વાહ.... ગામડાની જે મજા છે પ્રસંગો માં તે સાહેરો માં નથી હો... વાહ સંસ્કૃતિ અને સંસ્કાર ની જો વાત આવે તો મારે મારું ગામ અને દેશ ને યાદ કરવો જ પડે. જય શ્રી કૃષ્ણ 🙏
ગુજરાતી ફિલ્મો ઉપર હવે જોવા નું રાખો બહાર ના લોકો આવી ને આપડા પૈસે જલસા કરે છે સાઉથ અને હિન્દી ફિલ્મો ને ટક્કર આપે આપે એવા કલાકારો ગુજરાત માં છે વિજયગિરિ બાવા જેવા લોકો અને એમની ટીમ ને ખુબજ શુભેચ્છાઓ આવી ફિલ્મો બનાવતા રહો અને ખૂબ આગળ જાઓ ને આપડી ગુજરાતી ફિલ્મો સાઉથ માં ચાલવી જોવે ભગવાન તમને ખૂબ આગળ લઈ જાય 🌹 જય માં ચેહર ❤
One of the best gujarati movie,ready for to create new record of Gujarati film industry.🙏"Jay Jay garvi Gujarat,ek vase Gujarati tya tya sadakal Gujarat"🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
વિજયગીરી તથા તેમની ટીમ ને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા પણ શેત્રુંજય તીર્થ ના વહીવટ કર્તા દ્વારા પાળિયા ની સુરક્ષા કરી તેમની પાળિયા ની પૂજા - ધૂપ દીપ કરવાને બદલે ખંડેર અવસ્થા માં રાખી તેની ઘોર ઉપેક્ષા કરવામાં આવે છે જે ખૂબ જ દુઃખ દ છે પાળિયા પાસે શિલાલેખ લખવો જોઈએ
Mast song chhe ekdam mast sambhli ne rovai jai ke ekdam juni sanskruti pan nava kaik andaj ma ❤❤❤❤❤ thank you makers for this kind of culture movie and songs
રુવાળા ઊભા થઈ ગયા અને આંખો ભીની
આવું રૂડું સંગીત બનાવનાર શ્રી મેહુલ સુરતી ધન્યવાદ આપશ્રી ને 🙏🏻🙇🏻♀️
ગુજરાતી સંસ્કૃતિની સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે...🙏🙏
Maa Khodal🙏 aapdi aa film ne 100crodi banave ne aa cinema duniya bhar ma Gujarati sanskruti na danka vagade..... Lajvab gajabb 🎵song..... 👏👏👏
આ ફિલ્મ માટે એવોર્ડ મળવો જોઇએ. તમારુ શું કેવું?
💯 Right
100%
Yea
100%
બોવ જ મસ્ત ગીત છે
આ movie જોઈ ને ખુબ j આનંદ થયો.... ગુજરાતી સંસ્કૃતિ ને જીવંત રાખવા નો ખૂબ જ સારો પ્રયાસ....... ખૂબ જ સરસ movie છે ગુજરાત ના ઈતિહાસ નું
Movi name??
Hi
??
વાહ.... ગામડાની જે મજા છે પ્રસંગો માં તે સાહેરો માં નથી હો... વાહ સંસ્કૃતિ અને સંસ્કાર ની જો વાત આવે તો મારે મારું ગામ અને દેશ ને યાદ કરવો જ પડે. જય શ્રી કૃષ્ણ 🙏
Proudly say, કે આપણે ગુજરાતી છે. ❤ આટલુ સુંદર અને હૃદય સ્પર્શી ગીત.....🥰
Khub khub Abhinandan Kasumbo Team Ne
ગામડાનું બેજોડ સાંસ્કૃતિક શોર્ય દર્શાવતું આ મુવી ખરેખર પ્રશંસનીય છે..સો વરસ ના આશીર્વાદ ની જેમ સો અઠવાડિયા થી વધુ આ મુવી ચાલે એવી શુભેચ્છા..
નિશાબેનના સૂર એકદમ sharp. Especially while she sings લીલી દ્રાક્ષનો માંડવો....અહા હા....Superb singing and Mind blowing composition by Mehul sir
કેટલાં સુંદર અને અર્થ સભર રિવાજોનો આજે હ્રાસ થઈ ગયો છે. આ ગીત પરથી એ સમયનાં લગ્નોની યાદ તાજી થઈ ગઈ.
ખૂબ જ સુંદર ચિત્રાંકન, અર્થસભર ઊંડાણ ધરાવતા શબ્દો અને અતિ કર્ણપ્રિય સ્વરો👌 what a great combination 🙏
2024 નું સૌથી સુંદર લગ્ન ગીત ❤️❤️
🤩
❤
Na ho, only 2024 nu j nahi, all over best Lagn geet
ગુજરાતી ફિલ્મો ઉપર હવે જોવા નું રાખો બહાર ના લોકો આવી ને આપડા પૈસે જલસા કરે છે સાઉથ અને હિન્દી ફિલ્મો ને ટક્કર આપે આપે એવા કલાકારો ગુજરાત માં છે
વિજયગિરિ બાવા જેવા લોકો અને એમની ટીમ ને ખુબજ શુભેચ્છાઓ આવી ફિલ્મો બનાવતા રહો અને ખૂબ આગળ જાઓ ને આપડી ગુજરાતી ફિલ્મો સાઉથ માં ચાલવી જોવે ભગવાન તમને ખૂબ આગળ લઈ જાય
🌹 જય માં ચેહર ❤
હેપ્પી ભાવસાર નાયક ની ખુબ યાદ આવે છે આ કસુંબો ના આ લગ્ન દ્રશ્ય માં.......❤
એ હોત તો સુજાન બા ના માતા નું પાત્ર એમને જ મળ્યું હોત
One of the best gujarati movie,ready for to create new record of Gujarati film industry.🙏"Jay Jay garvi Gujarat,ek vase Gujarati tya tya sadakal Gujarat"🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Nisha kapadiya voice is incredible 2:09 👌
જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે એમ છે ❤...
જોરદાર ટીમ કસૂંબો...🎉🥳🥳
SUPERB SONG.......JUST NAILED IT....KEEP GUJARATI SONGS COMING...
જાજા ટાઇમ પછી અરવિંદ બારોટ ને સંભળાયા જૂની સંસ્કૃતિ પછી આપી તમે લોકો એ very imotional 😢😢😢😢
જસવંત સર ના લખેલા ગીત હંમેશા જોરદાર હોય ..એમા કઈ ઘટે નહીં👌👌👌
ગણપતી
ઓરડા લીપાવો બાજોઠીયા ઢળાવો।
દેવોના દેવ ગણેશ બેસાડો રે॥
મારા ગણેશ દુન્દાળા।
ગણેશ દુન્દાળા ને મોટી ફાન્દાળા॥
વન્દન કરીએ વિઘન હરનારા રે।
મારા ગણેશ દુન્દાળા॥
રાન્દલમાના લોટા
એકે છન્દે બીજે છન્દે ત્રીજે છન્દે દોરી।
ચોથે છન્દે રમે રાણી રાન્દલ ગોરી॥
રાન્દલ માડી કે છે મારે બાજોઠુના જોટા।
જાવને જગાડો ઓલા સુતારીના બેટા॥
સુતારીનો બેટો આઇને દશમશ દુઝે।
ઉડલો ચુડલો રણઝણ ભમરી॥
માણ્ડવડીનો છાઁયડો ને ઉજળી છે નગરી।
નગરીમાઁ રમે રાણી રાન્દલ ગોરી॥
મણ્ડપ અને પીઠી
કે લીલી દ્રાક્ષનો માણ્ડવડો રોપાય।
સૈયર સરખી ગીત મધુરા ગાય॥
બેનીબા રૂપાળુઁ મુખ મલકાવે માણારાજ।
બેનીબા રૂપાળુઁ મુખ મલકાવે માણારાજ॥
સુજાન બેનીબાની પીઠી રે ચોળાય।
માણ્ડવે બેઠી કોયલ મીઠુઁ-મીઠુઁ ગાય॥
કઞ્ચન વરણી કાયા બેની તારી સોહે માણારાજ।
કઞ્ચન વરણી કાયા બેની તારી સોહે માણારાજ॥
કસૂમ્બાપાણી દૂહો
હે અવસર આવ્યો આઙ્ગણે, ચડ્યા હૈયા હરખની હેલીએ।
હે રૂડો જામ્યો કસૂમ્બલ ડાયરો, જોને દાદુ બારોટની ડેલીએ॥
જાન આગમન
હે વાગી રે શરણાયુઁ વાગ્યા ત્રામ્બાળુ ને ઢોલ જો।
મનગમતા માણ્ડવડે આવી જાડેરી રે જાન જો॥
હે નખરાળી જાનડીયુઁ રૂડા ગીત મધુરા ગાય જો।
નવલી વેવાણ વરને લઇને હરખ પદુડા થાય જો॥
હે વાગી રે શરણાયુઁ વાગ્યા ત્રામ્બાળુ ને ઢોલ જો।
મનગમતા માણ્ડવડે આવી જાડેરી રે જાન જો॥
વિદાય
હે કાળજડાનો કટકો થયો મારો વેગળો।
ડૂઙ્ગર સરીખો પિતા લાગે રે દયામણો॥
હે આવી વિકટ વસમી વેળાને રોકો કોઇ રે।
કાળજડાનો કટકો થયો મારો વેગળો॥
બે સુની રે ગાયુઁ ને સુના મારા વાછરુઁ।
છૂટ્યા માત પિતા ને છૂટ્યુઁ મારુઁ આઙ્ગણુઁ॥
હે મારા રોમે રોમે આજ શ્રાવણ વરસે રે।
હે કાળજડાનો કટકો થયો મારો વેગળો॥
Vah 👏🏻👏🏻🙌🏻🙏🏻
Jordar
Superb last વિદાય heart touching words tooo good 👌👌👌👌👌
Wahh ❤
વિજયગીરી તથા તેમની ટીમ ને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા પણ શેત્રુંજય તીર્થ ના વહીવટ કર્તા દ્વારા પાળિયા ની સુરક્ષા કરી તેમની પાળિયા ની પૂજા - ધૂપ દીપ કરવાને બદલે ખંડેર અવસ્થા માં રાખી તેની ઘોર ઉપેક્ષા કરવામાં આવે છે જે ખૂબ જ દુઃખ દ છે પાળિયા પાસે શિલાલેખ લખવો જોઈએ
વાહ..જોરદાર. બહુ સરસ સંગીત અને એવું જ મસ્ત ફિલ્માંકન..
❤❤🔅🦁ખમકારે મા ખોડલ સહાય છે🚩
Real Gujarati Wedding Culture
Khamkare khodal sahay 6 🔥❤
Amari suzan Ane amar na lagan ma aavjo bdha ho❤
Baap Level song , now i am feel proud to our gujrati music.❤😮
ગુજરાતી સિનેમા ઇતિહાસ ની અદભૂત ફિલ્મ
Mindblowing. i think it will break many records.. hats off Vijaygiri..
Nishaben is always superb and evergreen
Superb yarrr...... 👏👏👏
ખૂબ સરસ... જય દાદુજી
One of the best songs of 2024 and Gujrati music ! Proud to watch this movie ! masterpiece music and movie ! Jai Garvi Gujrati !
Khub saras 🙌👐
Combo of Best kathiyawad lagan geet with rituals ❤❤
Wah mast song chhe ekj song ma akhi lagan vidhi puri rasam dekhai gai
Exceptional pure and authentic
Just loved this piece❤
Awesome 1........🎉
ખૂબ જ સુંદર... ખૂબ સાદગી સાથે ભવ્યતા છે... ગીત માં
વાહ અદભુત અરવિંદ ભાઈ અને નીશાબેન ને અભિનંદન
This masterpiece need millions of views ❤....
ખરેખર બહુ જ સરસ 😍👏🏼👏🏼👏🏼
Aravind barot is best singer in india..wow ..wow .wow....Old memories were revived
Best representation of traditional kathiyawadi marriage
Superb
Vah arvind bhai barot 🎉🎉
રાંદલમાતા નો ઘોડો ખુંદતા જોઈ ને હર્ષ અને ગૌરવ ની લાગણી થઈ thank you
16 February E Mari Birthday 6e Ane Ej Diwase Film Release Thay Che..Thank You For This Super Gift Team Kasumbo
ખૂબ જ સરસ લગન ગીત છે 👏👏👏
Sache j najik na sabandhi lagna ma hajari aapta hoiae aevu lagyu, Khub j adbhut che.. 🙏😊
Top of the history
Arvind barot sir is magic of this song
wah wah wah..... khub khub sundar and proud gujarati ....
❤🎉😊 wah kasoombo 🥰🥰🥰🙂🙂😊😊😍😍👍👍👍
Khub khub Anumodna.... very nice movie.Jai Aadinath
Amazing feeling very touched wow 👌🏻
પ્રત્યેક દ્રશ્ય. સંગીત વેશભૂષા સંવાદ દરેક બાબતમાં ખુબ જ ચીવટ પૂર્વક કાળજી રાખીને આબેહૂબ ફિલ્મ બનાવી છે.
ખુબ સુંદર ગીત ❤ લગ્ન પ્રસંગે એક દીકરી, એક પિતા ના ભાવ ને દર્શાવતું કરુણાસભર ગીત ❤
વિજયગીરી બાવા અને પુરી ટીમ ને વંદન સાથે અભિનંદન 💐💐💐
This is What happens When the Director gets Full freedom on creativity. Stunning....
ખુબ જ ઉત્કૃષ્ટ ❤
અદભુત
અતિ સુંદર
આપડી સંસ્કૃતી ને આ song એટલી સુંદર રીતે વર્ણવી છે યાર The heart was touched ❤✨
જય જય ગરવી ગુજરાત
અરે વાહ....સોંગ સાંભળી ને મૂવી જોવાનું મન થયું...
પ્રેમ પહોંચે 💖
What a beautiful composition 👌🏻👌🏻👌🏻😍
વધામણા વધામણા 😇🙌
Khubaj saras geet che
Soooooooooo beautiful 🎉🎉🎉❤
grate cinematography
અમર સુજાન ❣️
અદ્ભૂત ગીત❤
Superb song❤
khub saras
વાહ ❤️
કસુંબો ફિલ્મ નાં જેટલા વખાણ કરયે એટલાં ઓછાં છે લગ્ન ના ગીતો ખુબ જ સરસ છે જોરદાર ટીમ કસુંબો
Jordarrrrr
વાહ કેવું હ્રદયસ્પર્શી વિદાય ગીત અને ગાયક કલાકારનો અવાજ પણ એવો જ🙏🏻🙏🏻🙏🏻
Mehulbhai ❤ You Have A Special Place In My Heart 😍
જશવંત ગાંગાણી ના લખાયેલા લીરિક્સ all time favourite
Wowwwwww ❤❤❤ bovaj mast
What a beautiful song ❤️🥹
I'm really waiting for the movie now ✨❤️
Very simple and decent 🤎
That touches the heart ✨🥹
Ahaaaa kya bat he.....🎉🎉
Khub saras Lagan geet ❤
We will make hit this movie
Heart touching😊😊
અદભૂત❤
Mast song chhe ekdam mast sambhli ne rovai jai ke ekdam juni sanskruti pan nava kaik andaj ma ❤❤❤❤❤ thank you makers for this kind of culture movie and songs
Super❤
જોરદાર ગીત...
Best movie ever seen ❤️❤️
Amazing superhit movie
Beautiful song ❤ happy for you poyani❤
Super duper hit❤❤❤❤❤
Nice 🎉🎉🎉 song
Dil ne sprashi gayu 😢😢😢
Beautiful song
Bovj mst ❤❤ badha geet nd movie pan outstanding ❤