માત્ર ૪ થી ૫ દિવસમાં જ ડુંગળીમાં વાયરસ અટકી ગયો ! Supercop l Onion Virus Stopped Within Week l

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • નમસ્કાર ખેડૂત મિત્રો
    સનરેશિયા ઓર્ગેનિક્સ પ્રા. લિ. કંપનીની સુપરકોપ પ્રોડકટ નો ડુંગળી પાકમાં સ્પ્રે કરવાથી ડુંગળીમાં આવતો વાઇરસ / બાફીયો કે આપણે જેને જલેબી રોગ કહીએ છીએ તેનો અસરકારક કંટ્રોલ થાય છે અને ૪ થી ૫ દિવસમાં નવી ફૂટ પણ આવી જાય છે. અને મુળ નો સારો એવો ગ્રોથ પણ આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ.
    માર્કેટમાં બીજી કોઈપણ કંપનીની દવા વાપરવાથી રિઝલ્ટ મળતું નથી જ્યારે સનરેશિયા ઓર્ગેનિક્સ કપનીની સુપરકોપ દવાનો સ્પ્રે કરવાથી આપણને જે રિઝલ્ટ મળે છે એ વિડીયો માં આપણે જોઈ શકીએ છીએ.
    જો તમે અમારી પ્રોડક્ટ ઓનલાઈન મંગાવવા માંગતા હોય તો નીચેની લિન્ક પર તમારી વિગતો ભરીને ફોર્મ સબમિટ કરો.
    forms.gle/hJ2r...
    જો તમે અમારા યુટ્યુબની ચેનલ પર ખેડૂતોના અલગ-અલગ પાકના અને પ્રોડક્ટના વિડીયો જોઈ અને અમારા વિવિધ તાલુકા અને જિલ્લાના ડીલર પાસેથી સનરેશિયા ઓર્ગેનિક્સ કંપનીની પ્રોડક્ટ ઓનલાઈન મંગાવવા માંગતા હોય તો નીચેની વિગતો ભરીને મોકલો જેથી અમે તમારી વિગત અમે તમારા નજીકના ડિલરને મોકલી દઈએ જેથી કરીને તમને સમયમર્યાદામાં યોગ્ય પોડ્ક્ટ મળી શકે અને તમારા પાકને રોગ, જીવાત કે વાયરસથી બચાવી શકો.
    આભાર...
    #SuperCop
    #OnionVirus
    #Sunraysia

Комментарии • 2