પછાતમાં પછાત || OBCમાં પેટાવર્ગીકરણ શક્ય છે? (गोष्ठी

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 15

  • @Sanjayvala-e
    @Sanjayvala-e Месяц назад +1

    આવા ને આવા વિડીયો બનાવતા રહેજો ખુબ ઉપયોગી થાય છે સાસી અને સસોટ માહિતી છે

  • @Sanjayvala-e
    @Sanjayvala-e Месяц назад +1

    Good work sirj

  • @IKBAL-BOKDA
    @IKBAL-BOKDA Месяц назад +1

    આપનું પૃથક્કરણ સંશોધન અને તથ્યો પર આધારિત હોય છે.

  • @kasiramkapdi5126
    @kasiramkapdi5126 Месяц назад

    ગોષ્ઠી ગમી 👌

  • @MR_PARESH_007
    @MR_PARESH_007 Месяц назад

    બંધારણ બાદશાહ

  • @hardasthakor3135
    @hardasthakor3135 Месяц назад +1

    Thank you so much I am understood

  • @nitinsav2630
    @nitinsav2630 Месяц назад

    ખૂબ ખૂબ સરળ સરસ ભાષા માં હમજાયું હવે

  • @RAJP.
    @RAJP. Месяц назад +1

    ભારતના અન્ય ધર્મની અંદરના કુરિવાજો પર પણ videos બનાવવા વિનંતી.

  • @Shiva_Vadodariya
    @Shiva_Vadodariya Месяц назад

    ખૂબ સરસ થવુ જોઈએ કોટા માં કોટા

  • @bharatthakor4679
    @bharatthakor4679 Месяц назад

    જવાબ નથી આપ્યો

  • @bharatthakor4679
    @bharatthakor4679 Месяц назад +1

    Sir આમા બે ત્રણ મુદ્દા પર આપની સપષ્ટતા થઈ નથી એક તો આપે કહ્યુ કે ગુજરત માં ઓબીસી માં અમુક જ જ્ઞાતિઓ ઓબીસી નો લાભ લઈ જાય છે તેવાં પ્રશ્નો ઉભા થાય છે પણ તેનું કોઈ પ્રમાણ આપડી જોડે નથી તો ઓબીસી ને અનામત એ શિક્ષણ અને રોજગારી માં આપવામાં આવી છે તો કેવી રીતે આ સાબિત કરી શકાય કે આ અમુક jજ્ઞાતિઓ ઓબીસી નું વધુ લાભ લઈ જાય છે તેનું સુચન કે સમાધાન આપે આપ્યું નથી વણઝારા સાહેબે સ્પષ્ટ કીધું તુ કે GPSC નાં પાછલા 5 કે 10 વર્ષ નાં આકડા જોશો તો તમને ખયાલ આવી જશે કે આ વાત સાચી છે કે ઓબીસી નો લાભ 5 કે 10 જ્ઞાતિઓ અનામત નો લાભ લઇ જાય છે તો આપના રીસર્ચ પ્રમાણે આ ઓબીસી નો લાભ લેતી જ્ઞાતિઓ નું સર્વ કેવી રિતે કરવુ તે આપે જણાવ્યું નથી
    એવી જ રીતે આપે કહ્યુ કે 1931 માં જાતિગત વસતી ગણતરી થઈ એના પછી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી તો બીજા 11 રાજયો માં તો આપે કહ્યુ તેમ 50 વર્ષ થી ઓબીસી વર્ગીકરણ કરવામાં આવ્યું છે તો તેનો મતલબ એ કે આ 11 રાજયો માં ઓબીસી વર્ગીકરણ તો જાતિ આધારિત વસ્તી ગણતરી વગર જ કરવામાં આવેલ છે તો ગુજરત માં ઓબીસી વર્ગીકરણ માટે જાતિ આધારિત વસ્તી ગણતરી ની વાત આપે કેમ મૂકી કેમ કે દેશ નાં 11 રાજ્યો માં તો વસ્તી ગણતરી વિના ઓબીસી વર્ગીકરણ કરેલ છે
    અને ત્રીજું કે આપે રોહિણી કમિશન ની વાત કરી તો આ કમિશન દ્વારા એવું સ્પષ્ટ કહ્યું છે કે ટોટલ ઓબીસી ની જાતિ માં થી 100 જેટલી જ જ્ઞાતિઓ જ ઓબીસી નાં 75 %થી વધુ અને 200 જ્ઞાતિઓ 95 % વધુ અનામત નો લાભ લઇ જાય છે આ સ્પષ્ટ કહેલું છે જે આપની આ ગોષ્ટી માં મિસ્સિંગ છે
    તો ઓબીસી વર્ગીકરણ દેશ નાં 11 રાજયો માં જે રીતે થયું છે તે રાજયો એ તેના માટે શું સર્વ કર્યું શું માપદંડો રાખી ને તે રાજયો એ ઓબીસી વર્ગીકરણ કર્યુ તો ગુજરત માં ઓબીસી વર્ગીકરણ કરવા શું સર્વે કરી શુ માપદંડો થી ગુજરત માં ઓબીસી વર્ગીકરણ થાય એ બાબતને અલગ થી વીડિયો બનાવવા જેથી ગુજરત માં પણ ઓબીસી અનામતન નાં લાભ થી વંચિત સમાજો દેશ નાં 11 રાજયો ની જેમ ઓબીસી અનામત નો લાભ લઇ શકે આપને હું વિનતી કરું છું

  • @Rudranpjhfkhfddghjjhgfds-kg3cc
    @Rudranpjhfkhfddghjjhgfds-kg3cc Месяц назад

    અનામત સિવાય બીજું કશું જ નથી? એના પર વાત કરો

  • @mehulbaria2156
    @mehulbaria2156 Месяц назад

    SC,ST MA TO NAAM PAN NATHI LETA ENA NETA O 🤦 HAJU KETLU PRAJANO BHARELO TAXE UPAR AAVI GAYELANE MALE TO DUKH TO THAY 🤦

  • @MR_PARESH_007
    @MR_PARESH_007 Месяц назад

    બંધારણ બાદશાહ