Shree Ganesh Sharanam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • ‪@meshwaLyrical‬
    Presenting : Shree Ganesh Sharanam Mamah| Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |
    #ganesh #lyrical #dhun
    Audio Song : Shree Ganesh Sharanam Mamah
    Singer : Ruchita Prajapati
    Lyrics : Rajesh Chauhan
    Music : Dhaval Kapadiya
    Genre : Gujarati Devotional Dhun
    Deity : Ganesh
    Temple : Shidhhi Vinayak Mandir
    Festival : Ganesh Chaturthi
    Label : Meshwa Electronics
    હો..શ્રી ગણેશાય શરણમ્ મમઃ શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    રિદ્ધિ સિદ્ધિના સ્વામી સુંઢાળા શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..શ્રી ગણેશાય શરણમ્ મમઃ શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    રિદ્ધિ સિદ્ધિના સ્વામી સુંઢાળા શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..શુભ કાર્યમાં પહેલા સમરીયે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    તમારા ચરણે પાયે પડીએ શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..વક્રતુન્ડ શ્રી મહાકાય શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    ગજાનંદ લંબોદરાય શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..લલાટે સિંદૂર ત્રિશુલ શોભે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    કાને કીરીટ કુંડલ શોભે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..ગળામાં મોતીની માળા શોભે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    ભાલે બાળ ચંદ્ર શોભે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..મણીજડીત અંગુઠી શોભે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    રત્નજડીત બાજુબંધ શોભે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..હાથમાં પાશ અંકુશ શોભે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    મણી માણેકના મુંગટ શોભે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..મુશક પર સવારી શોભે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    સુંદર એક દાંત શોભે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..વિઘ્ન વિનાશી દેવા તમે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    વિનાયક સુખ દેતા તમે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..પાર્વતી નંદન કષ્ટ હરજો શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    શિવપુત્ર સુખ તમે દેજો શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..અંતરથી આરાધના કરીયે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    પ્રેમ થકી પૂજા કરીયે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..ષોડોપચારથી સેવા કરીયે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    પચોપચાર પુજા કરીયે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..સિદ્ધિ બુદ્ધિ ના તમે દાતા શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    પુષ્પ અર્પણ કરું સુખ દાતા શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..મોદક પ્રિય ગજાનન દેવા શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    સાચા ભાવે કરીયે સેવા શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..મંગલ કરન અમંગલ હારી શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    સમરે તુજને નર ને નારી શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..માયા કેરો કરજો લોપ શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    વળગે ના મોહને લોભ શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..વગર માંગે દેતા સ્વામી શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    તમે છો પ્રભુ અંતરયામી શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..યોગી તમારુ ધ્યાન ધરે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    ઋષિ તમારા જાપ કરે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..ત્રિશક્તિ ના તમે આધાર શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    રાખજો ના અમને નિરાધાર શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..નામ સ્મરણ જે કરતા રહે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    વિઘ્ન કદી ના નડતા રહે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..ચિંતન કરતા ચિંતા ઘટે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    સ્મરણ કરતા આયુષ્ય વધે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..સુખ સંતોષી ને શાંતી મળે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    લંબોદરાયનુ જે નામ રટે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..મોહમાયા ના બંધન તૂટે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    ભક્તિ તમારી જે પ્રેમે કરે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..ગોરી પુત્ર તમે ગણનાથ શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    તમારા ચરણે ચારો ધામ શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..ભક્તોનું તમે ભલું કરનારા શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    અંતર આશા તમે પુરનાર શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..સિદ્ધિ વિનાયક ચોથ આવે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    ઉપવાસ કરતા મનોરથ ફળે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..ગુણ વિધાતા તમે દાની શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    શક્તિ તમારી અદ્ભુત જાણી શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..લીલા તમારી અપરંપાર શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    કેતા પ્રભુ ના આવે પાર શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..વેદ પુરાણ ગુણલા ગાય શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    ભક્તો વાંચી રાજી થાય શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..અદ્ભૂત મહિમા છે અપાર શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    અદ્ભૂત લીલા અપરંપાર શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..જીવન નૈયા પાર ઉતારો શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    ભવસાગર થી અમને ઉગારો શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..ગુણ ભંડાર ગણપતિ દેવા શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    ભક્તો કરતા તમારી સેવા શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..આવતા સંકટ ટાળી દેજો શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    દુઃખડા ટાળી સુખડા દેજો શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..ભોળા ભાવે પુજીયે તમને શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    સદબુદ્ધિ પ્રભુ દેજો અમને શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..કર જોડીને રાજેશ બોલે શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    ફુલડે વધાવતા મેશ્વા બોલો શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..શ્રી ગણેશાય શરણમ્ મમઃ શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    રિદ્ધિ સિદ્ધિના સ્વામી સુંઢાળા શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..શ્રી ગણેશાય શરણમ્ મમઃ શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    રિદ્ધિ સિદ્ધિના સ્વામી સુંઢાળા શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    હો..શ્રી ગણેશાય શરણમ્ મમઃ શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    રિદ્ધિ સિદ્ધિના સ્વામી સુંઢાળા શ્રી ગણેશાય શરણમ્ મમઃ
    બોલ શ્રી ગજાનંદ ગણપતિ દેવ ની જય

Комментарии • 20