Kuber Dindor । Yuvrajsinh Jadeja । "કેટલાક લોકો સસ્તી લોકપ્રિયતા માટે આંદોલન કરી રહ્યા છે"

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 18

  • @Sukhdevsinhgohil-lx7np
    @Sukhdevsinhgohil-lx7np 9 дней назад

    મંત્રી સાહેબે સાસુ કીધું છે યુવરાજ મોટો લોકેશ બાજી

  • @meenavadher2784
    @meenavadher2784 10 дней назад +2

    આટલી મહેનત કરતા પણ ક્યારેક બીજા સામાજિક પ્રશ્નો પણ ઊભા થતા હોય

  • @luhardilipbhai7607
    @luhardilipbhai7607 10 дней назад +1

    મારી આ ગુજરાતનું શિક્ષણ મંત્રી ગધેડું છે

  • @maheshrathvajambudi6685
    @maheshrathvajambudi6685 8 дней назад

    Kuber bhai dindor ham mantri Garib bacche ek number

  • @barianarsinhrao8510
    @barianarsinhrao8510 10 дней назад +2

    મીડિયાવાળા ખોટા સવાલ કરો માં. ...તમે જાણો છો બધું છતાં કેમ ખોટા ખોટા સવાલ કરો છો... કે પેકેજ મળી ગયું...

  • @mansinghbhaidamor3347
    @mansinghbhaidamor3347 9 дней назад

    મોંઘી લોક પ્રિયતાં થી પણ તમો સમય સર ભર્તી કરો.

  • @qwertykeypad8722
    @qwertykeypad8722 10 дней назад +1

    1થી, 5માં 18000+જગ્યા ખાલી છે અને ભરતી માત્ર 5000તો ખોટા આંદોલન કેવાય?

  • @harshashinora8683
    @harshashinora8683 9 дней назад

    સપ્ટેમ્બર મહિનામાં ફોર્મ ભરાવ્યા જાન્યુઆરી સુધી હજી પીએમ નથી આપ્યું અને એક મહિનામાં ભરતી કરી દઈશ ક કોને વિશ્વાસ આવે??

  • @patelveer-de7fc
    @patelveer-de7fc 10 дней назад +1

    17વર્ષ થી સરકાર સુ કરે છે?? ચિત્ર, સંગીત, વ્યાયામ ની ભરતી નથી કરી તે કરો

  • @gkpandya543
    @gkpandya543 10 дней назад

    સરકાર ને વિનંતી કે, ભરતી પ્રક્રિયા ઝડપી બને ને ભરતી ઝડપથી પૂર્ણ થાય.

  • @ravalbalvantbhai4732
    @ravalbalvantbhai4732 4 дня назад

    આ. ખોટો છે. કુબેર. ડીડોરી

  • @hiteshkhata301
    @hiteshkhata301 9 дней назад

    Tme pan News chalava nu kam kro cho. Kuber Dindor ne pucho ke Bharti na ketla Diwas thay gya che

  • @LakhubhaiNakum
    @LakhubhaiNakum 7 дней назад

    Lolipop se