ મારા ગુરૂ 🙏🏻🙏🏻

  • @chehrajimakwana5792
    @chehrajimakwana5792 3 года назад +9

    😭😭 કેટલા નસીબ વારા હશે એ જે તને રોજ જોતા હશે 😢😢 મીસ યુ 😭😭

  • @s.g.vofficial2m
    @s.g.vofficial2m 3 года назад +19

    Nice song bhuvaji na je pan song aave hit j hoy chhe

    • @mealdiofficialkatarvaprese4182
      @mealdiofficialkatarvaprese4182 3 года назад +2

      જય હનુમાન દાદા આપણી ચેનલે ને subscriber karavajo please

  • @harshprajapativlogs
    @harshprajapativlogs 2 года назад +4

    અમે નસીબદાર છીએ કે અમને ગમન ભાઈ જેવા કલાકાર મળ્યા❤❤

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 3 года назад +9

    જય માતાજી મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે 👍👍👍

  • @plbhamatofficial2790
    @plbhamatofficial2790 2 года назад +1

    હાં યાર આવુજ મારી જોડે પણ થવાનું છે......્
    નશીબદાર નથી હું 😭😭😭💔💔😭💔

  • @paramardalji6666
    @paramardalji6666 3 года назад +51

    આ ગીત સાંભળીને મને આરતી મારી યાદ આવે છે

    • @dcbhai9793
      @dcbhai9793 3 года назад +1

      @@semojramofficial213 hahaahahahahahajaja

    • @maleksiraj9503
      @maleksiraj9503 2 года назад +1

      @@semojramofficial213 zg

    • @parmarpankajkumar7825
      @parmarpankajkumar7825 2 года назад +2

      Mare pan jan nu. Name Aarti che yar

    • @parmarpankajkumar7825
      @parmarpankajkumar7825 2 года назад +2

      But e bevfa niklo

    • @rathodmukesh1681
      @rathodmukesh1681 2 года назад +2

      આરતી નામ છોકરીયો બેવફા હોય છે, મને પણ મારી આરતી છોડી ને ચાલી ગઈ છે

  • @joshnapatel4035
    @joshnapatel4035 3 года назад +6

    🙏Jay ho bhuvaji ni🙏

  • @rawhet4569
    @rawhet4569 2 года назад +4

    apki awaz dil ko chhu jati hai bhai😍😍😍😍

  • @bhavikthakor4717
    @bhavikthakor4717 3 года назад +47

    આ ગીત સાચેજ મારા દિલને સ્પશી ગયુ હો સાહેબ...❤👌

  • @kakrejcow5407
    @kakrejcow5407 3 года назад +6

    Vahh bhuvaji majboot ❤️

  • @mealdiofficialkatarvaprese4182
    @mealdiofficialkatarvaprese4182 3 года назад +47

    જય હનુમાનજી દાદા ગેળા વાળા.

  • @જયહોપનાનાકાઠાવારીમચ્છો

    સુપર 👌👌❤❤

  • @mahesh_n_detroja
    @mahesh_n_detroja 3 года назад +51

    Bhuvaji's Song Always heart touching

  • @prakashbhilofficial2021
    @prakashbhilofficial2021 2 года назад +7

    આંખો ભરાઈ ગઈ ભાઇ ગમન સાંથલ અવાજ તમારો દિલ ને રડાવી ગયો😭😭

  • @RanaRana-zs1ek
    @RanaRana-zs1ek 3 года назад +74

    ભુવાજી તમારૂં ગીત સાંભળીને દિવસ ઉગે

  • @uniquegujaratiman6056
    @uniquegujaratiman6056 2 года назад +2

    Miss you my jaana mehsana 😔 ltRajasthani 🔥🔥🔥🔥🔥

  • @jaygaming1330
    @jaygaming1330 3 года назад +16

    મને યાદ હજી આવે છે તારી યાદ😔

  • @harirabari1372
    @harirabari1372 3 года назад +6

    👌👌👌

  • @prakashparmar785
    @prakashparmar785 Год назад +4

    આ ગીત સાંભળી ને હું એટલું કેવા માગું છું કે હે ભગવાન આવી સાથે કોઈની રમત મત રમ મારી સાથે કર્યું એટલું ઘણું

  • @siddhurajput7646
    @siddhurajput7646 3 года назад +5

    Jordar bapu 🙏🙏🙏

  • @umeshcreation910
    @umeshcreation910 2 года назад +6

    એક સાધુએ મારા હાથની રેખાઓ જોઈને કહ્યું
    " તને મોત નઈ પણ કોઈની યાદો મારશે "
    😓😓 Miss you janavi 😭💔

  • @yuvraj3250
    @yuvraj3250 3 года назад +28

    Gaman e gaman bija badha raman bhamn 🙏❤️

  • @princupictures8357
    @princupictures8357 3 года назад +27

    Super song Bhuvaji

  • @malaramdevasi64569
    @malaramdevasi64569 Год назад +3

    कुछ संगीत भी गज़ब होते है, गुजरी हुई यादों को पल भर में चित्रबिम्ब में दिखा देता हैं, क्या लिखूं उस यादों की याद में जिसने जीवन से भी अमूल्य शब्द प्रेम को भी पल भर में बदल दिया..... MR DEWASI 1316

  • @presidentofdwarka
    @presidentofdwarka 2 года назад +1

    😭જ્યારે કોઈ ની વાંચું પ્રેમ કથા સાંચી ત્યારે સ્મુતી મારાં દિલ માં વસી જાય છે જ્યારે કોઈ કરે છે પ્રેમ ની વાત ચીત ત્યારે તું જ મારો છેલ્લો સ્વાસ બની જાય છે 🙏 😭 લિ પુના ગોલિતર પ્રેમ ત્યાં પરમાત્મા માંથી

  • @ashvinparmar3679
    @ashvinparmar3679 3 года назад +4

    વાહ ભુવાજી તમારી અને તમારા અવાજ ની વાત ના થાય ..👌👌👌👌👌

  • @Taigarbahucarofficial
    @Taigarbahucarofficial 3 года назад +4

    જોરદાર સોગ ભુવાજી
    ફુલ સપોટ કરો ભાઈ 👈👍🏻

  • @oggyandcockroachhindi3742
    @oggyandcockroachhindi3742 3 года назад +13

    Bovj mst che 😭. Yaar nasib varo j ly gyo😭😭 really miss you daily aa song shambru ne suy jav roy ne 👍😭

  • @statuskingviram848
    @statuskingviram848 3 года назад +4

    વાહ ભુવાજી તમારી વાત સાચી અમારો પ્રેમ પણ‌. અધુરો રહયૈ❤️❤️😘😘😘