આનંદભાઈ ખુબ આનંદ થયો છે તમારો આ વીડિયો જોઈ ને ઘણા લોકો ને ધંધો કરવો હોય પણ ધંધો કરવા માટે જે મશીનરી કે સાધનો કેવી રીતે અને ક્યાં થી સસ્તા અને આસાનીથી મળી જાય એની ખબર જ નથી હોતી તો દોસ્ત આનંદભાઈ તમે ખુબ સારી અને સચોટ માહિતી ઉપલબ્ધ કરાવી જે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આનંદભાઈ
Excellent coverage of a unit which a hardworking talented person has set up and brought up to such a high level . By the way ,your caption compares it with Alang but this is a restaurant machinery manufacturing unit and Alang is a Ship scrap yard .. so no comparision as such .Proud to be born at Rajkot and a retired mech engineer now .Congratulations to Shri Chandubhai .👍💐
There products can change the whole food processing industry , it can increase the speed of mass production for food industry also it will make more hyegenic food . No human touch . Good video
મે કેટલા દિવસ થી લોટ મિક્સ મશિન લેવા માટે ગણા પ્રયત્નો કરતો હતો કે ક્યાંથી સારું મશિન મડી સકે તમારા આ વિડીયો થી ખુબ સારી જાણકારી મળી હું જરૂર થી તેમનો કોન્ટેક કરી આ મશિન મેળવી લઈશ તમારો ખુબ ખુબ આભાર આનંદભાઈ
આજે મે જે આ વિડિયો જોયો છે તે મને બહુજ ગમિયો છે ખુબજ સરસ વિડિયો છે,આવી મશીનરી ,,એપણ એકજ જગિયા થી મલે છે, ખુબ ખુબ આભાર,,ચંદુભાઈ સેઠ,વાહ ,,,,👍
આનંદભાઈ ખુબ આનંદ થયો છે તમારો આ વીડિયો જોઈ ને ઘણા લોકો ને ધંધો કરવો હોય પણ ધંધો કરવા માટે જે મશીનરી કે સાધનો કેવી રીતે અને ક્યાં થી સસ્તા અને આસાનીથી મળી જાય એની ખબર જ નથી હોતી તો દોસ્ત આનંદભાઈ તમે ખુબ સારી અને સચોટ માહિતી ઉપલબ્ધ કરાવી જે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આનંદભાઈ
મેયા વિડીયો જોયો બહુ જ મજા આવી અને બહુ સારો પ્રોગ્રેસ
ખૂબજ સરસ વિડિયો સાહેબ, તમારા આ વિડિયો ના કારણે કોઈક ધંધો કરવા વાળા ને નવી દિશા મળશે! એનાથી બીજૂ પુણ્ય શું હોઈ શકે!😊
ખૂબજ સરસ મશીનનરી છે. નિરાલી મશીનરી ના માલિક તથા તેમના સ્ટાફ ને ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.
અતુલ કુમાર
ગાંધીનગર.
ઝોરદાર કામ છે..
આવી માહિતી આપી...બદલ આભાર
વાહ આનંદભાઈ, બહુજ ઉપયોગી અને બહુજ સરસ વીડિયો બનાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ...
બહુ સારો છે ભાઈ આ વિડીયો મજા આવે કામ કરું છું
Excellent coverage of a unit which a hardworking talented person has set up and brought up to such a high level .
By the way ,your caption compares it with Alang but this is a restaurant machinery manufacturing unit and Alang is a Ship scrap yard .. so no comparision as such .Proud to be born at Rajkot and a retired mech engineer now .Congratulations to Shri Chandubhai .👍💐
આનંદભાઈ ખૂબ જ જરૂરી માહિતી નોઆ વિડીયો છે આભાર જયશ્રી કૃષ્ણ.
જય સ્વામિનારાયણ આનંદભાઈ ખુબ સરસ વિડિયો બતાવ્યો છે
Very good good keep it up proud to see Indian products in usa
આનંદભાઈ આવી માહિતી આપવા બદલ ધન્યવાદ બીજી કોઈ વસ્તુ હોય તો આવી માહિતી આપતા રહેશો
આનંદભાઈ આભાર. ઘરગથ્થુ આવીજ મશીનરી ની માહિતીઓ નો વિઙીયો બનાવો.
Very nice video. Khub khub abhinandan atli sari alag alag machinery banava mate temni aavadt ne.
આનંદભાઈ તમારો ખુબ ખુબ આભાર આવી માહિતી આપવા બદલ ધન્યવાદ
Very nice infermative video Make in india 🇮🇳 🎩🎩🎩🎩
Waah khub j saras laabhdayak maahiti
Vah.vary.good. rajkot
ખુબ જ જ્ઞાનસભર વિડિયો આવા જ અવનવા વિષયો પર વિડિયો બનાવો જેથી વધુ માહિતી મેળવી ઉપયોગી બને ✍️
ખૂબ જ માહિતીપ્રદ. શ્રી ચાહંદુ ભાઈ ને વંદન. જય હિંદ જય ભારત
Sav thi best video khub srs samjavu
મરચાં મસાલા દરવાનૉ મસીનની કિંમત કૅટલી
Video khub saras banyo che
Thank you Anand bhai, the way you shot this video is amazing. Very creative.
આનંદભાઈ thankyou so much👍👍👍👍👍👌👌👌Surat amroli
વાહ આનંદભાઈ બેસ્ટ માહિતી ઘણું જાણવાનું મળ્યું
Very good Food Machinery jay Rajkot
તમારા આ વિડીયો થી ઘણા જ ને હેલ્પ થઈ શકે,❤ ખુબ સરસ વિડીયો બનાવીને પ્રોત્સાહન પૂરું થયું, ભાઈ થેન્ક્યુ,❤
Proud of make in India. Best of Luck and thanks for the video.
ખૂબ સરસ...
શ્રીખંડનો મસ્કો બને એ જ મશીનમાં આઈસક્રીમ પણ બની જાય કે આઈસક્રીમ માટે અલગ મશીન આવે ?
અલગ હોઈ તો એ મશીન બતાવવા વિનતી.
good....... And nice information,
Mr anand you did perfect job, I appreciate your work
વાહ ગુજરાતી વાહ...👍👍👍
નમસ્કાર,,
Nice post, very interesting and important food machinery , i like much 👍
Great Nirali
आनंद भाई खुब सरस विडियो
Thanks Anand Bhai, Excellent video... good wishes 💞🙏
Incredible collection....thank you for sharing 👍
Thanks Anand hai very nice and knowledgeable video
🎉🎉🎉 ભાઈ જોરદાર.. શું માહિતી લાવ્યા છો.. વાહ 👍👍👍
Gujarat 👍
જોરદાર વિડિયો... આનંદ ભાઈ ખરેખર તમારા વિડિયો માં બહુ જ વિવિધતા છે ...ખૂબ સરસ પ્રેસેંટેશન...
Rectangle fryers no shu price che ?
Salam che tamane ...Jay jay garavi gujarat....
Tamari passe cold oil press machine che ?
Khub saras jankari aapi bhai dhanyawad
Aa bov saras jgya 6e hame pan tyathi french fries machine lyavya
We are proud of u chandu bhai
I am looking for a compact puri-making machine. Are they making it?
Genuine vdo...bus aava j mahiti thi bharpur new vdo bana ta raho
બવ સરસ જાણવા જેવો વીડિયો છે ભાઈ મોજ પડી ગય 🙏🏻
જય હિન્દ જય ભારત હર હર મહાદેવ
Gare use thay aevu oil mechine aave 6?
Bhai bahu maja aai jova ma
Can you give rate of garlic peeling machine
બહુજ સુંદર ને ઉપયોગી માહિતી ભાઈ 🌺🌻👌
1o tree khaman mukva nu macon su kimat se
ખુબ આભાર સુદર માહીતિ આપી
Very nice good amazing 👌👍🌻🇮🇳🙏
Exellent video Anand bhai, Keep it up.
Tks lot bro very nice machinery food making
Very good information.
vlog joi ne maza aavi gay
Video Joganiya janwani Bahu maja Avi
Excellence knowledge👌👌👌
Nice jankari
Thank you sar mahiti avi sars apva bdal
Excellent and very informative video.
Technology makes life easier. What is the cost of House hold oil extraction machine...? ( તેલ કાઢવા નું મશીન. )
👍Detail ma video banavone with price 🙏
Please provide details regarding after sales service and requirements of any parts specially in foreign countties. Thanks.
Ame pote nirali na machinery use kariye chi
Thanks this video is really very useful for me I was in need
Bahuj saras mahiti aapi bhai
Very good nice bro
Bov sarash .. bov sarash ... video che bhai ... avu kaik navu navu karta Ryo to Maja ave ...
વિડિયો બનાવનાર નો આભાર, હું એક, વેપારી,,
Very good machinary
બહુજ સરસ માહિતી બદલ ધન્યવાદ
There products can change the whole food processing industry , it can increase the speed of mass production for food industry also it will make more hyegenic food . No human touch . Good video
Khub saras
આનંદભાઈ,નાસ્તા,ભોજનના વીડીયો તો જોઈએજ છીએ પણ આ રીતનો વિષય પસંદ કરી વીડીયો જોવાનું ફક્ત તમેજ કરો છો....આવા વિષયો શરૂ રાખજો.અભિનંદન...
Superb video..bau Kam aavse aa video food start karva vada Loko ne
Wahhh.. Bhai khub saras aavaj video banavta rejo🙏🏻
🙏🙏🙏👍👍👍🌹🌹🌹💐💐💐 bahut Saras bahut Saras
મે કેટલા દિવસ થી લોટ મિક્સ મશિન લેવા માટે ગણા પ્રયત્નો કરતો હતો કે ક્યાંથી સારું મશિન મડી સકે તમારા આ વિડીયો થી ખુબ સારી જાણકારી મળી હું જરૂર થી તેમનો કોન્ટેક કરી આ મશિન મેળવી લઈશ તમારો ખુબ ખુબ આભાર આનંદભાઈ
Lot nu ghar mate nu machine jordar chalshe
Really interesting information
Tq uhhhh 😊👌
Jordar anand bhai hakk se tamne yar maru kam aashan kari didhu bhai thenkyu dos
Superb Aanandbhai
Very good
Wahh chandu bhai wah
ખુબ સરસ જાણવા મળ્યું બોવ મજા આવી
Rotli bnavanu nu masin che?
મારિ પાસે પણ નિરાલી નું gravy machine che...
Slow juicer banavo chho ?
ખૂબજ સરસ ....
Good information
જય હિન્દ જય ભારત
Sari gargnti joiye 6 mare to kya jova made