ફળોના રાજા કેરીની ખાટી મીઠી વાતો Mango Information in Gujarati
HTML-код
- Опубликовано: 17 янв 2025
- In the video today we will talk all about Mango, the costliest mango, the history of mango, the history behind the name of different mangoes, where to buy mango sapling and many other. Alphonso, Kesar, Rajapuri, Totapuri, Tamago, Noorjahan are the varieties we know, but there are many other such types including the most expensive mango being Miyazaki. Also there exists a seedless mango, which grows in Gujarat. ફળોના રાજા કેરીની ખાટી મીઠી વાતો. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
વાહ સરસ માહિતી......
વાહ રમેશ મહેતા.......
ધન્યવાદ સાહેબ
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
दिदार भाई नी जानकारी ने सेल्युट छे। Thankyou very much ji.
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
સરળ ભાષામાં સચોટ માહિતી અને મનોરંજન ખરેખર જોરદાર...દિદારભાઇ 👌👌👌💞👍👍👍
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@@DidarHemani o
@@DidarHemani Q
@@DidarHemani😊😊😊😊
વાહ ભાઈ વાહ ખૂબ સરસ કેરી માહિતી આપી તમારી બોલવાની રીત છટાદાર છે પ્રભુ તમારી તંદુરસ્તી સારી રાખે તેવી ઈશ્વરને મારી હ્રદય થી પ્રાર્થના 🙏 મોટાભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ 😊 ફેબ્રુઆરી ૩૦
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. અમારા આરોગ્ય માટે પ્રાર્થના કરી જેની હાલ અમને ખુબ જ જરૂર છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
Ed
Tmari bhasa bahu sundar chhe aakha gujrat ma aa bhasa bolavi joeye😊
નિલેશ ઇઝ બેક નિલેશભાઈ પાછા આવી ગયા😊 માયાળુ લાગણી બદલ આભાર
🙏કેરી માં પણ રાજકારણ, 🙏
હા હવે બધે રાજકારણ ઘુસી ગયું છે
Maja aavijay che Tamara video joy ne Didar kaka
તો બસ. બીજું આપણે જોઈએ શું ? માયાળુ લાગણી બદલ અને અમને પ્રોત્સાહિત કરવા બદલ આભાર
👌 ખુબ સરસ જાણકારી 👌
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
So fantastic information about many varieties
Many many thanks
કેરીઓ તો વર્ષો થી ખાઈએ છીએ પણ આટલી બધી માહિતી ક્યારેય જાણતા નો હતાં. ખુબજ સુંદર માહિતી મળી આ વિડિયો દ્વારા દિદાર ભાઈ 👌. અહીંયા અમેરિકા માં ભારત ની એક કેરી ૫ ડોલર માં વેચાય છે (₹ ૩૭૫ એક નંગ ના).
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા અને અમેરિકાની માહિતી આપવા બદલ આભાર અમિતભાઇ .
🌻🌹cogratulations🌹🌻superhit keri વિશે માહિતી આપી તે badal
આપને માહિતી ગમી એ જાણીને આનંદ થયો.
Wow kaka bovaj saras information aapi tame👌🏻👌🏻👌🏻❤❤
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
ખુબ ખુબ આભાર દીદાર સાહેબ
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર રામાભાઈ
@@DidarHemani આભાર
વાહ ખૂબ સરસ
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
😂@@DidarHemani wee 🎉w
Ha didar bhai ha bhle moj well done 🙏🙏🙏
હા રવિભાઈ હા
क्या बात है आप के बोलने की सैली बहुत ही अच्छी है
आपका बहोत बहोत धन्यवाद
Mja avi gi hoo tamri moj kai no kahte didar bhai na video khate ne jindagi khate bhle moj bhle hako tamtare 🤘🤘🤘🤘🥳
રવિભાઈ ખુશ તો અમે ખુશ. હા મોજ હો
Khub
Saras
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
Bahu sari mahiti aapi
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
Tame game te bole ae shabhadavani maja aave boss☺️☺️☺️
શું વાત છે ? દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. આપના જેવા દર્શકો છે તો અમે છીએ.સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.
Khub Sara mahiti janva madi. 🔝🔝🔝🔝🔝
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
હા બાપલા હા. 👌👌👌
રાણકીયો ભાઈ કાઠિયાવાડી ટહુકો રાણકીયો ! કેમ છો બાપલા ? મઝામાં ને !
અરે મોજ મોજ દીદાર ભાઇ તમે મજા માં 🙏🏻
Very good information ❤
Thank you for your kind words
એક કેરી નામ જમાદાર પણ છે
જાણકારી આપવા બદલ આભાર
Wah kaka wah
Love you
Good information
Good voice
Thank you for your kind words Dineshbhai
ખૂબજ સરસ દિદારભાઈ👍
માયાળુ લાગણી બદલ આભાર
જોરદાર
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે
ટૂંકા વીડિયોમાં અને સરળ ભાષમાં વધુ માહિતી આપવા બદલ આપનો હૃદયપૂર્વક આભારી છીએ.
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Kesaar j chale 🥭🥰
હમમમ
Jordarrrrrrr
લાગણી બદલ આભાર
nice presentation.
Thank you! Cheers!
હું પણ માળિયા હાટીના થી છું દીદાર કાકા
જાણીને ખુબ જ આનંદ થયો
Vah bhi vah👌👌👌
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
👍👍
લાગણી બદલ આભાર
Super video
Thank you for your kind words
@@DidarHemani welcome
Ha moj ha
હા બીજલભાઈ હા
VERY. GOOD
Thank you for your kind words
બહુજ સરસ આભાર 👍🙏
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
ખૂબ સરસ
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
Good information of king
Of fruits
कहेना क्या चाहते हो। 😂😂😂💞👍
So nice of you
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
FunForGujratisFamily!!! 🔥🔥🔥
LoveYouDidarKaka ❤️❤️❤️
Love from Mumbai
👍👍🙏🙏 very good 👌👌
માયાળુ લાગણી બદલ આભાર
Thanks for this video
Most welcome
દીદાર ભાઈ તમે એક લેખક ને પાત્ર છો ગુજરાતી ભાષા ઉપર તમારું પ્રભુત્વ ઘણું સારું એવું છે
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
ફેબ્રુઆરી ની 30 તારીખ 😀😀👍
😀😀😀😀
gujarati bhasha ne bachavava mate tamara jeva vyakti ni jarur che saras spasht ane saras boli che . keri ni mahiti pan khub janava mali.
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Jay swaminarayan
જય સ્વામિનારાયણ
Best
Thank you
wow wow
Glad you think so
👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
લાગણી બદલ આભાર
Good work
Thank you for your kind words
Very nice information 👌🏼👌🏼👍🏼👍🏼
Aishwarya Mango.khaavi hoy to kehjo 😀👍🏼
હા ખાવી છે પણ ભાવ પોષાય એમ હો તો 😀😀
⭐⭐⭐⭐⭐
લાગણી બદલ આભાર
Nice
Thanks a ton
😘
😘😘😘
જમાદાર કેરી વિશે વિડિયો બનાવો
સુચન બદલ આભાર
Wah
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે. આભાર
🙏❤️
લાગણી બદલ આભાર
ભાઈ સત્યનારાયણની કથા કરો છો ?
એમ સમજો તો એમ. વિડિઓ કેવો લાગ્યો એ વાત કરોને ભાઈ !
Very good
Thank you for your kind words
Jay murlidhar
જય મુરલીધર
Excellent as always
Thank you for your kind words and constant support
જય માતાજી
જય માતાજી
हू मध्यप्रदेश जबलपुर छू
જાણીને ખુબ જ આનંદ થયો
Nice video 📸📸
Glad you liked it
માંગરોળ તાલુકાનુ ગામ છે કેસર કેરી,નો સાલેભાઇની આબંરીનો ઈતિહાસ નાનપણથી સાભંળેલો એજ હક્કીકત સાંભળીને આનંદ થયો્ પણ હાફુસ રત્નાગિરી નું સુ. મહારાષ્ટ્ર ની ને ભારતમાં કયા જગ્ગા એ થાઈ ઓઈલ ટાઇમ મેંગો નું વાવેતર કરવામાં આવે છે
એની વિગત પણ ક્યારેક આપશું
Very nice information sir!
Thank you for your kind words
Valsad vapi hafush na khedut kem se ek video banavo
સુચન બદલ આભાર
We have developed a mango museum and are growing more than 200 mango variety at our farm in Gir forest, Gujarat which include many foreign varieties, hybrid variety of pusa, sonpari and seedless mango, many baramasi mango (2-3times fruiting in one year) and also nawab pasand varieties. It is a high tech farm where we are growing mangoes in high density and ultra high density method (Israel technology). Our farm is also an agro tourism centre with 25 rooms riverside resort.
Thanks for sharing
Koshish karnge kabhi aapke farm ki visit ho sake to jarur karenge apki mehnat aur dhery ko sau salam
@@hirengoswami5266 Welcome anytime sir.
Anil mango farm... Aap ka number?
@@AnilMangoFarmsNurserySasanGir AAP grafted plant bechte he sir .?
Didar bhai ya ali madad..... Tame je bare mahina keri ave ena ropa kya male chhe ane teno koy contact hoy to apjo ne bhai
8926888444/8926100200
Great video sir
Thank you for your kind words
Kaka 🙏🌹
કેમ છો મારા વ્હાલા ભત્રીજા લાલજીભાઈ. કાકાને પ્રોત્સાહન આપવા બદલ આભાર
જ્ઞાન વર્ધક જાણકારી કાકા...
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
, મિયઝકી કેરી આવતા પાંચ વરસ મા ગુજરાત મા પણ મળશે
અરે વાહ ! બહુ સારા સમાચાર આપ્યા તમે ભાઈ
દાદા તમે ખાધી તમાગો કેરી
નારે ભાઈ !
Kaka tamari
Vat shachi
Kalej ek bijo vido
Mejoyo pan 250Lakhni keri
Khavi amari mateto muskel se
હા અમારા માટે પણ મુશ્કેલ છે.
Thai gyu like
ઘણો ઘણો આભાર.
Premium saffron farming mate vigat
www.agrifarming.in/saffron-farming
Bare mas Keri na ropa kya made se bhai
8926888444/8926100200
सर मेरा एक प्रश्न हैं आपसे कि अगर गुठली से ऊगाया हुआ आम का पेड ,, अगर पॉट मे उगाये जाये तो कितने साल मे फल देगा ??.
इस विषय में हमें ज्यादा जानकारी नहीं है।
@@DidarHemani okk
12 mass Keri lage ena ropa kya malse sir
8926888444/8926100200
Bare mas kari ane gujrat ma gotla wagar ni kari ni kalam kya male jara kevo
બારેમાસ કેરી
8926888444/8926100200
ગોટલા વગરની કેરી
Contact person : Sumeet Jariya
+918822630427
Website:
www.girjungleresort.com
www.goldenbaugandnursery.com
Gotli vagarni kerini kalam kyathi malse .....and noorjaha Keri ni kalam malse?
Contact person : Sumeet Jariya
+918822630427
Website:
www.girjungleresort.com
www.goldenbaugandnursery.com
કાકા જ્યારે તમે નમાસકાર બોલો છો ત્યારે તમારો અવાજ ફાટેલી કેસેટ ટેપ જેવો કેમ આવે છે? 😂😂😂
😂😂😂 યે અપુન કી સ્ટાઇલ હૈ ભીડુ
@@DidarHemani Seems like that's your signature style, You must register for copyrights Lol..🤣🤣🤣
Kaka February 30 Date Bav sari batayvi Haji 500 year gotse badha😃😃😃
😃😃😃
દીદારભાઈ 30 તારીખ ને બદલે 29 તારીખ રાખો તો 4 વર્ષે એકવાર તો આવે અમને દર્શકોને આશા તો રે કે તમે 500 વર્ષ જુનો ઇતિહાસ 29 તારીખે કહેવાના છે એવું
😅😅😅
😅😅😅
ગુજરાતી ભાષા
ઉપર
વીડિયો
બનાવો
સુચન બદલ આભાર
तो तो बगीचा वाळो अबजो रु. मालीक थै गयो होय !!! मीठी मीठी वातु
હા થઇ જ ગયા છે. અબજો પતિ નહિ પણ માલામાલ તો ખરા જ.
Baremas Keri na chho melavava ni narsari nu address mokalso
8926888444/8926100200
गुजरात के आम होते हुए गुठली नहीं ओर नरेन्द्र को लग्न होते हुए पत्नी नही
ભારે કરી તમે
હવે એકાદ વિડીયો આપડા લોકલાડીલા પીએમ મોદી કાકા વીશે પણ બનાવો તો મજા આવી જાય
સુચન બદલ આભાર
30 feb ahaaa
🤣🤣🤣
હવામાન ખાતા ના સ્પીસિલાઇટ અંબાલાલ પટેલ પર વીડિયો બનાવો ને
એમને હવામાન ની આટલી સાચી જાણકારી ક્યાંથી મળે છે?
સુચન બદલ આભાર
દિદારભાઈ શરીર કેમ ઊતારવુ આ વિષય ઉપર વિડિયો બનાવો 🙏❤🙏❤
સૂચન બદલ આભાર
Rs 2.5. Lac Kari no swad apple javo cha. It is foolishness.
Duniya jukti hai juka na val chaiya.
Dakha dakhi cha.
❤❤❤❤❤❤❤❤
માયાળુ લાગણી બદલ આભાર
આંબા નું બીજ નહોતો ડાળી હોય જ
માહિતી બદલ આભાર
30 Feb wadu calendar mane mokal jo ne
કાકા અલગ લેવલના વાયદા માર્યા કરે😅
મોકલાવું તો ખરો પણ બહુ મોંઘુ છે 😅
Bhai a kerimo amrut se aati badha setar vana dhandha
ઓકે
Gujratma mijankini kheti thay ke kem?
નજીકના ખેતીવાડી કેન્દ્રનો સંપર્ક કરો
Bhai badh bara bar pan nam khotu rakhyu che
રાખવાવાળાએ રાખ્યું એમાં આપણે શું કરી શકીએ. પ્રતિસાદ બદલ આભાર