અમુક લોકો શ્રીમંત વિધી અને બારમાંનું નથી જમતા | MotivationalSpeech | Rajarambapu Kashipravala

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 216

  • @janakthakor9166
    @janakthakor9166 2 месяца назад +8

    ખૂબ ખૂબ અભિનંદન બાપુ બારમા ની વાત કેમ અધૂરી કીધી

  • @dishavideophotographyoffic1800
    @dishavideophotographyoffic1800 Месяц назад +4

    શ્રીમંત અને બારમા નું ખાવાના વિષયમાં દરેક સંતો અને કથાકારો ના મંતવ્ય અલગ અલગ છે આપણે શું કરવાનું તે ખબર નથી પડતી...જય શ્રી રામ

    • @mehulkoza
      @mehulkoza 5 дней назад

      Garud puran sarkhi rite sambhadvu apade tya vanchai j che, khali formalities nathi khabar padi jase

  • @parmaramarsinh5810
    @parmaramarsinh5810 3 месяца назад +14

    ખુબ ખુબ અભિનંદન, ધન્યવાદ બાપુ આપશ્રી ને આપે આપેલ વક્તવ્ય ખુબ જ સરસ લાગ્યું છે સાહેબ 🙏🌹🇮🇳🙏
    માજી સૈનિક (ઘોઘંબા) જય શ્રી રામ બાપુજી

  • @Rudra-c9v6p
    @Rudra-c9v6p Месяц назад +3

    अन्न देव कहे वाय
    कोई अंध श्रद्धा वीना
    भगवान नो प्रसाद समझी खाई levu
    जय महाकाल 🔱

  • @AkshayKucha-q7f
    @AkshayKucha-q7f Месяц назад +1

    બાપુ આ બારમાનુ ન ખવાય એ વાત સમજાવશો.
    જયસિયારામ.

  • @pratibhabhatt7524
    @pratibhabhatt7524 2 месяца назад +12

    "શ્રીમંત" શબ્દ અહીં ખોટો ગણાય. સાચો શબ્દ 'સીમંત' છે, જે અહીં બંધબેસે છે. બંને શબ્દોના અર્થો જુદા છે, એટલે એકને સ્થાને બીજો ન વપરાય.

    • @mehulkoza
      @mehulkoza 5 дней назад +1

      સાચી વાત મહોદય

  • @jaanhema-jp2ts
    @jaanhema-jp2ts 23 дня назад +1

    Vahh bapu saras vat kare

  • @devendrapandya1858
    @devendrapandya1858 Месяц назад +1

    Vahh bapu Bahu saras vat kari

  • @padmapanchal199
    @padmapanchal199 Месяц назад +1

    જય શ્રી રામ મને ખુબ જાણવા જેવું મળી ગયું

  • @Navaghan__1163
    @Navaghan__1163 4 месяца назад +16

    🙏 જય જય જય સીતારામ બાપુ 🙏

  • @labhubhaivaghelalabhubhai899
    @labhubhaivaghelalabhubhai899 Месяц назад +1

    Khub Sarasmahiti mali

  • @bhaveshpatel8391
    @bhaveshpatel8391 2 месяца назад +3

    Jay shree Ram 🌸💐🙏🏻🙏🏻
    Jay sita Ram 🌻🌷🙏🏻🙏🏻
    Radhe Radhe 🌸🌹🙏🏻🙏🏻
    Khub saras. Namaste ji 🌷🙏🏻

  • @princerajput1095
    @princerajput1095 4 месяца назад +11

    રાજારામ બાપુ કથા સત્સંગ સારા કરે છે અને જાનકી બાપુ ભજનીક સારા છે અલ્પેશ બાપુ સત્સંગ અને વિડિયો શુટિંગ ખુબ સરસ કરે છે
    રામકૃષ્ણ બાપુ ના ખુબજ આશીર્વાદ છે આ ત્રણેય ભાઈ ઓ પર
    એકવાર જરૂર મળજો આ ત્રણેય ભાઈઓ ને
    ખુબજ મનને શાંતિ મળશે...
    જય હો ગુરુદેવ

  • @thakorvishnu3441
    @thakorvishnu3441 10 часов назад

    સત્ય હકીકત છે આ દ્રષ્ટાંત ને દરેકના મન માં ઉતારવા લાયક છે? કોણ સાચું કોણ ખોટું તે નજરે જોયા અને જાણ્યા વગર કોઈને નિમિત્ત ન અપાય.જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @ashvinbhaichauhan4762
    @ashvinbhaichauhan4762 Месяц назад +1

    ખુબ સુંદર 🙏🌹

  • @jentibhai1432
    @jentibhai1432 3 месяца назад +3

    સીતારામબાપુ

  • @RamniklalRamdasRamdeputra
    @RamniklalRamdasRamdeputra 4 месяца назад +4

    🙏🙏જય સીતારામ, બાપુ 🙏જય શ્રી રામ🙏જય ગુરુદેવ 🙏જય શ્રી કૃષ્ણ🙏 જય હનુમાનજી મહારાજ🙏 જય રામદેવજી મહારાજ 🙏જય ખોડિયાર માતાજી🙏 સાચી માહિતી આપવા બદલ હું તમને ધન્યવાદ આપું છું. 🙏🙏🙏🙏🙏

  • @narandangar633
    @narandangar633 2 месяца назад +1

    Khub.sars.vat.che.

  • @tadvisanjaybhai5144
    @tadvisanjaybhai5144 3 месяца назад +8

    🎉 જય શ્રી કૃષ્ણ રાધે રાધે માં 🎉🎉 જય માતાજી માં 🎉 જય ભગવાન 🎉🎉

  • @sharmilapatel4600
    @sharmilapatel4600 19 дней назад

    Very nice bapu jay shree Krishna Jai Sri Ram

  • @NISARGVIDEOLIMBDI
    @NISARGVIDEOLIMBDI 3 месяца назад +2

    HA RAJARAM BAPU HA

  • @VipulBhavsar-dl9pp
    @VipulBhavsar-dl9pp 3 месяца назад +4

    Jay shri krishna

  • @s.ngaming3340
    @s.ngaming3340 2 месяца назад +2

    Radhe Radhe Radhe Radhe Krishna Krishna

  • @rathodpravinsinh9272
    @rathodpravinsinh9272 3 месяца назад +2

    Jay Babari Jay ho Dada

  • @Rudra-c9v6p
    @Rudra-c9v6p Месяц назад +2

    Anaj dev kahevay
    Andh shardhha chhodo
    Bhgvan no parsad
    Khay sakay
    जय महाकाल 🔱

  • @Gogafarms
    @Gogafarms 4 месяца назад +45

    જય સીતારામ બાપુ ખરેખર જીવન માં ઉતારવા જેવુ દષ્ટાંત આપ્યું

  • @santabenzala8838
    @santabenzala8838 2 месяца назад +2

    હમમ સાચો શબ્દ સીમંત

  • @rajeshsakariya9220
    @rajeshsakariya9220 Месяц назад +1

    Jay dwarkadhish ❤❤❤

  • @arvindbhaijoshi4307
    @arvindbhaijoshi4307 3 месяца назад +3

    ખુબ સરસ અભિનંદન

  • @JagdishsinhGohil-il1vm
    @JagdishsinhGohil-il1vm 3 месяца назад +5

    જયશ્રીરાધેરાધે

  • @dhadavisuresh8658
    @dhadavisuresh8658 3 месяца назад +3

    જય શ્રી રાજારામ બાપુ

  • @navinjoshi7543
    @navinjoshi7543 3 месяца назад +2

    જય હો સીતારામ બાપુ

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub 4 месяца назад +4

    જય જય સીતારામ બાપા 🎉🎉❤❤🙏🙏

  • @BhaviksinhRajput-ov3lf
    @BhaviksinhRajput-ov3lf 2 месяца назад +2

    જય શ્રીરામ

  • @kanubhaipatel3887
    @kanubhaipatel3887 3 месяца назад +2

    Jai mataji 🙏

  • @bhattdaxesh5814
    @bhattdaxesh5814 Месяц назад +1

    શ્રીમંત એટલે ઘનવાન કહેવાય
    સીમંત કહેવાય

  • @HanshabenPatel-g3j
    @HanshabenPatel-g3j 3 месяца назад +2

    Jay. Sitarambapu

  • @kundanvala6132
    @kundanvala6132 4 месяца назад +71

    શ્રીમંત ની માહિતી ખુબ સરસ આપી/બારમાં ની માહિતી આપો શા માટે લોકો જમતા નથી

  • @hetaltandel2003
    @hetaltandel2003 3 месяца назад +3

    હર હર મહાદેવજી.
    અતિ સુંદર સત્સંગ.

  • @mumtazvirani1747
    @mumtazvirani1747 3 месяца назад +2

    Very nice guru ji namskar

  • @ghanshyamghanshyam8451
    @ghanshyamghanshyam8451 Месяц назад +3

    Shrshce

  • @ashokrana7808
    @ashokrana7808 3 месяца назад +2

    Super

  • @pravinrtw001official
    @pravinrtw001official 3 месяца назад +2

    બૌવ સરસ વાત કરી સાહેબ🎉🎉🎉🎉❤❤❤

  • @dilipapatel3205
    @dilipapatel3205 3 месяца назад +2

    રાધે, રાધે

  • @rushigondaliya5116
    @rushigondaliya5116 4 месяца назад +3

    જય સીયારામ

  • @mohanvanjara266
    @mohanvanjara266 3 месяца назад +2

    Very nice

  • @GanduBhai-gh4ms
    @GanduBhai-gh4ms 3 месяца назад +3

    जय श्री રાધે રાધે ❤❤

  • @malinipatel415
    @malinipatel415 3 месяца назад +2

    ❤🙏જય શ્રી રામ

  • @SureshbhaiMakwana-v5p
    @SureshbhaiMakwana-v5p 3 месяца назад +3

    બાપુ તમે જે કાંઈ સરસ જ્ઞાન આપ્યું છે એ બહુ ગમ્યું છે

  • @DilipPatel-kh6rg
    @DilipPatel-kh6rg 3 месяца назад +5

    🎉🎉🎉Jay shree Krishna Radhey Radhey

  • @mukeshgamit3565
    @mukeshgamit3565 4 месяца назад +5

    Jay gurudev 🙏 khubaj Sara's vaani

  • @bhavanabenpatel4994
    @bhavanabenpatel4994 3 месяца назад +2

    Jay shree krishna 🙏🙏

  • @jagrutipatel2032
    @jagrutipatel2032 4 месяца назад +2

    Jay shri krushna

  • @PINTUBENKANSKIWALA
    @PINTUBENKANSKIWALA 3 месяца назад +2

    Ram ram🙏🙏

  • @amantalsaniya3635
    @amantalsaniya3635 3 месяца назад +3

    🙏🙏🙏🙏jay mataji🙏🙏🙏

  • @yuvrajsinhjadeja184
    @yuvrajsinhjadeja184 3 месяца назад +2

    Jay Shree Madhav 🙏🏻❣️❤️

  • @gionee103
    @gionee103 3 месяца назад +2

    Wah

  • @padmapanchal199
    @padmapanchal199 Месяц назад

    ખુબ ખુબ આભાર કથા સુન્દર છે

  • @princerajput1095
    @princerajput1095 4 месяца назад +1

    તમે સેવક ત્રણ માથી ગમે તે ભાઈ ના હશો પરંતુ આ તમને માન સન્માન બધા ભાઇઓ તથા તેમના પરીવાર માથી ખુબજ મળશે કોઈ દિવસ ભેદભાવ નહીં હોય
    આ મારો ખુદ નો અનૂભવ છે
    રાજારામ બાપુ
    જાનકી બપુ
    અલ્પેશ બાપુ
    આ ત્રણેય વહેતી ત્રીવેણી સંગમ છે જે મળવે તે ખુબજ ભાગ્યશાળી હશે
    મને ગર્વ છે કે હુ આ મહાન ગુરુ નો શીષ્ય છુ

  • @robertconley7338
    @robertconley7338 4 месяца назад +3

    Jaysree krusan

  • @NarndabhaiBhatelia
    @NarndabhaiBhatelia 4 месяца назад +3

    જયસીયારામ વાહ બાપૂ આપની પવિત્ર વાણી ખૂબ ખૂબ જ સુંદર

  • @JitendrabhaiPandya-vt7xz
    @JitendrabhaiPandya-vt7xz 4 месяца назад +6

    જય હો વાહ મોજ બાપુ જીતેન્દ્ર ભાઈ પંડયા મહેસાણા

  • @jayeshsapra6973
    @jayeshsapra6973 4 месяца назад +3

    Jai siyaram 🙏

  • @C.b.hC.b.h
    @C.b.hC.b.h 3 месяца назад +1

    Jordar

  • @kamleshsolanki2342
    @kamleshsolanki2342 3 месяца назад +2

    Sitaram

  • @rasikgopani5656
    @rasikgopani5656 Месяц назад +1

    ખુબ સરસ...

  • @MastrambapuGondaliya
    @MastrambapuGondaliya 4 месяца назад +5

    જયસીતારામબાપુ

  • @sarojchudasama3177
    @sarojchudasama3177 4 месяца назад +4

    Khub sarasjay sitaram

  • @ranjanbazala965
    @ranjanbazala965 4 месяца назад +3

    વાહ કેવી સરસ વાત કરી

  • @krishnachenal-hv2or
    @krishnachenal-hv2or 4 месяца назад +2

    જય શ્રી રામ 🙏

  • @rocker9994
    @rocker9994 3 месяца назад +1

    હરિ ૐ......

  • @vishajithakor8516
    @vishajithakor8516 3 месяца назад +1

    ખૂબ સરસ

  • @raamcharan6820
    @raamcharan6820 4 месяца назад +1

    જય હો

  • @કાઠિયાવાડીબાપુ07
    @કાઠિયાવાડીબાપુ07 4 месяца назад +2

    જય ગુરુદેવ ભરતભાઈ રાઠોડ સુરત

  • @dansangbhaibhatiya9096
    @dansangbhaibhatiya9096 4 месяца назад +1

    જય જય સીતારામ. જય વિહળાનાથ

  • @bharatmakwana262
    @bharatmakwana262 4 месяца назад +2

    ❤Jay shree Ram ❤

  • @sapra6862
    @sapra6862 4 месяца назад +1

    સરસ

  • @ramjivaniya9383
    @ramjivaniya9383 4 месяца назад +2

    સરસ દસ્ટાત આપો છો ધન્યવાદ સત સત વંદન 👏 નમસ્તે

  • @JBKAGDA
    @JBKAGDA 4 месяца назад +2

    જય સ્વામિનારાયણ 🙏🙏

  • @AashikThakor-vl5jz
    @AashikThakor-vl5jz 4 месяца назад +1

    જય,ગીરનારી

  • @SureshMakwana-wu6ys
    @SureshMakwana-wu6ys 4 месяца назад +4

    Jaysitarambapu

  • @kanaiyalaltalati852
    @kanaiyalaltalati852 4 месяца назад +3

    ❤ જયઞુરૂદેવ ્રરામનંકલઞ આશ્રમમાઞવાપાલ કનુભાઈતલાટી બાપાસિતારામ જયરામદેવ પીર ❤

  • @vishaljoshi9807
    @vishaljoshi9807 3 месяца назад +7

    ટાઈટલ મુજબ કંઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી..... શું કામ ન ખાવું ....

    • @palvd
      @palvd Месяц назад +1

      એ તો કોઈ વડીલો ને પણ આ ખબર હોઈ . જુના જમાના ની બધી કહેવત છે . આજ સુધી લોકો માનતા આવ્યા છે અને કોઈ ને ખબર નથી સુ સાચું ને સુ ખોટું . ખાસ કરીને વહેમીલા લોકો આ બધી વસ્તુ માં માનતા હોઈ છે . હું તો બધેજ જમી લાઉ છું .

  • @RavalJigar-cq9wo
    @RavalJigar-cq9wo Месяц назад

    સંત નાં સંત પણા નથી મફતમાં મળતાં

  • @sureshchuhan6623
    @sureshchuhan6623 4 месяца назад +2

    જયસિયરામ

  • @rajendrapatel8765
    @rajendrapatel8765 4 месяца назад +5

    બાર મા ની વિધી નું નથી જમતા તે સમજાવવા વિનંતિ

    • @palvd
      @palvd Месяц назад

      એ તો કોઈ વડીલો ને પણ આ ખબર હોઈ . જુના જમાના ની બધી કહેવત છે . આજ સુધી લોકો માનતા આવ્યા છે અને કોઈ ને ખબર નથી સુ સાચું ને સુ ખોટું . ખાસ કરીને વહેમીલા લોકો આ બધી વસ્તુ માં માનતા હોઈ છે . હું તો બધેજ જમી લાઉ છું .

  • @pushpavadgama5334
    @pushpavadgama5334 3 месяца назад +3

    Wahwahdada

  • @SahadevMeniya
    @SahadevMeniya 4 месяца назад +1

    રાજારામ બાપુ ને વંદન જય રામદેવપીર મહારાજ નટવરગઢથી બાબુભાઈ જી મેણીયા

  • @vejabhai7414
    @vejabhai7414 4 месяца назад

    Vah bapu Raja ram. Vah

  • @rambhaimori1563
    @rambhaimori1563 3 месяца назад +1

    Om.nmonarayn

  • @naynabenpujara9741
    @naynabenpujara9741 3 месяца назад +1

    ઘણા ખરા લોકો વાસ્તુ નુ પણ નથી ખાતા હોતા😮😮

    • @palvd
      @palvd Месяц назад

      એ તો કોઈ વડીલો ને પણ આ ખબર હોઈ . જુના જમાના ની બધી કહેવત છે . આજ સુધી લોકો માનતા આવ્યા છે અને કોઈ ને ખબર નથી સુ સાચું ને સુ ખોટું . ખાસ કરીને વહેમીલા લોકો આ બધી વસ્તુ માં માનતા હોઈ છે . હું તો બધેજ જમી લાઉ છું .

  • @ashvinparjapti6278
    @ashvinparjapti6278 3 месяца назад +1

    ❤❤❤❤❤❤

  • @patelrasik8605
    @patelrasik8605 3 месяца назад +2

    🙏🕉️🙏

  • @rameshbhaihirpara6446
    @rameshbhaihirpara6446 4 месяца назад +5

    સરસછેજવાબમાનેતેનેલાખલાખવદન

  • @harshadrathod2027
    @harshadrathod2027 3 месяца назад

    જયસીયારામ બાપુ બહુ સરસ આ કાસીપરાંગામ ક્યાં આવ્યું 🙏

  • @nareshbhoi1028
    @nareshbhoi1028 3 месяца назад +1

    સાકરબેન.મનુભાઈ.ભોઈ ખોડીયાર.મા.પરમઉપાષક હર.હર.મહાદેવ

  • @chaganbhaiChauhan-i6z
    @chaganbhaiChauhan-i6z 4 месяца назад +2

    જય શ્રી રામ

  • @chhaganrathod4558
    @chhaganrathod4558 3 месяца назад +2

    Bapu ne veysan thi dur revu joyiye ava mahan sant ne mavo khhay bolo

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 4 месяца назад +1

    Jayho,bapujayho,,khubaj,sarsparvachn,,aapyu,,barmanuto,,etle,,nahi,,jamata,,hoy,,ke,,mot,,,,same,,dekhatu,hoy,jaju,,jivavano,,lalchu,,hoymke,,evu,l

  • @bajragbanpatel9301
    @bajragbanpatel9301 4 месяца назад +1

    🙏🌹🙏🌹🙏🌹🕉🙏🌹🙏🌹🙏🌹🙏🌹