Kajal Maheriya | Mannat | મન્ન્ત | Official Video | New Gujarati Sad Song 2022 | ગુજરાતી ગીતો

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024
  • કાજલ માહેરિયાનું નવું ગીત મન્ન્ત બતાવે છે કે દરેક વ્યક્તિને દુર્ઘટના પહેલા હજારો ઇચ્છાઓ હોય છે, પરંતુ પછી માત્ર એક.
    Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati !
    bit.ly/36OMw6s
    બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
    Gaana tinyurl.com/3f...
    JioSaavn tinyurl.com/2p...
    Spotify tinyurl.com/y6...
    Resso m.resso.com/ZS...
    Wynk wynk.in/u/aKPN...
    Jalso tinyurl.com/2p...
    Hungama tinyurl.com/y4...
    Amazon tinyurl.com/28...
    Apple tinyurl.com/yc...
    RUclips tinyurl.com/2p...
    Lyrics:
    હો તને હાથની હથેળી માં રાખતા હતા…(2)
    ભગવાનથી પણ તારા માટે લડતા હતા
    હો તને હાથની હથેળી માં રાખતા હતા
    ભગવાનથી પણ તારા માટે લડતા હતા
    હો કેટલી મન્નતો મે રાખી
    તોય ચોખટના રાખી બાકી
    તોય યાર મારા…તોય મારા ના થયા તે ના થયા
    હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા
    હો તને હાથની હથેળી માં રાખતા હતા
    ભગવાનથી પણ તારા માટે લડતા હતા
    કરેલા ઉજાગરા મારા કામમાં આવ્યા
    બદલાતી દુનિયા માં તમે બદલાણા
    સપના રે સળગતા ને અમેરે તડપતા
    મળવા રે માંગુ તોય તમે નથી મળતા
    મોટી આશાઓ તુજથી રાખી
    દિલના દરવાજા કેમ દીધા વાંકી
    હો યાર મારા…હો તોય મારા ના થયા તે ના થયા
    હો જીવ મારા…તોય મારા ના થયા તે ના થયા
    હો તને હાથની હથેળી માં રાખતા હતા
    ભગવાનથી પણ તારા માટે લડતા હતા
    લાખો છે સવાલ અને જવાબ નથી મળતા
    કયોને મારી પાસે ક્યારે આવશો રે વળતા
    દિલ મારે રે વસેલા ને આજ કેમ નડતા
    પ્રેમ ની રાહ માં કેમ કાંટાઓ મળતા
    તારી વાટ માં હતી હું રાજી
    દુનિયાથી લગાવી મેં બાજી
    હો યાર મારા…હો તોય મારા ના થયા તે ના થયા
    હો ગોંડા મારા…હો તોય મારા ના થયા તે ના થયા
    હો તને હાથની હથેળી માં રાખતા હતા
    ભગવાનથી પણ તારા માટે લડતા હતા
    હો કેટલી મન્નતો મે રાખી
    તોય ચોખટના રાખી બાકી
    હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા…(2)
    હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા
    Credits:
    Singer: Kajal Maheriya
    Artist: Nirav Bhahmbhatt, Pooja Rai, Neha Patel, Jayesh Prajapati, Vadilal Thakor, Veena Tank, Meera Bhayani, Krishi Bhayani
    Producer: Red Velvet Cinema
    Concept & Director: Bhavesh Gorasiya
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Lyrics: Pravin Ravat PR
    Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari
    Dop: Kundan Thakor
    Drone & Editor: Nitin Patel (Vastral)
    Assi. Camera: Saurabh Patel
    Makeup & Hair: Ridhhi & Rahul
    Special Thanks: Rameshji Thakor Location: Green Land Filmcity
    #Mannat
    #KajalMaheriya
    #SaregamaGujarati
    #NewGujaratiSong
    #GujaratiSadSong
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

Комментарии • 1 тыс.

  • @thekaranthakorofficial
    @thekaranthakorofficial Год назад +25

    જેને તમે ખુશ રાખવા માગો છો એ વ્યક્તિ બીજાને ખુશ રાખવા મા વ્યસ્ત છે. એટલે
    કોઈ આપણ ને છોડી જતું હોય તો જવા દેજો રોકશો તો પણ એ પાછું તો નહી જ વળે 🙏💔😓

  • @rbrana4542
    @rbrana4542 2 года назад +186

    🤫રહી રહી ને ❤️️દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
    🌺હરદમ જો તેની યાદ 😢રડાવે તો શું કરૂ?
    ખબર મળ્યા હતા કે થશે 👫મુલાકાત સ્વપ્ના માં
    પણ 🌌રાતભર જો 😵ઊંઘ ના આવે તો શું કરૂ?🌺

    • @Mr.parshu.thakor
      @Mr.parshu.thakor 2 года назад +6

      ha Bhai sachi va te malashe ke nai khabar nai pan pren to anek karish .khar nai maru su thase .tame .bagavan kane prathana karjo te mane mali jay biji ne to avo prem nai thay pan nai male to jivi leso ani yadma

    • @viralmistry3088
      @viralmistry3088 2 года назад

      ruclips.net/video/5Wnn-lu1cOw/видео.html

    • @rbrana4542
      @rbrana4542 2 года назад +7

      પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો...
      હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે...💕

    • @mehulthakor3289
      @mehulthakor3289 2 года назад +3

      Strong ....

    • @thakorbhavesh9438
      @thakorbhavesh9438 2 года назад +1

      Nice

  • @hanumandadabigfan1356
    @hanumandadabigfan1356 2 года назад +120

    વાહ કાજલ બેન જોરદાર સોંગ સે .....
    કાજલ બેન તમે તો એવા ગીતો ગાઓ સો ક ઘાયલ આશિક તો રોવાજ માંડે...
    જય માતાજી....🙏🙏
    કેટલા લોકો ને કાજલ બેન ના ગીતો ગમે ....👈
    Riply જરૂર આપજો😍

    • @b.h.chaudhry5276
      @b.h.chaudhry5276 2 года назад +4

      Me

    • @BMbapu
      @BMbapu 2 года назад +4

      Me👍

    • @89hitesh
      @89hitesh 2 года назад

      ruclips.net/video/jdGHiUeP4ng/видео.html🙏🎉❤️😭❤️🎉🎉🔥😭🔥🎉🎉🎉❤️🔥🎉🙏🎉❤️🎉🎉🙏🙏🎉🔥❤️

    • @kajalmaheriyavlog6572
      @kajalmaheriyavlog6572 2 года назад +3

      Thanks to bhai❤

    • @hanumandadabigfan1356
      @hanumandadabigfan1356 2 года назад +4

      @@kajalmaheriyavlog6572 most welcome ☺️ kajalben

  • @rathodvishnu1489
    @rathodvishnu1489 2 года назад +21

    જે મારી કમેન્ટ વાચે એને મામા સરકાર એના માતા-પિતા ને ખુશ રાખે 🙏🙏🙏

  • @mehulchauhan5717
    @mehulchauhan5717 2 года назад +76

    તકલીફ તો ત્યારે પડે છે સાહેબ, જ્યારે નસીબમાં નથી હોતી એ જ ગમી જાય છે.
    M

  • @mehulchauhan5717
    @mehulchauhan5717 2 года назад +19

    કોણ કહે છે કે ફક્ત નફરતમાં જ દર્દ થાય છે, હદથી વધારે લાગણી પણ ઘણી તકલીફ આપે છે.
    M

  • @magriwadarj24
    @magriwadarj24 9 месяцев назад +8

    इस सॉन्ग को कम से कम 200 बार से ज्यादा सुना है... एक एक शब्द में दर्द भरा .....🥹🥹😭❣️

  • @nareshthakor9382
    @nareshthakor9382 Год назад +21

    આ ગીત છોકરી માટે છે પણ ફિલિંગ તો છોકરાઓને પણ થાય છે.😧😧

  • @kalpeshumaraniya6434
    @kalpeshumaraniya6434 2 года назад +12

    કાજલ બેન તમારા ગીત સાંભળતા રોઈ પડ્યો ખરેખર દિલ ટુકડા થઈ ગયા હો કાજલ બેન વાહ સાસણ જય માતાજી 🙏🕉🙏🙎‍♂🤸‍♂⛹️‍♂

  • @jojo_comedy333
    @jojo_comedy333 2 года назад +20

    હેલો દોસ્તોની !
    100 હોગયે પ્લીઝ
    1k કરવાદો !!
    આપકી Maa-baap કી લાંબી ઉંમર કે લિયે કરેઇન plijjj🙏🏻🙏🏻
    👇

  • @abhibarot7320
    @abhibarot7320 2 года назад +11

    Nice song kajal Ben
    Lovely voice I Big fan of u.tamara badh a song super hoy chhe.👍👍👍

    • @89hitesh
      @89hitesh 2 года назад

      ruclips.net/video/jdGHiUeP4ng/видео.html🎉🎉❤️❤️❤️🔥🔥🎉🎉🔥😭🔥🎉🎉🎉❤️😭😭❤️🔥🎉🙏🙏

    • @RohanRohan-zm6zn
      @RohanRohan-zm6zn 2 года назад

      Nice song kajal sister 💕👌💝💕👍👌

    • @viralmistry3088
      @viralmistry3088 2 года назад

      ruclips.net/video/5Wnn-lu1cOw/видео.html

  • @BaratjiThakor-s8n
    @BaratjiThakor-s8n 3 месяца назад +3

    જેટલી મન્નત રાખીએ પણ છેલ્લે તો એ છોડીને ચાલ્યા જાય છે 💔💔💔❤️‍🩹

  • @mehulchauhan5717
    @mehulchauhan5717 2 года назад +14

    માત્ર થોડી પળો વિતાવી છે સાથે આપણે, તું એને સમય કહે છે ને હું એને જિંદગી.

  • @Chamunda_choru_1_4_3
    @Chamunda_choru_1_4_3 7 месяцев назад +29

    ભીખારી જેમ માંગવા સંતા નો મણે એનુ નામ પ્રેમ ❤😢😢😢

    • @official_subhash_078
      @official_subhash_078 7 месяцев назад +4

      Ha bhai 💔

    • @Yaudj2iHdj4uedh
      @Yaudj2iHdj4uedh 6 месяцев назад +2

      Ruger

    • @chamundaofficial7238
      @chamundaofficial7238 4 месяца назад

      ​@@Yaudj2iHdj4uedhઐઓઓઓઓઓઓઓઓઓઐઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઐઓઓઓઐઓઓઓઓઐઓઓઐઓઓઓઐઓઓોઐઓઐઓઓઓઓઓઓઓઓઓઓઐઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઐઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓોઓઓઓઓઓઓએસ્કસસસસસસસસસસસસસસસસસસસસસહહ્દસસ્કસસ્કસહસ્કસ્હ્્્્્્ સ્વતંત્ર

  • @karmashidesai8424
    @karmashidesai8424 2 года назад +10

    આવું જ એવું સોગ છોકરી માટે ગાવો ને કાજલ બેન ❤❤💖💖

  • @ghanshyambrahmbhatt8814
    @ghanshyambrahmbhatt8814 3 месяца назад +6

    ખુબ જ સરસ ગીત નાં શબ્દો છે ને કાજલ મહેરિયા નાં અવાજ માં તો જોવા નું જ નહીં

  • @bapunikal4397
    @bapunikal4397 2 года назад +9

    Super કાજલ બેન તમારૃ સોન્ગ મને બહુ ગમ્યું 👌👌👌👌 પણ કાજલ બેન હુ એમને prem કરૂ છૂ તોય મારો prem મારાથી નફરત કરે છે

  • @rathodajitsinh3063
    @rathodajitsinh3063 2 года назад +49

    *_ના પૂછો.. આ દૂનિયા નો રંગ મને સાહેબ... આ તમારો ધાયલ કઈક અલગ જ રંગ મા છે... અરે... આખી મતલબી દૂનિયા ને પ્રેમ ❤️😘 આપીને આ તમારો ધાયલ.. ખૂદ ... Prem નિ સોધ મા છે_*

  • @pankajrawatmusic
    @pankajrawatmusic 2 года назад +11

    મારા પ્રવિણભાઈ રાવત એ લખેલું ગીત જોરદાર જ હોય પ્રવિણભાઈ રાવત માટે કોણ કોણ લાઈક કરશે.. 👍🏻👌🏻👌🏻❤❤

  • @radheshyam-mh6qt
    @radheshyam-mh6qt 2 года назад +536

    Saregama Gujarati..... કાજલ બેન નું મન્નત સોન્ગ માં... આપડે કેટલી પણ મન્નત રાખીયે પણ જેને આપડા માં રસ નથી.... તે આપણ ને છોડી ને ચાલ્યા જાય છે ❤❤ શુ કેવું મિત્રો...❤

  • @SodhavimalJalmpura
    @SodhavimalJalmpura 7 месяцев назад +29

    મારે તો રિયલ માં આવું થયુ છે જ્યારે પણ આ ગીત સાંભળું છું ત્યારે મારી આંખ માંથી પાની આવી જાય છે આ ગીત નાં સબ્દો એવા છે આ ગીતના શબ્દો બધું યાદ કરાવે છે

  • @vipulthakor5295
    @vipulthakor5295 Год назад +132

    આખા યુટ્યુબ માં પહેલું એવું ગીત છે જે મને વારંવાર સાંભળવાનુ મન થાય છે

  • @thakorbhupat1889
    @thakorbhupat1889 2 года назад +6

    બાકી કેવું પડે હા.. કાજલ બેન ના ગીતો તો.. ઉગેલા ને જગાડી દે 👍👍👍

  • @KanuThakor-sz6ir
    @KanuThakor-sz6ir 2 месяца назад +2

    વાહ કાજલબેન વાહ શું ગીત છે તમારું આંખમાં આંસુ આવી ગયા❤ કયુ ગામ છે તમારું

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 года назад +70

    હસવું સહેલુ છે....😁
    રડવુપણ સહેલુ છે.......😂
    પણ
    કોઈને ભુલવું બહુ......🥀❤️
    અઘરૂં છે.....P

  • @nikulpanchal8099
    @nikulpanchal8099 2 года назад +62

    ના થયા તે નાં થયા બાકી, આમાં તો મજબૂરી બતાઈ સોંગ માં પણ રિયલ લાઈફ માં નાં થનાર નઈ જ થતાં 😍 સોંગ લાજવાબ છે બાકી 🔥🔥🔥

    • @89hitesh
      @89hitesh 2 года назад

      ruclips.net/video/jdGHiUeP4ng/видео.html🙏🙏❤️🔥🔥❤️🔥🔥😭🔥🎉🎉❤️❤️🎉🙏🙏❤️🔥❤️😭😭😎😭❤️

    • @viralmistry3088
      @viralmistry3088 2 года назад

      ruclips.net/video/5Wnn-lu1cOw/видео.html

    • @palaksolanki2725
      @palaksolanki2725 10 месяцев назад

      ગરના.પરવાઈક.જગડા.નૂ.સૂટીગ.મનોરંજન.કરીનૈ.આપૈલ.જીવનીકથા.પરિવારથિદુર.મા.પિતા.બાણકો.વિરાઆઓ.

  • @vbpmoj
    @vbpmoj 2 года назад +37

    સુપર કાજલ મહેરીયા જોરદાર સોંગ છે❤️❤️

  • @finishfarmaish1052
    @finishfarmaish1052 2 года назад +16

    વા કાજલ બેન....જોરદાર સ્ટોરી સોંગ....એક્ટર રાજુ મકવાણા ખંભાળા તરફ થી ફૂલ સપોર્ટ......🙏🏻🥰

  • @sanjumanueditmymanu6442
    @sanjumanueditmymanu6442 2 года назад +5

    સુપર હીટ.. છે સોંગ.... મારા દિલના ધબકારા સુધી...પોચી ગયું છે

  • @jaydeepkhant1586
    @jaydeepkhant1586 10 месяцев назад +9

    એક સોન્ગ માં આખું મૂવી બતાવી દીધું ....વાહ કાજલ બેન 🙏

  • @saprasuresh8598
    @saprasuresh8598 Год назад +7

    😭😭😭😭😭 તોય મારા ના થયા 😭😭😭

  • @onlinestudy2446
    @onlinestudy2446 2 года назад +603

    આ સમયે જે પણ મારી ટિપ્પણી વાંચી રહ્યા છે, આપણે બધા એકબીજાથી અજાણ છીએ, તેમ છતાં હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જો તમારા જીવનમાં કોઈ ટેન્શન ચાલી રહ્યું હોય, તો તે દૂર થાય અને તમે હંમેશા ખુશ રહો

  • @EshavarMelaBhainayak
    @EshavarMelaBhainayak 2 месяца назад +3

    ઈશ્વરભાઈ સાંભળે છે રોજ સર્વિસ

  • @vishalparmar6046
    @vishalparmar6046 2 года назад +5

    જય વિહત માં.. બઉ જ સુપર સોંગ છે બેન. ફૂલ સપોર્ટ.. અરવલ્લી જિલ્લો, બાયડ.

  • @ravalpravin4216
    @ravalpravin4216 Год назад +2

    સાચી વાત છે કાજલબેન તમારી તમારા ગીત નાં શબ્દો 100 ટકા સાચા છે

  • @priyanshiraj8810
    @priyanshiraj8810 2 года назад +14

    Super kajalben nice super song....
    તમે કોઈ ની સાથે દિલ થી નાતો રાખો તો બી ...
    નિભાવવા વાળા j નિભાવે બાકી ક્યાં કોઈ ને
    તમારી પડી ....prmr

  • @JayMahakali.Official
    @JayMahakali.Official 2 года назад +1

    💛Naa Prem Male💜 Naa Fari vaar💚 Jiv Toy 💙Prem Naa 💗Bharo Se❤️

  • @dwarkadhish_stetas8456
    @dwarkadhish_stetas8456 2 года назад +6

    મન્નત એક સરસ સ્ટોરી બનાવી છે કાજલ બેન

  • @atulvaghelashihori2328
    @atulvaghelashihori2328 6 месяцев назад +1

    તકલીફ તો ત્યારે પડે છે 😢સાહેબ જ્યારે😢 નસીબમા નથી હોતી તેજ ગમી😢 જાયછે😢😢 i love you jaan😢

  • @MansungThakor3330
    @MansungThakor3330 2 года назад +3

    Super song kajl Ben ફુલ સપોટ આવી મહેનત કરો અને આગળ વધો
    ચાહક મીત્રો હમેશા સપોટ કરજો
    Gujaratí Ni moj.....

  • @raviraval5702
    @raviraval5702 2 года назад +2

    💞સાહેબ અમે તો એ પાગલ નાં લીધે કેટલાય દિલ તોડ્યા.. પણ પાગલ બીજા નાં થય ગયા. અમારા તો નાં થયા તે નાં જ થયા ♥️ super song ♥️ Kajal ben 👌👌👌👌

  • @makwananikuu
    @makwananikuu 2 года назад +11

    Nice song. Best line ... Jiv Mara na thaya toi na thaya ❣️✨

  • @SplendourTimli
    @SplendourTimli 2 года назад +3

    મન્ન્ત કાજલ મેહરીયા સોંગ ગુજરાતી જોરદાર છે #મન્ન્ત ધમાકેદાર વિડીયો છે

  • @vijayrajni302
    @vijayrajni302 2 года назад +4

    મારો જૂ નો સમય યાદ આવી ગયો વાહ કાજલ બેન માતાજી તમને ખુબ આગળ લાવે

  • @rmtimlilovers5153
    @rmtimlilovers5153 2 года назад +1

    जो अपने खुबसुरत आंखों से मेरा कोमेंट को पढ रहा है भगवान उसके माता पिता को हमेशा खुश रखे जय श्री 🙏🙏🙏💕💜💖💝 💕🌺💙

  • @SureshPatel-nc7db
    @SureshPatel-nc7db 2 года назад +5

    Super Editing nice Video Jordar Concept Boom...............

  • @RajeshParmar-om3li
    @RajeshParmar-om3li Год назад

    હું પણ ભગવાન ને પ્રાથના કરીશ કે મજબૂરી માં પણ બધાનું વિચાર વાળા ને સો સો સલામ 🎉❤ હા મારુ GJ 07 મુલાકાત લેજો કોક દિવસ

  • @dvzapda645
    @dvzapda645 2 года назад +4

    Jiv થી વધારે પ્રેમ કરું સુ માય જાન

  • @ashvinzala2499
    @ashvinzala2499 2 года назад +14

    Beautiful song 👍👍👍👌👌👌👌👌👌👌👌👌

    • @89hitesh
      @89hitesh 2 года назад

      ruclips.net/video/jdGHiUeP4ng/видео.html🙏🎉❤️❤️❤️❤️🔥🎉😭❤️😭🔥🎉🙏😭🎉🙏🔥❤️🔥🎉

    • @viralmistry3088
      @viralmistry3088 2 года назад

      ruclips.net/video/5Wnn-lu1cOw/видео.html

    • @JAY_FF_WORLD_9586
      @JAY_FF_WORLD_9586 Год назад

  • @ravalmehul6129
    @ravalmehul6129 2 года назад +5

    🧎‍♂️❤️ભીખની જેમ💔માંગવા છતા ના મળે
    ને એનું નામ જ😔પ્રેમ છે સાહેબ🖇️😭

  • @BaratjiThakor-s8n
    @BaratjiThakor-s8n 5 месяцев назад +15

    મન્નત અમે નથી રાખતા જો આવે તો બ બરાબર નથી પછી બાય બાય😂😊❤

  • @amratrathod9383
    @amratrathod9383 4 месяца назад +1

    ❤️‍🩹 ધબકારા વધી જાય હે આ ગીત સાંભળી ને 😢😢😢

  • @patelshakti6097
    @patelshakti6097 2 года назад +6

    Tame mara na thaya te na thaya ..word is so hart ❤️ toching love u kajal ..nice song

  • @pravinsdamorofficialrimix6573
    @pravinsdamorofficialrimix6573 2 года назад +1

    Jordaar

  • @ranabharatbhai738
    @ranabharatbhai738 2 года назад +4

    સુપરહીટ ગીત છે

  • @Thakortechnical5
    @Thakortechnical5 2 года назад +1

    જય માતાજી મિત્રો.... જોરદાર સોન્ગ છે જોઈ લેજો અને like ❤ કોમેન્ટ કરજો

  • @pritipatel9664
    @pritipatel9664 2 года назад +4

    Jordar voice nd super song

  • @ashokmanvarnalodar4639
    @ashokmanvarnalodar4639 2 года назад +1

    Ashok manvar nalodar તરફથી ફૂલ સપોર્ટ sister

  • @rvofficial3131
    @rvofficial3131 2 года назад +113

    સરસ ગીત છે કાજલબેન મહેરીયા 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @MakavanamaheshMakavana
    @MakavanamaheshMakavana Год назад

    Super song Kajal ben maheriya.aavan.aava.geet.lavta.rahejo

  • @MISSOFFICIAL-bc1zv
    @MISSOFFICIAL-bc1zv 2 года назад +10

    કાજલ બેન સરસ ગીત બનાવ્યું સે......મન્નત...તમે હજી આગળ વધો એવી ભગવાન હું પ્રાથના કરું.... 🙏🙏🙏

    • @89hitesh
      @89hitesh 2 года назад

      ruclips.net/video/jdGHiUeP4ng/видео.html🙏🎉❤️😭❤️🔥🎉🎉❤️😭🔥🔥🎉❤️❤️🔥🎉🎉🔥❤️❤️😭🔥🔥🎉

    • @viralmistry3088
      @viralmistry3088 2 года назад

      ruclips.net/video/5Wnn-lu1cOw/видео.html

  • @darbarbhemasangdarbarbhema5166
    @darbarbhemasangdarbarbhema5166 2 года назад +3

    इश्क़ कातिल से भी मक़तूल से हमदर्दी भी,
    ये बता किस से मोहब्बत की जज़ा माँगेगा,
    सजदा खालिक़ को भी इब्लीस से याराना भी,
    हशर में किस से अक़ीदत का सिला माँगेगा।/ H B shayari

  • @vishnuthakor9386
    @vishnuthakor9386 2 года назад +2

    જોરદાર વિડિયો સોંગ બનાયા છે કાજબેન હા મોજ ❤️

  • @VaghelaKhumasinh
    @VaghelaKhumasinh Год назад +2

    તોય મારા નાં થયા તે ના થયા 😢😢😢

  • @J.P.2142
    @J.P.2142 2 года назад +8

    મન્નત તો એવી હતી કે એની વાત જ જવાદો પણ કોય સારું મળી જાય એટલે લોકોને આપણા માંથી રસ નથી રેતો

  • @AjayRathod-xm3nf
    @AjayRathod-xm3nf 2 года назад +2

    એકદમ મજબૂત સોંગ છે કાજલ બેન

  • @samirbarot915
    @samirbarot915 2 года назад +14

    Superb song and Nice Acting Niraj Bhai 💐💐

  • @sanju.khant.official
    @sanju.khant.official Год назад

    ખરે ખર આ સોંગ સાંભળીને રડવું આવી જાય છે જેને સાચો લવ નહિ મળતો અમનીજ ખબર હોય કે સુ હાલત થાય છે એમ..miss you bitu ❤

  • @dnvideo3627
    @dnvideo3627 2 года назад +2

    Nice song Kajalben tamara avajma jadu che

  • @sureshthakor714
    @sureshthakor714 2 года назад +4

    નાઈસ સોંગ

  • @sonalnayak9699
    @sonalnayak9699 2 года назад +2

    Aato duniya che saru pan bolase khotu pan

  • @gujaratistatusofficial....9854
    @gujaratistatusofficial....9854 2 года назад +3

    Super duper hit 🌠🌠🌠🌠✨

  • @vimlasolanki672
    @vimlasolanki672 2 года назад +2

    જોરદાર,,,ભકકમ ભકકમ,,,👍👍👍👍

  • @armusicgujarati
    @armusicgujarati 2 года назад +4

    Super Lyrics P.R @pravinravatofficial And Singer : kajal maheriya

  • @ravalparabat5455
    @ravalparabat5455 2 года назад

    સરખી રીતે વાત કરતાં પણ નહોતું આવડતું અમને અને તમે આ દર્દ લખવાનું શીખવાડી દીધું

  • @Sbcomedyclub8480
    @Sbcomedyclub8480 2 года назад +3

    Super song ho kajal ben maheriya
    Nice song
    😄😃😄😃😄😃

  • @Mahicreation8281
    @Mahicreation8281 2 года назад +2

    ખુબ સરસ વિડીયો સોંગ 👌

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 2 года назад +65

    મનત કાજલ મહેરિયા 💓💓નું સરસ સોંગ છે👌👌 બધા મિત્રોને જય માતાજી🙏🙏

    • @89hitesh
      @89hitesh 2 года назад

      ruclips.net/video/jdGHiUeP4ng/видео.html🎉🎉❤️🔥🎉🎉🎉😭🔥🎉🎉❤️🔥🎉🙏🎉❤️🔥🎉🎉🎉🔥

    • @durlabh9999
      @durlabh9999 2 года назад +4

      સરસ

    • @durlabh9999
      @durlabh9999 2 года назад +2

      ❤️❤️✌️✌️❤️❤️👍👍😍😍😍❤️✌️✌️

    • @viralmistry3088
      @viralmistry3088 2 года назад

      ruclips.net/video/5Wnn-lu1cOw/видео.html

    • @chauhanprakashbapu6831
      @chauhanprakashbapu6831 2 года назад +4

      💔💔😭😭😔😔😭😭💔💔

  • @armusicgujarati
    @armusicgujarati 2 года назад +3

    Nice Song Super Hit

  • @rbrana4542
    @rbrana4542 2 года назад +2

    જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા એ મારા શબ્દો ને શું સમજશે.

  • @bhaveshrajaput5111
    @bhaveshrajaput5111 2 года назад +43

    ખુબ સરસ કાજલ મહેરીયા સુપર સોંગ સંજય સોલંકી તરફથી ફૂલ સપોર્ટ જય વિહત મા

  • @vanrajbariaofficial2286
    @vanrajbariaofficial2286 2 года назад +2

    કાજલ બેન તમે હવે ગીત ના ઉતારી સકો કે ઉતારી સકો તે જણાવો બેન ગીત ઉતાર તમારી સાથે ભગવાન છે તમે ગીત ઉતારવા પડે બેન

  • @atulgohel6338
    @atulgohel6338 2 года назад +8

    काश तू भी बन जाए तेरी यादों कि तरह,
    न वक़्त देखे न बहाना बस चली आये ।।
    ........................❤️

  • @rajalbazalaofficial168
    @rajalbazalaofficial168 2 года назад +3

    બહેન અમે તમારી સાથે છીએ કોઇ પણ ડર રાખ્યા વગર પૉગામ કરૉ અવનવાં સૉગ અપલોડ કરૉ

  • @t.r.v.vilongsh687
    @t.r.v.vilongsh687 2 года назад +1

    એમને ❤️ સમજવા ❤️બૈઉ ❤️મોડૂ ❤️થૈઈ ❤️ગયૂ❤️

  • @makwanaharshit4356
    @makwanaharshit4356 Год назад +5

    યાદ આવી ગઈ મને પણ આજે તો 🥺

  • @amgofficial1020
    @amgofficial1020 2 года назад +4

    Super song didi 👌

  • @manavbeats6291
    @manavbeats6291 2 года назад +10

    Super lyrics pravin ravat PR ❤️

  • @rajajogniraner
    @rajajogniraner 2 года назад +1

    સરસ.ગતી.છે.કાજલબેન.🙏

  • @gj2thakor351
    @gj2thakor351 2 года назад +3

    Aa.ek.hkikt.se.super.soong.se.mne.b.hu.g.m.u

  • @vishalparmar6046
    @vishalparmar6046 2 года назад +1

    તમારા સોંગ બધા જ સાંભળું છું ...સુ અવાજ છે તમારો ને સુ ફિલિંગ છે તમારા શબ્દો માં ....nice mem

  • @dabhiharshad847
    @dabhiharshad847 2 года назад +3

    Jordar song Kajal mahariya

  • @VikramNadiyaVikram-ut4bp
    @VikramNadiyaVikram-ut4bp Год назад +1

    કાજલબેન સોંગ બહુ સારું છે પણ પ્રેમમાં કાંટાઓ કેમ મળેછે એ તમે વિક્રમભાઈ ઠાકોરને પૂછી જુઓ એ તો સુપરસ્ટાર છે એમને ખબર હશે કેમકે એ હીરો પ્રેમના ગીતો બહુ ગાય છે.

  • @ashvinrajpurohit8265
    @ashvinrajpurohit8265 2 года назад +6

    કાજલ મહેરિયા બૂમ બૂમ છે ટાઇગર વાહ. માર્કેટમાં બૂમ છે તમારી સુપર સોન્ગ . વાહ વાહ જે લોકો માર્કેટમાં ચાલે એને વિરોધ થાય છે ફૂલ સપોર્ટ કાજલ મહેરિયા બૂમ બૂમ છે

  • @hiteshkhatik7237
    @hiteshkhatik7237 2 года назад +12

    Nice song ...😍😍

  • @shambhuthakorsingar9640
    @shambhuthakorsingar9640 2 года назад +1

    કાજલ બહેન તમારા માટે ફુલ સપોર્ટ

  • @VanitaVadhel
    @VanitaVadhel 2 года назад +3

    Supper song,❤

  • @alpeshvankar8990
    @alpeshvankar8990 2 года назад +1

    Kajal ben tamru aa song che mane bov bovj saras che Congratulations🤝🤝🤝🤝❤❤❤❤❤

  • @KishnkumarRajeshbhai
    @KishnkumarRajeshbhai Год назад +1

    Big fan Kajal Maheriya...❤

  • @rohitparmar4404
    @rohitparmar4404 2 года назад +5

    જેને પામવા માટે હજારો મન્નત માગીએ તો યે પૂરી નથી .
    એને એ વારવાર યાદ અપાવે છે કે
    કે મારો પ્રેમ ના મળિયો
    બોવ પામવાની કોશિશ કરી તોયે

    • @89hitesh
      @89hitesh 2 года назад

      ruclips.net/video/jdGHiUeP4ng/видео.html🙏🙏🔥❤️❤️🔥🙏🎉🎉😭🔥🎉🙏🎉❤️🔥🔥🔥🔥😭😎😎😎