શું તમને માસિકધર્મ અંગે પૂરી જાણકારી છે? જાણો આ વિડિઓ માં

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • કેટલીક સ્ત્રીઓને માસિક સ્ત્રાવ જલ્દી આવે છે જ્યારે કેટલીકને મોડો, ઘણાને ખૂબ રક્તસ્ત્રાવ થાય છે જ્યારે ઘણી સ્ત્રીઓને ખૂબ જ ઓછો રક્તસ્ત્રાવ થાય છે. ઘણી સ્ત્રીઓ આ દિવસો દરમિયાન પેટનો દુખાવો , માથાનો દુખાવો, કમરદર્દ, હતાશા, તણાવ વગેરેનો અનુભવ કરે છે. પરંતુ આ બધી બાબતો વિશે બહુ માહિતી માટે જુઓ આ ખાસ વિડિઓ.
    Information By
    Dr. Dilip Italiya

    Gynecologist
    તાશ્વી હૉસ્પિટલ અને પ્રસુતિગૃહ
    Appointment No. +91 98 98 147 527
    બીજો માળ, ભવાની કોમ્પ્લેક્ષ, વરાછા બેંકની સામે, એસ.ટી. બસ સ્ટેશનની બાજુમાં, ભવાની મંદિર પાસે, કામરેજ, સુરત.
    #periods #women #menstruationmatters

Комментарии • 3