સદભાવના વૃદ્ધાશ્રમમાં સેવા આપનાર તમામ ભાઇઓ અને બહેનોને ભગવાન ખૂબ સુખી રાખે અને તેમના જીવનમાં કદાપી તલભાર પણ દુખ ના આવે તેવી ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરુ છુ જય દ્વારિકાધીશ 🙏🙏🙏🙏🙏
અત્યંત પ્રશંસનીય અને ઉમદા કાર્ય થઈ રહ્યું છે. વડિલોના આશીર્વાદથી આપની સંસ્થા દિનપ્રતિદિન આર્થિક રીતે સદ્ધર બનતી રહે તથા વધુ ને વધુ વૃધ્ધો ની નિષ્કામ ભાવે સેવા બજાવી શકો તેવી પરમકૃપાળુ પરમાત્મા ને હાર્દિક પ્રાર્થના છે.
જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ સદભાવ ના વુધ્ધા આશ્રમ ના સંચાલકો અને સેવા કરતાં ભાઈશ્રી અને બહેનો ને અને દાતાઓ ને કોટી કોટી વંદન ભગવાન સૌનું કલ્યાણ કરશે 🌹🍀🌹🍀🌹
GREAT, YOU HAVE EXPLAINED EVERYTHING EXCEPT WHO, HOW TO GET ACCOMMODATION AND WHAT WILL BE CONTRIBUTION PER MONTH PER PERSON INCLUDING ALL FACILITIES AVAILABLE.
Hi Jai shree krushna Madhuben Patel hoon Bhupendra Shah from Mumbai hoon senior citizen Chu hoon 66 years no Chu I am requesting you to please contact me please.jsk.
मानव सेवा हीच ईश्वर सेवा सद्भ भावना वृद्धाश्रम ना संचालक माननीय श्री विजय भाई खुशी बेन अरे समस्त संचालक मंडळ आणि कर्मचारी आप सर्व वृद्ध धोनी सेवा करो छो ये साक्षात ईश्वर सेवा छे आप सर्व ने मारा नमन आपने सर्वजण ने भगवान सुखी समाधानी निरोगी राखे
Bahuj saras bhai Aa chargeble chhe ke pachhi free chhe Ahiya je koi Hari fari shake chhe temne aashramni bahar ekad be kala aanto maarwva k farwa javu hoy to temne chhut hoy k nahi? Mumbaima aava vurddho matena aashramo mafat hoy to te vigat vaar janavsho Jemni je koi mudi milkat hoy te temne batavavu jaruri chhe ? N temna avsan pachhi milkat paisa aashram aapvu farjiyat chhe k marajiyat chhe? Koine bank ma javu pade tevu hoy to Java male?purushone hajamat kevi rite n ketla divase that chhe ? Badha aashritone kapda latta kevi rite Mali rahe chhe?
Vrudho ne potanu Ghar Sha mate chhodvu pade eno vichar samajne karvo pade aama 70 taka to Putra ke Putra vadhu na tras thi kantali ne Ghar chhodta hoy chhe vradhashram ghatva joiye pan vadhva no joiye
દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમ વધતા જાય છે એ બહુ દુઃખદાયી બાબત છે આવા દીકરાઓ કપૂત્ર હોય છે કોઈ દિવસ સુખી થતાં નથી આ મારો ચેલનજ છે
Night Kitchen table and
Where this ashram give address and admission ruells
પુત્ર નહિ આજ ની ભણેલી ગણેલી વહુઓ મૂકી આવે સાસુ સસરા ને
❤
સદભાવના વુધ્ધાશ્રમને સતસત વંદન ત્યાં ના સંસ્થાના સેવકોને ખુબ ખુબ અભિનંદન જ્ય માતાનું
સદભાવના vruddhashram ne કોટી કોટી પ્રણામ 🙏🙏🙏👌👌👌👌🌷🌷
આપની સેવા ને ધન્યવાદ
સદભાવના વૃદ્ધાશ્રમમાં સેવા આપનાર તમામ ભાઇઓ અને બહેનોને ભગવાન ખૂબ સુખી રાખે અને તેમના જીવનમાં કદાપી તલભાર પણ દુખ ના આવે તેવી ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરુ છુ
જય દ્વારિકાધીશ 🙏🙏🙏🙏🙏
અત્યંત પ્રશંસનીય અને ઉમદા કાર્ય થઈ રહ્યું છે. વડિલોના આશીર્વાદથી આપની સંસ્થા દિનપ્રતિદિન આર્થિક રીતે સદ્ધર બનતી રહે તથા વધુ ને વધુ વૃધ્ધો ની નિષ્કામ ભાવે સેવા બજાવી શકો તેવી પરમકૃપાળુ પરમાત્મા ને હાર્દિક પ્રાર્થના છે.
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
🛕ઘર મંદિર 🛕
❤️❤️❤️❤️❤️
સરસ સમાજ સેવા
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
❤આપની સેવાને સો સો સલામ
ડોબરીયા સાહેબ ❤
Tumari sevao ko koti koti naman ❤🎉
ધન્ય વાદ છે. આઆશ્વમને. મહાવે
આ સેવા સાચી છે ,જય મહાદેવ જય સીતારામ માનવ સેવા અેજ પ્રભુ સેવા
सदभाव ना,श्रेष्ठ, सुजव बहोत बहोत अच्छा प्रणाम सेवा, वसुधा, वृधा श्रम यज्ञधन,श्रेष्ठ, आश्रम, धन्यवाद नमः ऋण प्रदान गौरव, आजना,दृष्टा आभार वंदनीय सहरानीय,
સદભાવના વૃદ્ધાશ્રમની સેવાને સત સત વંદન 🙏🏻
Khub sari seva karocho tame ..bhagvan tamara upar khub raji thase....dhanya che a vahivat kartaone ane staff ne....jay ambe...
Khub khub danyavad jay yogeshvar
Bhagvane tamone vesal sevani sadbhavana sevakarveni subheya
Really great VRIDDHA SHRAM SANSTHA, REALLY APPRECIATE THIS TYPE OF GENEROUS AND VERY MUCH HELPING HAND REMARKABLE ACHIEVEMENT TOO GREAT
અમે બહુ પ્રશંસા સાભળી છે🙏🙏🙏😊😊
એક ખુબ જ સરસ ધન્યવાદ
જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ સદભાવ ના વુધ્ધા આશ્રમ ના સંચાલકો અને સેવા કરતાં ભાઈશ્રી અને બહેનો ને અને દાતાઓ ને કોટી કોટી વંદન ભગવાન સૌનું કલ્યાણ કરશે 🌹🍀🌹🍀🌹
જલારામ વૃધા આશ્રમ પીજ ગામ નજીક નડિયાદ તા છે મુલાકાત કરજો અરવિંદ ભાઈ સોની વહીવટ કરે છે મારા મામા છે તમારી મુલાકાત યાદગાર ક્ષણ બનશે
ફોન નંબર અને એડ્રેસ મોક્લી આપો. કોઈ ની મદદરૂપ થશે
Contact detail pls
,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
सत सत नमन है,इन आश्रम को चलाने वालो को
प्रभु ऐसे लोगो को शक्ति दे और पैसा दे,ताकि उनका सेवा काम कभी रुके नहीं
Address thatha fon no appva vinti
Fon number aapo
Khub j saras seva ...God bless 🙏
👌👌👌👌👌
Address and phone number muko from USA thi chhu
Thanks for this video 👍👍👌👌
વર્ધ વડીલો ને કોટી કોટી નમસ્કાર
👍👍.very good and nice work for helping senior citizen god support your ashram
અદભૂત ...
Vah ben 🙏🙏
Mare seva aapvi chhe 🙏🙏
GREAT, YOU HAVE EXPLAINED EVERYTHING EXCEPT WHO, HOW TO GET ACCOMMODATION AND WHAT WILL BE CONTRIBUTION PER MONTH PER PERSON INCLUDING ALL FACILITIES AVAILABLE.
🙏 Mare tya rheta vadilo ne vinnti k tmari j koi property hoy te aava aashram ma aapo . nalayak dikra mate na sachvo
sevakarta ane aasharam sambhalta badhane dhanyavad🙏🙏
Madhuben patel
Very nice Aerrengment👌👌👌🙏🙏
Hi Jai shree krushna Madhuben Patel hoon Bhupendra Shah from Mumbai hoon senior citizen Chu hoon 66 years no Chu I am requesting you to please contact me please.jsk.
ખુબ જ સરસ🙏
Very nice ... Excellent arrangement
બહુ જ સરસ વૃદ્ધાશ્રમ છે. સંચાલકોને, ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને પ્રણામ. 🙏🏻.
અહીં તો કંદમૂળ ખવાતા હોય તો જૈન બા ને કેવી રીતે ખાવાનું ફાવે છે?
Where is it.glve phone no.
Bhagvan tamaru bhalu kare .....
એ બે જણા છે બહુ દુઃખી
Vahh 🙏🙏🙏🙏
Very Very nice
બેંક એકાઉન્ટ નંબર એડ્રેસ દાન માટે
Very nice And very beautiful i like u
Super help Jay Shree Krishna
Thanks for video ❤
Excellent arrangements
Proud to be a muslim.
Very nice 🙏🙏
मानव सेवा हीच ईश्वर सेवा सद्भ भावना वृद्धाश्रम ना संचालक माननीय श्री विजय भाई खुशी बेन अरे समस्त संचालक मंडळ आणि कर्मचारी आप सर्व वृद्ध धोनी सेवा करो छो ये साक्षात ईश्वर सेवा छे आप सर्व ने मारा नमन आपने सर्वजण ने भगवान सुखी समाधानी निरोगी राखे
Jay GuruDeV
Veri naes
જય માતાજી
Best wishes
Tame saru kam karu chho 🙏
God bless to management.
कया छे ..आ संस्था...सरनामु के कोई नं..होय तो आपजो ...
Sadbhavna vrudhshashram, 10, Gondal Rd, Vaid Vadi, Sardar Nagar, Rajkot, Gujarat 360004
@@VaatGujarati आभार 🙏🙏
Tare mukva chhe ?
Very good
દવા, હોસ્પિટલનો ખર્ચે વગેરે કોણ આપે છે
તમારો આભાર માહીતી આપશો
👌👌🙏🙏🙏🙏
Jay🙏🙏🙏🙏 shree krishna
Naman🙏🙏🙏
મારા મમ્મીએ બહુજ દુખી છે પંચાણુ વરસની ઉંમર છે તંદુરસ્ત છે તણ છોકરાછે પણ મારા મમીને સેવા કરવા તૈયાર નથી હુ એમની દીકરીછુ
Bahuj saras bhai Aa chargeble chhe ke pachhi free chhe Ahiya je koi Hari fari shake chhe temne aashramni bahar ekad be kala aanto maarwva k farwa javu hoy to temne chhut hoy k nahi? Mumbaima aava vurddho matena aashramo mafat hoy to te vigat vaar janavsho Jemni je koi mudi milkat hoy te temne batavavu jaruri chhe ? N temna avsan pachhi milkat paisa aashram aapvu farjiyat chhe k marajiyat chhe? Koine bank ma javu pade tevu hoy to Java male?purushone hajamat kevi rite n ketla divase that chhe ? Badha aashritone kapda latta kevi rite Mali rahe chhe?
🎉🎉🎉
Good
👌🙏👍
👌👌👌
Thumbmilla j location proper batavo
કોટી કોટી વંદન કરીએ છીએ
Nice
Who pays for the services? Service is great!
बिल्कुल जुठ की अमारे मा बाप जोईऐ छीऐ की अमारे मा बाप जोईऐ छीऐ,, बिल्कुल जुठ जुठ जुठ, मे भि गया था लेकिन बहुत ही इग्नोर किया था 😭
Houseful hi hai
Admission nahi deta koi
Thanks
Rasta pr aava bahu vadilo Rahe che Please contact kai rite karvu.
🙏🙏SARU SSE .ABHAR .🙏🙏
Vridhashram ma pan ad mate na niyamo a ummare su kariya bhai jo gerented hoy sath hoy to tamare tya avavani lachari su kam kariye?
Jemne 60 mu varsh chaltu hoy temne rakhe k 60 pura thaya hoy temne j rakhe chhe?
🙏🏻🙏🏻
એડ્રેસ આપજો પ્લીઝ
ખૂબ સરસ મને આ સંસ્થા નો કોન્ટેક્ટ નંબર મળી શકશે
Amdavad ma hoy to batavo hu be kalak seva pan aapi saku thodi nanakiya madad pan
Plz give more details about this ashram,it is chargeable ???
Aavtu j ek vrudhhasram Surat ma kholi sakay to try karo ne to bau gharda loko santi thi rahi sake
Kaya gaam ma auvelu 6 aua shnshtaa
Rajkot ma6 sarsh aarya kauo?
Ma bap vrusha aarm ma Jay ta dikra ne dhikkar che
Ahamdavad. Thee. Avel. Vrudhne. Varam. Var. Bhija. Astam. Ma. Kem. Seft. Kare. Dedha. Chae. Dhermandra. Parmar. Chee
Aa kai baju che and cost su che
અહીં રહેવાનો શુ ચાર્જ લો છો
તમારો કોન્ટેક્ટ નંબર આપો
Tare mukva chhe ma baap ne ?
આવેલો છે
Kubkub ahbar
સંપત્તિ ગમે છે પણ મા બાપ નથી ગમતા બધા લોકોને
Mast kam karo so tame😂😂
Vrudho ne potanu Ghar Sha mate chhodvu pade eno vichar samajne karvo pade aama 70 taka to Putra ke Putra vadhu na tras thi kantali ne Ghar chhodta hoy chhe vradhashram ghatva joiye pan vadhva no joiye
આ વૃધાશ્રમનુ એડેસ.આપનૉ
પ્લીઝ એડ્રેસ આપશો.
@@anatraitrivedi9720 ઉપર કોમેન્ટ મા આપેલું છે
Mane rakh so ?
Kya.gam.nu.che
ડોનેશન આપવું હોય તો કેવી રીતે કરવાનું..??
Contect number mokalsho ? 1 sinior citizen couple chhe emne aavavu chhe.
बहुज सरस सेवा कराेशाे वडीलाेनी
Location.janavsho