કરોડોની સંપતિ સંતાને કબ્જે કર્યાના આક્ષેપ સાથે વિધવા બાની ઈચ્છામૃત્યુની માગ | Mother Emotional Story

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024
  • #mother #euthanasia #emotional #widow #vaatgujarati #motherlove #oldage #emotionalstory #rajkot #saurashtra #child #parentshood
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" RUclips ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

Комментарии •

  • @charanlaxmiben8243
    @charanlaxmiben8243 4 месяца назад +12

    બા તમારી ઈચ્છા ચોક્કસ પુરી થશે માં મોગલ નું મંદિર જરૂર થી થશે હું મોગલ કુળ જ છુ ચારણ ની દિકરી છું માં મોગલ ની સેવા કરું છું આઈ માં ના બાના પહેર્યા છે માં મોગલ જરૂર થી ઈચ્છા પુરી કરશે 🙏જય માં મોગલ 🙏

  • @ParvatibenParmar-pn6co
    @ParvatibenParmar-pn6co 11 месяцев назад +19

    બધે આમ જ છે આજના છોકરા ઓને ભગવાન સદ બુધ્ધિ દે

    • @Funworld0020
      @Funworld0020 8 месяцев назад +3

      Badhe am nahi.amuk cast ma ava kissa j nahi.mari cast ma avo kisso banyo j nahi..mari cast sivay bharvad ke adivasi ke biji ketli cast ma ava kissa j nahi ..amuk savrn cast ma j 99 taka kesao jova male che..sachu che pan kadvu che..badhe nahi

    • @Funworld0020
      @Funworld0020 8 месяцев назад

      Badhe nahi ..amuk cast ma j che avu

  • @KetanDonda-y1b
    @KetanDonda-y1b 11 месяцев назад +7

    જયગુરૂદેવ જયમાતાજી તમારી જયહો મારી કુળદેવી ને રામ રામ માડી રામ સોનેસતબુધિઆપે

  • @JamnabenBhagvan
    @JamnabenBhagvan Год назад +10

    બેન તમે ખુબ દુઃખ વેથયુ છે તમારી દુઃખ ભરી વેદના સાંભળીને મારી ભગવાન ને પ્રાર્થના છે કે જરૂર તમારી મદદે આવશે 🙏

  • @kanjibhairajput8631
    @kanjibhairajput8631 Год назад +15

    આવા છોરું કોઈને નો દેતો ભગવાન 🙏

  • @bhakti1450
    @bhakti1450 Год назад +15

    માડી દુઃખ ના કરો.. માં મોગલ બધું સારું કરશે.
    એને એના કર્મો નો દંડ માં આપશે.

  • @chaudharyparesh9674
    @chaudharyparesh9674 Год назад +17

    ભગુડા વાળી માં મોગલ તમારૂં દુઃખ દુર કરશે એજ મોગલ માં ને પ્રાર્થના

  • @hiteshgediya167
    @hiteshgediya167 10 месяцев назад +2

    Mogal maa jarur tamari prathna shambhlase jay mogal maa🙏🙏

  • @Vaibhavstudio09
    @Vaibhavstudio09 Год назад +12

    😢બા મને બહુ દ:ખ થયું 😢 મારા 😭😭આખ માથી આશું નિકળી ગયા😭
    🙏રામાપીર તમારી Raksha કરે🙏
    હું વૈ ભ વ તમારો પૌત્ર

  • @sandippatel3244
    @sandippatel3244 10 месяцев назад +4

    બાને જલ્દીથી ન્યાય મળે અને એમની ઈચ્છા પૂરી થાય એવી ભગવાન ને પ્રાર્થના.

  • @vikaspatodia5201
    @vikaspatodia5201 Год назад +12

    બા તમને ધન્ય વાદ છે માં નું મંદિર બને આને તમે સુખી થાવ ભગવાન તમારી વારે આવે એવી પ્રાર્થના....

    • @ChehrabhiParjapti
      @ChehrabhiParjapti 11 месяцев назад +1

      જેયમાતાજીમાગલમા

  • @movaliyakhushi3825
    @movaliyakhushi3825 11 месяцев назад +2

    jay mogal maa 🙏khub j dukh bari kahani che 😢

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c Год назад +4

    જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં સદા સર્વદા સર્વનું રક્ષણ કરજો મારી માં આંખો ભીંજાઈ ગઈ છે શું લખવું બા મારી આંખો ભીંજાઈ ગઈ છે

  • @sangitaparmar868
    @sangitaparmar868 Год назад +6

    😣😢 Baa 🤗you’re great , wonderful mother and brave mother , maa mogal will help you avi amari , tamari shradha purn kare 🙏

  • @mahee.55
    @mahee.55 Год назад +9

    માડી નું ઝૂંપડાં જેવું મકાન જોય ને ખુબ દુઃખ થયું 😭😭

  • @AMAR_DIGITAL_VADA
    @AMAR_DIGITAL_VADA Год назад +12

    માં મોગલ બધાય સપના પુરા કરછે બા તમારા એવી હુ દિલ થી પ્રાર્થના કરૂ છું અને મછરાળી મોગલ આવછે જરુર આવછે...જય જય ભગુડા વાળી માં મોગલ

  • @નવીવાત
    @નવીવાત Год назад +18

    આટલા કપૂત સંતાનો પણ આ દુનિયાના પડ્યા છે...શબ્દો નથી બા માટે😢😢😢😢

  • @madhubendalwadi8038
    @madhubendalwadi8038 4 месяца назад

    ભગવાન તમને ખૂબ સુખી થાય. આજના છોકરાઓને ભગવાન સદબુદ્ધિ આપે

  • @Nita-hy3hd
    @Nita-hy3hd Год назад +26

    બેન શ્રી તમારો વિડિયો જોઈ ખુબ દઃખ થયુ ઈશ્વર તમને ખુબ સુખી રાખે એવી અમારા સૈવ ની પ્રાર્થના મા મેલડી તમારી ઈચ્છા ચોકસ પુર્ણ કરે જય મેલડીમા 🙏🙏🙏

  • @AshwinbavaliyaBavaliya
    @AshwinbavaliyaBavaliya Год назад +4

    મો ગ લ જ રૂ દુખ ભા ગ છે જે યમો ગ લમાં❤ સ ત્ ય છે❤

  • @kirtimacwana9779
    @kirtimacwana9779 Год назад +6

    May Mogall maa keep you healthy happy snd strong 🙏and hope you will be able to build a temple as your wish.

  • @rekhabenagravat968
    @rekhabenagravat968 5 месяцев назад +9

    જે ઘરમાં દિકરી નુ હાલતુહોય તેની વહુઓ ને ખુબજ સહન કરવું પડે છે બાને ન્યાય મલવો જોઈએ

    • @pritihedpara1112
      @pritihedpara1112 5 месяцев назад +1

      Sachu chhe.dikrio ne lidhe ma bap heran thay chhe
      Baki vahu be Tak khavanu n aape evu n bne.
      Ane sari rite bolave j.
      Vagar vanke koi dikro potana ma bap ne na muki aave.

  • @alapeshmakavana5229
    @alapeshmakavana5229 Год назад +13

    જય રામાપીર 🙏 આવા બા ની શહઆય કરોજો

  • @anilrana7118
    @anilrana7118 Год назад +4

    Dhanyache Mata tamne.🙏🙏🙏

    • @salmapatel4275
      @salmapatel4275 Год назад

      Chhokrao maate kasu bhegu karwu nai. Aapne j maza thi jindagi jiwi lewi

  • @Softwarewallahs
    @Softwarewallahs Год назад +32

    માહિતી આપો ને આવો કપૂત છે કોણ પછી બતાવીએ ન્યાય તંત્ર આ લોકો ને

  • @pallaviparikh5606
    @pallaviparikh5606 Год назад +3

    Baa....Duaa karta badduaa vadhu lage chhe..tame chinta na karo...Tamaro saro Samy Maa jarur lavshe...Mogalma saruj karshe .

  • @sangeetamakani2621
    @sangeetamakani2621 4 месяца назад +1

    મોગલ માં તમારી ઇચ્છા પુરી કરે જય મોગલ ❤

  • @ramjiparmar8545
    @ramjiparmar8545 10 месяцев назад +1

    યોગી આદિત્યનાથ ના ઉત્તર પ્રદેશમાં મા-બાપની સંપત્તિ છોકરાના નાં પાક પાકે તો એ સંપત્તિમાં છોકરાઓને કબજો કર્યો હોય તે સંપત્તિ પાછી મા બાપને મળી શકે એવો 30 દિવસમાં એવો યોગી સાહેબે કાનૂન બનાવી યો છેઃ રોજે મોદી સાહેબને વિનંતી કરીશ આ કાનૂન આખા દેશમાં લાગુ થાય જેથી આવા બુજર્ગ મા બાપને ન્યાય મળે

  • @HiribenVasra
    @HiribenVasra 11 месяцев назад +2

    Ma bovj dukha che tamare to mataji ane surapura dada bholad vara badhuj saru thase baaa

  • @raysangbhairathod3389
    @raysangbhairathod3389 Год назад +4

    ધન્ય છે મા તમને જય મા મોગલ

  • @hemanginiparmar3082
    @hemanginiparmar3082 2 месяца назад

    Jay Mogal maa tamara Ashirwad thi baa ni icha puri karjo🙏

  • @arsharma-c9k
    @arsharma-c9k Год назад +4

    જય. મા. મોગલ. આમની. વારે. આવજો

  • @honesttravel8436
    @honesttravel8436 Год назад +8

    Allha tamne baa santi vari jing Aape🤲

  • @varshapatel1246
    @varshapatel1246 11 месяцев назад +2

    વાજીયા રાખેભગવાન પણ આવી ઓલાદ ના આપે

  • @vasavashivram882
    @vasavashivram882 Год назад +5

    જય મોગલ માં તમારી ઈચ્છા પુરી કરે

  • @ravichavda2781
    @ravichavda2781 4 месяца назад

    🌹🌹🌹જય શ્રી માઁ મોગલ 🌹🌹🌹

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 5 месяцев назад

    બેન નુ દુખ સાંભળી ને આપણને પણઆસુઆવી જાયતેવુસે બેન તમારી તમામ ઇંસા મોગલ માં પુરીકરે તેવી મોગલ માં ને પ્રાથના🙏

  • @kamalabenpadvi
    @kamalabenpadvi Год назад +3

    બાને સાચો ન્યાય મળે એવી પ્રાર્થના

  • @pbselarka5448
    @pbselarka5448 Год назад +9

    માં ખોડલ બધાને સુખ સાંતિ આપે અને સદ બુદ્ધિ આપે એવી પ્રાર્થના

  • @nirmalamaru9117
    @nirmalamaru9117 Год назад +2

    JayMoglmaa🙏🙏🚩🚩🚩🙏🙏🚩🚩🇮🇳🇮🇳

  • @labhubalar3021
    @labhubalar3021 11 месяцев назад +5

    કોઈ માને ભગવાન આવા દિવસો નોઆવે દિકરીયુ કે દિકરા બઘાને ગઢપણ આવ વાનુ છે હુતો પરણીને આવી પેલાજ દિવસથી દેર ભોજાય એટલા હેરાન કરેછે એમાય એક બાબો હતો મારા ભાયને એટલે ભાઈના પાડતો બીજા લગનની એવી માથા ભારે મળી મારા માવતર ,ભતરીજા,મને હજી હેરા કરેછે મારો ધણી છોકરાને એની વસમા કરાવી માર જુડ કરાવે,મને ઘરની બાર કાઢી મુકવા કરે છે અતયારે એમની સાથે બોલવાનુ નય ટીફીન કરુ રસોય બનાવુ ખાય નય મે બંઘ કરયુ મને બધે વગોવે છે અમારુ કાય કરતી નથી અપશબદો માર જુડ બોવ કરે ,લગનમા માનડવે જાવુતુ કપડા બદલાવતી હતી દરાવાજો ખોલતા જરા વાર થય એમાય બાપ દિકરો ખીજાયા નો સંભળાય એવા અપ શબદો બોલે ગળુ દબાવા ગયો નખના નીશાન તાજાજ છે 65 વરસે કામ કરુ છુ તોય તોય આવીરીતે વરતે છે કામ નયથાય તયારે શુ કરશે? એટલે મારે તો જીવતા જ બોડી દાન કરવીછે ભણતા બાળકોને તો કામ આવે . મને બીજા સેમાય રસ નથી .ભગવાન મારો સંદેશો પહોચાડે એજ આશા

    • @YagneshGujarati1426
      @YagneshGujarati1426 11 месяцев назад

      Tame darya vagar .... Tamari potani madad karo.....police ni madad lo....tamane police madad karashe j../

  • @kirtiparikh4331
    @kirtiparikh4331 2 месяца назад

    દરેક સ્ત્રી એ જાગી જવાની જરૂર છે.

  • @ShriramUSA
    @ShriramUSA Год назад +2

    This is really very very hard but this people who are harassing her will suffer

  • @user-wo3yg1qw2g
    @user-wo3yg1qw2g 11 месяцев назад +1

    Jay shree Ram .

  • @jashshrungarpure-ff5ue
    @jashshrungarpure-ff5ue 6 месяцев назад +4

    માજી ને સરકાર કેમ ન્યાય નથી આપતી . નરેન્દ્ર મોદી આવા વિડીયો જોતા હોય છે.ને તેપણ કાંઈ કરી નથી.શકતા. તો ન્યાય તંત્ર બન્ધ કરી દો.

  • @honesttravel8436
    @honesttravel8436 Год назад +4

    Maa maa 😭🤲

  • @shwetapatel2054
    @shwetapatel2054 Год назад +7

    Jay ma mogal
    Mogal maa tmaru dukh dur kare aevi prathna🙏🏻🙏🏻

  • @kanchanprajapati9571
    @kanchanprajapati9571 Год назад +2

    Jay maa Mogal Bhaguda vari maa baa ni vare aavo ......

  • @gopalvalani7670
    @gopalvalani7670 Год назад +5

    જય માં મોંગલ તમે તો માં મોંગલ માં છો કોયને પણ પાસું નન્યપડવાદેય માં 🙏🙏👣👣👣

  • @virmatisolanki3901
    @virmatisolanki3901 4 месяца назад

    Aavakaput malva karta vanziya bhala😭😭😭😭🙏🙏🙏🙏

  • @manharpatel-in6oc
    @manharpatel-in6oc Год назад +2

    The police station of the Aunti's resident area should take immediate action and file FRI against cultript. Where is the women welfare society?, where is lion's club?. All those institutions for media news and pictures clips or to help needy like to this respect old senior citizen?

  • @umeshdwivedi4418
    @umeshdwivedi4418 Год назад +5

    Jay ma mogal🙏🚩

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 Год назад +3

    મા મોગલ શક્તિ આપે

  • @gauribenpatel521
    @gauribenpatel521 Год назад +1

    Sav vat sachi chhe aaj dikariyo pan aapani nathi

  • @jyotishah3833
    @jyotishah3833 11 месяцев назад +2

    Maogal ma tamari raksha kare

  • @MADHAV_VLOGS_14
    @MADHAV_VLOGS_14 Год назад +1

    મા મોગલ સવ સારા વાના કરશે 🙏

  • @hareshsapriya2488
    @hareshsapriya2488 3 месяца назад

    Jay.maa.mogal.baa❤

  • @geetadagli8736
    @geetadagli8736 Год назад +3

    मा तामारू भगवान शंभले🙏🙏🙏

  • @anjanapatel9571
    @anjanapatel9571 6 месяцев назад

    BA you are very nice 💓💓🙏🙏

  • @bhavnatank2891
    @bhavnatank2891 Год назад +3

    Maa moghal tmari manokamna puri kre🙏🙏

  • @RavindraParmar-bv4lq
    @RavindraParmar-bv4lq Год назад +1

    Jay mataji....

  • @SeemaaAnjariya
    @SeemaaAnjariya 10 месяцев назад

    Baa ne sacho nyay male e j maa mogal maa ne prathna
    Bau j dukh thyu vyatha sabhli ne😢

  • @JayashreeThakkar-q9q
    @JayashreeThakkar-q9q 10 месяцев назад +1

    એતો જેને તરછોડ્યા હોય એને જ ખબર પડે

  • @nainabenmaheshwari5433
    @nainabenmaheshwari5433 Год назад +2

    Kuba sarasa 👌👌👌👌👌

  • @jyotibentuli6166
    @jyotibentuli6166 2 месяца назад

    જે વડીલો પાસે મિલકત છે અને જબરજસ્તી દિકરા ઓ લઈ લે છે એના માટે કોઈ કાયદો બનાવવો જોઈએ.અને જે વડીલ ફરિયાદ કરે તેને તાત્કાલિક ન્યાય અપાવવો જોઈએ

  • @rahipatel4591
    @rahipatel4591 11 месяцев назад +1

    Jay shree ram 😂❤😮.

  • @khimjigadhavi1841
    @khimjigadhavi1841 10 месяцев назад +1

    AA maji khud mogal ma j chhe
    AA mogalne chhedvani bhul
    Kyare pan na karay

  • @parmarmayur7004
    @parmarmayur7004 11 месяцев назад +1

    He baghhvaan

  • @sangeethathakker5501
    @sangeethathakker5501 Год назад +2

    Jay Mogal maa

  • @PravinbhaiPatel-n8z
    @PravinbhaiPatel-n8z 11 месяцев назад +1

    Ma mogal majee.ni.asha.puri.karase

  • @joshanakhant6084
    @joshanakhant6084 5 месяцев назад +1

    હેભઞવાન.આવાસમય

  • @kamalabenpadvi
    @kamalabenpadvi 5 месяцев назад +3

    બા ને સાચો ન્યાય મળે એવી પ્રાર્થના કરી

  • @bhavanikirtan
    @bhavanikirtan Год назад +1

    જય માતાજી

  • @parveensheikh2356
    @parveensheikh2356 11 месяцев назад +3

    Aavo dikari ne to nanapan ma dudh piti karvani jarur hati

  • @ketanacharya6002
    @ketanacharya6002 Год назад +2

    Nana vagar na loko ne puchhe nahi ane jeni pase hoy tya ba ni jevi halat thay su karvu?

  • @hashmukhashmuk5620
    @hashmukhashmuk5620 Год назад +4

    Ba ne Naman se

  • @કોકીલાબેનદરજી

    Dadi ma mogal upar bharoso rakho mari ma mogal koe divas koe ne dukhi nathi thava deti

  • @RudraEnterprise-t3f
    @RudraEnterprise-t3f Год назад +3

    જય મોગલ માં

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 Год назад +4

    🙏🙏

  • @RavatPravin-v9r
    @RavatPravin-v9r Год назад +1

    Jay mogal maa tumhari. Upar. Daya. Khar se

  • @dishabhatt2142
    @dishabhatt2142 10 месяцев назад

    Jay. Mogal. Maa. Raksha. Karo !

  • @HareshRabari-v5o
    @HareshRabari-v5o Год назад +2

    Jay ma mogal

  • @vandanadesai477
    @vandanadesai477 4 месяца назад

    Bhgvan sivay koi potanu nathi thatu ❤

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt Год назад +44

    માને આખ માં બે જ વાર આસું આવે છે દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તરછોડે ત્યારે

    • @kanchanbenpatel5895
      @kanchanbenpatel5895 Год назад +1

      mogala dhamnu mandiraja bhnasebha jarura bhnse 🙏🙏🙏🦶

    • @kanchanbenpatel5895
      @kanchanbenpatel5895 Год назад +1

      ogal ma

    • @dishantpatel3991
      @dishantpatel3991 Год назад

      Sachot vat bhai sauthi agharo time vruddhavastha , tyare j aa rite karo e koi rite vyajbi nthi rotlo and otalo to api j sako , man thi vishesh biju kai magta nthi ma bap 🙏

    • @madevbela5928
      @madevbela5928 Год назад

      😢😢❤❤

    • @harshrajsinhjetavat5995
      @harshrajsinhjetavat5995 11 месяцев назад

      ​@kanchanbenpatel5895 😊😅 23:57 use by

  • @jayshreethakore4879
    @jayshreethakore4879 4 месяца назад

    આપણા દેશમાં કાયદો લાવવો જોઈએ કે મા બાપ જીવતા હોય ત્યાં સુધી કોઈનો હકક ના લાગે

  • @AnandThakar-u4i
    @AnandThakar-u4i 2 месяца назад

    Bhagwaan baa ne sajaa sara rakhe hu bhagwaan ne prathna karu chu😊😊

  • @deviodedra5390
    @deviodedra5390 Год назад +1

    Jay maa mogal👏🏻

  • @ajanapatel9073
    @ajanapatel9073 Год назад

    કોઈ દિકરી માને દુખ આપે અને માને છેતરે અને મારે બા એવુ છે કે નાનપણથી મારી માએ એટલી મારી છે એટલી મારી છે કે બા વાત નો પુછો અને પરાણે સાસરે મોકલી નાની ઉંમરે બા અને સાસરેય દુખ એનાથી ય વધુ છે મે માવતરની આબરુએ ધર પરાણે હાકીયુ તો અત્યારે મારા છોકરા હેરાન હેરાન છે અને માવતર બધુ ધરેણુ લય ગયા મારુ ભંગાવી નાખ્યું બા અને હજીય મને દુખ આપે છે બા તમારે મારી જેમજ દુખ છે

    • @Sharitaben.Makvana
      @Sharitaben.Makvana Год назад

      Hu tamane samaji shaku chu...

    • @bharatchaudhari6377
      @bharatchaudhari6377 Год назад

      તમને માં બાપ સાસરા વાળા અને હવે છોકરા હેરાન કરે છે તો તમારા સ્વભાવ માં ખરાબી હોવી જોઈએ એવૂ લાગે છે

    • @minaxishah8451
      @minaxishah8451 11 месяцев назад

      Tame police ma complaint karo

  • @roanksavaliya7940
    @roanksavaliya7940 Год назад

    Jay mogal maa🙏🙏

  • @pragnagajjar1770
    @pragnagajjar1770 Год назад +1

    Jay mogal maa Banaswadi baa

  • @dipikashah9604
    @dipikashah9604 4 месяца назад

    Bana vicharo sara cheto bhgvan 100% sahay karshe

  • @user-dz7pg9ei4q
    @user-dz7pg9ei4q Год назад +3

    બા.. રડશો નહિ.. આપણો ન્યાય આપણે જાતે જ લેવો પડશે. ઘરડા માટે સરકારે કઈ વ્યવસ્થા જ નથી કરી. ખાસ કરી એક મા માટે...

    • @anjnasadhu8838
      @anjnasadhu8838 Год назад

      સાચી વાત છે મારા માં બાપ ની આ જ કહાની છે પણ દુઃખ એ વાતનું છે કે દિકરા તો હોય જ આવા ‌પણ દિકરી પણ આવી

    • @chetnasavaliya2020
      @chetnasavaliya2020 11 месяцев назад

      રાઇટ બેન માની જણી દીકરી પણ ફૂટેલી નીકળી.

  • @kusumadroja2428
    @kusumadroja2428 Год назад +2

    Ma mogal nu mandir bani jase ba teme shanti racho mataji Krupa karse

  • @M.S.AHIR5757
    @M.S.AHIR5757 Год назад

    😭😭😭🙏🙏🙏🙏👋👋👋😢😢😢

  • @bharatdankhara9249
    @bharatdankhara9249 Год назад +4

    સંસ્થા સેવા મા આપી દયો બા એ મૂડી સાથે સોક્સ આવે

  • @vinodagrawal3925
    @vinodagrawal3925 5 месяцев назад

    મારી પત્ની અને મારી છુટાછેડા લીધેલ દિકરી જ છે. મારા જોડે એપણ મને આવો જ ત્રાસ આપે છે

  • @rudraaiya5230
    @rudraaiya5230 Год назад +1

    Jay ma mogal rashan karo

  • @HiribenVasra
    @HiribenVasra 11 месяцев назад +1

    Ba nu gam kyu

  • @atulvanani2706
    @atulvanani2706 Год назад +1

    બંને પક્ષો ને સાંભળીને જ ઇન્ટરવ્યૂ લો.. એક પક્ષને સાંભળીને નહીં.. તેના નાના જમાઈ ને સારી રીતે ઓળખું છું તે કહે તે પ્રમાણે કઈ નથી હકીકત જાણો

    • @darshanamakvana1401
      @darshanamakvana1401 Год назад

      Jo ae loko sacha hot.. Pidata hot to pela ae loko same aavya hot..

    • @darshanamakvana1401
      @darshanamakvana1401 Год назад

      Ma mogal nyay aapse... Ae to badhane odakhe che ne..... Puro Visvas che

    • @darshanamakvana1401
      @darshanamakvana1401 Год назад +1

      Sukam maji na Original 9 dastavej nana jamai pase che????????????bhai

    • @pritihedpara1112
      @pritihedpara1112 5 месяцев назад

      Vhu Ane jamai no vank na kadho.
      Dikra Ane dikri no kadho

  • @ऐऐसपंचाल
    @ऐऐसपंचाल Год назад

    मां तमे सेम मारा मम्मी जेवा देखाव छो जुडवा तमे पण जैसो तो जोताज रही जसे मां हु तमने मालवा मागुछू तमे क्या मलसो मम्मी हु तने ऐक वार खोय चूकीछू बिजीवार नही खोवा मांगती मम्मी