Hanumanji Sharanam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • ‪@meshwaLyrical‬
    Presenting : Hanumanji Sharanam Mamah| Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |
    #hanumanji #lyrical #dhun
    Audio Song : Hanumanji Sharanam Mamah
    Singer : Ruchita Prajapati
    Lyrics : Rajesh Chauhan
    Music : Dhaval Kapadiya
    Genre : Gujarati Devotional Dhun
    Deity : Hanumanji
    Festival : Hanuman Jayanti
    Temple : Hanuman Temple
    Label : Meshwa Electronics
    હો..હનુમાનજી શરણમ્ મમઃ હનુમાનજી શરણમ્ મમઃ
    કેશરીનંદન વાયુપુત્ર હનુમાનજી શરણમ્ મમઃ
    હો..હનુમાનજી શરણમ્ મમઃ હનુમાનજી શરણમ્ મમઃ
    કેશરીનંદન વાયુપુત્ર હનુમાનજી શરણમ્ મમઃ
    હો..બાળ બ્રહ્મચારી હનુમાન હનુમાનજી શરણમ્ મમઃ
    કરજો તમે સૌનું કલ્યાણ હનુમાનજી શરણમ્ મમઃ
    હો..લાલ લંગોટી જનેઉ શોભે હનુમાનજી શરણમ્ મમઃ
    હાથે રુડી ગદા શોભે હનુમાનજી શરણમ્ મમઃ
    હો..પવનકુમાર પાવન કરજો હનુમાનજી શરણમ્ મમઃ
    ઉરમાં સદા દયા ધરજો હનુમાનજી શરણમ્ મમઃ
    હો..સાધુ સંતનુ રક્ષણ કરતા હનુમાનજી શરણમ્ મમઃ
    ભક્તોના ભય સંકટ હરતા હનુમાનજી શરણમ્ મમઃ
    હો..વાયુસુત મહાવેગે ઉડતા હનુમાનજી શરણમ્ મમઃ
    કાઠા કષ્ટ તમે હરતા હનુમાનજી શરણમ્ મમઃ
    હો..મંગલ મૂર્તિ શ્રી હનુમાન હનુમાનજી શરણમ્ મમઃ
    હૃદય ભાવે ગાઉ ગાન હનુમાનજી શરણમ્ મમઃ
    હો..અમાપ શક્તિ છે તમારી હનુમાનજી શરણમ્ મમઃ
    અરજી સ્વીકારો તમે અમારી હનુમાનજી શરણમ્ મમઃ
    હો..શક્તિ તમારી અપરંપાર હનુમાનજી શરણમ્ મમઃ
    શનિવારે સેવા થાય હનુમાનજી શરણમ્ મમઃ
    હો..દુઃખના દાડા દૂર કરજો હનુમાનજી શરણમ્ મમઃ
    ઉરમાં તમે દયા ધરજો હનુમાનજી શરણમ્ મમઃ
    હો..ભૂત પ્રેત નો ભય ભાગે હનુમાનજી શરણમ્ મમઃ
    બજરંગ બાણ જે પ્રેમે વાંચે હનુમાનજી શરણમ્ મમઃ
    હો..રામ ભક્તિમાં લીન થાય હનુમાનજી શરણમ્ મમઃ
    હાંક મારી ને લંકામાં ગયા હનુમાનજી શરણમ્ મમઃ
    હો..હનુમાનની જે ભક્તિ કરતા હનુમાનજી શરણમ્ મમઃ
    નવગ્રહ તો રાજી રેતા હનુમાનજી શરણમ્ મમઃ
    હો..સંકટ હરતા મંગલ મુર્તિ હનુમાનજી શરણમ્ મમઃ
    સેવા કરે સારી સૃષ્ટી હનુમાનજી શરણમ્ મમઃ
    હો..અંજનીપુત્ર બહુ બળવંતા હનુમાનજી શરણમ્ મમઃ
    સુખ સંપત્તિ કેરા દાતા હનુમાનજી શરણમ્ મમઃ
    હો..મહાશક્તિ છે અમાપ હનુમાનજી શરણમ્ મમઃ
    કાઢી શકે ના કોઈ માપ હનુમાનજી શરણમ્ મમઃ
    હો..ભાવે લઈયે તમારું નામ હનુમાનજી શરણમ્ મમઃ
    પુરા થાયે કામ તમામ હનુમાનજી શરણમ્ મમઃ
    હો..બજરંગબલિ આશા પુરો હનુમાનજી શરણમ્ મમઃ
    દારુણ દુઃખડા મારા હરો હનુમાનજી શરણમ્ મમઃ
    હો..પાપીને પાવન કરનારા હનુમાનજી શરણમ્ મમઃ
    અંતર આશા તમે પુરનારા હનુમાનજી શરણમ્ મમઃ
    હો..દુઃખ શોકને દૂર કરનારા હનુમાનજી શરણમ્ મમઃ
    સુતું ભાગ્ય જગાડનારા હનુમાનજી શરણમ્ મમઃ
    હો..અંતરયામી તમે સુખદાતા હનુમાનજી શરણમ્ મમઃ
    જય હો તમારી હનુમાનદાદા હનુમાનજી શરણમ્ મમઃ
    હો..પાવનકારી પગલા તમારા હનુમાનજી શરણમ્ મમઃ
    દુઃખડા હરજો પ્રેમે અમારા હનુમાનજી શરણમ્ મમઃ
    હો..સચરાચરમાં વાસ તમારો હનુમાનજી શરણમ્ મમઃ
    ડૂબતા ને તમે પાર ઉતારો હનુમાનજી શરણમ્ મમઃ
    હો..દાનવો નો દાટ વાળ્યો હનુમાનજી શરણમ્ મમઃ
    ગદા મારી પ્રાણ કાઢ્યો હનુમાનજી શરણમ્ મમઃ
    હો..ભક્તોની તમે ભીડ ભાંગો હનુમાનજી શરણમ્ મમઃ
    માગ્યા સુખડાં તમે આપો હનુમાનજી શરણમ્ મમઃ
    હો..નામ તમારુ મંગલકારી હનુમાનજી શરણમ્ મમઃ
    જાપ જપે છે નર ને નારી હનુમાનજી શરણમ્ મમઃ
    હો..ભયહારી છે નામ તમારું હનુમાનજી શરણમ્ મમઃ
    કરજો સદા કલ્યાણ અમારું હનુમાનજી શરણમ્ મમઃ
    હો..સાચું શરણું આપો દયાળુ હનુમાનજી શરણમ્ મમઃ
    તમે છો પરમ કૃપાળુ હનુમાનજી શરણમ્ મમઃ
    હો..તેલ સિંદુર તમને ચડતા હનુમાનજી શરણમ્ મમઃ
    આંકડાના ફુલ તમને ચઢતા હનુમાનજી શરણમ્ મમઃ
    હો..શનિ રાહુ શાંત પડતા હનુમાનજી શરણમ્ મમઃ
    જે ભક્તો તમારી સેવા કરતા હનુમાનજી શરણમ્ મમઃ
    હો..હુંકાર કરો હનુમાનદાદા હનુમાનજી શરણમ્ મમઃ
    દૂર ભાગે દુઃખડા અમારા હનુમાનજી શરણમ્ મમઃ
    હો..મંગલમૂર્તિ સ્વરૂપ અનુપ હનુમાનજી શરણમ્ મમઃ
    ભક્તિ કરતા સુખ મળે ખુબ હનુમાનજી શરણમ્ મમઃ
    હો..લગની તમારી લાગી અમને હનુમાનજી શરણમ્ મમઃ
    ભાવે અરજી કરીયે તમને હનુમાનજી શરણમ્ મમઃ
    હો..ભોળા ભાવે ભક્તિ આપો હનુમાનજી શરણમ્ મમઃ
    ભવભવના તમે સંકટ કાપો હનુમાનજી શરણમ્ મમઃ
    હો..કર જોડીને રાજેશ બોલે હનુમાનજી શરણમ્ મમઃ
    ફૂલડે વધાવતા મેશ્વા બોલે હનુમાનજી શરણમ્ મમઃ
    હો..હનુમાનજી શરણમ્ મમઃ હનુમાનજી શરણમ્ મમઃ
    કેશરીનંદન વાયુપુત્ર હનુમાનજી શરણમ્ મમઃ
    હો..હનુમાનજી શરણમ્ મમઃ હનુમાનજી શરણમ્ મમઃ
    કેશરીનંદન વાયુપુત્ર હનુમાનજી શરણમ્ મમઃ
    હો..હનુમાનજી શરણમ્ મમઃ હનુમાનજી શરણમ્ મમઃ
    કેશરીનંદન વાયુપુત્ર હનુમાનજી શરણમ્ મમઃ
    બોલ શ્રી બજરંગબલી હનુમાનજી ની જય

Комментарии • 6

  • @nilkanthpasuratanaharkendr876
    @nilkanthpasuratanaharkendr876 Год назад +3

    ❤❤❤❤❤ જય શ્રી રામ જય હનુમાન દાદા જય શ્રી રામ ❤❤❤❤❤

  • @PragnyaGor
    @PragnyaGor 7 месяцев назад +1

    😊😊😊😊

  • @PratikPatel-yc4ik
    @PratikPatel-yc4ik 6 месяцев назад

    ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદાજય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદાજય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા

  • @rakeshthakor6350
    @rakeshthakor6350 6 месяцев назад

    Jay shree hanuman Dada

  • @Bajarangidada
    @Bajarangidada Год назад +2

    જય બજરંગબલી 🙏

  • @ShileshMangroliya-sy1ff
    @ShileshMangroliya-sy1ff Год назад +1

    Hii