Atyar sudhi nu sav thi best song lagan mate nu bhagvan tamne jaju ape Mara te vir ni Popat sarkhi boli. Jordar line 👍👏🥳👌👌👌 su vakhan karva bas superb duper 🔥
ખુબ સરસ ગીત ગાયું ભાવેશભાઇ આપણી જૂની પરંપરા ઉપર ગીત ગાયું અને આપણી સંસ્કૃતિ આપણી ધરોહર છે વરરાજા થી લયને વેલડા ના બળદ સુધી જુની યાદ આવી જાય છે કદાચ અત્યાર ની પેઢી ને આઆપણા રીવાજ નો પણ ખયાલ નહીં હોય જયશ્રી કૃષ્ણ
વધુંમાં વધૂ શેર કરજો અને ઈન્સ્ટાગ્રામ માં રીલ બનાવી ને Bhavesh Ahir Official I'd ને Tage કરજો 😊
Super song ❤️ bhai
Nice ❤
હા હા
@@jaimineevanza4453 અં
Gj
Jai shree krishna
Jai Yadav jai madhav ahir regiment hak hai hamara
Thanks
સાજન-માજન બેઠા માંડવડે વાગે શરણાયુંને વાજા
સાજન-માજન બેઠા માંડવડે વાગે શરણાયુંને વાજા
મોટા ઘરનો મોભી વીરો રે મારા બની ગયા વરરાજા
આયો અવસરિયો આંગણીયોને કીધા મહેમાનો તેડા
આયો અવસરિયો આંગણીયેને કીધા મહેમાનો તેડા
મીઠા ભાણેજ મામા પૂછ્યું તમને સાને થયા મોડા
હે મારા તે વીરની પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે માણારાજ
હે મારા તે વીરને ધીમેથી મામાયે પૂછ્યું ભાણેજ કેમ મોડા માણારાજ
આ મીઠીલા શેરના આડા-અવળા રસ્તા નજરે નોતા દીઠા એમાં મોડા થાય રે માણારાજ
હે મારા તે વીરની પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે માણારાજ
એવી સોનાની ઇંઢોણીને રૂપાના છે બેડા
એવી સોનાની ઇંઢોણીને રૂપાના છે બેડા
ભીંજાશે લાડકડી જોને પાલવ કેરા છેડા
એ નદી કાંઠે લાડકડો પીવડાવે છે ઘોડા
એ નદી કાંઠે લાડકડો પીવડાવે છે ઘોડા
હળવે હળવે હાલો લાડી પગલાં માંડો થોડા
લાડલો ઘોડા પાવાને જાય હે ઘોડા પાવાને જાય જો
એની પાછળ રે વહુરાણી જોને પાણીડાં રે જાય
એની પાછળ રે લાડકડી વહુરાણી પાણીડાં રે જાય
હે બોલ્યા બોલ્યા મધરાતુના મોર
હે બોલ્યા બોલ્યા મધરાતુના મોર
બોલ્યા બોલ્યા મધરાતુના મોર
બપૈયા એ દિધા છે કાંઈ વરરાજાના વધામણાં રે લોલ
બપૈયા એ દિધા છે કાંઈ વરરાજાના વધામણાં રે લોલ
હે બોલ્યા બોલ્યા મધરાતુના મોર
બોલ્યા બોલ્યા મધરાતુના મોર
બોલ્યા બોલ્યા મધરાતુના મોર
Wah, Jordaar Geet banavyu che ho baki
Thx ❤
1:24 bhaiysab bov j saras bhai.......... Op
Thanks
તમે ખૂબ ખૂબ આગળ વધો મારા ભાઈ મારી કુળદેવી બુટ ભવાની મા તમને જાજુ દિયે.. જય બુટ ભવાની મા 🙏
ખૂબ સરસ ભાવેશ ભાઈ 👌🥰 આપડી સંસ્કૃતિ એજ આપડી સાચી ઓળખાણ છે.
Thanks
Bhaveshbhai Hamna Mara Nanka Na Lagn 25/11/2024 Ma Dj Ma Tamara Song thi To Khub Moj Aavi Vala😂😂😂
@@bhaveshahir9593
ખૂબ ખૂબ અભિનંદન
Thanks
😊😊 ll m?k😊
ખુબજ સુદર ભાવેશ ભાઈ
ખૂબ જ સારા શબ્દો પ્રતીક આહિર
એક નવું જ નજરાણું જોયું
રાજી પો રાજી પો
Thanks
તમે આવા સુંદર લગ્ન ગીત લખી ને મુકો તો ખુબ જ ઉપયોગી થશે અમારા માટે.
વાહ જોરદાર
Thanks
ખુબ જ સુંદર ભાવેશ ભાઈ
ખૂબ સુંદર બંસી દીદી & વાસુ ભાઈ
Thanks
P
❤277@@bhaveshahir9593
ખૂબ સરસ ગાયુ આહા મજા આવી ગય ભાઇ.
ભારત-પાકિસ્તાન ની બોર્ડર ઉપર મારા કાઢીયાવાડ ની યાદ આવી ગય.
Love you
Thanks
@@bhaveshahir9593l o to go vi ci ci se bhi no I'm
H
સરસ સરસ જોરદાર ગાયુ શે દિલ ખુશ થાય છે
Congratulations
Very Nice Collection Bhaveshbhai
Thanks
@@bhaveshahir9593❤ to uuew😅seses 8 to 0a
જય મુરલીધર
કઈ ઘટે નઈ ભાવેશભાઈ 👌🏻👌🏻👌🏻
ખૂબ સરસ ભાવેશભાઈ
Thanks
Thanks
હા ભાવેશભાઈ ની મોજ હા❤❤❤❤❤
🙏જય જય માઁ નવલાખ ભેળીયાવાળી આયું🙏
વાહ દિપાલી આઈ માં વાહ 🙏🙏🙏🙏🙏
લાજવાબ છે સુર અને સંગીત.કોટી કોટી વંદન સૌને 🙏🙏🙏🙏
Ame jyare pn car ma travel kri tyare aa song peli choice hoi amari 🎉
આઈ😊
Ha bhavesh mama
વાહ સુ તમારું ગાયિકા સે ભાવેશભાઈ અને પ્રતિકભાઈ કવિ ના હાથે લખેલ સુ શબ્દો સે મજા પડી ભાઈ 😊😊 આમજ સારા સોંગ બનાવતા રહો 💐💐
Thanks
Bhavesh bhai bov mast song ho bhai 👌👌👌👌👍👍👍
Thanks
Atyar sudhi nu sav thi best song lagan mate nu bhagvan tamne jaju ape
Mara te vir ni Popat sarkhi boli. Jordar line 👍👏🥳👌👌👌 su vakhan karva bas superb duper 🔥
વાહ ભાવેશભાઈ
ખુબ સરસ
🙏મુરલીધર તમને જાજુ આપે🙏
Thanks
ખુબ સરસ ગીત ગાયું ભાવેશભાઇ આપણી જૂની પરંપરા ઉપર ગીત ગાયું અને આપણી સંસ્કૃતિ આપણી ધરોહર છે વરરાજા થી લયને વેલડા ના બળદ સુધી જુની યાદ આવી જાય છે કદાચ અત્યાર ની પેઢી ને આઆપણા રીવાજ નો પણ ખયાલ નહીં હોય જયશ્રી કૃષ્ણ
Congratulations bhai
Jay Dwarkadhish
Thanks
wah jamavat lagan git
Thanks
વાહ ભાવેશભાઈ ખુબજ સરસ બનાવ્યું છે.... Many many congratulations 🎉
Thanks
3:52 ha bhavesh bhai ha🎉🎉❤
Haa bhaveshbhai banavyu ho tme song ek number
Thanks
Ek number 🔥🔥🔥🔥
Thanks
કણજોતર ગામ આવ્યાં તે બદલ આભાર ભાઈ જોરદાર પ્રોગ્રામ રહ્યો છે
Bhale Bhai Bhale
Ha Aata Ha ❤️🥰 Ha Tamare Moj Ha❤
👌👌😊
👌🙏
ખૂબજ સરસ ભાવેશ ભાઈ👌👌👌👌
Thanks
Bhai bhai avaj 1 numbar ho bhavesh bhai❤
Thanks
Ha bhai ha
વાહ આયર વાહ જય દ્વારીકા ધીશ હીરેન ભાઈ પટેલ ગામ નાની ભગેડીથી તા કાલાવડ શીતલા જામનગર
Thanks
Mr. King or ahir 🦁🦁
Wahh... Khub Saras Song.
New Concept sathe ane new Actors sathe.. 👌👌
Thanks
Vahh Bhavesh Bhai Ahir moj padi gai baki ho
Thanks
વાહ ભાઈ વાહ
Ha moj ha bhaveshbhai Kalakar ❤
Thanks
Vah Ahir ni sanskruti vah khub khub abhindan
Vah bhavesh bhai moj aavi gai aa song sabharine
Mast song bhai 🤟🤗
Thanks
આ ગીત માં ૩:૪૫ મિનિટ થી સુર એવો પોરવ્યો છે તમે ભાવેશ ભાઈ દિલ ના તાર ઝૂમી ઉઠે છે 🎉❤
Wah Bapu Wah moj padi gay ho 👏👏👏
વાહ ખુબ સરસ લગ્નગીત છે આપણી આગવી સંસ્કૃતિ અને પરંપરાને જાગતલ રાખતુ અદભૂત ગીત
અભિનંદન ભાવેશભાઇ અને પ્રતિક તથા સમગ્ર ટીમ
Thanks
Wah Bhavesh Bhai wah khub saras
Thanks
Congratulations 🎉 જોરદાર સોંગ અને ખુબ સરસ અવાજ સે જય મુરલીધર
Thanks
વાહ ભાવેશભાઈ વાહ ✨ શું અવાજ છે તમારો👍
Thanks
એક દમ સાચી વાત છે
હા ભાવેશ ભાઈ હા
નાની ઉંમરમાં ખુબ સરસ રાગથી ભજન ગાય રહ્યા છે દીકરી બા આપ આગળ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ
Thanks
Nice song
Thanks
Tamaru song daily 10 var upar sambhlu chu nice song khub agal vadho evi dwarkadhish ne prathana
Thanks
Awesome Song...& my favourite 😊😍
Thanks
GOOD SONG
Wahh bhai wahh 🔥
Thanks
Wah Bhai Nice Song
Thanks
Me jyare thi aa song play kryu tyar thi bdha nu favourite bni gyu che
Super
ખૂબ સરસ સોંગ અને આર્ટીસ્ટ 👌👌😍😍
Thanks
વાહ ભાવેશ ભાઈ સારુ ગીત છેં 🎉❤
વાહ ભાઈ ખૂબ સરસ ગીતો રજૂ કર્યા
સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન 🎊🎊🎊
Thanks
khub saras bhaveshmama...🙌🙌
Thanks
એ....આદો આદો મા'મઈનું આદો...❤️
Thanks
Superb
Song
This song is one the most fav songs
Thanks
Aakha divas ma 3 thi 4 vaar sambhlu chu jordar song ❤😊
Vah...Bhavesh bhai....Very Nice Composition with Superb music and your Melodious Voice... Fabulous👌👍🥰
Thanks
@@bhaveshahir9593 tuct
Yyi oidud
સિગર રણવીર પટેલ તરફથી જય માતાજી
Ha moj🥰🥰
Mama Maro birthday 6 ane mane sokh tame bhnavo happy birthday bhanej sonal Gathvi 18 2 na divase,j mogal 🙏 j mataji 🙏
Thanks
Good job bro
Thanks
Nice voice with great Song ❤
Superb song bro .keep it up 👍👍👍
Thanks
Bhai Bhai ❤❤
I am proud to be aayar👑
Thanks
J
@@bhaveshahir9593
Kai na Ghate Geet ma Bhai 👍
MANY CONGRATULATIONS 🎉🎉
Thanks
V nice song..
Congratulations 🎉 bhavesh ahir
Thanks
1:24 અહીં મજાજ આવે..............
Thanks
Many more congratulations to all of you♥️
Thanks
Khub Saras
Khub saras geeto na sabdo
Thanks
ખૂબ સરસ સોંગ ભાવેશભાઇ રામ જય માં સોડવ 🙏🚩
Thanks
Jamavatttt bhai 🕺🕺
Thanks
શું અવાજ છે ભાઈ. ❤❤
ખૂબ સરસ સોંગ ભાવેશ ભાઈ❤️😘😘😘
Thanks
0
0
d 1:10 f 1:10 1:10 d
1@@_sujal._.creation._.6093
જય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશજય દ્વારકાધીશ
Thanks
Fantastic Heart Touching Songs...
Waiting for next one
Bhai moj padi gai ho 😍 sabhdi ne ❤
Thanks
HA MOJ HA ❤
👌👌👌
Bhavesh ahir chu tamaro away che bhai.mara ghare roj tamaru aaj song vage che bhai........
Thanks
Tamara away ma ma sarsvati no vas che bhai.....
Sorry tamara awaz ma bhai
Jordar bhai❤️🔥
Thanks
Super vasu, banshi and bhavesh ahir
Thanks
Ha bhavesh bhai Ha 👌🙂
Vah bhai vah
J mogal 🙏 j mataji 🙏 bovaj sarash 6 ha moj ha mama hu sonal gathvi 🙏
Thanks
Vah Bhavesh bhaiya mast
Jordar song....❤️🥰
Jordar bhai 👍🏻❤️👌🏻👌🏻♥️
Thanks
❤❤
Bhai bhai
Vah bhavesh bhai😊😊😊😊
સુપર