માધવસિંહ સોલંકી ની સરકાર થી લઇને ચિમન પટેલ ની સરકાર સુધી ગુજરાત ના તમામ વિસ્તારોમાં સમાન્તર સરકારો ચાલતી અને સરકાર તેને પુરો સહકાર આપતી એટલે બધુ ચાલતુ કેશુબાપા આવ્યા પછી ગુજરાતના તમામ વિસ્તારમાં કેમ સમાન્તર સરકારો બંધ થઈ ગય એટલે સરકારની રહેમ હોય તો બધુ હાલે
શરમણ મુંજા 89 સાલ મા જામનગર મા ન્યુ સ્કૂલ પાછળદુષ્કાળ પડેલ ગાય ના લાભાર્થે ભાવના લાબડીયા પ્રોગ્રામ મા આવેલ ત્યારે અતીથી ગેસ્ટ તરીકે આવાના છે તેવી પ્રેશ નોટ મા જાહેરાત કરેલ પબ્લિક તેને જોવા માટે ઉમટી શરમણ મુંજા લેટ થઇ ગયા ત્યારે મોબાઇલ ફોન હતા નહી પણ શરમણ મુંજા તેમના ખાસ મિત્ર ને વચન આપેલ હતુ હુ આવી રાત્રે ત્રણ વાગે આવ્યા વચન પુરુ કરેલ મહાદેવ હર
માલદે રાણા કેશવાલા મહેર ના પ્રથમ લેખક. ૧માલદે જી ઓડેદરા તો સાંસદ હતા તથા તેઓ એક સમયે નાણા પ્રધાન રહી ચુકયા છે જે ભુતપુર્વ સાંસદ ભરત ભાઈ ઓડેદરા ના ફાધર થાય પણ ૧૨૦ વર્ષ વાળા તો માલદેવ બાપુ જે માલદેવ રાણા કેશવાલા
na thay impossible , jena contract mate aatla dakha thaya e su sskhi company trasnfer thava dye , sarkar jenathi biti ek samaye e shu har mani lye , etle e hal to ny j thay baki 5 50 varse aa badha na gaya pachhi thay to khbr ny
Rajput kathi mer ahir kardiya vagher rabari bharvad gadhavi badha samaj have jagrut thaya chhe potane ujala Ane dev na didhel manati komvalao no ijaro have nokari dhandha rajkaran ma tutava lagyo etale pet ma dukhe chhe baki poatane saf kahedavati a praja j duplicate mal banave drgug na dhandha kare banko e abajo no chuno mare te koi ne dekhatu nathi moti gunegar to a praja chhe koi jadi Kom tema nathi samaj Ane dharm ne bachavava a samajo ej potana matha na balidan didha chhe te yad rakhajo
Exactly...!! Bcz..કબા ગાંધી એ માલદે અને અરભમ ને દગા થી મરાવી નાખ્યા હતા. જે રાણા સાહેબ ને ખબર પડી.. પછી ગાંધી ફેમિલી ને પોરબંદર માથી કઢી મુકયા હતા અને જે જગ્યાએ માલદે અને અરભમ ને માર્યા હતા તે જગ્યા ને રાણા સાહેબે સહીદ ચૌક નામ આપ્યું અને. હાલ પણ ત્યાં એ બંને મહેર સુરવીરો ના પાળીયા પુજાય છે. તે બોવ ઓછા લોકોને ખબર હસે
@@FunvlogsWithbaby અહીં અમૂક ગણ્યા ગાંઠ્યા મહાપુરુષો ન હોત ને તો આ ધરતી આજે જમ્મુ કાશ્મીર જ હોત , હું એક જ સમાજ ની વાત નથી કરતો , અઢારે વરણ આખા હિન્દુ સમુદાય નો આમાં સહયોગ છે ,👑🖤🤘🏻
ભાઈ ગાધી તો પછી આવ્યા પણ ઈતિહાસ મા કે પુરાણો મા દ્વારકા. સોમનાથ. જુનાગઢ સુધી નો વિસ્તાર યાદવાસ્થળી જ કહેવાતી એ ભુમિ શ્રાપિત થય જયારે કૃષ્ણ ગયા પછી એક ઋષિ યાદવો ને શ્રાપ આપીને છપ્પન કોટી યાદવો ને મારી નાખવામાં આવ્યા હતા અંદરોઅંદર એકબીજાને લડાવીને એ ભુમિ નો પ્રભાવ આજે પણ છે. એટલે જ ગાધી પરિવાર આ જગ્યા છોડીને યાજકો ચાલ્યો ગયો હતો એ ઈતિહાસ ગવાહ છે.
Bhai Rama Nirashi na hath nath thay Devu vagher ne sarmanbhai ne Arjanbhai ye maroto....mari gaya pachhi Rama Nirashi Ye ena kataka kara ta...tapa tapi bole atale Ramomamo harijanvaas ma vaya jata ne Saramanbhai keta ke mama ne ta barki aavo ene kyo ke badhnu have Pati gyuh....
😊😊😊😊મેર સમાજના હરે વ્યકિતત્વ આખી દુનિયા અલગ છે
સંસ્કૃતિ 😊સંસ્કાર 😊 વિરતા 😊
દાતારી 😊 આજે દિકરા દિકરીબા😊 જોવા મળે છે 😊
લાગણીશીલ 😊
😊😊😊😊😊😊😊
આહિર અને મેરનો રોટલો મોટો છે આહિર અને મેર એક છે જય શ્રીકૃષ્ણ જય સોમનાથ મહાદેવ 🌹🙏👋🌹
Ha Bhai Ayar Ne Mer Bhayu J Se Jay Dwarkadhish Jay Murlidhar Jay Vachhraj ❤❤
100taka
નરેશ શાહ બહુ જૂના પત્રકાર છે. મૂળી જી. સુરેન્દ્રનગર માં પીએસઆઈ સ્વ. છાસટીયા એ એન્કાઉન્ટર કર્યું ત્યારે અમે મળ્યા હતા.
સરમણ
મુંજા ની હત્યા ૧૯૮૪ ના વર્ષ મા આ
ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન થઈ હતી
૧૯૮૮ મા નહી
Good Episode & Good Information
😊 ખુબ સરસ માહિતી આપી શાહ સાહેબ 😊😊😊 ખુબ ખુબ તમાંરો આભાર 😊😊😊😊
Khub sari vat kari nares bhaye
બહાદુર કોમ કહેવાય..જ્યાં વટ હોય ત્યા વહેવાર પણ હોય જય હો ....સલામ છે દશરથ ગજ્જર (સુથાર)કડી કલોલ
Kadi na chho bhai
માધવસિંહ સોલંકી ની સરકાર થી લઇને ચિમન પટેલ ની સરકાર સુધી ગુજરાત ના તમામ વિસ્તારોમાં સમાન્તર સરકારો ચાલતી અને સરકાર તેને પુરો સહકાર આપતી એટલે બધુ ચાલતુ કેશુબાપા આવ્યા પછી ગુજરાતના તમામ વિસ્તારમાં કેમ સમાન્તર સરકારો બંધ થઈ ગય એટલે સરકારની રહેમ હોય તો બધુ હાલે
~ " Proud to be Maher " _ 👑🖤🤘🏻🛕
Shourastr se bhai aavu to reva nu Jay kathiyawad
Mne meher hovano gaurav se❤
Bhai hu porbandar bahanto pan Maher gnati koi ne khoti rit thi nathi heran karti
@@Bansilodhiya mher loko vank vina koine heran no kre bhai
Ane aaje pn kdas deshne jrur ple to matha aapva tyar se aa samaj
વાત સાચી છે
એવું બધા કેસે પણ
શરમણ મુંજા 89 સાલ મા જામનગર મા ન્યુ સ્કૂલ પાછળદુષ્કાળ પડેલ ગાય ના લાભાર્થે ભાવના લાબડીયા પ્રોગ્રામ મા આવેલ ત્યારે અતીથી ગેસ્ટ તરીકે આવાના છે તેવી પ્રેશ નોટ મા જાહેરાત કરેલ પબ્લિક તેને જોવા માટે ઉમટી શરમણ મુંજા લેટ થઇ ગયા ત્યારે મોબાઇલ ફોન હતા નહી પણ શરમણ મુંજા તેમના ખાસ મિત્ર ને વચન આપેલ હતુ હુ આવી રાત્રે ત્રણ વાગે આવ્યા વચન પુરુ કરેલ મહાદેવ હર
86.ma to sarmna munja death thya ta .20.12.86
બહાદુર કોમ એટલે મહેર કુટુંબ જય માં કાધલી
Kandhali Aai Jadeja mer na kuldevi che...
Darek mer mer na Saakj pramane kuldevi hoy che...
Jai ma kandhali
Mamu miya boleto miya bhai hoo🔥🔥
😂😂😂😂😂😂😂😂
Jay sanatan, અમે maher છતાં aamaro etihas જાણ્યા shivay aamaro વિશે કોમેન્ટ નa કરો,પહેલાં આમને jano
માલદે રાણા કેશવાલા મહેર ના પ્રથમ લેખક. ૧માલદે જી ઓડેદરા તો સાંસદ હતા તથા તેઓ એક સમયે નાણા પ્રધાન રહી ચુકયા છે જે ભુતપુર્વ સાંસદ ભરત ભાઈ ઓડેદરા ના ફાધર થાય પણ ૧૨૦ વર્ષ વાળા તો માલદેવ બાપુ જે માલદેવ રાણા કેશવાલા
રાઈટ
Haja Bhai sachu chhe
Proud to be Maher
સરમણ મુંજા જાડેજા એ મારા બા ના હાથ ના રોટલા બહુખાધેલા છે ગોંડલ જામવાડી પે પંપ
માલદે રાણા કેશવાલા🙏
હોસ્ટેલની શરુઆત , શ્રી માલદેવ રાણા કેશવાલા દ્વારા થયેલી હતી, જ્યારે માલદેવ જી ઓડેદરા mp હતા
Aa vat sachi se pan mer nu Biju pasu pan se mer no maniyaro mer no varso mer ni saskriti ne mer no rotlo
Film માં બહુ જુદું બતાવ્યું છે...
માલદેવ રાણા કેશવાલા
Wah chandreshbhai tame sari mehnat kareli 6e study karvama
Bhai aa aakho khel hathi cements ne lai ne chhe je adani ma transfer karva mate and bhima dula no contracts hatava mate aa khel padayo chhe
na thay impossible , jena contract mate aatla dakha thaya e su sskhi company trasnfer thava dye , sarkar jenathi biti ek samaye e shu har mani lye , etle e hal to ny j thay baki 5 50 varse aa badha na gaya pachhi thay to khbr ny
@@shreekrishnakirtanmandal-a6684 bhai 2025 ma hathi cement adani cement bani jase lakhi rakhajo
8:26 bandhar kadhej crime devlop nu karan sir?
Maher is good 👍
Naresh bhai porbandar ma pela hostel banvnar malde rana keshwala hata malde odedra nahi
Nareshbhai sachi story kanva maro sampark kari pachhi bikao to tamari prasidhhi vadhu thase tem mane lage chhe
મેડમ અનુકૂળતાએ જરૂર મળીશ આપને. નરેશ શાહ
Porbandar ma gengvor ni saruaat nanaji kalidas mehta je juhi chawala na dada sasur hata emne j karavi hati
True❤
માલદેવ બાપુ ,માલદેવ રાણા કેશવાલા આરજી હુકુમત નાં પણ અગ્રસર હતા.
Devu vagher🔥🔥🔥
Robinhood sarnam munja kadchaa bolvama sabhayata rakho press report hoy to gharna
બિલકુલ સત્ય વાત કરી એ પત્રકાર મોદય આમાં કોઈ પણ ખોટી વાત નથી બિલકુલ સત્ય રજૂઆત કરી છે
Rajput kathi mer ahir kardiya vagher rabari bharvad gadhavi badha samaj have jagrut thaya chhe potane ujala Ane dev na didhel manati komvalao no ijaro have nokari dhandha rajkaran ma tutava lagyo etale pet ma dukhe chhe baki poatane saf kahedavati a praja j duplicate mal banave drgug na dhandha kare banko e abajo no chuno mare te koi ne dekhatu nathi moti gunegar to a praja chhe koi jadi Kom tema nathi samaj Ane dharm ne bachavava a samajo ej potana matha na balidan didha chhe te yad rakhajo
Even Gandhiji family has to run away from Porbandar. They never came back
Exactly...!! Bcz..કબા ગાંધી એ માલદે અને અરભમ ને દગા થી મરાવી નાખ્યા હતા.
જે રાણા સાહેબ ને ખબર પડી.. પછી
ગાંધી ફેમિલી ને પોરબંદર માથી કઢી મુકયા હતા
અને જે જગ્યાએ માલદે અને અરભમ ને માર્યા હતા તે જગ્યા ને રાણા સાહેબે સહીદ ચૌક નામ આપ્યું અને. હાલ પણ ત્યાં એ બંને મહેર સુરવીરો ના પાળીયા પુજાય છે.
તે બોવ ઓછા લોકોને ખબર હસે
E family koy na tras ne lidhe porbandar thi nathi gya . ..e vadhare pragati mate bar gya che
Vat vachan aane vera aato bhayda
Manash ma hoy Baki to khadda ma
Na hoy
23 hatya chopde cchhe vadhare hati
Ranabhai side maher no manyaro world ma femus karelo che bhai
આ બધાય ને જમ્મુ કાશમીર મોકલવાની જરૂર હતી 😂😂
@@FunvlogsWithbaby અહીં અમૂક ગણ્યા ગાંઠ્યા મહાપુરુષો ન હોત ને તો આ ધરતી આજે જમ્મુ કાશ્મીર જ હોત , હું એક જ સમાજ ની વાત નથી કરતો , અઢારે વરણ આખા હિન્દુ સમુદાય નો આમાં સહયોગ છે ,👑🖤🤘🏻
તમે આવી જ બકચોડી કરી શકો કેમ કે તમને ખમીર અને બહાદુરી તમારા લોહી માં જ નથી બાકી અમારી અમુક કોમ નાં હોત તો ગુજરાત પણ જમ્મુ કાશ્મીર જેવું જ હોત
MAMMU MIYA PANJU MIYA DAWOOD NO MANAS HATI ENE MER LOKOYE J MARI NAKHYO TO KASHMIR MA PAN KARI NAKHAT
ભાઈ પોરબંદર બસસ્ટેન્ડ સામે જે સ્ટેચ્યુ તે છે તે કાશ્મીર માંજ શહીદ થયેલા મેર નાગાજણ સીસોદીયા નું છે તમારી જાણ ખાતર
ગાંધી ચીન મા પેદા થયો હોત તો પાકિસ્તાન જ નો હોત..... બધા દુખની જડ જ પોરબંદર મા પેદા થય
સાહેબ મેર નો રોટલો મોટો
મહેમાન ગતી એકવાર માણવા જેવી
Santokben was simple house wife. She was not that antisocial as stated
Mer com kharab j na hoy ame sarman muja ni ghare jai aavela chiye Ani meman gati atele bhav purvak rakhe. atithi devo bhav jevo bhav hoy.
ભાઈ ગાધી તો પછી આવ્યા પણ ઈતિહાસ મા કે પુરાણો મા દ્વારકા. સોમનાથ. જુનાગઢ સુધી નો વિસ્તાર યાદવાસ્થળી જ કહેવાતી એ ભુમિ શ્રાપિત થય જયારે કૃષ્ણ ગયા પછી એક ઋષિ યાદવો ને શ્રાપ આપીને છપ્પન કોટી યાદવો ને મારી નાખવામાં આવ્યા હતા અંદરોઅંદર એકબીજાને લડાવીને એ ભુમિ નો પ્રભાવ આજે પણ છે. એટલે જ ગાધી પરિવાર આ જગ્યા છોડીને યાજકો ચાલ્યો ગયો હતો એ ઈતિહાસ ગવાહ છે.
સુદામા નું પોરબંદર
સાહેબ દરીયા કિનારો તો સુરત શહેર મા પણ છે
Prakash bhai joshi Jay hind paper na nidar patrakaar hata
Nareshbhai you are hiding lot things
Ranabhai side ne 2 vakhat rastra Pati award malelo
Naresh Bhai Devu vagher ni Hatya Bhaya aata/Ramde aata e Kari haty,, je asal mard hata, Rama nirashi ni vaat nathi aavati tema
Bhai jasu bhai vise vat karo ne
Mer coum ne pachash varash thi orkhu cchhu imandar vafadar ijjatdar ane darek mate saraj hoy cchhe
Maldev rana keshwala
Nitabha. . Darul. Rajkot. Bea. Farm
Sabas 6 kom mer ni
Tme 1995 pela aave la cho dhariya lakdi talvar to vadiye vadiye hoy che 😊
મણિયારો રાસ
રમેશ છેલાણા રબારી પોરબંદર
😅😂
🤣🤣🤣
😂😂😅
😂😂😂 khovay gayo
Ek Divas aa કહાની પર મૂવી બન સે
Sahabhajporbadarmaudyogkemnaaviya
Mer marrd muchhado 🙏
Porbandar aave aaevu kay nat to vat muko ni bhai gegsatar kare kare porbandar ma thoki Tami badha e
વસનજી ખેરાજ. ઠકરાર નહિ
Devu vagher ne tare gher leja ,baki mer vese bolto ne
Produ to a RAJPUTANA
Mer coum boleto insaniyat varaj hoy cchhe ato amuk avaj hase be tran geng vara kotda odedra jadeja vagera tey imandari thi chalva vara geng hata
Malde Rana kesvala
Bhai Rama Nirashi na hath nath thay Devu vagher ne sarmanbhai ne Arjanbhai ye maroto....mari gaya pachhi Rama Nirashi Ye ena kataka kara ta...tapa tapi bole atale Ramomamo harijanvaas ma vaya jata ne Saramanbhai keta ke mama ne ta barki aavo ene kyo ke badhnu have Pati gyuh....
Hahaha devu vagher nu murder thayu tyare
Sarman munja ni umar mand 11-12 varah ni hti
Research kr pela.. ROTALIYA 😂
Arjan Munja e devu Vagher ne Margo hato
Sachi vat amne khabar hoy
@@Hiralbajadeja👍👍
Bakhrla game int na program hato maniyarra ma kala kesav e murder karelu kala kesav nu rajkot ma murder thyelu
aa topic aakho change thy gyo bhima aata mathi kya pochi gaya ane nareshbhai ne ghani badhi to khbr j nthi
тαмє αмαяι мєя иι кσм иє вα∂αиαм кαяσ ѕσ мι∂αуα ναяα
મેરબામણનેનમુકેતેકોનેમુકે 6:20
Braman ne maro to a pasi hathiyar muki didha ta enye khaber padi ke nirdos ne maray gayo se
A pasi hathiyar mari gaya taya sudhi na aduu e mer se
એનો વલોપાત પણ થયેલો ભુદેવ હકીકત જાણો
@@dinuthanki1571 હા તો માપે રેવાય ખોટું સરી નો કરવા ઝવાય બરોબર
E mer lada