આનાથી ઓછો પગાર તમને ન મળવો જોઈએ આ છે નિયમ | Ek Vaat Kau

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии •

  • @chirantanbhatt8330
    @chirantanbhatt8330 Год назад

    ગુપ્ત તારી સરસ મહેનત છે અભિનંદન
    જીલ્લા પંચાયત, જીઆઈડીસી ની કચેરી માં આખા ગુજરાતમાં લઘુતમ વેતન અને પી એફ બોનસ હક્ક રજા વિકલી ઑફ સરકારી અધિકારીઓ આપવા તૈયાર નથી.
    લઘુતમ વેતન કરતાં ૧૦ થી ૩૨ ટકા ભાવ ઓછો કોન્ટ્રાકટર ને આપેછે, ઉપરથી દાદાગીરી

  • @janirohit5827
    @janirohit5827 4 года назад

    સુંદર.....પીડીએફ મોકલવા વિનંતી...

  • @himanshuchaudhary3580
    @himanshuchaudhary3580 11 месяцев назад

    સરકાર તરફથી કરાર આધારિત કમચારી નુ શોષણ કરે છે

  • @rakeshpatel4561
    @rakeshpatel4561 4 года назад +43

    અને કોન્ટ્રાક્રટર તો દસ કલાક કામ કરાઇ ને ૨૦૦ ₹ થી વધારે નથી આપતા... કોઈ કાઈક કહે તો નોકરી માથી કઠી મૂકે..

    • @shidhug2911
      @shidhug2911 4 года назад +3

      બિલકુલ સાચી વાત છે, મજબૂરી માં ગધેડાની જેમ લોકો કામ કરે છે, ગાંધીનગર જેવી સીટી માં પણ 4500 માં કામ કરાવે છે

    • @rakeshpatel4561
      @rakeshpatel4561 4 года назад +1

      @@shidhug2911 yes😏

  • @vedrajsinhnakum2934
    @vedrajsinhnakum2934 4 года назад +2

    વાહ ગુંજન ભાઈ ...ખૂબ સરસ માહિતી

  • @vijayparmar3332
    @vijayparmar3332 4 года назад +2

    ખુબજ સરસ અને સારી માહિતી આપી છે.
    પરતું મજૂર સુધી આવી માહિતી પહોંચ તી નથી. અને જો મજૂર પાસે થોડી માહિતી હોય તો પણ પોતાના હક માટે આગળ શું પગલાં લેવા તેની માહિતી હોતી નથી. એટલે કંપની વાળા શેઠ તેને સહેલાઈથી સમજાવી ને ૮:૦૦ કલાક ને બદલે ૧૨:૦૦ કલાક કામ કઢાવી લે છે.

  • @vishalmistry5132
    @vishalmistry5132 4 года назад +24

    હવે ખબર પડી લોકો કેમ ઇન્ડિયા છોડીને બહારની કન્ટ્રીમાં કમાવા જાય છે skilled worker અને unskilled worker વચ્ચે માત્ર 25 રૂપિયા નો ફરક

    • @jbfilms5550
      @jbfilms5550 2 года назад

      Aa minimum che
      Maximum tamara skill set par depend kare che
      Hu 3000 pae day kamau chu as software developer architect Gujaraat india ma raine j.
      Company banglore, karnataka ni che.

  • @kishorrathod8548
    @kishorrathod8548 4 года назад +1

    VERY NICE VERY GOOD

  • @jasvantsinhzala9166
    @jasvantsinhzala9166 4 года назад

    ખૂબ ખૂબ આભાર

  • @parthparmar8375
    @parthparmar8375 4 года назад

    Bov j saras mahiti aapi tame.

  • @soumya6172
    @soumya6172 4 года назад +1

    Superb superb gunjbhai.

  • @rakeshpatel4561
    @rakeshpatel4561 4 года назад +71

    ભાઈ કાયદા તો બોવ j છે પણ કંપની અને કોન્ટ્રાક્ટ વાળા ક્યાં કોઈ ને મીનીમમ પગાર આપે છે . 😒😒

    • @devdesai4101
      @devdesai4101 4 года назад +15

      અરે સિકયુરિટી વાળા ને 12 કલાક કામ લે છે ને પગાર 6000 બોલો

    • @pravinparmar7259
      @pravinparmar7259 Год назад

      આપડે તેનો વિરોધ કરવો પડે ને ભાઈ

  • @nikunjkasundra6325
    @nikunjkasundra6325 4 года назад +1

    Nice episode sir

  • @atulbhediatulbhedi2168
    @atulbhediatulbhedi2168 4 года назад

    સરસ સાહેબ

  • @sameerkazani621
    @sameerkazani621 3 года назад +1

    A kaydo no Amal kare karvama Avshe information very nicely chhe

  • @spparlour5419
    @spparlour5419 Год назад

    Thank you sir from my sweet ❤❤❤❤❤❤❤❤❤❤ with the great 😃😃😃😃😃😃😃

  • @rajsidonia1339
    @rajsidonia1339 4 года назад

    આભાર ગૂંજ ભાઈ...

  • @jayyesshsadhu9693
    @jayyesshsadhu9693 4 года назад +2

    Yah boss really thank you so much

  • @devdesai4101
    @devdesai4101 4 года назад +43

    ગૂંજ ભાઈ માહિતી તો સરસ પણ અધૂરી લોકો ને જણાવો કે ઓછી પગાર મળે તો સું કરવાનું

    • @harshkatara7578
      @harshkatara7578 4 года назад +1

      Haa

    • @shidhug2911
      @shidhug2911 4 года назад +1

      અલ્યા બીજાની શુ વાત કરો છો ? તેમને જ પૂછો ને તમારી ઓફિસમાં એમ્પ્લોય નો પગાર કેવીરીતે આપે

    • @ketanvala2256
      @ketanvala2256 4 года назад +1

      Right

    • @RadheRadhe-wr8vw
      @RadheRadhe-wr8vw 4 года назад +1

      આ કંઈ નાઈ બોલે

    • @pravinparmar7259
      @pravinparmar7259 Год назад +1

      મહિપતસિહ ચૌહાન ના વીડીયો જોવો તો ખબર પડે

  • @रक्षक-भ1स
    @रक्षक-भ1स 3 года назад

    જય હિન્દ સાહેબ, કુશળ , કૌશલ નહી,

  • @moonstar839
    @moonstar839 4 года назад +80

    એક વાત કહું... ગુજરાત ભ્રસ્ટાચાર માં દેશમાં 7 માં ક્રમે આવે છે🤯

    • @bhishmpatel6965
      @bhishmpatel6965 4 года назад +5

      biji wat sabhad have no.1 par avse

    • @dipak_parmar1995
      @dipak_parmar1995 4 года назад +2

      took samay ma 1 number aavi jse khali vaato che sarksr ni

    • @rajeshparmar6000
      @rajeshparmar6000 4 года назад +1

      No .1 chhe biju baar nathi aavtu

    • @ALL7865
      @ALL7865 3 года назад

      Kyathi 7 number ae hoy je state no CM, PM bane ane toy currption vadhe to ae pahela 1St number ae j hoy currption ma

  • @pallavidave6962
    @pallavidave6962 4 года назад

    Very good explanation

  • @rajvasava303
    @rajvasava303 4 года назад +3

    ખુબ જ સરસ રીતે સમજાવ્યું છે તમે આ વિડીયો થી સર અને હું આપનો આભાર વ્યકત કરું છું આવી માહિતીસભર વિડીયો બનાવવા માટે તમારો આભાર માનું છું સર...........👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

    • @devdesai4101
      @devdesai4101 4 года назад

      અધુરી માહિતી કેવાય આને ભાઈ જો પૂરો પગાર ના આપે તો સું કરવું એના કેવા કાયદા છે એકો

  • @kamalpatelpatel9578
    @kamalpatelpatel9578 4 года назад

    Good work

  • @thakorbhaigohil9204
    @thakorbhaigohil9204 4 года назад

    Gunjbhai thank you

  • @shashidungri9922
    @shashidungri9922 4 года назад +3

    Good video

  • @ajayraval5130
    @ajayraval5130 4 года назад +1

    Great video dear amazing video .

  • @solankikaushik1550
    @solankikaushik1550 4 года назад

    Sir...hu pote ek company ma safai karmchari chu.to housekeeping( સાફ-સફાઈ ) sema avse .. કુશળ.. અધ કુશળ ..બીન કુશળ..???

  • @khuntisital3758
    @khuntisital3758 4 года назад +1

    Hello sir my mother chela 25 varsthi nagarpalika ma services kreche....balmandirma ane hgi temne kayami nthi kyara ane hve teni umar pan puri thae gay ache 62eyars old.....ane temne nokri upar thi pn u tari muyakache to.....kai legal aekxan lae shake..........pls answer me

  • @vipulparmarparmar2906
    @vipulparmarparmar2906 4 года назад

    Thanks sir

  • @mayursinhbaria4353
    @mayursinhbaria4353 4 года назад

    Thank you mota bhai... Tme ghnu helpful knowledge vdhari rhya cho amaru.. Je jivan ma ghni bdhi jagya ane paristhiti ma useful thayu che.. ena mate hu tmaro abhari chu... Thank you and good luck. 😊

  • @FreeFire-x9x2x
    @FreeFire-x9x2x 3 года назад

    Thank you ❤️

  • @dhirubhai7082
    @dhirubhai7082 4 года назад

    સરસમાહિતી

  • @pruthvirajsinhrathod4086
    @pruthvirajsinhrathod4086 4 года назад

    Thank you

  • @Kanchanben2024
    @Kanchanben2024 4 года назад

    Yes sir....u r so so intelligent.....thnks foh giving new Info. 🎉🎉🎉🎉

  • @moridevendra4854
    @moridevendra4854 Год назад

    Sir 12 kalak na 420 rupiya aape che ane night pn karvi pade che atyare

  • @rasikvaragiya5317
    @rasikvaragiya5317 4 года назад

    Good job 👍

  • @rakeshpatel4561
    @rakeshpatel4561 4 года назад +14

    ફરિયાદ સુ કરે સરકાર ના કાયદા કેવા છે બેરોજગાર વધારે લૂંટાય ......ધક્કા ખાઈ ને ધરાય જાય

    • @pravinparmar7259
      @pravinparmar7259 Год назад

      ધક્કા તો ખાવા પડે કંઈક તો કરવું પડશે ને

  • @sanjayagravat7438
    @sanjayagravat7438 4 года назад

    કાયદા બધાં કાગળ ઉપર છે.

  • @BhavinKavaiya
    @BhavinKavaiya 4 года назад

    Helpful 👍

  • @bharatbhaipatel1053
    @bharatbhaipatel1053 4 года назад +2

    વાહ ઢકર સાહેબ

  • @mukeshchoksi6326
    @mukeshchoksi6326 4 года назад

    Thanks

  • @rathodmehul4152
    @rathodmehul4152 4 года назад

    Badhaj atle karkhana ane nani dukano par pan aa lagu pade che sir ?

  • @dipaksolanki3055
    @dipaksolanki3055 4 года назад

    You are the link of wake up
    Slum people and employed and help full for information
    Thank you 🌹 sir

  • @KABADDIHIGHLIGHTS
    @KABADDIHIGHLIGHTS 4 года назад +28

    Minimum pagar atlo na hoy toh su action lai sakay

    • @imtiyajsaiyad9075
      @imtiyajsaiyad9075 4 года назад +6

      Koi reply nahi aave

    • @imtiyajsaiyad9075
      @imtiyajsaiyad9075 4 года назад +8

      ये सब सिर्फ बाते है। सच्चाई इन सब से बहोत दूर है। सरकार सिर्फ कायदे बनाती है उस पर अमल होता है या नही वो कभी नही देखती। और आप लोग भी सिर्फ और सिर्फ बाते करते हो। कोई स्टेप तो लेते नही, फिर क्या मतलब?

    • @harshkatara7578
      @harshkatara7578 4 года назад

      Ha barobar questions puchyo ch aevu na hoy to aapde su kri sakiye tmni same

    • @rasheshjinwala4881
      @rasheshjinwala4881 4 года назад +1

      Sabiti sathe tamara area na labour commissioner ne malo... Enu kam rules regulations pramane tamne pagar male chhe ke nahi ? te jova nu chhe ane jo anyay sabit thay to diffrance apavava ni teni pase satta hoy chhe...

    • @trikamthakkar1419
      @trikamthakkar1419 4 года назад

      Dukan ma 2 worker hoy to minimum ketlo pagar apvo joriye?

  • @vitragvitrag4682
    @vitragvitrag4682 4 года назад

    Good job Bro 👍 👌

  • @nitinsolanki2211
    @nitinsolanki2211 4 года назад

    Please provide the link of pdf from authentic source also...

  • @hemsingbhairathava4575
    @hemsingbhairathava4575 4 года назад

    Gujju bhai collectar saheb koi arji બાબતે કોઇ કામ ના કરે તો કોને ફરિયાદ કરવી...

  • @JagdishVasava-y5t
    @JagdishVasava-y5t 9 месяцев назад

    2024 નો વધારો

  • @pareshpatel4952
    @pareshpatel4952 4 года назад +2

    Bhai , Umbargam ( Gujarat )ma 12 kalak no ketlo pagar malse ?

  • @pankajparmar9106
    @pankajparmar9106 4 года назад +5

    આ બધું સાંભરવા માં જ સારૂ લાગે છે
    બાકી તમને પણ ખબર છે કે કંપની માં કેટલો પગાર ચૂકવે છે

  • @dilipsathwara1417
    @dilipsathwara1417 4 года назад

    Sachu

  • @bharatrathod2747
    @bharatrathod2747 2 года назад +1

    ગુજરાતમાં આઉટસોર્સિંગ માટે ખૂબ જ અઘરું છે આવું કંઈ હોતું જ નથી

  • @dilipdamor8467
    @dilipdamor8467 4 года назад

    Kmplen kya krvani

  • @Rajumali-ie8sb
    @Rajumali-ie8sb 4 года назад

    Sir me office boy ma 6u maro pagar ketlo hovo jove

  • @kantinagar4090
    @kantinagar4090 4 года назад

    હાલ માં ગુજરાત હોમગાર્ડ ના જવાનોને 304 પર દિવસ , ટી.આર.બી જવાનને 300 પર દિવસ અને જી.આર.ડી. જવાનને પર દિવસ 230 રૂપિયા આપવામાં આવે છે. અને PF ની અને HRA ની સુવિધાઓ આપવામાં આવતી નથી.

  • @SunilRathod-ii3wu
    @SunilRathod-ii3wu 4 года назад +7

    Sir outsourcing ma kai video banavo

  • @vijaykhant499
    @vijaykhant499 7 месяцев назад

    મને ત્રીજા મહી ના નો પગાર નથી આપીયો

  • @udaymakwana2518
    @udaymakwana2518 4 года назад

    Thanks sir aava bija videos jrur bnavo jethi aavi jaruri mahiti darek loko sudhi pahoche. Well done sir keep it up

  • @AllinOne-el1ot
    @AllinOne-el1ot Год назад +1

    Aama 2023 ma koy pan jatno ferfar hoy to new video banavo please 🙏🙏

  • @sanjaythaakor2565
    @sanjaythaakor2565 Год назад +1

    Ghar chalavava mate machine 20,000 ni jaroor pade se.

  • @parmarnaresh4632
    @parmarnaresh4632 4 года назад

    Sir..halol G.I.D.C.. ma bovaj ocho pagar aape 6e......

  • @jkpatel4403
    @jkpatel4403 3 года назад +1

    કુશળ કારીગર /અર્ધ કુશળ કારીગર કેટેગરી વાઈઝ દરેક કામદાર નો પગાર ની માહિતી કામદાર ને આપવી જોઈએ..

  • @bipingosai4363
    @bipingosai4363 5 месяцев назад

    આંગણવાડી બહેનો પગાર વધારો કરશે

  • @r.d.mozilo
    @r.d.mozilo 4 года назад

    સાહેબ સરકારી ઓફિસ માં 11 મહિના માટે પ્રાઇવેટ એજન્સી જે સેવક રાખે છે એના માટે કોઈ પગાર સરકારે નક્કી કરેલ છે અને એમાં કેટલો પગાર મળી શકે

  • @emanuvelsathe7377
    @emanuvelsathe7377 4 года назад

    Hello Sir,
    Sir mari company maro esic kape che pan esic ma jma nathi karti jethi aamne esic no labh malto nathi to su teni complaint esic ma kari sakay teni puri mahiti aapjo please.
    Thank you

  • @milansadhu2070
    @milansadhu2070 4 года назад

    Sir mane a kaho k koi Draiver partner cab campany par camplaion kari sake Draiver ma attach nathi karta cort jagemant aapya pasi b mane reply karo sir please

  • @pintostechguru2727
    @pintostechguru2727 4 года назад

    Ochoo male to su karvanu???

  • @krunalpatil5165
    @krunalpatil5165 4 года назад +4

    Minimum wages krta ocho wages malto hoy toh su krvu joye. ?

    • @kiritpatel3876
      @kiritpatel3876 4 года назад

      કશું નઈ કરવાનું.

    • @mgjotaniya2024
      @mgjotaniya2024 4 года назад

      પ્લીઝ આ વખતે નોટામાં મતદાન કરજો તો સરકાર ની આંખો ખુલી જશે
      30% ઉપર નોટામા મતદાન થાય તો સરકાર ની આંખો ખુલે....

  • @vishalbhatt1883
    @vishalbhatt1883 2 года назад

    કાયદો તો આ લોકો કયારના ય ધોળી ને પી ગયા ગુજં ભાઈ.

  • @Hardik.VPatel
    @Hardik.VPatel 4 года назад

    Bhai only 2,
    1 question allowance kayu sir mane keso , multiple allowance voy che..please more information...Ex. education all.,kit all, spe,
    2. Question maru bacis 6800 che..to hu su kari ne vadhari shaku company vise kai action lai ne increases kari shaku ..
    Please help me..

  • @Zahirshaikh786
    @Zahirshaikh786 4 года назад +1

    Prayvet ma ketlo hovo joiye pagar

  • @vikasrathod1869
    @vikasrathod1869 3 года назад

    Company ke Rule regulations ke bare me bat karni hai

  • @kadchhabharat5412
    @kadchhabharat5412 4 года назад +8

    Bhai government office Maj je te Manas ne outsourcing thi rakhine 5 thi 7 hajar ma kaam karave chhe kaydo fakt kagad upar chhe

  • @sumanvalvi9519
    @sumanvalvi9519 4 года назад

    10 varsh exprence ne pan ketalo pagar medavoy jayye sir

  • @financeandcareercoach
    @financeandcareercoach 4 года назад +17

    What about graduate engineer minimum wedge. ?

    • @hetmehta4602
      @hetmehta4602 4 года назад +1

      20k surveyor draftsman
      36k addition assistant engineer
      48k assistant engineer
      56K deputy executive engineer
      63k executive engineer

    • @raolkuldeep5088
      @raolkuldeep5088 4 года назад +6

      Bhai Engineer ne pela job to male aa desh ma minimum wages to java do

    • @somethingdifferent7927
      @somethingdifferent7927 4 года назад

      @@hetmehta4602 🤣🤣🤣

  • @satishthakor7453
    @satishthakor7453 Год назад

    હા

  • @manoharlimbachia7121
    @manoharlimbachia7121 4 года назад +1

    term plan vishe kai mahiti aapo levo k n levo term plan ane levo to kai company no levo term plan

  • @arunabodat4449
    @arunabodat4449 4 года назад

    Outscoring vala nu su...?

  • @uniquevjy1805
    @uniquevjy1805 4 года назад

    pagar vadharo dar varshe kevirite thay ae pan samjavo

  • @urmiladabhi6708
    @urmiladabhi6708 4 года назад

    Incom tex department ma out sourcing worker ni selery ketli Jovi joiye

  • @Sksksk7255
    @Sksksk7255 4 года назад +9

    આવી મોઘવારી 300 સો રૂપિયા શું કહેવાય

    • @Ak-nh6jz
      @Ak-nh6jz 4 года назад

      Sachi vaat...

    • @rasheshjinwala4881
      @rasheshjinwala4881 4 года назад +1

      ૮ કલાક નિષ્ઠાથી કામ કરવાના ૩૦૦ ₹ આપે છે... શું કોઈ ૧૦૦% કામ કરે છે ? જેવું કામ તેવા દામ અને જેવું ભણતર તેવું વળતર...

  • @mrtalsaniya1097
    @mrtalsaniya1097 Год назад

    Ani friyad kya thay

  • @vikramsinhsolanki1012
    @vikramsinhsolanki1012 4 года назад

    Mobil service centre banavat krta hoy to fariyad kya karvi aena vise mahiti aapjo

  • @dhanakjaishri6528
    @dhanakjaishri6528 4 года назад

    What to do if we get wages?

  • @miteshsolanki6015
    @miteshsolanki6015 3 года назад

    Hi

  • @rajeshparmar6000
    @rajeshparmar6000 4 года назад +1

    સરકારી નોકરી નથી જોઈતી પણ 5000 પગાર આપે આવી મોંઘવારી મા ઘર ચાલે ખરુ 5000 મા ? સરકારે પ્રાઈવેટ જોબ માટે કંઈક ધારાધોરણો નક્કી કરવા પડે

  • @allvidios9725
    @allvidios9725 4 года назад +1

    Sar grd upar vidiyo bnavo

  • @surendrasinhparmar1010
    @surendrasinhparmar1010 Год назад

    હુ ગુજરાત ના સેવાલિયા ગામ મા રહે છુ હુ એક 18વરશ એક ખાનગી દવાખાના જોબ કરુ છુ મારો પગાર 10000 5વરશ થથી વધારતા નથી તો શુકરવુ? શલાહ આપશો

  • @kamleshsolanki8654
    @kamleshsolanki8654 4 года назад

    What is CTC... Cost to company...? આ વિશે પણ એક વિડિયો બનાવો...

  • @anirudhsindha540
    @anirudhsindha540 4 года назад +1

    Its only applicable if you are Govt employee

  • @kalpeshthakor4680
    @kalpeshthakor4680 4 года назад +3

    Sir aanathi aaochho pagar hoy to su kar vu

  • @kanorathodpariej8457
    @kanorathodpariej8457 4 года назад

    ડ્રાઇવરો માટે ગાડીના કે ટ્રેકટરના કે જેસીબીના કેટલો પગાર માહિતી આપો એક વિડીયો બનાવો

  • @princepatel7566
    @princepatel7566 4 года назад

    Bhai jo aa badhu na ape to su karvu ae janava vinanti🙏🙏

  • @manthanpanchal6060
    @manthanpanchal6060 4 года назад

    Please shear information of salary of educated employees.

  • @girishvasava852
    @girishvasava852 4 года назад

    Please part 2 video banvo

  • @tusharshah4401
    @tusharshah4401 4 года назад

    Thx 🌹😊❤

  • @TEC2GUJJ
    @TEC2GUJJ 4 года назад

    GAJAB CHE BHAI , ANNALISTS KRVANI RIT ABHINANDAN TUNKA SMAYMA VADHU LOKPRIYTA

  • @freeeducationforyou5383
    @freeeducationforyou5383 4 года назад

    ખાનગીશાળામાં 5 વર્ષ પુરા થાય પછી કેટલા મળવા જોઈએ ???

    • @jigneshdabhi6077
      @jigneshdabhi6077 4 года назад

      English medium ma 25000
      Ane
      Gujarati medium ma 12000

    • @freeeducationforyou5383
      @freeeducationforyou5383 4 года назад

      @@jigneshdabhi6077 ભાઈ...
      કોઈ gr કે કઈ હોય તો આપવા વિનંતી. અથવા ક્યાં મળશે એ માહિતી હોય તો આપશો. 😊
      ઉપરની માહિતી માટે ધન્યવાદ.

  • @kantinagar4090
    @kantinagar4090 4 года назад

    આપણા ગુજરાત રાજ્ય માં સરકાર ગુજરાત હોમગાર્ડ, ગુજરાત ટી.આર.બી, ગુજરાત જી.આર.ડી ને સરકાર 12 કલાક થી પણ વધારે કામ કરાવે છે. અને તે પણ મહિના ના 27 દિવસ પ્રમાણે, અને જેટલા દિવસ તમે નોકરી કરો તેટલા દિવસ નો જ પગાર મળે.