તમે કઈ રીતે ઉજવતા હતા દિવાળી?,જમાવટના લોકોની આ વાતો સાંભળી તમને પણ તમારું બાળપણ યાદ આવી જશે?e

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 94

  • @janakshah1577
    @janakshah1577 18 часов назад +12

    દેવાંશી બેન સહિત જમાવટ ની ટીમ ને દીવાળી અને નવા વર્ષ ની શુભેચ્છા. આવતા વર્ષ ની દિવાળી એ શુભ અંક ૧૧ લાખ સબ્સ્ક્રાઇબર વટાવે એવા આશીર્વાદ.

  • @D_V_JADEJA
    @D_V_JADEJA 5 часов назад

    🪔 *મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આગમનના વધામણાનું આ પાવન પર્વ દિવાળીની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ…🪔*
    *॥"રામ કૃપા એને રોજ દિવાળી રંગ ના ટાણા રે"॥*
    🙏🏻 *જય માતાજી*🚩
    🙏🏻 *જય રાઘવેન્દ્ર સરકાર*🚩

  • @dhimantbhavsar
    @dhimantbhavsar 3 часа назад

    ગોગો શબ્દ ગોગા મહારાજ માટે છે

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 5 часов назад

    હેપ્પી દિવાલી

  • @vinayPargi-q3n
    @vinayPargi-q3n 7 часов назад +2

    હે્પ્પી🎉🎉 દીપાવલી જમાવટ મેમ્બર્સ

  • @partapgodhaniya5865
    @partapgodhaniya5865 5 часов назад

    જય સોનલ માં તમને બેન ❤ કાયમ ❤

  • @શંભુભાઈ.વાળાશંભુભાઈ.વાળા

    Happy diwali ટીમ જમાવટ

  • @baldevvankar4305
    @baldevvankar4305 6 часов назад

    હેપી દિવાળીબેન.

  • @RANGOLI-g3u
    @RANGOLI-g3u 12 часов назад +2

    હેપ્પી દિવાલી હેપ્પી ન્યુ યર ખુબ સરસ એપિસોડ છે

  • @HappyBobsleigh-xt7bt
    @HappyBobsleigh-xt7bt 9 часов назад

    ખૂબ સરસ

  • @ashvinbavliya2078
    @ashvinbavliya2078 12 часов назад +2

    જમાવટ ને હેપ્પી દિપાવલી અને નૂતન વર્ષ અભિનંદન

  • @ThakorSedhaji-i1u
    @ThakorSedhaji-i1u 11 часов назад

    દિવાળી અને નવા વર્ષની જમાવત
    ની ટીમ ને ખુબ ખુબ શુભેછાઓ અને શુભકામનાઓ.

  • @RameshbhaiBarot-wf2ew
    @RameshbhaiBarot-wf2ew 7 часов назад

    દેવાંશી બેન સહિત સમગ્ર જમાવટ ની ટીમ ને ખુબ ખુબ શુભેચ્છા સાથે આપ સૌ ને માં ચામુંડા માતાજી સદા સહાય કરે એવી પ્રાર્થના સાથે હેપ્પી દિપાવલી

  • @divyeshsolanki6472
    @divyeshsolanki6472 18 часов назад +2

    જીવનમાં સકારાત્મકરૂપી પ્રકાશ પાથરતા પાવન પર્વ
    દિવાળીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
    🙏🏻 જય સ્વામિનારાયણ 🙏🏻

  • @alamdartimbermart6723
    @alamdartimbermart6723 3 часа назад

    Devanshi b.. Ye Diwali Aapke jivan me khushiyo ki roshni Or Smrudhi ka ujala leke aaye yhai shubhkamna hai hamaari

  • @pravinshihrajput2239
    @pravinshihrajput2239 5 часов назад

    Jamavat ni tim ne Happy Diwali

  • @itz_vijaysinh_7
    @itz_vijaysinh_7 19 часов назад +3

    *🌸દીવાળી ની શુભકામના🌸*
    *દિવાળી આવી છે તો આવો સંબંધો*
    *પર લાગેલી ધૂળ ખંખેરી દઇએ*
    *જૂનાં ખરાબ અનુભવો ભૂલી જઇએ અને*
    *નવી ઉર્જાસભર લાગણીઓ થી સંબંધોને સજાવી લઇએ....*
    *દિવાળી ના બહાને આપણે આપણાં એવા સગાં સંબંધીઓના ઘરે જઈએ...*
    *જ્યાં આખાં વર્ષ દરમ્યાન જીંદગી ની હાડમારી માં ના જઇ શકાતું હોય*
    *આવો થોડાં નજીક આવીએ...*
    *🪔🪔 શુભ સવાર 🪔🪔*
    *Happy Diwali** 🎆🎇🪔🎇🎆🧨🎇🪔🧨🧨🧨🪔🪔🧨🪔🧨🧨🪔

  • @rameshbhaichaudhary8140
    @rameshbhaichaudhary8140 9 часов назад +2

    લાઈવ ન્યૂઝ ટીવી સમાચાર ચલાવો 24×7

  • @rekhadave3678
    @rekhadave3678 17 часов назад +2

    દેવાંશી બહેન.... પત્રકારત્વના ક્ષેત્રમાં વટૃથી જમાવટ કરતાં રહો એવી શુભેચ્છા

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 7 часов назад

    Happy Diwali જમાવટ ની પૂરી ટીમ

  • @baldevdesai6065
    @baldevdesai6065 18 часов назад +3

    Happy Diwali 🎇

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 6 часов назад

    Devansi medam. Diwali . Nava varsh. Ni aapani puri Tim ne,,Mari subhkamna.

  • @maheshmalivad6259
    @maheshmalivad6259 16 часов назад +3

    Happy Diwali 🪔 Jamavat🎉

  • @dharmendrakhuman8381
    @dharmendrakhuman8381 8 часов назад

    Happy diwali jamavat

  • @harshilranpariya4169
    @harshilranpariya4169 5 часов назад

    જય શ્રી કૃષ્ણ નવા વર્ષના સબ ગ્રુપ મેમ્બરોને😮 એન્ડ જમાવટ ટીમ ને

  • @VipulPatel-fh7dp
    @VipulPatel-fh7dp 17 часов назад +2

    Happy diwali

  • @yogeshvalay170
    @yogeshvalay170 12 часов назад

    દેવાંશી બહેન અને પાયલ બેન ને અને જમાવટ નાં તમામ મેમ્બર ને દિવાળી અને નૂતન વર્ષ ના અભીનંદન 🙏 ખુબ ખુબ શુભ કામના 🙏

  • @PP-ch9ok
    @PP-ch9ok 13 часов назад +1

    Happy Diwali to the deployment team

  • @rahulrabari8714
    @rahulrabari8714 17 часов назад +2

    જમાવટના સ્ટાપે તો બહુ સંઘરસ કરેલછે દેવંશીબેન પાયલ બેન તમને ને જમાવટની પુરીટીંમને દિવાડીની શુભકામનાઓ ખુબખુબ આગડ છો નેહજુ એનાથી આગડ વધો એજ શુભ કામના

  • @prajapatiashokbhai5963
    @prajapatiashokbhai5963 17 часов назад +1

    Good Diwali Celebration Jamavat

  • @UdayMangroliya-w8e
    @UdayMangroliya-w8e 15 часов назад +1

    જમાવટ ની ટીમ ને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના

  • @pankajpatel8404
    @pankajpatel8404 15 часов назад

    Happy diwali Devanshiben& જય વેરાઇ માતાજી

  • @jadavsahdev2322
    @jadavsahdev2322 13 часов назад

    શુભ દિપાવલી જમાવટ ની પુરી ટીમ ને🙏🙏

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 13 часов назад

    ખુબ.અભીનંદનસવનૈ..દીવાલી.ના...ભુદેવો..ખૂબ ખૂબ આભાર

  • @fakirsahilshabadarsha7494
    @fakirsahilshabadarsha7494 12 часов назад

    જાને કહાં ગયે વો દિન કાશ વાપશ આ જાયે

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 6 часов назад

    Happy diwali

  • @CAMER_21
    @CAMER_21 6 часов назад

    jamavat=lallantop Gujarati

  • @dhoraliyamansukhr911
    @dhoraliyamansukhr911 7 часов назад

    Happy Diwali

  • @H.pprajapati-b6w
    @H.pprajapati-b6w 12 часов назад

    વડોદરા વાળા ભાઈ એ સાચું કીધું.

  • @carryminati222
    @carryminati222 3 часа назад

    I frm vadodra but Tamara a video MA mza avi gai

    • @alamdartimbermart6723
      @alamdartimbermart6723 3 часа назад

      Devanshi b.. Ye Diwali Aapke jivan me khushiyo ki roshni Or Smrudhi ka ujala leke Aaye yhi hamaari shubh kamaan hai

  • @nileshchhaya8989
    @nileshchhaya8989 16 часов назад +1

    દેવાંશી બેન અને જમાવટ ની ટીમ ને દિવાળીની ખુબ શુભેચ્છાઓ

  • @nimishajoshi4001
    @nimishajoshi4001 12 часов назад

    Happy Diwali and new year ❤ jamavat team

  • @chiragpatel-vk2uq
    @chiragpatel-vk2uq 12 часов назад

    Happy diwali to all JAMAVAT member 🎉🎉🎉❤❤

  • @shukramamaliyar3734
    @shukramamaliyar3734 17 часов назад

    Happy diwali JAMAVAT family 😊 mne pramanikta ane nidarta thi kam Karta rahejo .....mane daily jamavat joya vina chen na pade ❤

  • @ishvarbhaiparmar6141
    @ishvarbhaiparmar6141 8 часов назад

    all.jamavat.member.happy.diwali.jaymatag.

  • @KiranGamit-v9c
    @KiranGamit-v9c 12 часов назад

    Happy dipavli ben😊😊

  • @lavjibhai1909
    @lavjibhai1909 14 часов назад

    હર હર મહાદેવ જય પરશુરામ દેવાંશી બહેન નમસ્કાર

  • @nileshchhaya8989
    @nileshchhaya8989 12 часов назад

    દેવાંશી બેન આ સરસ હળવો એપીસોડ બનાવ્યો

  • @pankajsoni5587
    @pankajsoni5587 14 часов назад

    Wish You Happy Diwali And Saal Mubarak 🎉🎉🎉🎉🎉 All Of You, Smt Devanshiben Joshi And Your Family, As Well As Al Of Your Staff, 🎉🎉🎉🎉

  • @RinkuDabhi-ru9pd
    @RinkuDabhi-ru9pd 12 часов назад

    Happy diwali 🎊🎊🎊

  • @harsidapuwar4718
    @harsidapuwar4718 17 часов назад +1

    જમાવટ ની પૂરી ટીમ ને દિવાળી અને નવા વર્ષ ની શુભેચ્છા

  • @niimesh
    @niimesh 17 часов назад +2

    You're becoming Gujju Lallantop...

  • @MahendrasinhGadvi
    @MahendrasinhGadvi 11 часов назад

    devaanshi bahan Jay Mata ji tatha happy Diwali Diwali shubhechhaNanpara Diwali Ni Yad apavitra Gamitevar khateIMOATI SundarJay Mataji

  • @pragnayadav
    @pragnayadav 10 часов назад

    Happy Diwali team Jamavat 🪔🎇🪔🎇

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 10 часов назад +1

    Vah devanshi bahen khub maja aavi tamara bahen pan hamavt maj chhe ke kyarey joya nathi be divas pahela no tel no video joyo farsan valo

  • @jyotsanagadhavigadhavi1959
    @jyotsanagadhavigadhavi1959 15 часов назад

    દીપાવલી શુભેચ્છાઓ ઝાઝેરી વધાર્યું ❤ જમાવટ ની ટીમ ને

  • @hiteshdesai8396
    @hiteshdesai8396 14 часов назад

    Happy diwali divanshiben all સ્ટાફ

  • @Dr.Niks_Joshi
    @Dr.Niks_Joshi 14 часов назад

    શુભ દિપાવલી 🪔

  • @hardikpatel6013
    @hardikpatel6013 13 часов назад

    Happy diwali all tim

  • @BhupendraChaudhari-i4p
    @BhupendraChaudhari-i4p 12 часов назад

    Jamavt tim ko dipavali ki shub kamna

  • @priyankonmail
    @priyankonmail 8 часов назад

    મોબાઇલ ના લીધે બહુ દિવસ પછી મળવાનો ઉમળકો ખતમ થઈને ગયો

  • @nishikantpathak4567
    @nishikantpathak4567 13 часов назад

    Happy divali all of you

  • @nitinbaria5445
    @nitinbaria5445 18 часов назад +2

    Happy diwali હું તો જોઇશ😂😂😂ફોન📱📲❤❤❤

  • @ikabaldivan2080
    @ikabaldivan2080 13 часов назад

    હેપ્પી દિવાલી જમાવટ ટિમ ને

  • @yogeshthakor1311
    @yogeshthakor1311 18 часов назад +2

    Same headphone mari jode chhe devanishiben

  • @ConfusedArchery-qb1up
    @ConfusedArchery-qb1up 13 часов назад

    Heppydiwaliyouandyourstafe

  • @zalaashish7977
    @zalaashish7977 18 часов назад +1

    અમે વડોદરા ના છીએ મજાની લાઈફ સંસ્કારી નગરી દેવાંશી બેન તમને અને તમારી ટીમને દિવાળીની શુભકામનાઓ

  • @ashvinbavliya2078
    @ashvinbavliya2078 12 часов назад

    દિવાળી જોવા આવો સાવરકુંડલા ઈઞોરીયા ની રમત😊

  • @BIRDS2212
    @BIRDS2212 8 часов назад

    Devanshi ben avaj sabhlo o bav game bav funny and mudy se😊

  • @neilanghan1943
    @neilanghan1943 9 часов назад

    Lallantop નો પડછાયો

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 12 часов назад

    Happy diwali 🎇🪔🎇

  • @patelpratul
    @patelpratul 6 часов назад

    ben ketli chaneel che list lakho:)

  • @MahendrasinhGadvi
    @MahendrasinhGadvi 11 часов назад

    phone Wapas To Nahin video gam seyah Badlaaabhar

  • @लालाजीठाकोर-1991
    @लालाजीठाकोर-1991 14 часов назад

    Mer merayu uttar gujrat ma

  • @pragnayadav
    @pragnayadav 10 часов назад

    પેલા બ્લેક n વ્હાઈટ શર્ટ વાળા ભાઈ ધોની જેવા દેખાય છે 😅😅

  • @dhirabhaivaghela7064
    @dhirabhaivaghela7064 7 часов назад

    Happy Diwali 🎇🪔🪔🪔

  • @JashvantSuthar-xp2wl
    @JashvantSuthar-xp2wl 13 часов назад +1

    Ohh office ma to ghana badha....chho ho staf ma....medam

  • @katararohit1224
    @katararohit1224 17 часов назад +1

    Happy Diwali🎆🪔

  • @Mayur491-k4b
    @Mayur491-k4b 11 часов назад

    કર્મચારીઓ આવ્યા પણ ગીલીનડરો ના આવ્યા

  • @parmarindravadan4648
    @parmarindravadan4648 18 часов назад +1

    Happy Diwali

  • @Jitadasa
    @Jitadasa 17 часов назад +1

    Vampanth lallanpop nu base ho

  • @nagajanodedra3764
    @nagajanodedra3764 18 часов назад

    Kem so amara khedutoni divali to bagadi nakhi k mosami varsad thi ne upar thi baki sarkare pan kay vimo n apiyo ne tamane happy divali

  • @hiteshnarsingani5654
    @hiteshnarsingani5654 6 часов назад

    સારું છે અહીંયા અમદાવાદ વિ. વડોદરા છે એટલે શાંતિથી પતી ગયું...
    અમદાવાદ વિ. કાઠિયાવાડ હોત તો મજા આવતી.... વ્યુઝ માટે લાયક શેર વાળું કહેવાની પણ જરૂર ન રહેતી😂

  • @GeetaPatel-u1h
    @GeetaPatel-u1h 18 часов назад

    😅😅😅🙏🌹🙏😝😝😝😝

  • @kd7186
    @kd7186 13 часов назад

    Strict boss😅no phone

  • @JivanDesai-e4q
    @JivanDesai-e4q 18 часов назад

    Devarene.jamavat.ne.temna.subasha

  • @VipulPatel-fh7dp
    @VipulPatel-fh7dp 17 часов назад +2

    Amara tana ggali magli kvay

  • @vijayparmar1795
    @vijayparmar1795 17 часов назад +2

    અમે પણ બેસતા વર્ષ ના સવારે વહેલા ફટાકડા વીણવા જતા હો

  • @denishaghera
    @denishaghera 9 часов назад

    જમાવટ ને આ ૨૪ ની દિવાળી ની હાર્દીક શુભેચ્છા અને આવતી ૨૫ ની દીવાળી સુધીમાં ૨.૫ કરોડ સબ્સ્ક્રાઇબ થાય એવા અભીનંદન... ✨✨🪔🪔શુભ દિપાવલી અને નુતન વર્ષ અભિનંદન.. ✨✨🪔💐

  • @alamdartimbermart6723
    @alamdartimbermart6723 3 часа назад

    Happy Diwali

  • @jayntibhaigujjar9654
    @jayntibhaigujjar9654 7 часов назад

    Happy Diwali

  • @kirpalsinhmahida3933
    @kirpalsinhmahida3933 7 часов назад

    Happy Diwali