મગફળીના ડોડવા સડવા ની સમસ્યા, મગફળી માં ફૂગ ના પ્રશ્નો

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • નમસ્કાર ખેડુત મિત્રો
    ફાર્મર ફેમિલી યૂટ્યૂબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે.
    આજ ના વિડીયો માં આપણે ચર્ચા કરવા ની છે મગફળી ના ડોડવા સાડવા ના કારણો અને તેનું નિરાકરણ માટે કેવા પગલાં ભરવા
    કારણો
    ફૂગ ના કારણે સડતર થાય ................ યોગ્ય ફૂગનાશક દવા નો ઉપયોગ કરો
    અતિશય ભેજ ના કારણે ............... બ્રોડ બેડ અને ફરો પધ્ધતી અપનાવો
    કૃમિ ના કારણે સડે તો .............યોગ્ય કૃમિ નાશક દવા નો ઉપયોગ કરો
    વાયરવોર્મ ના કારણે સડતર થાય તો ..........યોગ્ય જંતુનાશક દવા નો ઉપયોગ કરો
    સફેદ ફૂગ ના અસરકારક નિરાકરણ માટે સિડેર દવા નો ઉપયોગ કરો આ દવા ની વધારે માહિતી માટે 89780584906 નંબર માં સંપર્ક કરો.
    આભાર સહ
    મનીષ બલદાણિયા
    #મગફળી #ખેતી #ખેડુત #બજારભાવ #bajarbhav #farming #fertilizer #agriculture #groundnut #indianfarmer #india

Комментарии • 55

  • @kanaiyalalgandher442
    @kanaiyalalgandher442 День назад

    સર ખુબ જ સરસ માહિતી આપી છે

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 2 дня назад

    ખૂબ સરસ માહિતી...

  • @babubhainakum6618
    @babubhainakum6618 9 часов назад +1

    Magfali 90 divas thaya che. Pgr cultar mari sakay? Faal mate.

  • @thakardabharat5993
    @thakardabharat5993 5 дней назад

    શીયાળુ બટાકા ના પાકની પાયા થી લઈને બધીજ સંપૂર્ણ માહિતી નો એક વીડિયો બનાજો સાહેબ.

  • @arajanthakor9284
    @arajanthakor9284 3 дня назад

    બટાકા ના પાયા નો ખાતર નો વિડીયો બનાવો કયુ ખાતર ના હો પાયા

  • @pdparmar6721
    @pdparmar6721 6 дней назад +1

    Shari માહિતી આપી તમે તમારો ખૂબ ખૂબ આભાર

  • @hemantbhairojmala4878
    @hemantbhairojmala4878 5 дней назад

    સર ખુબ જ સરસ માહિતી આપી ખુબ ખુબ આભાર

  • @Kuldevikrupa-td3xv
    @Kuldevikrupa-td3xv 6 дней назад +2

    સરસ માહિતી

  • @HimatGohil-k9q
    @HimatGohil-k9q 6 дней назад +1

    સારી માહેતી છે

  • @BhailalbhaiSolanki-ys4om
    @BhailalbhaiSolanki-ys4om 6 дней назад

    Bhu saras mahiti apva badal ❤abhar saheb Jay mataji

  • @dineshpatel8636
    @dineshpatel8636 6 дней назад

    સરસ માહિતી સર મધ્ય ગુજરાત કપડવંજ દિનેશ ભાઈ પ્રણામ 🙏

  • @SakaliyaSuresh
    @SakaliyaSuresh 6 дней назад +2

    તુવેરની માહિતી આપો

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 5 дней назад

    જય માતાજી ભાઇ❤❤❤

  • @bhupatchopda
    @bhupatchopda 6 дней назад

    જય શ્રી કૃષ્ણ સરસ

  • @rdrathod1941
    @rdrathod1941 6 дней назад +1

    સરસ

  • @dhavalvasani7290
    @dhavalvasani7290 6 дней назад

    Good Saras mahati apo cho 👍

  • @amarsisolanki5137
    @amarsisolanki5137 6 дней назад

    I જય કિશન સર,,,કેલશિમ નૈત્રેત નુ પરિનમ સારુ સે. ,,,

  • @sanjayvaghasiya5660
    @sanjayvaghasiya5660 6 дней назад

    જય મહાદેવ

  • @AnkitPatel-n6s
    @AnkitPatel-n6s 5 дней назад

    Very nice sir thanks for information

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 5 дней назад

    તુવેરની ખેતી વીશે સંપૂર્ણ માહિતી સાથેનો વિડિયો બનાવો.

  • @dilipbhaipatel2466
    @dilipbhaipatel2466 6 дней назад +1

    Super ❤️

  • @maldechavda8219
    @maldechavda8219 4 дня назад

    Bhai magfadima piyat mate. Fuvara sarake red piyat pavu

  • @mahendradetroja3276
    @mahendradetroja3276 6 дней назад +1

    Very good

  • @MansihDodiya
    @MansihDodiya 6 дней назад

    સર આભાર 👌👌👌

  • @baldevchavda8580
    @baldevchavda8580 6 дней назад

    Sar very nice information ❤❤❤

  • @KanaksinhGohil-fd7de
    @KanaksinhGohil-fd7de 5 дней назад

    ત મે દવાઓ કહો તે દવાના ડબલા દેખાડો તો અમને વધારે માહિતી મળે

  • @Lioninsaanlive240
    @Lioninsaanlive240 5 дней назад

    Good sir

  • @ravalnaren6235
    @ravalnaren6235 6 дней назад

    બટાકા નો વિડિયો બનાવો પાયામાં ક્યું ખાતર આપવામાં આવે તેની માહિતી આપો

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 6 дней назад

    Very good information

  • @bharatchaudhary549
    @bharatchaudhary549 4 дня назад

    bataka ni kheti no video banavjo saheb season ma

  • @satgurufarm
    @satgurufarm 6 дней назад

    Saras mhiti

  • @anopsinhchauhan3380
    @anopsinhchauhan3380 6 дней назад

    Nice information

  • @navnitchavdaahir5420
    @navnitchavdaahir5420 6 дней назад

    ખુબસરસ😊😊

  • @baradarjan7655
    @baradarjan7655 6 дней назад

    આભાર્

  • @dhavalvasani7290
    @dhavalvasani7290 6 дней назад

    શિયાળુ ડુંગળી નો વીડિયો બનાવૉ ને સર

  • @Ashvin.Thakor-zt3fi
    @Ashvin.Thakor-zt3fi 6 дней назад

    રાયડા નો્.વીડીયો.બનાવો

  • @vinodbhaijerambhainakrani7378
    @vinodbhaijerambhainakrani7378 5 дней назад

    Kai kampani na levay

  • @bhaveshchavda4133
    @bhaveshchavda4133 6 дней назад

    Bayer no natio ane 0 0 50 sathe mix kari ne khati sakay

  • @chamanbhaithakor5070
    @chamanbhaithakor5070 5 дней назад

    તમે કયા પ્રમાણે અમે ખાતર વાપરીએ છીએ હવે પછી નું શું રીઝલ્ટ આવે છે તે પાછું જણાવીશ

  • @gohilvajubhai9802
    @gohilvajubhai9802 6 дней назад

    કંપનીની કોઈ ભલામણ કેમ નહી કરતાહોય

  • @ramoliyarasikrasikramoliya4433
    @ramoliyarasikrasikramoliya4433 6 дней назад

    Jaju nahi pan 5 thi 10 taka sadvanu nukshan sa

  • @parmarvijay9877
    @parmarvijay9877 6 дней назад

    સિડેર દવા માટે કોન્ટેક્ટ નંબર પૂરો આપો

  • @ravinakum6992
    @ravinakum6992 6 дней назад +7

    00.52.34 અને 00.00.50 ખાતર બંને એક પંપ માં મીક્સ કરી છાટી શકાય કે નહિ અત્યારે ...મગફળી 80 દિવસ ની થય છે...

  • @narendrabakotra5346
    @narendrabakotra5346 5 дней назад

    સરસ માહિતી

  • @jagdishsavaliys311
    @jagdishsavaliys311 6 дней назад

    Vah sars good sir

  • @vaghelalakhan5997
    @vaghelalakhan5997 6 дней назад

    સરસ માહિતી