EP - 69 / પ્રિયજન / Vinesh Antani / નવજીવન Talks / Navajivan Trust

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024
  • ‘પ્રિયજન’. ઈ.સ. ૧૯૮૦ માં વીનેશ અંતાણીએ લખેલી આ નવલકથાની વીસમી આવૃત્તિ આર.આર. શેઠ એન્ડ કંપની દ્વારા માનભેર પ્રગટ થઈ. આ ક્લાસિક નવલકથાને વાચકો અને વિવેચકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. નવજીવન ટ્રસ્ટના આંગણીયે ‘સહિયારું પ્રિયજનપણું’ ઉજવાયું.
    આદરણીય રઘુવીર ચૌધરી, વીનેશ અંતાણી, પુષ્પા અંતાણી, હસિત મહેતા, બિન્દુ ભટ્ટ, ચિંતન શેઠ અને રામ મોરીએ પ્રસંગોચિત વાત કરી. સૌએ પોતપોતાની ‘પ્રિયજન’ રજૂ કરી. કૃતિ અને કર્તાના સંદર્ભમાં ભારે પ્રેમથી વાતો થઈ. બહોળી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા અને પ્રિયજનની વિશિષ્ટ આવૃત્તિ તેમજ આ પ્રસંગને સૌએ મનભરીને પોંખ્યો.

Комментарии • 6

  • @anilbhavsar7941
    @anilbhavsar7941 7 месяцев назад

    Thanks, wonderful.

  • @sandhyabhatt2197
    @sandhyabhatt2197 7 месяцев назад +1

    આખો ય કાર્યક્રમ અથથી ઈતિ સભર સભર કરી ગયો...આનંદ જ આનંદ..

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 7 месяцев назад +1

    જમાવટ તો અહિં છે.❤

  • @virendraparikh2037
    @virendraparikh2037 7 месяцев назад

    પ્રિયજન picturise. ક્યારે અને કોણ કરશે.

    • @sandhyabhatt2197
      @sandhyabhatt2197 7 месяцев назад

      ખરે જ !

    • @sandhyabhatt2197
      @sandhyabhatt2197 7 месяцев назад

      વીનેશ અંતાણી એટલે વીનેશ અંતાણી...અમ વાચકોને શું થયું હશે તે પણ યથાતથ કહી દીધું !!!!