જે દીકરા પાછળ જનેતા જિંદગી ખપાવે તે દીકરા તરછોડે તેનું ઘર છે Dikranu Ghar Vrudhashram | Old Age Home

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • 'દીકરાનું ઘર" વૃદ્ધાશ્રમ, ઢોલરા (રાજકોટ)
    #oldagehome #oldage #vaatgujarati #rajkot #gujarat #seniorcitizens #parentslove #parents #emotional #emotionalstory #vrudhashram #dikranughar #mother
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" RUclips ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

Комментарии • 68

  • @kebythakor8637
    @kebythakor8637 6 месяцев назад +50

    માડી, ખોટો અફસોસ ના કરો, તમારું ત્યાં કોઈ નથી. જે તમારી સાથે છે એ તમારા સ્નેહી છો એમ સમજી ખુશીથી બાકી નું જીવન પસાર કરો. જે સેવા કરે એક આપણા, આ સલાહ નથી, એક વિનંતી છે.

  • @gumansinhjadeja2244
    @gumansinhjadeja2244 6 месяцев назад +18

    ખૂબ ખૂબ ધન્યવાદ આપશ્રી ને...
    આવા વીડિયો જોઇ ને પણ એવા લોકો ને માં - બાપ માટે નો આદર ભાવ વધી જાય છે.

  • @chauhananniya2764
    @chauhananniya2764 3 месяца назад +1

    બહુ સરસ વ્યવસ્થા છે ધન્ય છે આવા મહાપુરુષો ને જે આ રીતે વડીલો ને આશરો આપે આ કળયુગમાં પણ આવા દાતાઓ ને સૌ સૌ સલામ❤❤

  • @karabhaikandhani9605
    @karabhaikandhani9605 5 месяцев назад +3

    વાહ ગોરધન દાદા ની વાત સમજી જાવ તો જીવન સાવ આસાન બની જાય લાખ રૂપિયા ની વાત કરી

  • @RajeshSolanki-n5t
    @RajeshSolanki-n5t Месяц назад

    બહું જ સરસ છે બધાં ને મારા કોટી કોટી પ્રણામ

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 6 месяцев назад +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર વાત કરી દાદા તમારૂ છોકરાવ ને કાઈ કામ નથી એટલે તો તમને આશ્રમમાં મુકી ગયા છે પછી શુ તેને યાદ કરો છો

  • @niruvalmik8145
    @niruvalmik8145 6 месяцев назад +1

    ખૂબ જ સુદંર છે સવે ટૃસટીઑને ધનયવાદ,નમસકાર ઘણુ જીવો🎉🎉🎉🎉🎉🎉

  • @2023kray
    @2023kray 3 месяца назад

    Harekrishna!
    Wow! I never seen place like this SUPER CLEAN amd they are taking care hygine part and keep entire place so clean...ots very rare in India....Hats of to you all🙏🙏🙏🙏

  • @GeetaDave-ew8fg
    @GeetaDave-ew8fg 6 месяцев назад +2

    ખુબજ. આશીવાદ. આપને❤👌👍🙏🏻

  • @savaliyassh166
    @savaliyassh166 6 месяцев назад +2

    Khub saras che Bhai ashram

  • @NitinSenta-j9x
    @NitinSenta-j9x 3 месяца назад +2

    . જય દ્વારકાધીશ 🙏🙏🙏

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 6 месяцев назад +2

    જયસોમનાથ જયમુરલીધર ભરત ભાઈ અભિનંદન ❤

  • @prbhabengoswami9684
    @prbhabengoswami9684 4 месяца назад

    જય શ્રી કૃષ્ણ..આ આ છોકરાઓ મા-બાપને આશ્રમમાં મુકી જાય છે તે એને ખબર નથી કે મારા છોકરા એક દિવસ મને પણ અહીં આશ્રમમાં મૂકી જાસે

  • @indirapatel3492
    @indirapatel3492 6 месяцев назад +2

    ભાઈ આશ્રમ ચોખ્ખાઈ સરસ છે જય શ્રી કૃષ્ણ

  • @GeetaDave-ew8fg
    @GeetaDave-ew8fg 6 месяцев назад +7

    બહુસરસછેભાય તમારૂ શરનામુબતાવા વીનંતીછે

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 6 месяцев назад

    જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર આશ્રમ આવો આશ્રમ મે કયાય જોયો નથી સુવિધા ખુબ સુંદર છે થેંકયુ

  • @GeetaDave-ew8fg
    @GeetaDave-ew8fg 6 месяцев назад +2

    ખુબ સરસછેભાય,આઆશરમ😂👍👌

  • @chhayajoshi8539
    @chhayajoshi8539 2 месяца назад

    Jai shree dwarkadhish 🙏🏼

  • @aafreenmerchant9966
    @aafreenmerchant9966 6 месяцев назад +2

    very nice. 😊😊

  • @virmatisolanki3901
    @virmatisolanki3901 6 месяцев назад

    Tamara vichar bahuj sundar chhe 👌♥️💯💯

  • @deepakzaveri5152
    @deepakzaveri5152 6 месяцев назад +2

    Hamari age Hai 61 Subah 10:00Se 12Main Puja paath aur sham ko 4:00 se 7:00 mein acchi vaktaon Ki Katha sunna aur Baki ke Waqt Mein Mala Jaap bus Yahi Dharm Karya Karte HainAur Bhakti aur satsang

  • @deepakzaveri5152
    @deepakzaveri5152 6 месяцев назад +1

    Jay Swaminarayan Bada TV lagakar sham ko 4:00 se sath mein Katha suniye Achcha vaktaon ki Shrimad Bhagwat Satsangi Jivan vachanaamrit Swaminarayan Ke Acche bhakton ki katha suniye bahut bahut Anand Milta Hai ham log sham ko 4:00 se 7:00 mein sirf Katha hi sunte Hain usse bahut Gyan Milta hai aur Punya bhi Milta Hai aur Mala Jaap aur Krishna bhakti kijiye

  • @aslamshaikh1537
    @aslamshaikh1537 6 месяцев назад +2

    Bahu dukh ni vaat che 😢,

  • @k-jo5nc
    @k-jo5nc 6 месяцев назад +2

    😢😢

  • @hansabengohil3839
    @hansabengohil3839 5 месяцев назад +1

    Oho

  • @hemarana3773
    @hemarana3773 5 месяцев назад

    ❤ ❤❤❤❤❤❤❤❤ Hema

  • @THAKRANI
    @THAKRANI 6 месяцев назад

    🙏🙏🙏💯

  • @rasilagajera4683
    @rasilagajera4683 6 месяцев назад

    😢😢😢😢😢😢

  • @Asy-n1f
    @Asy-n1f 6 месяцев назад

    🙏🙏

  • @girishbhai5238
    @girishbhai5238 6 месяцев назад +1

    Srs se jagya manoramay

  • @zulekhavadia8921
    @zulekhavadia8921 5 месяцев назад

    સાચી વાતછેઅમે પણ
    અલગજ રહીછીષ

  • @deepakzaveri5152
    @deepakzaveri5152 6 месяцев назад +2

    60 ki Umra ke bad Satsang aur bhakti Uske alava Kuchh Bhi Nahin

  • @ranjansavaliya4829
    @ranjansavaliya4829 6 месяцев назад +2

    Ama bhai Ava dikrane nam sahit khula pava joi je vak vagar na maa bap ne chhone avane

  • @FusionELECTRONICS-p3t
    @FusionELECTRONICS-p3t 5 месяцев назад

    😭🙏🏻

  • @jivrajbhaibhai5885
    @jivrajbhaibhai5885 5 месяцев назад +1

    😂તમેવીડીયોબનાવોછોપણતમેતમારામાબાપનીસેવાકરજો

  • @damyantisolanki8623
    @damyantisolanki8623 3 месяца назад

    Rehvu hoy to admission mate su niyam chhe su jaruri chhe charge ketlo chhe mo number apsho tya aviy to rakhsho k ummer prapane bahu bus ma beshi na rahi sakay pl call me🙏🙏🙏

  • @girishbhai5238
    @girishbhai5238 6 месяцев назад

    Shari. Vayvashtha

  • @Purvidedhia3018
    @Purvidedhia3018 5 месяцев назад +1

    Pls.pls. add aapone kya aavyu.

  • @girishbhai5238
    @girishbhai5238 6 месяцев назад

    Gova

  • @scamgmaing622
    @scamgmaing622 6 месяцев назад

    Jannat ne taje do to dukh malvanu 6

  • @damyantisolanki8623
    @damyantisolanki8623 3 месяца назад

    gare jan na keravavi hoyto

  • @girishbhai5238
    @girishbhai5238 6 месяцев назад

    Shfay shari se

  • @truptirana1447
    @truptirana1447 6 месяцев назад +1

    Aafrica ma mushkeli ma hase.death thay gay hoy aevu pan bane.tapas karo

  • @SabeeMansuri
    @SabeeMansuri 4 месяца назад

    Bahuj saru karuo chuo bhai tamney bahuj dwa madsey

  • @damyantisurati3840
    @damyantisurati3840 6 месяцев назад +1

    Kadach Dikrao koi mushkil ma padi gayo hoi to?? Vahu to sathe gai Nathi

  • @damyantisurati3840
    @damyantisurati3840 6 месяцев назад +1

    Mara pan 3 Bhai chhe pan me Mara maa baap banne nu badhu karyu chhelle 12mu 13mu pan Mara kharche karyu

    • @jyotsnapatel2535
      @jyotsnapatel2535 6 месяцев назад

      Tamne j Aashirwad madya 😊

    • @damyantisurati3840
      @damyantisurati3840 6 месяцев назад

      @@jyotsnapatel2535 mane emna bo j aashirwad malya chhe Ghar, Gadi, chhokri Dr, USA chhe hu 3 var USA jai aavi me swapna ma pan vicharyu n hatu

    • @damyantisurati3840
      @damyantisurati3840 6 месяцев назад

      @@jyotsnapatel2535 mane bo j aashirwad malya chhe Ghar Gadi chhokri Dr USA chhe hu 3 var USA jai aavi Mari government job chhe

  • @bindupatel6335
    @bindupatel6335 5 месяцев назад

    સરનામું લખીને મોકલો.

  • @ramilapanchal6095
    @ramilapanchal6095 6 месяцев назад +2

    Adrresh mokalo

  • @madhubenpatel6752
    @madhubenpatel6752 6 месяцев назад +1

    આ આશ્રમ ક્યાં આવેલો છે
    એડ્રેસ આપો

  • @ranjansavaliya4829
    @ranjansavaliya4829 6 месяцев назад

    Ava dikrani rah j na jovay

  • @bhavnarana713
    @bhavnarana713 4 месяца назад

    Paid 6 k free 6????

  • @kakkupatel9573
    @kakkupatel9573 6 месяцев назад

    Tmaro nbr mokl aapo

  • @PravinkumarThakkar-jy4jh
    @PravinkumarThakkar-jy4jh 6 месяцев назад

    Tamaru sharnamu btavsho amare aav vu chee amne koe rakh tu nathi

    • @Funworld0020
      @Funworld0020 6 месяцев назад +1

      Dholara rajkot

    • @RaviPatel-cm2ig
      @RaviPatel-cm2ig 5 месяцев назад

      ​@@Funworld0020ઢોલરા કય બાજુ છે

    • @RaviPatel-cm2ig
      @RaviPatel-cm2ig 5 месяцев назад +1

      આશ્રમ નુ નામ શુ છે

  • @karabhaikandhani9605
    @karabhaikandhani9605 5 месяцев назад +6

    ક્યાં આવ્યું પુરૂ એડ્રેસ કોન્ટેક નંબર આપવા વિનંતી

    • @jaydangar7198
      @jaydangar7198 5 месяцев назад +1

      Discription ma apelu che bhai adress

    • @ManishabenViradiya-qc4rw
      @ManishabenViradiya-qc4rw 4 месяца назад

      ​@@jaydangar7198⁹9⁹999⁹⁹9⁹⁹⁹⁹⁹9⁹⁹⁹⁹⁹9⁹⁹⁹⁹⁹⁹⁹9⁹99⁹999⁹9⁹⁹⁹99⁹9⁹9⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹99⁹⁹9⁹⁹⁹⁹⁹9⁹⁹9⁹⁹⁹9⁹⁹9⁹⁹99⁹⁹99⁹9⁹⁹999⁹⁹⁹⁹⁹⁹⁹999⁹999⁹9⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹to ⁹⁹⁹⁹to ⁹⁹⁹⁹9⁹⁹99999999⁹⁹⁹⁹⁹9⁹999⁹9⁹⁹⁹⁹⁹⁹9⁹9999999999⁹9999⁹⁹99⁹⁹⁹9⁹⁹⁹9⁹9⁹⁹9⁹9⁹999⁹⁹9999999⁹9⁹⁹9⁹99⁹⁹⁹⁹⁹⁹99⁹namaste ⁹⁹⁹⁹9⁹⁹⁹⁹⁹99⁹⁹⁹9999⁹9⁹999⁹⁹99999999⁹⁹⁹9⁹⁹⁹⁹9⁹999⁹9⁹⁹⁹⁹9⁹9⁹⁹⁹⁹⁹⁹9999999⁹9999999⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹⁹999⁹999⁹⁹⁹⁹⁹⁹⁹⁹999⁹⁹⁹⁹999999999999999999⁹999999999999999⁹⁹⁹⁹⁹9999999999⁹99⁹⁹9⁹99⁹9⁹9⁹999999999⁹99999⁹999⁹9⁹99999999999999999999⁹⁹9⁹⁹999⁹99⁹9⁹99999999⁹9⁹99⁹⁹9⁹9⁹⁹⁹9999⁹9⁹⁹999⁹⁹9999⁹⁹9999999999999999⁹999999⁹999⁹⁹999999999⁹⁹999⁹9⁹999999999999⁹99999999999999999999999999999999999⁹9999999999⁹99⁹999⁹⁹9999⁹⁹⁹9999⁹99999⁹999⁹9⁹⁹99⁹999⁹9⁹9⁹99⁹99⁹999⁹999⁹⁹⁹99⁹⁹⁹⁹9⁹⁹⁹99⁹⁹⁹9⁹99⁹99999⁹⁹9999⁹9999⁹99999⁹9999⁹99⁹⁹⁹9⁹9⁹9⁹⁹⁹⁹9⁹⁹9⁹99⁹⁹9⁹⁹999⁹9⁹9⁹999⁹99⁹⁹999999⁹9⁹9⁹99⁹99999⁹999⁹99⁹⁹99⁹⁹999⁹99⁹9⁹99999999⁹9⁹99999999999⁹9999⁹⁹99999999⁹999999999999999999999⁹999999⁹99999⁹99⁹9⁹99999999999999⁹⁹99999999999⁹9999⁹⁹99⁹⁹⁹99999⁹999⁹⁹⁹4 13:21 99999