વાહ ગુજરાત નું અદભૂત લોકસંગીત અને સંસ્કૃતી ને બહુ સરસ રીતે રજૂ કરવા માં આવી ફિલ્મ કસુંબો જોવાનું ચૂકતા નઈ 16/02/2024 ઇડર ગઢ એન્ડ લલોડા તળાવ નું ફુલ શૂટિંગ છે સાબરકાંઠા વડા જોવાનું ચુકતા નઈ કેતન કાપડિયા ના તમને. ધનન્યાવદ ❤❤❤❤❤❤બહુ સુંદર સોંગે છે. 1992 ની યાદો કરાવે તેવું ગિત 🎉🎉🎉
કસુંબો મુવી બહુજ સરસ છે એક વાર સહ પરિવાર સાથે જરૂર જોવા જાજો.. જેથી આપડી પેઠી જાણવા અને જોવા મળે કે આપડા પૂર્વજો યે કેવા લીલા માથા ના બલિદાન આપી આપણને આજે અહીં સલામત મૂકી ને ગયા છે અને આપડે એવો સંદેશો આપી ને ગયા છે કે આપડે હજી આપડી આ સંસ્કૃતિ ને ધર્મ ને બચાવી ને રાખવાનો છે.. જય શ્રી રામ
Thank you Team Kasumbo and wish you all the very best. Thanks for bringing our rivch culture and heritage back. We pray for all the success in this great endevour
બહુજ મસ્ત આજ ના સમય માં રિત રિવાજો ભૂલાતા જાય છે. ત્યાં આ મૂવી & ગીત થી ઘણુ બધુ જાણવા મળે છે. અત્યાર ના સમય માં દેખાવો વધી ગયા છે. ફોટા ને પ્રિ વેડિ ગ નો જમાનો છે. પણ જે લાગણી જે વ્યવહાર સાથે બતાવ્યુ છે ખરેખર ખૂબ જ ગમ્યુ
ભુજમાં બાલમંદિર થી બારમા ધોરણ સુધી ભણી.. સાથે સાથે સંગીત ક્ષેત્રે પણ પા પા પગલી ભરી આગળ વધી. એમ. એસ. યુનિવર્સિટી વડોદરામાં Master of Performing Arts પુરૂ કર્યુ. નિશા ઉપાધ્યાય કાપડિયા.. બહુ નાની હતી ત્યારે તેણે ભુજ ખાતે એ વખતે સુગમ સંગીતના સુપ્રસિદ્ધ ગાયક ને સ્વરકાર મૂળ ભુજના હાલે અમદાવાદ રહેતા અનિલભાઈ વોરા પાસે પણ સંગીતની પ્રારંભિક તાલીમ લીધી હતી. દિગ્ગજ સંગીતકાર કલ્યાણજીભાઈ પાસે 'Playback singing' ની તાલીમ લીધી. આજે નિશા ઉપાધ્યાય કાપડિયાએ 2,00,000 ગરબા રસિકોની ભીડને એ જ છત્ર હેઠળ આરકી ગરબા ખાતે શહેરમાં ગુજરાતી પરંપરાગત લોકસંગીતની તેમની મૂળ રચનાઓ સાથે મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગુજરાતની ગરબા ક્વીન તરીકે પ્રખ્યાત, નિશા ઉપાધ્યાય કાપડિયાએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું છે. ''versatility'' એ પણ નિશા ઉપાધ્યાય કાપડિયાની ઓળખ થઈ ગઈ છે. બધા જ પ્રકારનાં ને ભાતીગળ શૈલીનાં ગાયન ગાઈ...એને ન્યાય આપવાનું નિશા ઉપાધ્યાય કાપડિયા માટે એક પડકારરૂપ છે અને પોતે પણ એમાં ''નિજાનંદ'' અનુભવે છે. ધરમ ''ધૂની'' 31st August 2023 વિશેષ નોંધ ⏩ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા શુભકામના પાઠવું છું
ખરેખર ઘણા સમય બાદ આવી રીતે લગ્ન પ્રસંગે જે કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ થાય છે સર એ જ રીતે ફિલ્મ નાં ડાયરેક્ટર શ્રી એ નાની નાની વાતો ની ચોકસાઈ રાખી છે એટલે ધન્યવાદ અને શુભેચ્છાઓ સહ આશિષ આપીએ છીએ કે આવી જ રીતે ભવિષ્યમાં પણ સનાતન ધર્મ ને ઉજાગર કરતા પ્રસંગો પર ફિલ્મ બનાવશો
ગામડા ના લગનની ભાતીગળ છાંટ, ભાતીગળ ગીતો અને રિવાજોને ખૂબ બારીકાઇ થી ટાંક્યા છે. ખૂબ ખૂબ ખૂબ સુંદર...❤
Thank you 🙏
😊@@BigBoxSeriespooper.geethche
પરંપરા અને સંસ્કૃતિનું નવસંસ્કરણ...😊. અદ્ભૂત... ❤હાલના સમયમાં તો લગ્ન એટલે ધમાચકડી....😮
વિસરાતી જતી આપણી ગુજરાતી સંસ્કૃતિ ને ફરી ફિલ્મ માં ચીતરવા બદલ ખુબ ખુબ આભાર તમારો.
કસૂંબો મૂવી જોઈ જેનું હૃદય કાંપી ના ઉઠે તો તે સનાતન ધર્મ નુ વ્યક્તિ હોય જ ના શકે 💯🙏🏻🚩
વીરદાદુજી બારોટ ને સતસત નમન 🙏🏻🙇🏻♂️
ખમકારે ખોડલ સહાય છે 🙏🏻🚩
Both r singing superb asusual...nisha dii u r the best..viday song e to radavi didha...❤🌹
કંઈ નો ઘટે ❤
ફૂલ ઊંચું 😍
હાલી જાસે હાલી જાસે 🎉
Thank you 🙏
બહુજ સમય પછી આવું લગ્ન ગીત સાંભળવા મળ્યું, અદ્ભૂત, બહુજ બહુજ સરસ 👌 All over superb 👍
Thank you 🙏
વાહ ગુજરાત નું અદભૂત લોકસંગીત અને સંસ્કૃતી ને બહુ સરસ રીતે રજૂ કરવા માં આવી ફિલ્મ કસુંબો જોવાનું ચૂકતા નઈ 16/02/2024 ઇડર ગઢ એન્ડ લલોડા તળાવ નું ફુલ શૂટિંગ છે સાબરકાંઠા વડા જોવાનું ચુકતા નઈ કેતન કાપડિયા ના તમને. ધનન્યાવદ ❤❤❤❤❤❤બહુ સુંદર સોંગે છે. 1992 ની યાદો કરાવે તેવું ગિત 🎉🎉🎉
વાહ ગુજરાતી લોક સંગીત ને આમ આગળ વધારો એવી આશા રાખીએ છીએ ...❤❤❤❤
🙏Jay randal maa🙏
Jashwant gangani sir rocks with lyrics and story as always 😊❤
આજ ના યુવાનો માટે આ movie પ્રેરણા દાયક રહેશે 🔥💫
Thank you 🙏
વાહ ખૂબ ખૂબ સુંદર
આપડા ગુજરાતી લોકસંગીત અને આપડી સંસ્કૃતિ ને હમણાં જોઈ ને ખૂબ જ આનંદ થયો
ધન્યવાદ મેહુલ સુરતી એન્ડ વિજય ગિરિ બાવા❤❤
વધામણા વધામણા 😇🙌🙌
Thank you 🙏
કસુંબો મુવી બહુજ સરસ છે એક વાર સહ પરિવાર સાથે જરૂર જોવા જાજો.. જેથી આપડી પેઠી જાણવા અને જોવા મળે કે આપડા પૂર્વજો યે કેવા લીલા માથા ના બલિદાન આપી આપણને આજે અહીં સલામત મૂકી ને ગયા છે અને આપડે એવો સંદેશો આપી ને ગયા છે કે આપડે હજી આપડી આ સંસ્કૃતિ ને ધર્મ ને બચાવી ને રાખવાનો છે..
જય શ્રી રામ
વિદાય ના શબ્દો તો આંખના ખુણા ભીના કરી દીધા ❤❤
Thank you 🙏
ખુબ જ સુંદર ગીત છે, માતાજી તમને જાજી ખમ્મા આપે નિશા બેન 🙏🙇
અદભૂત
વાહ બહેન નીશા. આમ ને આમ ગાતાં રહો એ જ પ્રભુ પ્રાર્થના .
Waah Nishaben, excellent 👌🏻💐👍🏻
બોવ મસ્ત સોંગ દર્શાવ્યું છે અને અવાજ પણ બેન અને ભાઈ યે આપ્યો છે જુનવાણી ની યાદો તાજી કરાવી.....આવા સોંગ અને ફિલ્મ બનાવી જોઈએ અત્યાર ની જનરેશન માટે
Thank you Team Kasumbo and wish you all the very best. Thanks for bringing our rivch culture and heritage back. We pray for all the success in this great endevour
Na bhuto na bhavishyati ખૂબજ સુંદર 👌👌👌
વાહ... ગુજરાતી ની આ ઝલક દીલ ખુશ કરી દે છે ❤❤ પહેલીવાર શૌર્ય ની ઝલક જોવા મળી
❤વાહ...અભિનંદન... U R our proud... 👌🏽🙌🏼
જૈન સમાજ અને જૈન જાગૃતિ સેંટર એ બ્લૉક બ્લૉક બુકિંગ કરીને ફિલ્મ ને સપોર્ટ કરવો જોઈએ.....
સુપર હિટ ફિલ્મ ગુજરાત ની સંસ્કૃતિ ને જીવિત રાખતું ફિલ્મ છે આવી ફિલ્મો હવે બહુ ઓછી આવે છે. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ જય ભારત. જય અંબે.
Superb!! Song khamkare khodal sahay chh......!!
વાહ ખૂબ ખૂબ અભિનંદન
બહુજ મસ્ત આજ ના સમય માં રિત રિવાજો ભૂલાતા જાય છે. ત્યાં આ મૂવી & ગીત થી ઘણુ બધુ જાણવા મળે છે. અત્યાર ના સમય માં દેખાવો વધી ગયા છે. ફોટા ને પ્રિ વેડિ ગ નો જમાનો છે. પણ જે લાગણી જે વ્યવહાર સાથે બતાવ્યુ છે ખરેખર ખૂબ જ ગમ્યુ
વાહ......🤙🏾🤘🏾
Jay shere अदिन्त
ખુબ સરસ આજે ઘણા સમય બાદ શ્રી અરવિંદભાઈ બારોટ નો અવાજ સાંભળીને મજા આવી, ખરેખર દર્દ છે, એમનાં સ્વર મા..
Aje j Kasumbo joyne aavyo kharekhar bovj mast movie che 😮😍
Waah......new venture
Govind bai patel niyad avigay yar💫✨🎆🎇
સરસ ખુબજ સુંદર લગ્ન ગીત છે જે આપડી સંસ્કૃતિ ને સારી રીતે બતાવા માં આયવું છે ખુબ સુંદર 🙏🙏🙏
❤❤❤❤❤❤🔥
Nisha Kapadia voice always best
Thank you 🙏
ઘણાં સમય પછી અરવિંદભાઇ બારોટ નો અવાજ સાંભળવા મળ્યો અદ્ભુત્ જૉરદાર.3:12
Bahu j saras 👍👍
બહુ સરસ ગીત ના શબ્દો છે.
Nisha at her best... Amazing song and amazing voice of Nisha
ભુજમાં બાલમંદિર થી બારમા ધોરણ સુધી ભણી.. સાથે સાથે સંગીત ક્ષેત્રે પણ પા પા પગલી ભરી આગળ વધી.
એમ. એસ. યુનિવર્સિટી વડોદરામાં Master of Performing Arts પુરૂ કર્યુ.
નિશા ઉપાધ્યાય કાપડિયા.. બહુ નાની હતી ત્યારે તેણે ભુજ ખાતે એ વખતે સુગમ સંગીતના સુપ્રસિદ્ધ ગાયક ને સ્વરકાર મૂળ ભુજના હાલે અમદાવાદ રહેતા અનિલભાઈ વોરા પાસે પણ સંગીતની પ્રારંભિક તાલીમ લીધી હતી.
દિગ્ગજ સંગીતકાર કલ્યાણજીભાઈ પાસે 'Playback singing' ની તાલીમ લીધી.
આજે નિશા ઉપાધ્યાય કાપડિયાએ 2,00,000 ગરબા રસિકોની ભીડને એ જ છત્ર હેઠળ આરકી ગરબા ખાતે શહેરમાં ગુજરાતી પરંપરાગત લોકસંગીતની તેમની મૂળ રચનાઓ સાથે મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગુજરાતની ગરબા ક્વીન તરીકે પ્રખ્યાત, નિશા ઉપાધ્યાય કાપડિયાએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું છે.
''versatility'' એ પણ નિશા ઉપાધ્યાય કાપડિયાની ઓળખ થઈ ગઈ છે.
બધા જ પ્રકારનાં ને ભાતીગળ શૈલીનાં ગાયન ગાઈ...એને ન્યાય આપવાનું નિશા ઉપાધ્યાય કાપડિયા માટે એક પડકારરૂપ છે અને પોતે પણ એમાં ''નિજાનંદ'' અનુભવે છે.
ધરમ ''ધૂની''
31st August 2023
વિશેષ નોંધ ⏩ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા શુભકામના પાઠવું છું
છેલ્લે છેલ્લે ગીતનાં શબ્દોએ આંખો ભીની કરી દીધી,
ખમકારે ખોડલ સદાય સહાય છે..❤😢
Thank you 🙏
Ohh baaa ketlu mast geet che😮😊😊❤
Wah
Wah Bavaji Jay 🙏matajee Bahu saras
વાહ જોરદાર 😍
વાહ મારી બેનબા👌☝️
Jay mataji 🚩🚩
Thank you 🙏
Woow.....so..nice. ..😇😇😇😇
Jai maa randal ❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊
Superb Song as Other Song Sung by U🎉
ખરેખર ઘણા સમય બાદ આવી રીતે લગ્ન પ્રસંગે જે કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ થાય છે સર એ જ રીતે ફિલ્મ નાં ડાયરેક્ટર શ્રી એ નાની નાની વાતો ની ચોકસાઈ રાખી છે એટલે ધન્યવાદ અને શુભેચ્છાઓ સહ આશિષ આપીએ છીએ કે આવી જ રીતે ભવિષ્યમાં પણ સનાતન ધર્મ ને ઉજાગર કરતા પ્રસંગો પર ફિલ્મ બનાવશો
Gujrati bhasha no Vaibhav Ane Nisha Upadhyay kapdiya no jadui swar❤
Khub saras movie che
Jovanu cukta nahi
Vaah vaah jay ho garvi gujrat🚩🚩
Congratulations Nisha ji...❤ so beautiful and traditional..
Khamkare khodal sahay 6 ❤
Khamkare Khodal Sahay che
Giga barot ane dadu barot bapu ni jay ❤❤❤
Super song i remember my marriage😊
समझ समझ वाले।।। आज।।।।।। माननीय प्रदेश का बटन। का टठ टठ दायरे। 🙏🕊
Vidaay is the best composition and lyrics I ever heard.
Mojjj Padiii gaiee🔥😍😍
Thank you 🙏
વાહ અદભુત કરૂણ-રસ
Mam no words kya baat hey🎉🎉
Thank you 🙏
લેખક નું નામ જોઈને કોમેન્ટ કરવાનું મન થઈ ગયું કે Old is Gold 🤐👌👌👌👌☝️☝️☝️☝️☝️
Super ❤vahhh Gujarati
અદભુત અનુભૂતિ આપણી સંસ્કૃતિ અવસર ધન્ય ધન્ય
खुब सरस अवाज आप्यो निशाबेन
Wah 🎉
Thank you 🙏
Aava j geeto haji aava joiye
Fabulous ❤
ખૂબ જ સરસ ❤❤❤❤
Great.......
આજ આપણી સંસ્કૃતિ છે.🙏
Wah ❤❤❤
ARVIND BAROT GUJARAT GREAT SINGER FOR MARRIAGE SONG,JUNI YAADO TAAJI THAI GAI 🙏🙏
વાહ...☺️☺️🥰
Thank you 🙏
ગુજરાત ની સંસ્કૃતિ અને ઇતિહાસ પર કસુંબો ફિલ્મ બનાવવા બદલ. ડિરેક્ટર નો આભાર.જય માતાજી 🚩🚩
form the another world.
just Amazing
Remember my old memory. Thanks for sharing. Please share pictures name.
આ એજ રંગ રૂપી સંસ્કૃતિ છે જેને વધવવાનું મન થાય......
સુંદર ગીત છે..જય હો
ખૂબ સરસ....🎉
ખૂબ ખૂબ સરસ ગીત
Super song
😇😇😇😇blessing to ears
Her voice 🥺❤️🙌🔥🔥
ફિલ્મ બોવજ મસ્ત છે ઈતિહાસ જાણવા મણયો
Excellent 👌👌
લેખક ને & ગાઇક કલાકાર ને વંદન કરીએ છીએ, સનાતન ધર્મ ને વંદન કરીએ છીએ, જય આદીનાથ, જય ખોડીયાર માતાજી
wahh
સુપર જય માતાજી 🙏🙏
ખુબજસરસ ગીત અને અભિનય ખુબજસરસ ધન્યવાદ નમસકાર
Ha meru garvi gujrat ha ❤
👍👍👍
❤👍
Thank you 🙏
Movie super hits se
When maketh i will feel i am but noz but only a Foul... Da da ta ta nada... 🙏🕊