ખુબજ સરહનીય કામ કરી રહ્યાં છો આપ ભગવાન તમને ખુબજ લાંબી આયુ આપે અને આમજ આવા ભ્રષ્ટ લોકો ને ઉઘાડા પાડી ને લોકો ને જે જાગૃત કરી રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પુરા ગુજરાત ના લોકો આપની સાથે છે
Prajapatibhai ne vinanti ke imandari thi kam karjo... athava to koi ne na kaheta ke Prajapati chhu .... khub moti vat hoy chhe jyare prajapati kevay tyare... aa gyati teni sathe Deshbhakti, Imandari, kam ma 101% parfection...
ઉમરેઠ થી ઓડ થી ખંભોળજ થી સારસા થી ચિખોદરા થી ગણેશ ચોકડી મોટા મોટા ખાડા પડી ગયા છે 1 મહીના માં 3-2 અકસ્માત સજૉય છે હજુ સુધી રોડ બન્યો નહિ ચુંટણી પણ પતી ગઈ
બાપુ ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર છે એટલે ડીઝલ વધારે ખાઈ જાય છે great and good work Bapu જોરદાર બાપુ 🙏🏻🙏🏻💐💐💐💐
જાગૃત નાગરિકો બાપુ ને સપોર્ટ કરો
અમારુ કર્ય પસંદ આવે તો તમારા 5 મિત્રોને શેર જરૂરથી કરજો
બાપુ બધી જગ્યાએ આવુ જ ચાલે છે પ્રજા જાગૃત નથી એટલે આ લોકો ને મજા મજા જ છે 😢
વાહ ખુબ સરસ જાગ્રત થવા ની જરૂર છે જનતાને અને સવાલ કરવા ની પણ ફુલ ફરજ છે
ખરે ખર બાપુ ડાયરેક્ટ CM બનાવવા જોઈએ ભાઈઓ
ખુબજ સરહનીય કામ કરી રહ્યાં છો આપ ભગવાન તમને ખુબજ લાંબી આયુ આપે અને આમજ આવા ભ્રષ્ટ લોકો ને ઉઘાડા પાડી ને લોકો ને જે જાગૃત કરી રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પુરા ગુજરાત ના લોકો આપની સાથે છે
સંતરામપુર તાલુકામાં આવજો સાહેબ શિક્ષણ મંત્રી ના મતવિસ્તારમાં ઘણો જ ભ્રષ્ટ છે
શિક્ષણ મંત્રી ને સંતરામપુર ની જનતાએ મત આપી ને બનાવ્યા છે, હવે એમાં જનતા નો વાંક કે પછી બીજા તાલુકા વાળા ને બોલાવશો ?
બાપુ આવા લોકો ને ખુલા પાડવા જરૂરી છે ખુબ ખુબ ધન્યવાદ ❤❤❤❤❤
વાહ સાહેબ વાહ આવા લોકો જ આપણને જીવવા નથી દેતા. જય ભાથીજી
ખુબ સરસ સાહેબ
જોરદાર
જોરદાર 🙏આગળ વધો વાહ!વાહ!
જ્ય હો જય હો બાપુ જય હો ભગવાન ફરીશતા જેવૂ કામ છે ભગવાન
Bapu bapu 🙏😆 પોલ ખુલ્લી કરી દીધી વાહ
ખુબ સરસ માહિતી આપી છે
જય શ્રી કૃષ્ણ
,જય ગોમાતા. જય. રાષટૃમાતા
બાપુ મહીસાગર જિલ્લાની મુલાકાત લોતો સારુ
મુખ્યમંત્રી શું કરે છે
ધાનપુર તાલુકા પાવ ગામ માં રોડ નથી બનાયો
છેલ્લા પાંચ વર્ષથી સારસા થી આણંદ રોડ ડામર કરતા જ નથી ગ્રાન્ટ ક્યાં જાય છે તે ખબર જ પડતી નથી
બાપુ એક વાર કપડવંજ થી જગડુપુ ઘડિયા રોડ ની મુલાકાત લેવા વિનંતી
જોરદાર 👌🏼
તમારા જેવા વીરો ને સલામ
સુપર ❤️👍
Khub saras bapu
ગુડ બાપુ 👌👌👌
બાપુ એક વાર દાહોદ આવો
બાપુ..સંખેડા.તાલુકા.મા.આવોતો.સારૂ.તમારોઆભાર.માનુ.છે
બાપુ બોલેગા સજ બોલેગા
બાપુ બોલે છે સાચુ બોલે છે ❤
Very good Mahipat sinh bhai.
બાપુ. સુરેન્દ્રનગર જીલ્લા,મોટો, ભ્રષ્ટાચાર,,ચાલેછૈ
Market ma roj nava bapu aave
Ughrani kare
ઉમરેઠ થી ખંભોળજ થી સારસા ચિખોદરા થીઆણંદ ગણેશ ચોકડી સુધી મુસાફરી કરો તો ખબર પડે સાહેબ બહુજ ખરાબ હાલત માં છે સાહેબ
બાપુ ઝિંદાબાદ
Jay.mataji tamne.khub.sath.ape.avi.parthana
વાહ સાહેબ જોરદાર જાગૃતા લાવો છો જોહાર ❤️🌿🍀💥🔥💪🏻
સાહેબ ભાવનગર માં આવો બોવજ આવું છે.
Sasi vat she boos
ગુજરાત માં એવા પણ રોડ પણ છે . આગળ રોડ થાય પાછળ થીંગડા મારે છે.પાદરા થી વડોદરા નો રોડ સાત વર્ષ પહેલાંનો.
સાહેબ તા મહુવા જી ભાવનગર મા આવો ને
બોડેલી થી કવાંટ નો રોડ લાઈવ કરો
આખા ગુજરાતમાં આ હાલત છે એનું કઈક કરવું પડશે.
Akha Bharat ma avu chale chhe
ધન્યવાદ બાપુ ને સેલયુટ છે બાપુ ને
मोदीभारतमेडामरबेचढीयाहैअतियारेडामरगायबमोदीडामरकरेलोजिमेढारमोढीसे 12:59 12:59 12:59 13:00
Jay ho bhai
Dhanyawad Mahipat bhai ne,,,
ગોચર નું પણ કરો
સર એકવાર મહીસાગર જિલ્લામાં પણ મુલાકાત કરો 🙏❤️
Jay mataji 🙏🙏🙏🙏
બાપુ મોજ જોરદાર કામ
बहुज सरस बापू
Saras Kam Karo chho lage raho ame tamari sathe chhi a
સાહેબ છોટાઉદેપુર માં આવી ને લાઈવ કરો
અમારુ કર્ય પસંદ આવે તો તમારા 5 મિત્રોને શેર જરૂરથી કરજો
Ha
ખુબ સરસ ભાઈ આવું જ કામ કરતા રહો...તો સુધારો થશે❤❤❤ અમે બધા તમરા હરે શી વી.....
saras maza aayi
mahipatsinh chauhan saheb jay mataji ekvar nana chiloda ma avo new shahibag
Dhanyvad. Good
ખુબ ખુબ આભાર મહીપતભાઈ.બશટાશાવીશે.મહીઆપી
ખુબ ખુબ અભિનંદન
ટેન્ડર s,o,r થી ઓછા ભાવે ભરી વહેચણી ભેગમલીને કરે છે
સરમ જેવું છે j નય સાલાઓ, દેશ ની ઉધઈ થઈ ગયા છો, તમારા લીધે અમે પણ બદનામ થઈ જય છીએ
જય જવાન , જય કિસાન , જય સંવિધાન , જય ભારત , વંદે માતરમ્
અમારુ કર્ય પસંદ આવે તો તમારા 5 મિત્રોને શેર જરૂરથી કરજો
ગુડ બાપુ
Good work 😊😊
Thanks 😊
પટેલ નાસ્તિક, કુદરતથી ડરતા નથી.
વાહ બાપુ
થેન્ક્યુ બાપુ 🙏
અમારુ કર્ય પસંદ આવે તો તમારા 5 મિત્રોને શેર જરૂરથી કરજો
Mahipat bhai loko ney aama koy ras nathi hindu muslim hindu muslim hindu muslim hindu muslim hindu muslim aama ras vathrey che bapu
Jay mataji sa
જય.માતાજી.આગળ
Wala bapu waah...
Dahod jilana Jhalod talukani pan aap saheb mulakat lesho aevi aasha rakhu chu.
જય માતાજી ફુલસર તળાજા
અમારુ કર્ય પસંદ આવે તો તમારા 5 મિત્રોને શેર જરૂરથી કરજો
મહીપત સિંહ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવુંજ છે
I love you sir.......🙏🙏🙏
Pelana road 10વર્ષ. Halta ta atiyare 6 મહિના માં રોડ તૂટી જાય સે😢😢
Vah bapu vah
BapuAkvarJamnagarmaAvone
અભિનંદન જય ભવાની
અમારુ કર્ય પસંદ આવે તો તમારા 5 મિત્રોને શેર જરૂરથી કરજો
જય માતાજી બાપુ 🙏🙏
Jay mataji bhai😊😊
Good.sarsh.bapu.jay.mataji....
જય.સરદાર.જયમાતાજી
👌👌🌷👍🤔
Prajapatibhai ne vinanti ke imandari thi kam karjo... athava to koi ne na kaheta ke Prajapati chhu .... khub moti vat hoy chhe jyare prajapati kevay tyare... aa gyati teni sathe Deshbhakti, Imandari, kam ma 101% parfection...
હરેક પ્રકારની નાગરિક તા હોવી જોઇએ
Su kare bechara mantriyon sachiv engineer bada Paisa mange
આખા ગુજરાત મા આવુ જ હાલે છે બાપુ....
ખેડા,આણંદ ની વાત નો કરો
Saras karya che bapu tamaru kutch thi . Nihalu chu. Great sir❤
ઉમરેઠ થી ઓડ થી ખંભોળજ થી સારસા થી ચિખોદરા થી ગણેશ ચોકડી મોટા મોટા ખાડા પડી ગયા છે 1 મહીના માં 3-2 અકસ્માત સજૉય છે હજુ સુધી રોડ બન્યો નહિ ચુંટણી પણ પતી ગઈ
મહીપતસિહ ચૌહાણ સાહેબ જાણ કરવા ની વિનંતી છે
ઉમરેઠ થી સારસા થી ચિખોદરા ગણેશ ચોકડી સુધી રોડ બન્યો નહિ હજુ સાહેબ
અંધેરી નગરી નો ન્યાય માલ ખાય મદારી નેં માર ખાય મતદારો 😭
બાપુ બોડ પહેલા લગાડવું જોઈએ કે કામ થઈ જાય પછી
Darek video like karya se tama & coment pan kari se😊
Khub saras kaam karo so tam
Khajurbhai jani
Popatbhai ahir
Mahepatsinh bapu
Good work 😊😊😊😊😊❤❤❤
ત્રિભોવનદાસ ફાઉન્ડેશન થી જે કે પાર્ક મેરેજ હોલ Nh 8 ને જોડતો રાજોડ પુરા રોડ ની મુલાકાત લેજો
bapu.satya..no..vijay. che
jay..hind
બરોબર સે સાહેબ
Mahipal sir you did great job sir. Tamari menat rag lave chhe ke nai saheb. Jarur janav jo
Vahhh....bapu.....vah......👍👍👍👍
Congratulations Bapu.
Full sport bro❤
ડી.ઈ.ના કપડાં પરથી શું લાગે છે.
ધન્યવાદ
અમારુ કર્ય પસંદ આવે તો તમારા 5 મિત્રોને શેર જરૂરથી કરજો