Hasmukh Patel ને સાંભળો, નહીંતર પાસ થશો તો પણ નોકરી નહીં મળે | Gujarat Tak

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 3

  • @ShahrukhKhan-c3p3j
    @ShahrukhKhan-c3p3j 10 месяцев назад

    ગરીબો સામી અન્યાય છે સાહેબ LRD માં સાહેબ 2016 પ્રમાણે પેપર લો સાહેબ. ફિઝિકલ વઘારી દો સાહેબ ગરીબ ની આય ના લો સાહેબ

  • @hiteshjambukiya8627
    @hiteshjambukiya8627 Год назад +1

    *🚩મહત્વપૂર્ણ નોંધ 🚩:*
    તલાટી અને જુનિયર ક્લાર્ક પરીક્ષાની PML યાદીમાં પસંદગી થયેલ ઉમેદવારોને ખુબ ખુબ અભિનંદન..!! જે ઉમેદવારો એક કે બે માર્ક્સ માટે યાદીમાંથી બાકાત રહેલ છે એમને એટલું કહેવાનું કે તમે તમારો પ્રયાસ છોડશો નહીં.. ભગવાને તમને એક નવી તક આપી છે..એક કે બે માર્ક્સ માટે રહી જવાનો મતલબ એમ કે તમારી તૈયારી ઉત્તમ છે તમે હજુ સારુ પર્ફોમન્સ કરી શકો છો.. એક વાત જાણી ને થોડું દુઃખ થયું કે ચાલુ નોકરીમાં ફરજ બજાવી રહેલા ઘણા ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થયેલ છે.. એ સ્વાભાવીક છે કે વર્ગ 4 માં કામ કરતો કર્મચારી વર્ગ 3 માટે પ્રયત્ન કરશે જ... પણ એક વાત અજીબ છે કે વર્ગ 3 નો ઉચ્ચ અધિકારી (PSI, Head clerk, Senior clerk, bin. Clerk) પોતાની ફરજ ઉપર હોવા છતાં પોતાની જગ્યાથી ઓછા ગ્રેડ પે અને નિમ્ન ગણાતી પોસ્ટ માટે પરીક્ષા આપે... તમને હક છે તૈયારી કરવાનો, હક છે પરીક્ષા આપવાનો, નોકરી મેળવવાનો, પણ જો તમે જે જગ્યા પર છો તે જગ્યા પરથી ઊંચી પોસ્ટમાં જવા માંગશો તો ભગવાન પણ તમારો સાથ આપશે.. નવી તક આપશે.. જો તમે તમારી પોઝિશનથી નીચે જવા માંગશો તો ઈશ્વર પણ એજ ઇચ્છશે કે આ વ્યક્તિને ચઢતી માં કોઈ રસ નથી પોતાની પડતી જ ઈચ્છે છે.લોકો સમાજ ને એ બતાવવા માંગતા હોય છે કે મેં આટલી પરીક્ષા પાસ કરી...અરે દોસ્ત સૌ કોઈ ઈચ્છે કે તમે સફળ થાઓ.. પણ તમારે ઊંચાઈઓ સર કરવાની છે તમે જ્યાં છો ત્યાંથી નીચે નથી આવવાનું... અલગ અલગ ભરતી પરીક્ષાના નિમણુંક પત્રો ભેગા કરી પોતાને સફળ માનતા હો તો એ યોગ્ય નથી... તેનાથી તમે કોઈ એક પરિવારના જીવનની શાંતિ છીનવી રહ્યા છો.એનાથી ભગવાન પણ ખુશ નથી. જો તમારે હરીફાઈ કરવી જ હોય તો તમે જે લેવલ પર છો તેનાથી વધુ ઊંચાઈ પર જવાનો પ્રયાસ કરો...ફક્ત એક પોઇન્ટ માટે મેરીટમાંથી બાકાત રહી જતા ઉમેદવારો તથા તેમના પરિવારની વેદના શું હશે અને ફરી નવેસરથી તૈયારી કરવાની હિંમત અને આત્મવિશ્વાસ કેટલા આશ્વાસન થી બંધાય છે એ તો એ લોકો જ જાણે છે...જો 500 જગ્યા માટે 5 લાખ અરજીઓ આવતી હોય તો સ્વાભાવિક છે આવનારું પેપર પણ એ મુજબનું જ હોય....અને પેપર ની સખતાઈ પણ એવી રહેવાની...આવી સ્પર્ધામાં ઉમેદવારે ટકી રહેવા માટે બમણી મહેનત તથા પરિશ્રમ કરવો પડતો હોય છે.. જે લોકો પહેલેથી જ સરકારી કર્મચારી હોય એ લોકોને એટલું કહેવાનું કે તમે પરીક્ષા આપો, તૈયારી કરો, તમને ના નથી પણ તમે જે પોઝિશન પર છો તેનાથી વધુ ઊંચાઈ પર જવાનાં પ્રયત્નો કરો... વર્ગ 2 અથવા 3 નો કોઈ ઉચ્ચ અધિકારી પટાવાળા ની પરીક્ષામાં બેસે તો એનો શો અર્થ છે.ચાલો એ પણ સમજીએ કે પરીક્ષા આપી તો ભલે આપી પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો ના કરાવે.. જેથી મેરીટમાં નીચે રહેતા ઉમેદવારો ને તક મળે... જો એવા પચાસ એક ઉમેદવાર ઓછા થાય તો એટલા બીજા પચાસ ઉમેદવારોના ઘરે ખુશીનો પ્રકાશ ફેલાતો હોય છે, તેમના આશીર્વાદ તમને મળતા હોય છે. અને એનાથી ભગવાન પણ ખુશ રહે...તો તમામ ઉમેદવાર એ અત્રે એ જણાવવાનું કે જે મિત્રો અન્ય પરીક્ષામાં પાસ થયેલ છે અથવા ચાલુ નોકરી એ છે.. એ મિત્રોએ પરીક્ષા આપી તો ભલે આપી, પાસ થયા તો અભિનંદન... પણ એક આજીજી એટલી કે ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું ટાળજો.. જો એવા 100 એક ઉમેદવાર પણ નીકળશે તો એમના આશીર્વાદ તમને મળશે.. ભગવાન પણ તમારા આ વ્યવહાર થી ખુશ થશે અને તમને નવી તક આપશે..માત્ર પોઇન્ટ માટે રહી જતા ઉમેદવારો ને જો તમારા બહાર નીકળવાને લીધે જો નોકરી મળતી હોય, તો એનાથી ઉત્તમ કોઈ કાર્ય નથી.
    વાતનો મર્મ એક જ છે અન્ય જગ્યાએ ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ કે જે PML યાદી માં પસંદગી પામ્યા છે તેમને એક વિનતી કે તમે તમારું ડોક્યુનમેંટ વેરિફિકેશન ન કરાવો.. અને જો સબમિટ થઈ જ ગયું છે તો તમે જિલ્લા ફાળવણી વખતે હાજર ના રહો..અને જે ઉમેદવારો આ નોકરી મેળવવા નથી માંગતા અથવા તો આગળ તૈયારી ઈચ્છે છે એ ઉમેદવાર DV ન કરાવે.. કે જેથી નીચેના ઉમેદવારો ને વેઇટિંગ માટે રાહ ન જોવી પડે... અને વહેલી તકે પોતાના પરિવારનું સ્વપ્ન સાકાર કરી શકે...જો આ યાદીમાંથી 200 ઉમેદવાર પણ એવા નીકળશે તો યાદીમાં નીચે રહેલા બીજા ના જીવનમાં પ્રકાશ ફેલાશે... તમારા એક ના બાકાત રહેવાથી બીજા એક ના જીવનમાં સુખ પથરાશે, અજવાશ રૂપી પ્રકાશ ફેલાશે... તો વધુમાં વધુ ઉમેદવાર આ વાત ધ્યાને લે અને એને અનુસરે એ આશા સહ......આભાર,

  • @bhupendrgt173
    @bhupendrgt173 Год назад

    Jo vyakti mein kitna vajan hota nahin hai aur iski nain😊