જ્યારે artist singer અને અને artist ના પહેરવેશ જે song ગાયું હોય તે પ્રમાણે શોભે અને આપે આ video songs માં ઘણી મહેનત કરી છે અને ગાયકનો સુર artist ની કળા દેશી રજેસ્થાની પહેરવેશ વાહ વાહ ખરે ખર મન ખુશ થાય અને વાળી ગુજરાતી યાત્રા ધામ સંત મહાત્મા, સોમનાથ, વીર માંગલા વાળો, ખરે ખર ધન્ય છે છે એવા ગીતો પણ પ્રસ્તુત કરે છે જેના સાથે ગુજરાતની પ્રતિભાશાળી લોકો અને ગુજરાતનું ગૌરવ નો મોટા પાયે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જય ગરવી ગુજરાત
સાવ સાચું કહું દિવાળી બેન ભીલ રસ્મિતા બેન રબારી ગીતાબેન રબારી આ લોકો ગુજરાત ના ઘરેણા છે જેને ગુજરાત ના લોક ગીતો ને જીવંત રાખ્યા અને સાથે સંપૂર્ણ મર્યાદા સાથે બાકી ડિસ્કો અને સંકૃતિ વિરુદ્ધ ગાવા વાળા ય કલાકારો છે જોકે ઓડિયન્સ ને જોવે તો કલાકારોય શુ કરે
જ્યારે artist singer અને અને artist ના પહેરવેશ જે song ગાયું હોય તે પ્રમાણે શોભે અને આપે આ video songs માં ઘણી મહેનત કરી છે અને ગાયકનો સુર artist ની કળા દેશી રજેસ્થાની પહેરવેશ વાહ વાહ ખરે ખર મન ખુશ થાય અને વાળી ગુજરાતી યાત્રા ધામ સંત મહાત્મા, સોમનાથ, વીર માંગલા વાળો, ખરે ખર ધન્ય છે છે એવા ગીતો પણ પ્રસ્તુત કરે છે જેના સાથે ગુજરાતની પ્રતિભાશાળી લોકો અને ગુજરાતનું ગૌરવ નો મોટા પાયે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જય ગરવી ગુજરાત
😂😂😂😂
વાહ શુ ગુજરાત ની ગાથાનુ અદ્ભુત વર્ણન કર્યું જય જય ગરવી ગુજરાત દિલ થી હુછુ ગુજરાતી
મને ગર્વ છે મારા ગુજરાત ઉપર આવા ગુજરાત ઉપર ના ગીતો મોકલ તા રેજો
સાચી વાત છે ભાઈ
Nn
Ha moj ha
@@eMediaGujarati સાચી વાત છે
હા મોજ હા ગુજરાત ખરેખર ખુબ સુંદર છે.😍😍😍😍😍🤩🤩👌👌👌👌👌
Ha yaar aapde to Gujrati chahiye 😊
ગુજરાત જેવી મોજ કયાય જોવા નો મળે હો ભાઈ love you gujrat ❤️❤️❤️🥰🥰🥰🥰🥰
મને ગુજરાત સરકાર તરફથી મને ગુજરાત સરકાર તરફથી જે એ કરે તો પણ આ વાત સાચી છે પણ આ તો પણ એ કરે
અમારા ગુજરાત ની તો વાત જ અલગ છે વાલા..........I love you my Gujarat....😍😍😍😘🤩🤩🤩
Tame to kem. Saras balvaa bhai
Ha Maru bhavena ha 😍😍😍😍
ગુજરાત એ ભૂમિ જ્યાં કિસ્મત થી જન્મ મળે..
Bau j mast song she maru favrite song ☺️💙ane last line mane gamiyu Gujarat 💚💛💙💕
મારો ભોળિયો સદા ભેળો રિયે..🙏
ને,
માં ભેળીયાવાળી સદા ભેળી રિયે...🙏
Vaah maru gujrat😊😊❤❤❤
Va Bhai va moj aavigay Ho supar🎉🎉🎉🥳🥳🥳🥳🥳💞💞👀
શબ્દો સુર ને સંગીત...માં સાક્ષાત સરસ્વતિ વસી ગઈ છે
ને,
હિર ફિલિંગ વર્કિંગ
God bls'e you..,.💙✍️👍🙏
🙏🎤રસ્સમિતા બેન 🎤🙏
🙏🎹અજય દાદા..💙🎹👍🙏
🙏💙✍️✍️✍️✍️૨૦૨૨🙏
Vdo
+
પ્રવીણ ભાઈ મેં તમને પહેલી વખત ગાતાં જોયા બહુ સરસ ગીત ગાયું છે
Kiyo garva thi ame gujrati chiye
વાહ..અમારૂ..ગૂજરાત..સંત.ની.ધરતી.હો
ગુજરાતી ગી સરસ ગીત સે
ખુબજ સરસ ગાયન ગાવા બદલ બંન્ને મિત્રોને અભિનંદન. એક અરજ આવું બીજું ગીત ગુજરાતની ગાથા પર બનાવવા દિલથી વિનંતી કરું છું
Kharekhar aa song bau j khub sundar ho 🙏🏻🥰😍
હા અમારું ગુજરાત હા❤❤❤❤❤
રાજસ્થાની + ગુજરાતી = સોંગ સુપર હિટ
વાહ.. શું ગુજરાતની ગાથાનું વર્ણન કર્યું
સાચી વાત
આપણી માતૃભૂમિની તો વાત જ કંઈક અલગ છે. ગાયક અને કલાકારો નું કામ સરસ છે. જય હો ગુજરાત 🙏 આપણું ગુજરાત 😊
2220
@@rajuodedra4662 🤔
@@rajuodedra4662 છઠ્ત
સાવ સાચું કહું દિવાળી બેન ભીલ રસ્મિતા બેન રબારી ગીતાબેન રબારી આ લોકો ગુજરાત ના ઘરેણા છે જેને ગુજરાત ના લોક ગીતો ને જીવંત રાખ્યા અને સાથે સંપૂર્ણ મર્યાદા સાથે બાકી ડિસ્કો અને સંકૃતિ વિરુદ્ધ ગાવા વાળા ય કલાકારો છે જોકે ઓડિયન્સ ને જોવે તો કલાકારોય શુ કરે
❤ ❤❤ હું ગર્વ થી કહીશ...હા હું છું ગુજરાતી.... ❤❤❤
હા.... મારું... ગુજરાત...હા... જય જય ગરવી ગુજરાત.
જય ગરવી ગુજરાત 👌👌👌👌
जय हो 🙏
Jay Garvi Gujarat Jay Rajputana 🚩💫❤️⚔️
વાહ શુ ગુજરાત ની ગાથાનુ અદ્ભુત વર્ણન કર્યું જય જય ગરવી ગુજરાત દિલ થી હુ છુ ગુજરાતી ...ખરેખર ખૂબ સુંદર ગીત છે
ઝડઞઞ
@@chauhanlalji5259 ચતચચચચ
@@chauhanlalji5259 ચચચચચચચચચચચચચ
@@chauhanlalji5259.....
...
....
.
.
. ...
......................
..
....
...............
..
.............😅
@@patelchetanvibhabhai659⁰❤ 7:09
Vah shu shabad che git na👌👌👌👌
Aa parik vekariya maa gamno se❤❤
.વાહ😊
❤❤❤❤❤❤ ilove gujrat
કેટલા લોકો ગુજરાત થી છે મારી જેમ?
Hu
@@jaypatel5613 ttrŕtþþþ
@@jaypatel5613 . ..
✋
I am gujarati
hu pn gujrati chu most well come❤
દિલ થી ગુજરાતી હો🙏
અમારા ગુજરાત ની વાત જ અલગ 6 વાલા..... I love you my Gujarat..._
Supar 👌👌👌
કેટલા લોકો ગુજરાત થી સે
❤❤❤ gir Somnath sar har
મને ગર્વ છે કે હુ એક ગુજરાતી છું . સુપર સોંગ છે મન ખુશ થય ગયું
વાહ રશમિતા બેન પ્રવીણ પટેલ ખુબજ સરસ અવાજ મા ગાયુ છે અભીનય પણ ખુબજ સરસ કયૉ
Moj Aavi ho
Ek dam kadak song
Bapa sita ram ..... Jay mataji
Nice shong Gujarat 👍
Nice and very good song👌👌👌👍
I ❤ gujarat..
Jay garvi guhrat❤
Kone gujarat khub game chhe
I love 💕💕 ગુજરાત
ખરેખર ખૂબ સુંદર ગીત છે
Super
Ha gujrat ha
વાહ સૂ વાત છે બોવ સરસ લોકગીત છે
I love Gujarat❤😊
I love this song gujrati❤
રશમિતા બેન નો અવાજ તો સુંદર છે પણ પરવીન ભાઈ પટેલે તો ગગન જેઠવા ની યાદ અપાવી દીધી ધન્ય છે મારા ગુજરાત ના કલાકારો ને જય માં મોગલ
Pravin Patel ni jagya ae Rajdeep barot no avaaj vadhu Saro lagat👍
ખુબ સરસ છે
Ha Maru Gujarat ❤
Suppppeeerrrrrrr 💕💕👌👌💕💕
હું પણ ગુજરાતી ગુજરાત થી
જય જય ગરવી ગુજરાત 🙌❤
મને લય હાલ ગુજરાત
👌👌👌👌👌👌👌👌👌👌👌
આ કવી ભાઈ ક્યાં હતા વાહ શું સુંદર રીતે ગીત
ઘડુ છે ભાઈ ઘણી ખમ્મા
ખૂબ ખૂબ સુંદર
👉top best git👈ok👌
જોરદાર રસમિતાબેન રબારી
કાય નો ઘટે સંસ્કૃતિ જાળવી રાખે એવા અને રિવાજ જાળવી રાખે એવા ગીત બનાવો હજુ ભાઈ
Wah balpan yad avi gayu
Superb...👌👌👌👌
Super.hiit song Jay ho👌👌👌👌👌
વા હિટ સોંગ
ગુરાતમાસૌથીવધુમોજછે
Nice Song👌👌
Super
ગુજરાત અેટલે ગુજરાત હો
ગુજરાત મા સૌથી વધૂ મોજ છે,,,,,,,,
46😢ś6⁷😢 3:03 😮😮8😊😊😊😅😢😮😮😅
રસમીતાબેન બહુ સરસ ગાયું છે
Ha Maru Gujarat Ha
મારો ઠાકર આપની ઉતરોતર પ્રગતિ કરે એવી પ્રાર્થના કરુ છુ
જય ઠાકર જય દ્વારકાધિશ
ગીત ગમે તો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં
વાહ શું ગીત નાં શબ્દો અને સુર છે રશમિતા બેન
Vah Gujarat ni gath Super songs
હા મારુ ગુજરાત હા
Main rajasthan se hu
Rajasthani gana sunte ho
Vah. Vah. Saras. Git. Garvi. Gujarat
I love gujrati song ❤
વાહ મારુ ગુજરાત
હા મારુ ગુજરાત..
Hu to moj ma આવી ગયો
ખૂબસરસ
Nice song God bless you ❤❤❤❤
જય હો હમીર સિંહ ગોહિલ
ખુબ સરસ ગીત છે જયહો ગુજરાત જય ગિરનારી જય સોમનાથ જય બગદાણા જય હો રાજસ્થાન
જય ગીરનારી
શુપર જોરદાર
ખૂબ સરસગીતછે
જય માં માતાજી 🙏🙏
Ha maru Hindustani sangeet.. Jay Jay Garvi Gujarat
જય ગરવી ગુજરાત જય સોમનાથ
Rdc
ગુજરાત નિ તો વાત જ ન થાય કોને ગુજરાત આવવું છે
Git game ae 1 like karo
👍👍👌👌👌