દેવાંશી બેન અત્યારે તમે પોરબંદર જિલ્લામાં મા પબ્લિક પાસે સત્ય જાણો કાંધલ ભાઈ જાડેજા જેવા નેતા કોઈ છે જ નહિ ✅ કાંધલ ભાઈ જાડેજા ફક્ત ગરીબો માટે જ કામ નથી કરતા દરેક વ્યક્તિ માટે કાંધલ ભાઈ કામ કરે છે Kandhal Bhai Jadeja has a good name in Porbandar district 👌
ચિંતા નાં કર ભાઈ....તું હજુ કંધલભાઈ ને ઓળખતો નથી .....એમને કોઈ દિવસ મહિલાઓ સામે ખોટી નજર કરી નથી....તો આ બેન ને ડરવાની જરૂર નથી....તમે ઉત્તર ગુજરાત માં નિવાસ કરો છો એટલે તમને પોરબંદર ની અને કાંધલભાઈ ની સત્ય વાતો ખબર ના હોય....
જમીની હકીકત થી અજાણ છો બેન હજી એક વાર રીપોર્ટીંગ કરો એ પરિવાર વિશે પોઝિટિવ આના કરતા પણ વધારે જાણવા મળશે ગુજરાત નો સૌથી વધારે એક્ટિવ ધારાસભ્ય કાંધલ જાડેજા
Ben tame vidio ghano saro chhe pan aama 2 bhulo tame kari chhe paheli bhul santok ben Jadeja nu mout rajkot ma nahi pan Porbandar ma thayu hate Biji bhul ke santok ben Jadeja e kayarey hathiyar nathi upadayu ke koi nu mardar nathi karayu
Devanshi, you are the best again ✨😀.... Not because you have presented this case study.... but it seems to me that you might have already convinced - Khandhal that this Video is nothing but a gr8 Power booster shot for upcoming generations ahead 💫....Take it as a compliment
Swadhyay parivar nu nam levani video ma kai jarur nati....kai kevu hoi to Direct pan kahi shako 6o. Indirect javani jarur nathi... Sauni astha kaik ne kaik jodayeli hoi j 6... Maherbani kari ne tene todava na pryash na karo.... Don't go out of track... 👍
કુતિયાણા વિધાનસભાનું એનાલીસિસ તો તમે કર્યું પણ તમે એ ભૂલી ગયા કે જ્યારે વિઠ્ઠલભાઈ રાદડીયા લોકસભા ૨૦૧૪ લડતા હતા ત્યારે આ જ કુતિયાણા વિધાનસભા કે જ્યાં વિઠ્ઠલભાઈ સામે ખુબ જ આક્રોશ હતો તેમ છતાં મેર જ્ઞાતિના વોટ જ્યાં વધારે છે ત્યાં કાંધલ જાડેજા સામે વિઠ્ઠલભાઈ ને ૯૦૦૦ ની લીડ મળી હતી. ૨૦૧૯ માં રમેશભાઈ ધડુક ને ૩૦૦૦૦ થી વધારે લીડ મળેલ છે. આ સીટ માં બીજેપી ને વોટ આપનારા લોકો છે. પરંતુ વિધાનસભા માં નબળા ઉમેદવાર ના લીધે બીજેપી હારે છે. જો કોઈ સારા ઉમેદવાર ને બીજેપી ટીકીટ આપશે તો કુતિયાણા વિધાનસભા માં બીજેપી ની જીત નક્કી છે. લખી ને રાખજો.
Beta ek request chhe k te jamnagar thi Rajkot highway per ek ashram no video batavyo hato teno phone number aapish , mare thodi madad karavi chhe. Dr.Bipin vyas, Retired Homoeopathic medical office r from civil hospital, Ahmedabad
Video post kro Cho to j Sachi vat che a loko sudhi phochado nay k koy ni upjaveli vato...santokben a kyarey hathiyar hath ma lidha nthi Ben and ray vat kandhal bhai ni to kutiyana ni janta ne j pucho k kem kandhal bhai aetli lid thi Jite che...aemnu ane aemna parivar nu work dekhay che. j Kam atyar sudhi government nthi kri ski aeva Kam pn kandalbhai a kri btavya 6 kutiyana ma.🙏🙏
@@android5985 aaj savare Maharashtra ma Pakistan zindabaad na nara lagya video joi le jo Have tya aam public pan ubhi hati eky ni ga**d ma race ntu kai boli sake Aavi jgya e aa loko aagd thy che e jyare tamne experience thase ne tyare kbr pdse wala
@@android5985 ruclips.net/video/JPiZTJrZY0Y/видео.html Aa che logic Aapde koi party ne support nathi khule aam pn aava loko ne eni j rite haravva pade ane ena mate me kidhu m aava loko pn jaruri che. Bhale atyare to te potana swarth mate pn murder kare ane jail jai ke saja made pn jarur pde desh mate pn kari j sake che.
કુતિયાણા મા રબારી સમાજ ના મોટા ભાગના વોટ કાંધલ જાડેજા ને મળે છે..
કેમ આપે 6
જાતિવાદ કરો પણ માપમાં
આરોપી પરિવાર ને વોટ ના અપાય
ખૂબ જ ગર્વ નો અનુભવ છે આવી નીડર મહીલાઓ ને સાંભળીને
દેવાંશી બેન અત્યારે તમે પોરબંદર જિલ્લામાં મા પબ્લિક પાસે સત્ય જાણો કાંધલ ભાઈ જાડેજા જેવા નેતા કોઈ છે જ નહિ ✅
કાંધલ ભાઈ જાડેજા ફક્ત ગરીબો માટે જ કામ નથી કરતા દરેક વ્યક્તિ માટે કાંધલ ભાઈ કામ કરે છે Kandhal Bhai Jadeja has a good name in Porbandar district 👌
ખુબ જ સત્ય બેન સત્ય બોલો, હિંમતને સલામ બાકી પોરબંદર જીલ્લામાં આવી હિંમત નથી આ પરિવારનું સત્ય બોલે.
Okat ma Rai ne vat kar
Unbiased, factual reporting.
ધન્યવાદ છે બેન તમારી હિંમત ને.
Proud to be a maher⚔️
Devanshi bahen, tame bolo chho ane mane dar lage chhe , bahen sachu bolva no kimat chukavvi na pade etlu shachavjo bahen , be safe long live.
ચિંતા નાં કર ભાઈ....તું હજુ કંધલભાઈ ને ઓળખતો નથી .....એમને કોઈ દિવસ મહિલાઓ સામે ખોટી નજર કરી નથી....તો આ બેન ને ડરવાની જરૂર નથી....તમે ઉત્તર ગુજરાત માં નિવાસ કરો છો એટલે તમને પોરબંદર ની અને કાંધલભાઈ ની સત્ય વાતો ખબર ના હોય....
એમને ખબર જ હોય
Hub hu hu hu
Eva lukhao thi koi no bive....
@@ShahbazKhan-yn1sy lukha ne aama fer......hoy...
આતો એક સાઈડ બતાવી પણ, બિજી સાઈડ પણ જાણો બેન, જેમા ઘણાં સારા કાર્યો પણ છે આ પરિવાર ના ખાસ સરમણ ભાઈ ના
Good
Yess bhai
6:10 to 6:17 Amazing line 😅
જોરદાર દેવાંશી બેન....
Wah , jabru reporting che. Anchoring 👌👌👌👌👌👌.
મૅડમ મને રાજનીતિ વિષે કોઈ ખબર નહિ,
પરંતુ દ્વારકામાં થોડોક શિક્ષણ અને આરોગ્યમાં સુધારો લાવવાની વિનતી કરો.
Halka neta hoy tya sundhi kay nay thay
⭐⭐⭐⭐⭐ Devanshi Joshi ⭐⭐⭐⭐⭐
Vmc જુનિયર કલાર્ક બાબતે રજૂઆત કરો બેન અમારું કોઈ નથી સાભળતું નથી
Ema interview che ke nai?
@@udayboricha6838 na...e loko bad ma e loko nakki karse...hal cpt k interview ekey nu nakki nathi....
Khub saras devanshi ben , jabroo bolya!!
દેવન જોશી તમે બહુ મસ્તીનું બોલો છો બેન તમે બહુ મસ્તી બોલો એક એક કડી તમારી જોવા વિચાર ઓ દેવાંશી બેન તમારી એક એક
જમીની હકીકત થી અજાણ છો બેન
હજી એક વાર રીપોર્ટીંગ કરો એ પરિવાર વિશે પોઝિટિવ આના કરતા પણ વધારે જાણવા મળશે
ગુજરાત નો સૌથી વધારે એક્ટિવ ધારાસભ્ય કાંધલ જાડેજા
Studio ma betha betha aene thodi khabar hoy k su hakikat ce
નેગેટિવ રિપોર્ટિંગ કરે છે
હકીકત ખબર નથી
આને ખબર કઈ પડતી નથી
Proud of you ... Kandhal Jadeja💪
Superb aavi j untold stories pr videos bnavta rho....
તમે જે કીધું એ પણ ... સરમણ મુંજા ...મસીહા હતા એ ખોટું નથી...અને ત્યાં જ રહેતા
JADEJA❤❤❤❤❤
સરસ માહિતી આપી
Bhima dula odedara vise videos banavo ben
KEM e tamne bov game che
હા હો ૧ વિડીયો બનવો જોઈયે ચાચી તમારી
Super reporting 👏
Jordar himmat chhe aapni.
ખુબ સરસ
Matar(kheda) seat per video banavo
Mahipatsinh chouhan effects
proud to be a maher🙏
Ben tame vidio ghano saro chhe pan aama 2 bhulo tame kari chhe paheli bhul santok ben Jadeja nu mout rajkot ma nahi pan Porbandar ma thayu hate
Biji bhul ke santok ben Jadeja e kayarey hathiyar nathi upadayu ke koi nu mardar nathi karayu
Ha Savaj Kandhal Jadeja 💪
Maher ho👑👑👑👑
Devanshi, you are the best again ✨😀.... Not because you have presented this case study.... but it seems to me that you might have already convinced - Khandhal that this Video is nothing but a gr8 Power booster shot for upcoming generations ahead 💫....Take it as a compliment
Jay ho Jadeja sarkar
Khub Sara's bena
Sarman munja jadeja is tha gret
Devanshi .. I would like to meet isudan ghadvi .. how can I contact him , please can you guide ?
can you pls forward his email to me.. I have an idea to share .. PLEASE
kya 6e lokshahi????...
mare eni talwar aewu 6e....🙏
Safin hasan saheb અમદાવાદ છે ત્યારે
ટાઈમ મળે તો તેમની જોડે એક સારો મોટીવેશનલ જમાવટ વાલો એપિસોડ ક્યારે કરશો 😊
Ben aavuj analysis tame ek var DWARKA ni Seat uper karo Pabbha Manek .☝️☝️☝️
Ha bhai kahevai che ke pabubha bahu danveer dharmik ane bhagvan na manas che ekvar aa mahan manas mate video banavi joie
Very nice 🎉🎉
Wah 👌👌👌👌
Jordar 👌 gujarat ma one and only patrkar je potani nishtha thi kam kare che je devanshi Ben che.
I am from mer community and kutiyana seat is not for any party. There is only one winner jadeja
Junagadh no video banavo
Will be a interesting one
Swadhyay parivar nu nam levani video ma kai jarur nati....kai kevu hoi to Direct pan kahi shako 6o. Indirect javani jarur nathi...
Sauni astha kaik ne kaik jodayeli hoi j 6...
Maherbani kari ne tene todava na pryash na karo....
Don't go out of track... 👍
wahh ben Abhar gani navi jankari male y
right
This past gang was also involved in murder of honest DIG Dilavarinh Vaghela at Junagadh way back in about 1974
Good voice
Only 50% tru information
કુતિયાણા વિધાનસભાનું એનાલીસિસ તો તમે કર્યું પણ તમે એ ભૂલી ગયા કે જ્યારે વિઠ્ઠલભાઈ રાદડીયા લોકસભા ૨૦૧૪ લડતા હતા ત્યારે આ જ કુતિયાણા વિધાનસભા કે જ્યાં વિઠ્ઠલભાઈ સામે ખુબ જ આક્રોશ હતો તેમ છતાં મેર જ્ઞાતિના વોટ જ્યાં વધારે છે ત્યાં કાંધલ જાડેજા સામે વિઠ્ઠલભાઈ ને ૯૦૦૦ ની લીડ મળી હતી. ૨૦૧૯
માં રમેશભાઈ ધડુક ને ૩૦૦૦૦ થી વધારે લીડ મળેલ છે. આ સીટ માં બીજેપી ને વોટ આપનારા લોકો છે. પરંતુ વિધાનસભા માં નબળા ઉમેદવાર ના લીધે બીજેપી હારે છે. જો કોઈ સારા ઉમેદવાર ને બીજેપી ટીકીટ આપશે તો કુતિયાણા વિધાનસભા માં બીજેપી ની જીત નક્કી છે. લખી ને રાખજો.
Right boss
ભાજપ નાં લુખા કાંધલ જાડેજા જીત સે હો પોરબંદર નાં ભામાશા છે હો
બરાબર છે વિઠલ રાદડીયા સામે કાંધલ જાડેજા હારી ગયેલા.
👍
100%
Aek video Dwarka upar 👍
Sarmanbhai munjabhai jadeja ..ae garibo mate ghanu badhu karyu che ae j rasto kandhalbhai pase che.. Lion is the kandhal...
Very good 👌👌👌
❤ok
Beta ek request chhe k te jamnagar thi Rajkot highway per ek ashram no video batavyo hato teno phone number aapish , mare thodi madad karavi chhe.
Dr.Bipin vyas, Retired Homoeopathic medical office r from civil hospital, Ahmedabad
गजब की Report पेश की आपने...!!!!
wah devanshi ben
આ વખતે ચોટીલા વિધાનસભા વાત કરજો
Need to raise voice for making waiting list in result of gpsc
બેન તમારી મુલાકાત લેવીછે
Mer se bhai mer ❤
તમારા દરેક વિડિયો જોઈને લાગે છે કે તમે કોઇ ને કોઇ રીતે aap નો પ્રચાર કરતા હોય પણ આવશે તો bjp 👍
Sachu bole atle bhundbhakto ne bahu marcha lage.....
GJ 25 power
Ben...Swadhay parivar nu nam lai tame ghana loko ni bhavna ne thes pahochadi....dharmik pravuti sathe hata ...tem kahi sakay
વાહ....🌟
Devanshi madam tmaro avaj bav mitho che
Hi devanshi VICHARI ne bolti ja DARU NA DHANDHA NI VAT BOLI te tane konye kidhu.......???????
Answer me arjunt....
Pehli var evu lagyu k koi samachar mo sari clearly voice Gujarati mo , baki badhhi chenalo mokoi khas nathi
Devanshi ben santogben pachad kono hath che e ky dyo
Vidhan shbha porbhandar lokshba rajkoth dhoraji dode janta b,j,p, badle pthe khthe politiksh lade banwath manwar lade lakhdi chle shkul chle dumyani fhaldu lade tikhth mile
Proof jose......
👍👍
Parsotambhai Solanki next episode
Sab Ka bap
@@Mahipat_89 bap taro hase tari maa ne puch chodina pela e
Video post kro Cho to j Sachi vat che a loko sudhi phochado nay k koy ni upjaveli vato...santokben a kyarey hathiyar hath ma lidha nthi Ben and ray vat kandhal bhai ni to kutiyana ni janta ne j pucho k kem kandhal bhai aetli lid thi Jite che...aemnu ane aemna parivar nu work dekhay che. j Kam atyar sudhi government nthi kri ski aeva Kam pn kandalbhai a kri btavya 6 kutiyana ma.🙏🙏
જોરદાર
સત્ય નો સાથ તમને ક્યારેક મુશ્કેલી મા મળે છે
Dhandha Udhiyogo nathi.....
Right..industries ni jarur che..taluka ma
Satya hamesha kadvu 6 wah devanshi ben aaj na indira gandhi
Jay. Dwarikadhish
Porbandr arjun modhvadiya king
Ans me arjunt
Hve bdhu sant che..bdha raj karan ma pdi gya che..kyarek ekad khun thai jay😂🤣
🤣🤣🤣
Kai Film bani che
GODMOTHER
@@rajodedara3765 thank you maher lada 🙏🙏
🎉
Kandhal jadeja na kam na lidhe vote made che
I kandhl bhai che je potata na dam par ne potata na kam thi chutai aave che koi koi nu khridelu patra nthi ae sinh se
Aava manso hova pn joi e
Km k jyare desh virodhi takat havi thava lage che tyare aava loko j aagd aavi ne temne roke che.
Kai desh virodhi takat ?.
Kya jamana ma jive che bhai.
Local gang war thi su faydo thase ? Desh ne ? Logic mising ..
@@android5985 aaj savare Maharashtra ma Pakistan zindabaad na nara lagya video joi le jo
Have tya aam public pan ubhi hati eky ni ga**d ma race ntu kai boli sake
Aavi jgya e aa loko aagd thy che e jyare tamne experience thase ne tyare kbr pdse wala
@@android5985 ruclips.net/video/QRft2WNfUZY/видео.html
@@android5985 ruclips.net/video/JPiZTJrZY0Y/видео.html
Aa che logic
Aapde koi party ne support nathi khule aam pn aava loko ne eni j rite haravva pade ane ena mate me kidhu m aava loko pn jaruri che. Bhale atyare to te potana swarth mate pn murder kare ane jail jai ke saja made pn jarur pde desh mate pn kari j sake che.
@Hunter analysis ક્યાં અને કોણે રોકી છે એકાદ બે ઉદાહરણ આપશો??
Vad nai vivad nai jadeja sivay vat nai #robinhood mer nu anmol motidu
Amit sah na pag kyarey na pakde hath milayva baki pag nai pakdya atle faka jikva ma map rakho the name is inuf k .s .j.
Sara Kam Kem nathi keta Ben ji
👌👌
🙏
Ben kandhalbhai potana samaj ane matvistar na loko mate hamesha namya se nae ke potana mate
Loko mate ladya 6e sarman munja emni khub lok chana hati e tame keta bhuli gaya
Ben ૨૦૧૮ lrd na witing vara ne odar apo te vat karo pizzzzzz
Kai nai thay gandhinagar ma aag lagado
one and onlay kandhal bhai
Jene pge pdta aavde ne ae bija ne pan pge pdavi de
Half fake reporting !! Jadeja na juke koi di
ઢેલી બેન કાઠું કાઢે છે...