આ ખેડૂતને મળીને Devanshi Joshiએ ક્હયું વાહ...અસલી ભારત તો અહીંયા વસે છે! Jamawat Yatra| Chhotaudepur

Поделиться
HTML-код
  • Опубликовано: 20 ноя 2024

Комментарии • 942

  • @giyansingbhilala1494
    @giyansingbhilala1494 2 года назад +63

    વાહ ધન્ય છે અમારા દેશ નો આદિવાસી.... કાકા કાકી તંદુરસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાથના....!

  • @kantibhairathod734
    @kantibhairathod734 2 года назад +134

    વાહ દેવાંશી બેન ખરેખર ધન્યવાદને પાત્ર છો કે તમે આવા વિસ્તારમાં જઈને આવા વ્યક્તિઓને અમારી સામે લાવો છો આપને અને આપની ટીમને ખુબ ખુબ અભિનંદનબ

    • @amrutpatel2282
      @amrutpatel2282 2 года назад

      I'm very happy to ur try to understand thinks of village people and message to young people

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 2 года назад +78

    વાહ દેવાંશીબેન તમે ગરીબ માણસ ની પણ નોંધ લ્યો છો અમને 💯💯 સલામ છે

  • @jaysinhzala8639
    @jaysinhzala8639 2 года назад +106

    આને કહેવાય ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ ❤️

  • @govindpargi1822
    @govindpargi1822 2 года назад +62

    આવા છે મારા આદિવાસી પરિવાર જે દેશ mate વિચારે છે . Sach aa desh na malik am ne am nathi kevata🌱🏞️jay johar 🏹

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 2 года назад +177

    નર્મદા બાજુ મા છે હરિયાળી ભરપુર છે. કચ્છ ને
    પરદેશ કહે છે. સહાય ના ફાફા.સન્ડાસ બાથરૂમ ના ફાફા. તોયે ખુશ છે. વાહ ધરતીપુત્ર. તારી ધીરજ ને સલામ છે.

    • @chetanarathava3150
      @chetanarathava3150 2 года назад +1

      અહીં જેતપુર પાવી તાલુકાનાં ડુંગરવાંટ બાજુનું છે

    • @kirandesai8715
      @kirandesai8715 2 года назад +1

      સાચુ મોટાભાઈ

  • @sgbariya
    @sgbariya Год назад +28

    સાચું ભારત ખરેખર ગામડા માં જ વસે છે... Thank you દેવાંશી જોશી...

  • @bhaveshrathva5441
    @bhaveshrathva5441 2 года назад +49

    ગરીબ આદિવાસી ખેડુત ની અમીર વિચારધારા ને દિલથી સલામ....

  • @THEBANDUNIVERSE_12
    @THEBANDUNIVERSE_12 2 года назад +128

    આ છે અમારી આદિવાસી લોકો ની સભ્યતા , જે લોકો આદિવાસીઓ વિરૂદ્ધ બોલે છે એ લોકો ખાસ જોજો આદિવાસીઓ હોવાનો ગર્વ છે ભાઈ 😊

  • @navinbhaichopda1254
    @navinbhaichopda1254 2 года назад +53

    બેન ધન્યવાદ આપે જે નાના ખેડુત ની લાગણી સીલ ભાષા માં એક મેક થઈને જે રીપોર્ટીંગ કર્યું છે એ ખુબ ખુબ ધન્યવાદ ને પાત્ર છે

  • @jaybabadev2374
    @jaybabadev2374 2 года назад +42

    વાહ દેવાંશી બેન દિલ ખુશ થઈ ગયું.... કોઈ પત્રકાર આવી રીતે ગામડામાં નઈ જતા....

  • @sarsaniyamanhar5079
    @sarsaniyamanhar5079 2 года назад +21

    વાહ! 😯અદભૂૂત આમની માટે કહેવા માટે શબ્દ ઓછા પડે હો.
    આસે દેશના ખેડુત 🌾🐄👍
    Thank you Devanshi Joshi medam

  • @rajchaudhari1537
    @rajchaudhari1537 2 года назад +24

    ખેડૂત ને લાખ લાખ સલામ છે 🙏 કોઈ સ્વાર્થ નહિ બધા નો દિલ થી ઉપકાર માને છે 🙏

  • @THEBANDUNIVERSE_12
    @THEBANDUNIVERSE_12 2 года назад +205

    ગામડા ના લોકોની વિચારસરણી એક દમ સરસ અને સ્વાર્થ વગર ની વિચારસરણી

  • @jitupatelhadiyol
    @jitupatelhadiyol 2 года назад +31

    વર્ષો પહેલાંની રવીશની રિપોર્ટ કાર્યક્રમની યાદ આવી ગઈ. બેસ્ટ પત્રકારત્વ

  • @bharatmakwana10
    @bharatmakwana10 2 года назад +57

    હું આખા છોટાઉદેપુર જિલ્લા માં ફરેલો છું આખા ગામોની પરિસ્થિતિ આવી છૅ

    • @commonmanindian4339
      @commonmanindian4339 2 года назад +3

      આ લોકોને ખબર નથી. ઇન્દિરા ગાંધી સ્વર્ગવાસી થઈ ગયા છતાં...પછી આમનો વિકાસ અમીરોના મિત્ર અને પરિવારવાદ વાળા કયાથી કરે.❔🙄🙆

    • @chetanarathava3150
      @chetanarathava3150 2 года назад

      કોને કહ્યું ...

  • @dipakvasava8287
    @dipakvasava8287 2 года назад +8

    આ છે અમારી સંસ્કૃતિ અને સભ્યતા, જે લોકો અમારા વિરૂદ્ધ બોલે છે એ લોકો આ વિડિયો ખાસ જોજો, આદિવાસી 🏹 હોવાનો અમને ગર્વ છે ભાઇ ☺

  • @totalthink5109
    @totalthink5109 2 года назад +50

    વાહ મારા ગામડાના લોકો,ગમે તેવી પરિસ્થિતીમા પણ ખુશીથી રહે છે.

  • @bhupatbhaipandya8818
    @bhupatbhaipandya8818 2 года назад +37

    દેવાંશીબેન આ વિડિયો દરેક રાજકીય પક્ષો અને નેતાઓ ને જરૂર થી મોકલજો .

  • @dineshshah7192
    @dineshshah7192 2 года назад +62

    પતી પત્ની ની સરળતા સહજતા અને સંતોષ ને સલામ સફળ અને સમૃદ્ધ પાસે આ ન હોય

  • @ગોહિલજયવર્ધનસિહ

    દેવાંશીબેન અંતરીયાળ ના ગામમાંથી આપે સાચો હીરો ગોતી કાઢ્યા હો🇮🇳👌🙏

  • @bhadarkavinod8801
    @bhadarkavinod8801 2 года назад +35

    વાહ સંતોષી માણસ, અને આટલી ખુશી કદાસ એક અમીર માણસમાં જોવા નહિ મળે.

  • @nationfirst6462
    @nationfirst6462 2 года назад +15

    ખૂબજ સુંદર વિચારો છે એક આદર્શ નાગરિક તરીકે કરણસિંહના.તેમજ ખૂબજ સારું રિપોર્ટિંગ દેવાંશીબેન.

  • @dervaliyadharmesh5700
    @dervaliyadharmesh5700 2 года назад +11

    ખેડૂતને ખૂબ ખૂબ ધન્યવાદ છે દેવાંશીબેન તમે પણ નાના ખેડૂત ની લાગણીને વ્યક્ત કરો છો ખૂબ ખૂબ આભાર🙏

  • @rathvanilesh807
    @rathvanilesh807 8 месяцев назад +6

    વાહ મારા આદિવાસી સમાજને સુ વાત કરી છે કાકા અને કાકી 🙏🙏🙏

  • @prabhatdamorprabhat1747
    @prabhatdamorprabhat1747 2 года назад +38

    જોહર મારા આદિવાસી ભાઈઓ ને....

  • @itsNarendPatel
    @itsNarendPatel 2 года назад +44

    આ દેશ આવા લોકો ને લીધે.. મહાન છે...vedansi ben.. 🙏🙏 આભાર આવા સમાચાર લોકો સુધી પોહચાડ માટે. 🙏 જય શ્રી રામ.. 🙏 જય કિસાન..

  • @kukadiya.vivek.kalubahi...6541
    @kukadiya.vivek.kalubahi...6541 2 года назад +6

    સ્તય્ પ્રેમ કરુણા. દેશનો સાચો જવાન અને કિસાન આને કેવાય.

  • @navnitrathava2090
    @navnitrathava2090 2 года назад +84

    ખરે ખર આંખ માંથી આંસુ આવી ગયાં 🏹🙏

  • @commonmanindian4339
    @commonmanindian4339 2 года назад +55

    ખેતીની સાથો સાથ તમામ બાળકોના અભ્યાસ અને સ્વસ્થ્ય ધ્યાન રાખો. એક દિવસ પરિવર્તન જરૂર આવશે.

  • @rsp4515
    @rsp4515 2 года назад +22

    શાબાશ દેવાંશીબેન.ખૂબ સરસ રીયલ રીયાલીટી સત્ય બતાવવા બદલ આભાર...

  • @shankarrathva9763
    @shankarrathva9763 2 года назад +58

    ખૂબ સરસ તમારું પત્રકારત્વ AC માં બેસીને તો આખી દુનિયા ના રિપોર્ટરો ન્યૂઝ આપે પરંતુ આપે તો ગ્રાઉન્ડ ઝીરો પર reporting કર્યું વંદન છે તમારાં કર્તવ્ય ને 🙏

  • @makawanavijay7656
    @makawanavijay7656 2 года назад +3

    ખુબ ખુબ ધન્યવાદ ખેડૂત પુત્ર... આ છે ગામડાની સાચી સંસ્કૃતિ 🙏🙏🙏

  • @zalaranjitsinh6289
    @zalaranjitsinh6289 2 года назад +23

    Video અડધો જોયો ને આજનું નેટ પૂરું થયું.પરંતુ કાકા ની દેશ પ્રત્યેની ભાવના સાંભળવા માટે ૧૫ રૂપિયાનું એક્સ્ટ્રા નેટ કરાવીને વિડિયો જોયો.પૈસા વસૂલ સે. દેવાંશીબેન ખુબ ખુબ આભાર.

  • @mukeshdesai3751
    @mukeshdesai3751 2 года назад +23

    વાહ દાદા વાહ દેશ પ્રત્યેનો તમારો પ્રેમ અપાર છે

  • @naruchaudhary7285
    @naruchaudhary7285 7 месяцев назад +2

    એમ ના એક એક શબ્દો..
    ..્્સુંદર.....છે
    ધન્ય છે આ ખેડૂત વિચાર
    હૃદય થી સલામ 👏🙏

  • @Parthelectric123
    @Parthelectric123 2 года назад +24

    વાહ ખુબ સરસ જ્યાં કોઈ નથી પોંહચી શક્તુ ત્યાં આપ પહોચી શકો છો👌🙏

  • @RavindrgohilRavindrgohil-zx1sq
    @RavindrgohilRavindrgohil-zx1sq 6 месяцев назад +1

    ખુબ ખુબ અભિનંદન કાકા તમને❤

  • @shaileshbhagora7352
    @shaileshbhagora7352 2 года назад +6

    વાહ આદીવાસી ભાઇ ની આટલી સમજણ સક્તી છે માત્ર અનુસૂચિ -૫ લાગુ કરો લૂખા ઓ 🙏

  • @patelsangeeta7029
    @patelsangeeta7029 Год назад +13

    સાચેજ બહુજ સારા માણસ છે. એમને સાંભળી ને આંખ માં પાણી આવી ગયું

  • @janakgamit955
    @janakgamit955 2 года назад +10

    ખરેખર આવા વિચારો ધરાવતા લોકો ને સંસ્કૃતિ ને વરી ને ચાલતા આજે ભાગ્યેજ જોવા મળે
    ધન્ય છે કરણસિગ ભાઈ ને

  • @Bharatdotcom1526
    @Bharatdotcom1526 2 года назад +8

    વાહ કાકા તમે શું મોટી વાત કરી છે અને વાહ દેવશી બેન તમે ખરા રિપોર્ટર 🤩🙏

  • @PrasadNayakLUCKY
    @PrasadNayakLUCKY 2 года назад +4

    વાહ nice ખુબ સરસ જ્યાં કોઈ નથી પોંહચી શક્તુ ત્યાં આપ પહોચી શકો છો👌🙏વાહ દેવાંશીબેન તમે ગરીબ માણસ ની પણ નોંધ લ્યો છો તમને 💯💯 સલામ છે 💙💖😇😊😊

  • @rajendarrathva1772
    @rajendarrathva1772 2 года назад +2

    ધાનપુરના કરણ સિહજી તમને સલામ અને દેવાંશી બેન તમારો આભાર આવા સમાચાર અમારા સુધી પહોંચવા બદલ

  • @Rathavanvalog
    @Rathavanvalog 2 года назад +23

    . આ છે હકીકત છોટા ઉદેપુર ની .. જય જોહર

  • @tuljidahvad1060
    @tuljidahvad1060 9 месяцев назад +1

    વા વા ધન્ય હો આપણા સમાજના આદિવાસી, ખૂબ ખૂબ અભિનંદન ખેડૂત કાકા કાકી ને

  • @brightofgj3612
    @brightofgj3612 2 года назад +44

    ભાઈ સાવ નિખાલસ સે... અને હોશિયાર પણ સે 100-100 સલામ આવાં માણશો ને....

  • @jayapatel5418
    @jayapatel5418 2 года назад +7

    દેવાંશી બેન આવા અંતરિયાળ વિસ્તારમાં જઈને સાચી વાત લોકો સમક્ષ તમે રજૂ કરો છો. ખરેખર ધન્યવાદ આપું છું.🙏

  • @abhishekpatel7112
    @abhishekpatel7112 2 года назад +58

    આ એપિસોડ જોવામાં એટલો ખોવાઈ ગયો કે ક્યારે પૂરો ગયો એ ખબર ના પડી ..... કાકાની વાતો ખરેખર સરસ હતી અને બીજું કહીએ તો હજુ થોડી વધારે વાત કરવા જેવી હતી ..... ખુબ ખુબ ધન્યાવાદ તમારી ટીમ ને....

  • @mordenscienceclassisthara6288
    @mordenscienceclassisthara6288 2 года назад +22

    આ ખેડૂત ભાઈએ, ખૂબ સરસ વાત કરી......🙏🙏

  • @shaileshvasava1500
    @shaileshvasava1500 2 года назад +3

    દેવાંશીબેન તમારૂ કામ અદભુત છે, બધા પત્રકારો તમારા જેવુ કામ કરે તો દેશમાં ખરેખર જાગ્રુતિ આવે.

  • @samirpatel9082
    @samirpatel9082 2 года назад +25

    જેને જરૂરિયાત છે એને સુવિધા મળતી નથી અને જેને મળે છે એ કશું છોડતો નથી.....

  • @bhupatbhaipandya8818
    @bhupatbhaipandya8818 2 года назад +15

    બેન પુજય ગાંધી બાપુ એ જે ગ્રામ સ્વરાજ ની વાત કરેલી એ કદાચ નેતાઓ ભુલી ગયા છે પરંતુ ગામડાના ખેડૂતો ને હજુ પણ યાદ છે તેવું લાગે છે અને જો ખરેખર સરકારોએ આમાં ધ્યાન આપ્યું હોત તો કદાચ આજે ગામડાં ઓ ની આ હાલત ન હોત બેન તમને વંદન 👏

  • @bhanubhaipatel7876
    @bhanubhaipatel7876 8 месяцев назад +1

    Congrates to Devanshiben for ground zero reporting and Salute to Dhartiputra

  • @hiteshtadvi6165
    @hiteshtadvi6165 2 года назад +13

    ખૂબ સરસ વાત કરી મારા ખેડૂત ભાઈ એ જય જવાન જય કિસાન

  • @vipul3014
    @vipul3014 2 года назад +3

    ધન્ય છે આ ધરતી પુત્ર.ને જે કંઈ સ્વાર્થ વગર બધાનું ભલું વિચારે છે .
    દેવાંશી બેન good work

  • @akkyvasava1234
    @akkyvasava1234 2 года назад +11

    જય જવાન જય કિસાન
    એની વાણીમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારત દેશનો સાચો નાગરિક જે ખેડૂત છે જે સરકાર પાસે કઈ અપેક્ષા નથી રાખતો પરંતુ પોતાની જે કામગીરી છે પોતાનું જે કામ હોય છે તે ખૂબ જ નિસ્વાર્થ ભાવે ભજવે છે નથી કોઈની પાસે અપેક્ષા તે નથી કોઈની પાસે ઈચ્છા બસ પોતાનું કર્તવ્ય કરી પોતાની જે જરૂરિયાત છે અને જે પોતાના કુટુંબનો ભાગ જે કાંઈ કરવાનું આવે છે તે કરે છે ધન્ય છે આ બાબતો બતાવનાર રિપોર્ટર દેવાંશી જોશી મેડમને અને ધન્ય છે એક ખેડૂત દાદા ને જેમણે આજે ખૂબ જ એવી મોટી વાતો કહે છે જે મોટી મોટી પુસ્તકોમાં કે એવા કોઈ શિક્ષણમાં નથી શીખવામાં આવતી એવી બાબતો આજે મેં શીખી છે અને હું પોતે શિક્ષક છું ત્યારે આવી વાતો જાણી અને ખૂબ જ ગૌરાંગ ગીત અનુભવ કરું છું કે આ છે મારો ભારતનો અને ગુજરાતનો ખેડૂત અને ગુજરાતનો નાગરિક જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન..🙏🙏🙏

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 6 месяцев назад +1

    કુદરત ને ખોળે અને ભગવાન ને ભરોસે જીવન જીવતા આ લોકો ને ખરેખર ધન્યવાદ છે,તેમની સમજણ શક્તિ ને પણ ખુબ ખુબ સલામ છે.

  • @ambalalpatel9840
    @ambalalpatel9840 Год назад +3

    ભારતના ખેડૂતોને ખુબ ખુબ વંદન.

  • @rahulganava9273
    @rahulganava9273 Год назад +1

    wha khub saras Jay adivasi Jay Johar 🗡️🏹🎉🌹👌🙏🙏

  • @navneetraval9247
    @navneetraval9247 2 года назад +16

    ધાનપુરના કારણ શીહજી ભાઇ ને મારા વંદન. ખૂબજ સમજણ શક્તિ ધરેવા છે..બહેન તમોને પણ ધન્યવાદ કે આટલી મેહનત કરીને આ મુલાકાત લીધી. ખૂબજ સુંદર મજા આવી... Thank you ma'am..

  • @mukeshkumar-gp3pq
    @mukeshkumar-gp3pq 2 года назад +1

    દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન અમારો વિકાસ છે કોઈ ને યોજના ની ખબર નથી

  • @subhashrathvaofficial3820
    @subhashrathvaofficial3820 2 года назад +3

    વાહ દેવાંશી બેન આવા નાનકડા ગામમાં એક આદિવાસી ભાઈ નો ભાવ આખા ગુજરાતમાં પહોચાડવા પ્રયત્નશીલ હોય તો દેવાંશી બેન નો ખૂબ ખૂબ આભાર .કે આ છે એક આદિવાસી ભાઈ ના સરસ વિચાર સરણી

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 Год назад +1

    છેલો શબ્દ તમારો ..
    બાકી નાટકો તો ચાલ્યા કરે ..
    એ ઘણું બધુ સમજાવી ગયો.. ધન્યવાદ દેવાંશી.

  • @Banshi_Traders
    @Banshi_Traders 2 года назад +4

    આ જ ગામડું કે અડધા જ કલાકમાં આત્મીયતા બંધાઈ જાય ,...”કેમ પાણી પીવું છે તમારે!??” રૂપાબેન નાં આ શબ્દો પરથી જ સમજાય...💛💙🙏🏻

  • @janakshah1577
    @janakshah1577 2 года назад +6

    વાહ દેવાંશી બેન મને 50 વર્ષ પહેલાં ના મારા ગામ ઝાબા ની મુવાડી ના દિવસો યાદ આવી ગયા. હાલ મુંબઈ છુ. કોઈપણ મીડિયા હાઉસ ના માલિક આ રીતે જઈ ફિલ્ડ રિપોર્ટિંગ કરતા હોય એવો આ પહેલો અનુભવ છે. પત્રકાર પહેલા અને પછી માલિક ની ભાવના આજીવન રાખશો. અભિનંદન

  • @apstudio1m181
    @apstudio1m181 2 года назад +4

    ખૂબ ખૂબ ધન્યવાદ આવા પત્રકાર ને કે ગરીબો ને કેમેરા સામે લાવે છે.....🙏🙏

  • @vijaybalat7190
    @vijaybalat7190 2 года назад +1

    આદિવાસી સમુદાયની આ એક વિશે ઓળખ છે એને કોઈ લોભ લાલચ નથી જે છે એનાથી ખુશ છે અને બધાનું સારું ઈચ્છે છે જય જોહાર જય આદિવાસી ..
    દેવાંશીબેનનું ખૂબ ખૂબ આભાર

  • @kisananubhav5556
    @kisananubhav5556 2 года назад +8

    વાહ!સરસ ગામડાના ખેડૂતનું રિપોર્ટિંગ કર્યું છે, દેવાંશીબેન આવી ગામડાની મુલાકાત લેતા રહેજો👍

  • @madhubhaivasavaofficial8057
    @madhubhaivasavaofficial8057 8 месяцев назад +1

    Wow, farmer, you have spoken my mind, wow, farmer, wow....

  • @rahamatulladhaga
    @rahamatulladhaga 8 месяцев назад +3

    બહુ ખુશ હાલ જીવન જીવે છે. વાતોમાં ખુશ હલી કેટલી દેખાઈ છે.માલિક એમને કાયમ ખુશ રાખે

  • @M.B.Damor__22
    @M.B.Damor__22 2 года назад +4

    આ છેં અમારા આદિવાસી ની સભ્યતા ❤️ હું આદિવાસી છું એનો ગર્વ છેં મને જય આદિવાસી 🙏

  • @HADIDSHAH-g6g
    @HADIDSHAH-g6g 8 месяцев назад +3

    વાહ તમારી ઉદારતા 🫶ખમ્મા તમને ✨

  • @chandrakantazad9049
    @chandrakantazad9049 Год назад +1

    વાહ મોજ દેવાંશી બેન કેવુપડે આ મન કીબાત, આને સ્વર્ગ કહેવાય

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 2 года назад +30

    આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏

  • @chirag3149
    @chirag3149 2 года назад +7

    આ ખેડૂત ભાઈને કોટી કોટી વંદન 🙏🏻 ..

  • @GoodYou-iw5wp
    @GoodYou-iw5wp 2 года назад +12

    સાચા માનવી ને ૨ સમય નુ જમવાનું અને ખાટલો મળે સુવા તેનાં માટે પણ પ્રભુ ને ધન્યવાદ કહે છે અને લોકો ને સ્વચ્છ હવા મળે તેનું શ્રેય આદિવાસી સમાજ નેજ જાઈ છે તેમને તેમના ગામ શહેર નથી બન્યાં તેનો ગર્વ છે અને તે ખુશ છે!
    મજાના લોકો ને મળ્યા છો ખેતર મા રોકાજો આવા લોકો શહેર મા નઈ મળે બેન !

  • @manharpatel2182
    @manharpatel2182 Год назад +1

    Love this farmer, very pure hearted, honest, happy may be not educated but very smart person. The reporter is heart stealer. Keep up good work.

  • @ranjitsinhzala8557
    @ranjitsinhzala8557 2 года назад +15

    આ પરિસ્થિતિ મા હુ રાહુ છું અને જીવું પણ છું અનુભવ પણ છે એટલે દેશ અને રાજ્ય સુરક્ષિત રેહવુ joyie શર્મ કરો ભાજપ શર્મ કરો ફ્રી રેવડી વાળા ...આ માણસ ની વાત સાંભળીને bharshtrachar નઈ કરો 🙏🏻

  • @akjk9001
    @akjk9001 2 года назад +1

    બેન ખુબ ખુબ અભિનંદન છોટાઉદેપુર ના દરેક લોકો જે બહુજ આર્થિક રીતે પછાત છે પણ દિલના ખુબ જ ભોળા અને દિલદાર હસમુખી અને ખરેખર આપણા રાજ્યના સૌથી વધુ મહેનતુ લોકો આજ છે અહીં તમને જોવા મળશે સાચી રોજગારી અને સાચી પરિસ્થિતિ કેમકે મે આ લોકો ને ખુબ નજીક થી જોયા છે

  • @dhavurathva1057
    @dhavurathva1057 2 года назад +6

    સલામ છે મારા છોટા ઉદેપુર ના પાવી જેતપુર તાલુકા ના ખેડૂત ને 💯💯💯સલામ જય જોહર

  • @Truthsoul2152
    @Truthsoul2152 2 года назад +2

    Vah JAMAWAT vah , JAMAWAT ZINDABAD.very very very good reporting.

  • @platinumservice3798
    @platinumservice3798 2 года назад +5

    આ ભાઈ સાથે ની તમારી વાતચીત થી એવો સવાલ થાય છે કે નાના માણસ કોને કહેવાય...આ લોકો ને કે આપણા આ નેતાઓ ને. " અમારે કશું નથી જોઇતું બસ દેશ સારો ચાલવો જોઇએ."

  • @dasharathkishan9207
    @dasharathkishan9207 Год назад +1

    🌹પોતે હળ ચલાવી શકે તે ખેડૂત કહી શકાય,,,,તેને સરકારે પેન્શન આપવું જોઈએ.,,,જય આદિવાસી.

  • @FocusVlogVV
    @FocusVlogVV 2 года назад +7

    ભારતરત્ન તો આ કાકા ને આપવો જોઈએ, વાહ કાકા દિલ ખુશ થાય ગયું રાત ના 12:15 વાગે તમને બોલતા જાય ને... ખરેખર શીખવા જેવું આજે પણ ગામ માં આ જોવા મળે સે

  • @dyshnow690
    @dyshnow690 2 года назад +2

    India's best reporting.....good....

  • @manishkishori2970
    @manishkishori2970 2 года назад +19

    દાહોદ જિલ્લા માં આવો મેડમ જી❣️

  • @BhaveshgiriMeghnathi-w2e
    @BhaveshgiriMeghnathi-w2e 6 месяцев назад +1

    વાહ ધન્ય છે આ ખેડૂત ને🎉

  • @idriskhan9534
    @idriskhan9534 2 года назад +29

    It's really commendable that still a news channel still exists who really wish to cater with the actual grassroots problems and issues.....
    Going good.
    Thanks,
    Atif from kolkata.

    • @GauravDhandhukia
      @GauravDhandhukia 2 года назад

      How did you come here? do you understand the language?

    • @idriskhan9534
      @idriskhan9534 2 года назад

      @@GauravDhandhukia
      My mom is from Jamnagar from a Pujniya Swami Narayan family...... hun Gujrati language samjhijais pan bolta Nath awartu......
      Devyanshi Ben chokas reporting kareche atyare.......
      Thanks for your kind concern.

    • @GauravDhandhukia
      @GauravDhandhukia 2 года назад

      @@idriskhan9534 How is it possible? How can a woman from Swaminarayan faith marry a non vegetarian?
      If she can, it's good, i don't mind

    • @idriskhan9534
      @idriskhan9534 2 года назад

      @@GauravDhandhukia ,
      What a nice reason stated from your end ,,,,,,
      It was her free will what choose and what to eat....... and for your better knowledge she has been a pure vegetarian all throughout her life and followed both the culture and raise us giving proper education and care..... instead of making us aware of all worthless things which doesn't help us from leading a healthy life.
      Thanks so much and please be happy with your life and let others as well.....
      Keep good

  • @zalachetansinh3244
    @zalachetansinh3244 8 месяцев назад +2

    Devanshiben.........kharekhr..aapni.kamgirine.hu.khub..dell.thi.birddavusu....tamari.tamam.chenalmo.khub.janvamalesr...jay.mataji....12..gau.boli.badlay...

  • @jmcomedyofficials6992
    @jmcomedyofficials6992 2 года назад +6

    પસાત વર્ગ સુધી પહોંચી તેમની મુલાકાત લીધી તે બદલ આભાર 🙏🙏🙏

  • @ashokgadhvi2037
    @ashokgadhvi2037 6 месяцев назад +1

    ધન્યવાદ દેવાનંશી બેન

  • @Money_talks_everywhere
    @Money_talks_everywhere 2 года назад +15

    Best line કોને મત આપુ ઇ ના કહેવાય.👌👌

  • @narotamdaspatel709
    @narotamdaspatel709 Год назад +2

    Devanshiben we are proud of you for your fantastic clip on village farming. All the best from Mombasa Kenya Africa.

  • @rajpatel7964
    @rajpatel7964 2 года назад +6

    Grass route reporting, well done. This is what makes a good reporter. FROM NEW ZEALAND.

  • @hhgfggvbbbnnn3824
    @hhgfggvbbbnnn3824 2 года назад +2

    Ap dono ko salut he 😇🙏 or devanshi Ben Joshi ko bhi

  • @balvantsinhbariya7838
    @balvantsinhbariya7838 2 года назад +5

    ખૂબ સરસ દેવાંશી બેન...ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે

  • @dipakbaria709
    @dipakbaria709 2 года назад +1

    વાહ દેવાશી મેડમ ખુબ સુંદર રીતે વાતો કરી અને ખેડૂત તે પણ પણ સુંદર મજાની વાત કરી બહુ મજા આવી આપનો ખુબ ખુબ આભાર

  • @vitragshah956
    @vitragshah956 2 года назад +14

    Thank you for uploading this Jamavat 👌✨

  • @HiteshPatel-ox9ng
    @HiteshPatel-ox9ng 10 месяцев назад +1

    Jabardast ❤❤❤