paisa nathi malata.......mafatno bhav shu?............darek jagya e bhav thay che...........to tamaro pan bhav market kari ne le jo posay to rahevanu ................ naitar ghare...........
ભાઈ હું પોતે 5વરસ થી આઉસોર્સિંગ થી નોકરી કરું. હવે આ કાયમી ભરતી કરે કરે તો અમારું સુ થાય. પેલા તો એમને જે જગ્યા ઉપર છે તે જગ્યા ઉપર કાયમી કરો પછી ભરતી કરો
કોન્ટ્રાક્ટ પદ્ધતિ દુર કરવી ખૂબ જરુરી છે સરકાર નો સરાહનીય નિર્ણય ગણાશે અત્યાર સુધી ઓછા પગાર માં જેઓ એ સેવાઓ પુરી પાડેલ શે તેવા નાના કમઁચારીઓ ને પ્રથમ લાભ આપવો જોઈએ.
sarakari systam j bandh thavi joiye................ava vargne poshavani javabdari shu dhandha vala o e lidhi che?.................mahenat karo ane kha o
ભાઈ પરીક્ષા મા એના જ સગા આવે છે ઓળખાન ને લાગવક ને પૈસા વાળા આપણે તો 10000હજાર માતા વેચાતા રાખે છે અમે પણ કોનટરાક મા જ છી 30 દિવસ કામે જાવ ત્યારે 26 દિવસ ના પગાર આપે રવિવાર પણ રજા નય
શ્રી.ભુપેન્દ્ર ભાઈ અમારી 4. વર્ષ પહેલા 20.જણાની ભરતી પ્રક્રિયા પણ થઈ ગઈ છે ઈન્ટવ્યુ પણ લેવાઈ ગયા છે છતાય પણ ક્યા કારણો સર રૂકાવટ થઈ છે કાઈ જવાબ નથી મળતો...
હું એક વર્ષથી નોકરી કરું છું હાલ મારુ ભરણ પોષણ કરું છું અમારું શુ થશે એક બાજુ બેકારી ઓછી બીજુ બાજુ1 બેકારી જેવી સ્થિતિ ઉભી થશે સરકારે હાલ નોકરી કરતા તમામ આઉટ સોસિગ કાયમી કરવા જોઈએ હવે પછી ભરતી નિમય લાગુ કરવા જોઈએ
પીપીપી ધોરણે ભરતી અનો મતલબ સુ?? ના ઘર ના કે ના ગામ ના. વચ્ચે ના ધોરણે ભરતી સમજવુ કે સુ?? વોક ઇન ઇન્ટરવ્યૂ જેના કોઈ જવાબ નથી આવતા બસ નામના છે કે હા ઇન્ટરવ્યૂ લીધા.
Contract system bhandh kari do ane bharti karo karan k contract vada bov ochi sallary ape aemne vadhare male 6 ane amne khali 150 rs ape 6 Ane government servant bhi commission ley 6 contract chalu rakhva mate
Gisf ના જવાનો 27 વર્ષ થી નોકરી કરે છે પણ હજુ સુધી સરકાર કઈ કરી રહી નથી મહારાષ્ટ્ર.મા misf ઓડિશા .oisf છે a બધા નો પગાર પૂર્ણ મળે છે પણ ગુજરાત સરકાર કઈ કરી રહી નથી
સન 1997 થી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ગુજરાત સરકાર મા કાર્યરત છે તેને આઉટસોર્સ બનાવી દીધી છે ભાજપ સરકાર આ કર્મચારીઓનું શું કરશે ભાજપ સરકાર તે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ના કર્મચારીનો ભાજપ સરકાર ભવિષ્ય નો વિચાર કરે અને GISFS ને સરકારી કર્મચારીની માન્યતા આપે.
જે લોકો જ્ઞાન સહાયક ભરતીમાં જોડાયા અને એક વર્ષથી નોકરી કરે છે તેમનું શું ? કાયમી શિક્ષક ભરતીમાં જ્ઞાન સહાયકને પ્રાથમિકતા આપવામાં આવે. સરકારે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ.
I m from Gujarat and I working in government sector on contract bases from last 20 year but my salary is only rs.20000 after 20 year and no other benefit like gratuity , PF , worst conduction of contract base employee in Gujarat And the surprising thing is that the Gujarat government itself violates the labor rules.
લોલીપોપ દર વર્ષે આપે છે ગયા વર્ષે પણ આવી જાહેરાત કરી હતી પણ કોઈ નિરાકરણ ન કરી શકી આ સરકાર ચૂંટણી જીતે પછી ભૂલી જાય છે
Bilkul Sacchu Bolya Bhai.❤
kayami bhuli jao............mahenat karo..........sarakari jamai koine banavana nathi..............gare besine koine pan khavanu apavanu nathi..............
છેલ્લા 10 15 વર્ષથી મફતના ભાવમાં સેવા આપી રહ્યા છે એવા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓનું ભવિષ્ય નું શું થશે
Sachi vaat che
100 %
Sachivat
paisa nathi malata.......mafatno bhav shu?............darek jagya e bhav thay che...........to tamaro pan bhav market kari ne le jo posay to rahevanu ................ naitar ghare...........
જે કોન્ટ્રાક્ટ માં કામ કરી રહ્યા છે અને જેની ઉંમર પૂરી થય રહી છે એવા કર્મચારી નું શું
બેન અમારી 4. વર્ષ પહેલા 20.જણાની ભરતી પ્રક્રિયા પણ થઈ ગઈ છે ઈન્ટવ્યુ પણ લેવાઈ ગયા છે છતાય પણ ક્યા કારણો સર રૂકાવટ થઈ છે કાઈ જવાબ નથી મળતો ..
😊😊
ખોટું સે સરકાર તો ખોટી સે પણ હવે તો TV 9 પણ ખોટા સમાચાર આપે છે
આતો ખાલી ખબર છે 😂😂
ખોટા સમાચાર છે
જે પણ આઉટ સોરસિંગ થી છેલ્લા 10 કે 7 વર્ષ થી નોકરી કરતા હોય તે બધાને પહેલા કાયમી કરો પછી ભરતી આવે
જે કોન્ટ્રાક્ટ માં નોકરી કરે છે એને parmedent કરો
કોન્ટ્રાક્ટમાં જેની ભરતી થઈ છે એનું શું થશે
Exam aapva Madse.. direct contact thi nai mer pade
જાહેરાત આવે એટલે પરિક્ષા આપવી પડે
વગૅ 3અને4 કોન્ટ્રાક્ટ માં નોકરી કરે છે એ ભાઇઓ અને બહેનોને કાયમી નોકરી આપે એવી મારી શુભેચ્છા
ખેલ સહાયક ને કરાર પર નહિ કાયમી નોકરી આપો.
થોડા સમયમાં CM બદલાવાના ભણકારા લાગી રહિયા છે. 😂😂😂
કોન્ટ્રાક્ટ માં જેની ભરતી થય છે તેનું શું થશ😢
સરકારી શાળા મા ચિત્રપોથી કોરી છે, સંગીત ના સૂના છે કમ્પ્યુટર ધૂળ ખાય છે તો 1થી 8મા ભરતી કરો 🙏🙏🙏
સરકાર તરફ થી 15000 હજાર રૂપિયા આવે અને કોન્ટ્રાકટર 10000 હજાર આપે
ભાઈ હું પોતે 5વરસ થી આઉસોર્સિંગ થી નોકરી કરું. હવે આ કાયમી ભરતી કરે કરે તો અમારું સુ થાય. પેલા તો એમને જે જગ્યા ઉપર છે તે જગ્યા ઉપર કાયમી કરો પછી ભરતી કરો
કોન્ટ્રાક્ટ પદ્ધતિ દુર કરવી ખૂબ જરુરી છે સરકાર નો સરાહનીય નિર્ણય ગણાશે અત્યાર સુધી ઓછા પગાર માં જેઓ એ સેવાઓ પુરી પાડેલ શે તેવા નાના કમઁચારીઓ ને પ્રથમ લાભ આપવો જોઈએ.
sarakari systam j bandh thavi joiye................ava vargne poshavani javabdari shu dhandha vala o e lidhi che?.................mahenat karo ane kha o
કંઈ કરવા ના નથી જોઈ લેજો
કોન્ટ્રાક્ટમાં જેની ભરતી થઈ છે એનું શું ? આઉટ સોર્સ વાળા ને બેરોજગાર કરવાના?
Right
Right che Berogjar karva nu kam che govt nu
અમારું શું થશે ? કોન્ટ્રાકટ પર કામ કરનારા
બેન આંગણવાડી બહેનો નું સોશણ કરે છે સરકાર
17વર્ષ થી 1થી 8મા ચિત્ર, સંગીત, યોગ ની ભરતી નથી કરી તે કરો
ખાનગી વિભાગમાથી કોનટરાકટ પદધતિ બંધ કરો
કોઈ જી આર કે ઠરાવ થાય એ અમલમાં આવે તો માનીએ....
જે કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે એનું શું
1997 થી સીધી ભરતીથી જીઆઈએસ એફ ના ગાર્ડનું પણ કલ્યાણ થાયતો સારું
Vce નું પણ કરો સાહેબ કમીશન બંધ કરી પગાર ધોરણ મંજૂર કરવામાં આવે
ભાઈ પરીક્ષા મા એના જ સગા આવે છે ઓળખાન ને લાગવક ને પૈસા વાળા આપણે તો 10000હજાર માતા વેચાતા રાખે છે અમે પણ કોનટરાક મા જ છી 30 દિવસ કામે જાવ ત્યારે 26 દિવસ ના પગાર આપે રવિવાર પણ રજા નય
વ્યાયામ શિક્ષકો ની ભરતી કરો કાયમી વાતો બહુ કરી સરકારે પરિણામ આવે ત્યારે સાચું..
ધન્યવાદ ભુપેન્દ્રભાઈ,આખરે હિંમતથી કામ લીધું.
પંચાયત બોર ઓપરટેરો.કાયમ.કરો.સરકાર.શ્રી
Khoob khoob Abhinandan 👌👌💯💯
ગ્રામ્ય કક્ષા એ ગ્રામ પંચાયત માં પાયાં નું કામ કરતા VCE ને પગાર ધોરણ આપવા સરકાર શ્રી ને વિનંતી
અમુક કર્મચારી વર્ષો થી કોન્ટ્રાક્ટ ભરતી છે તેનું છું.?
કોન્ટ્રાક્ટ સિસ્ટમ કાઢી નાખો બધાને કાયમી કરો
ગ્રામ પંચાયત ખાતે છેલ્લા 16વર્ષ થી શોષણ થઈ રહ્યું છે એનું કઈક કરો બેન
sarakari nokari chodi do bhai..............shoshan koi nai kare...........ok......
આ વેદના જે નોકરી કરતો હોય તેને પૂછો એક કોન્ટ્રાક્ટ માં કેટલી કેટલી મુશ્કેલીઓ પડે છે
ભાઈ હું પોતે સરકારી ખાતા માં 7વર્ષ થી ફરજ બજાવું છું 7થી 10000રૂપિયા માં આવા લોકોને ન્યાય આપો બોવ સોસણ થઇ રહ્યું છે 🙏🙏
Talpada bharatbhai manilal BJP BJPBJPBJPBJP BJP BJPBJPBJPBJP BJP BJPBJPBJPBJP BJP BJPBJPBJPBJP mahothav bharatbhai manilal BJP BJPBJPBJPBJP BJP BJPBJPBJPBJP BJP BJPBJPBJPBJP you vaghari bharatbhai manilal BJP BJPBJPBJPBJP BJP BJPBJPBJPBJP BJP BJPBJPBJPBJP you welcome india love❤🎉😊
કર્મચારી નું શોષણ સરકાર કરે
કર્મચારી પબ્લિક નું શોષણ કરે
છેવટે ગરીબ પ્રજા પિસાયા કરે
😢
સારો નિર્ણય છે કોન્ટકટરો દ્વારા પગાર માં ખુબ કટ્ટુ મારવા માં આવે છે
namaskaar
અચાનક સપના દેખાવા લાગ્યા
કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરી બતાવો પછી વિશ્વાસ આવે.
શ્રી.ભુપેન્દ્ર ભાઈ અમારી 4. વર્ષ પહેલા 20.જણાની ભરતી પ્રક્રિયા પણ થઈ ગઈ છે ઈન્ટવ્યુ પણ લેવાઈ ગયા છે છતાય પણ ક્યા કારણો સર રૂકાવટ થઈ છે કાઈ જવાબ નથી મળતો...
S.S.A.શિક્ષણ માં કેટલુ કોન્ટ્રાક્ટ પ્રથા ઉપર ચાલેછે.કયારેક તો જુઓ.
હાલમાં છેલ્લા 7-10 વરસ થી જે કોન્ટ્રાક્ટ મા જોબ કરે છે તેનું શું. ??? પહેલા તેઓએ કાયમી કરો પછી નવી ભરતી કરો
આવુ થાય તો સારું
હું એક વર્ષથી નોકરી કરું છું હાલ મારુ ભરણ પોષણ કરું છું અમારું શુ થશે એક બાજુ બેકારી ઓછી બીજુ બાજુ1 બેકારી જેવી સ્થિતિ ઉભી થશે સરકારે હાલ નોકરી કરતા તમામ આઉટ સોસિગ કાયમી કરવા જોઈએ હવે પછી ભરતી નિમય લાગુ કરવા જોઈએ
Bjp par bharoso nathi. Fix to kadhe pela.
અગાઉ જે કામ કરતા 25-30વષૅથી કામ કરી રહયા છે તેમને કાયમી કરવા જોઈએ
Right Dision of Government🎉
Good 👍
😢😢 આ કેવા પ્રકારના સમાચાર છે.
અને જે કોન્ટ્રાક થી વહેલા થી સાંજના મોડા ટાઈમ સુધી સેવા આપી રહિયા છે તેવા લોકોનું શુ.
બોમ્બે એકટમાં કોન્ટ્રાકટથી ભરતીનો નિયમ છે જ નહિ.મ્યુનિસિપલ કોપોઁરેશન માં બોમ્બે એકટ નિયમ છે.તો કરારથી ભરતી કેમ ?
જે કર્મચારી 10 કે 15 વર્ષ થી એજન્સી મારફત કોન્ટ્રાક્ટ ઉપર કામગીરી કરી રહ્યા છે તેમને નોકરીમાંથી છૂટા ના કરવા વિનંતી 🙏🏼
પીપીપી ધોરણે ભરતી અનો મતલબ સુ?? ના ઘર ના કે ના ગામ ના. વચ્ચે ના ધોરણે ભરતી સમજવુ કે સુ?? વોક ઇન ઇન્ટરવ્યૂ જેના કોઈ જવાબ નથી આવતા બસ નામના છે કે હા ઇન્ટરવ્યૂ લીધા.
જે કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ ઉમર પૂરી થઇ ગઇ છે તેનુ શું થશે
કોન્ટ્રાક્ટ પરથા બંધ કરો
આ એક નાટક છે સરકાર નું
જે પણ કરવામાં આવે તે યુવા પેઢી ના હિતમાં રહે તેવું કરવું જોવે , ન્યાય એક સરખો મળી રહેવો જોવે, અને દરેક જોબ માટે પરીક્ષા જરૂર થી લેવી જોવે
કોન્ટ્રાક્ટ વાળા ને કાયમિલ કરો
૨૫ થી૩૦ વર્ષથી લાઈબ્રેરી ની ભરતી થઈ નથી
સાહેબ તમારા મંત્રી નો પગાર કેટલોછે એક આમાનગરીકનોપગારજોવોસહેબ
સાહેબ 1996 નુભરતી સતા કાયમ કરવામાંઆવેલનથી તેપાસી ભરતી રોજગાર થઈ ભરતી કરેલ છતા 14800 આપવામા આવેછે
Contract system bhandh kari do ane bharti karo karan k contract vada bov ochi sallary ape aemne vadhare male 6 ane amne khali 150 rs ape 6
Ane government servant bhi commission ley 6 contract chalu rakhva mate
Gisf ના જવાનો 27 વર્ષ થી નોકરી કરે છે પણ હજુ સુધી સરકાર કઈ કરી રહી નથી મહારાષ્ટ્ર.મા misf ઓડિશા .oisf છે a બધા નો પગાર પૂર્ણ મળે છે પણ ગુજરાત સરકાર કઈ કરી રહી નથી
ઉદ્યોગ પતિ ની સરકાર છે, ક્યારે કાયમી નહિ કરે.
Mane contract ma 8000 aape jo aa samachar sacha thay jay to Maru parivar sukhi thi jivan jivi sake 😢
સન 1997 થી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ગુજરાત સરકાર મા કાર્યરત છે તેને આઉટસોર્સ બનાવી દીધી છે ભાજપ સરકાર આ કર્મચારીઓનું શું કરશે ભાજપ સરકાર તે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ના કર્મચારીનો ભાજપ સરકાર ભવિષ્ય નો વિચાર કરે અને GISFS ને સરકારી કર્મચારીની માન્યતા આપે.
Very good
Kai tarikh nu che samachar
thank you for CM sir 👍🏼 good work
જે લોકો જ્ઞાન સહાયક ભરતીમાં જોડાયા અને એક વર્ષથી નોકરી કરે છે તેમનું શું ?
કાયમી શિક્ષક ભરતીમાં જ્ઞાન સહાયકને પ્રાથમિકતા આપવામાં આવે.
સરકારે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ.
Sachi vat
Jay jay Garvi Gujarat
Jay Somnath🙏
સરકારની કામગીરી લોકો ને ખબર જ છે.
એમના સચિવાલય માં જ વર્ગ 4 માં 95% આઉસોર્સિંગ ઉપર જ છે 😁😁😁
ભુપેન્દ્રસિંહ પટેલ જન્મદિવસ ગુજરાતના મુખ્યમંત્રી 😊
2027 સુધી લોલીપોપ આપતા રહશે.
The best 😂😂🙏🙏🔥🔥
અમલ ક્યારથી?કે પછી આ પણ એક જુમલો સાબિત થશે?
તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી આવે છે
એટલે લોલીપોપ આપે છે.😅😅😅
કાયમી નોકરી આપો 8000 હજાર આપે છે 8 વરસ થી નોકરી કરી છુ
આઉટસોર્સિંગ વાળા ને કાયમી કરો
Fix pay 5 year e bhi sosan j che ne
જે ઈન્ટરવ્યુથી લીધેલ છે.એમના કોન્ટ્રાકટ જબરજસ્તી કરાવેલ છે.એમને પહેલા કાયમી કરો.
અરે, ભાઈ વિધાનસભા નું ઇલેક્શન આવે છે. જે લોકો 30 વર્ષથી નોકરી શોધી રહ્યા છે. નોકરી શોધતો શોધતો ઉંમર વીતી ગઈ.
વેટનરિ ડોકટર ની ભરતી ક્યારે કરવામાં આવશે?
Kub saras 👍🏼
Tv 9હજુ એક વાર વિચારી ને સમાચાર આપે આ મશ્કરી નો સમય નથી.
Icds Aagnvadi ma 9900 salary plush contract system he ,
perment oooo
Salary ooooo
વીસ વરસમાં ઘણું શોષણ થઈ જ ચૂક્યુ છે. એની ભરપાઈ થશે?
I m from Gujarat and I working in government sector on contract bases from last 20 year but my salary is only rs.20000 after 20 year and no other benefit like gratuity , PF , worst conduction of contract base employee in Gujarat And the surprising thing is that the Gujarat government itself violates the labor rules.
આ એમજ રમાડે છે કઈ નહિ થાય ભાઈ એમજ જિદગી ગોટાળે ચડી જસે બાકી કંઈ નહિ થાય... જય હો
ભાઈ 2004 થી પાણી પુરવઠા માં નાંકરી કરીયે છીયે છતાં બારહજાર આપે છે
બેન એક વખત એવા ફેક ન્યૂઝ લાવો કે જ્ઞાન સહાયક ને કાયમી કરવા માં આવશે
ડ્રોઈંગ ટીચર્સ ની 2009થી ભરતી નથી 16વર્ષ થિયા
ન્યૂઝ ખોટા છે એવા વોટ્સ મેસજ છે
ન્યુઝ ખોટા છે એવા મેસેજ
5 વર્ષ ફિક્સ પગાર વાળા ને કાયમી કરી ફુલ પગાર આપો
સ્પષ્ટતા કરવામાં આવી છે આ ખોટું છે
हम तो 1999 से सरकारी ओफीसमे सरकार के 11महीने के करार में है
हमको भी लाभ देना होगा
વરસોથી ઓછા પગારે સેવા કરતા છે તેમ ને પેલા કયમી કરો
પરંતુ અત્યાર સુધી જે કોન્ટ્રાક્ટ પર છે તેમના ભવિષ્ય નું શું ?
SAT Vara khel sahayak ni kaymi bharti karo
Hi
લોલી પોપ ઓફર