Vikalp Kotwal
Vikalp Kotwal
  • Видео 646
  • Просмотров 2 164 701
સરકારી નોકરી પાછળ છેતરાતું અને વેડફાતું યુવાધન (गोष्ठी #134) #governmentjobs #gpsc #class3exam
આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો.
--------------------------------------------------------------------
our new channel - IDEATION for IAS
subscribe to it for English/Hindi content
link - ruclips.net/channel/UCIGN...
(M) 84697 43567
📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL
link - play.google.com/store/apps/de...
👔 "Learn from the teacher who himself has experience of UPSC/GPSC exams."
🟢 UPSC/GPSCની સાચી તૈયારી એટલે પ્રિલીમ્સ, મેઈન્સ અને ઈન્ટરવ્યુ એમ ત્રણેય તબક્કાઓની એકસાથે તૈયારી
🔴 સંવિધાન કરિયર એકેડેમી - ગુજરાતની એકમાત્ર સંસ્થા જ્યાં ત્રણેય તબક્કાઓની તૈયારી એકસાથે થઇ શકે
📚 આજે જ વસાવો અમારાં...
Просмотров: 1 230

Видео

'સરદારો' પર જોક્સ, કોઈને 'ભંગી' કહેવું cool નથી || તમારી મજાક કોઈનું અપમાન હોઈ શકે (गोष्ठी #133)
Просмотров 1,1 тыс.2 часа назад
આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - ruclips.net/channel/UCIGN... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de... 👔 "Learn from the teacher who himself has exper...
અદાણીની ધરપકડનો વોરંટ અમેરિકામાં કેમ? ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના આરોપ (गोष्ठी #132)
Просмотров 1,7 тыс.4 часа назад
આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - ruclips.net/channel/UCIGN... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de... 👔 "Learn from the teacher who himself has exper...
'તાત્પર્ય' || નામ અકારણ નથી હોતાં, નામ પાછળનો વિચાર...
Просмотров 1,8 тыс.19 часов назад
our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - ruclips.net/channel/UCIGN... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de... 👔 "Learn from the teacher who himself has experience of UPSC/GPSC exams." 🟢 UPSC/GPSCની સાચી તૈયારી એટલે પ્રિલીમ્સ,...
'ભંગી' એ જ્ઞાતિ નથી? ભંગી, નીચ, ભિખારી, મંગણી શબ્દો વિષે રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો (गोष्ठी #131)
Просмотров 45 тыс.21 час назад
આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - ruclips.net/channel/UCIGN... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de... 👔 "Learn from the teacher who himself has exper...
અધિકારીઓને અધિકાર નથી કોઈનું ઘર તોડવાનો | અન્યાયને ન્યાય કહેવાનું?(गोष्ठी #130) #bulldozerjustice
Просмотров 1,2 тыс.День назад
#bulldozerjustice #yogiadityanath આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - ruclips.net/channel/UCIGN... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - play.google.com/store/apps/de... 👔 "Learn from...
સાચું બોલવું જ પડશે, ભલે કોઈને કે બધાંને ન ગમે || એક વર્ષ પહેલાં 'નવજીવન ન્યુઝ'ને આપેલો ઈન્ટરવ્યુ
Просмотров 9 тыс.14 дней назад
આજથી બરાબર એક વર્ષ પહેલાં ડૉ.વિકલ્પ કોટવાલે 'નવજીવન ન્યુઝ'ને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આમાં સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે માટે અખત્યાર કરાતી વિવિધ પદ્ધતિઓ પર માંડીને વાત કરેલી છે. સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર દરેક ઉમેદવારે આ સમજવું જોઈએ. 'નવજીવન ન્યુઝ'ની RUclips channel પર ઓરીજીનલ વીડિયોની link - ruclips.net/video/cVjm2PIkX0w/видео.htm...
જસ્ટીસ ચંદ્રચુડ શાના માટે યાદ રહેશે? બાપ-દીકરાના રસપ્રદ કિસ્સા (गोष्ठी #129) #justicechandrachud
Просмотров 4,1 тыс.14 дней назад
#cji #chiefjusticeofindia #justicechandrachud #supremecourtofindia #constitutionofindia આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં સાથ આપશો. our new channel - IDEATION for IAS subscribe to it for English/Hindi content link - ruclips.net/channel/UCIGN... (M) 84697 43567 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL...
44 વર્ષે સુપ્રીમ કોર્ટે શું કહ્યું? બંધારણમાં આ અનુચ્છેદ છે કે નહિ? અનુચ્છેદ-31C (गोष्ठी #128)
Просмотров 2,5 тыс.14 дней назад
🔴માત્ર 10% કિંમતમાં કોઈપણ online course 🎉 SAMVIDHAAN Career Academyના 10મા જન્મદિવસની વિદ્યાર્થીમિત્રોને ભેટ... Call 84697 43567 for details 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - Hey check out OFFICIAL Vikalp Kotwal App at: play.google.com/store/apps/de... આ ગોષ્ઠીને વધુને વધુ લોકો સુધી પહોંચાડી અમારા પ્રયત્નોમાં ...
90% ડિસ્કાઉન્ટનો છેલ્લો દિવસ || આવી તક ફરીવાર નહિ મળે #upsc #gpsc #class3exam #constable2024
Просмотров 1 тыс.14 дней назад
🔴માત્ર 10% કિંમતમાં કોઈપણ online course 🎉 SAMVIDHAAN Career Academyના 10મા જન્મદિવસની વિદ્યાર્થીમિત્રોને ભેટ... Call 84697 43567 for details 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - Hey check out OFFICIAL Vikalp Kotwal App at: play.google.com/store/apps/de... WE are one-stop solution for all competitive exams' prepar...
જૂની યાદો, નવી વાતો || મૂલ્યનિષ્ઠ શિક્ષણના 10 વર્ષ || SAMVIDHAAN Career Academy #memories
Просмотров 75821 день назад
🔴માત્ર 10% કિંમતમાં કોઈપણ online course 🎉 SAMVIDHAAN Career Academyના 10મા જન્મદિવસની વિદ્યાર્થીમિત્રોને ભેટ... Call 84697 43567 for details 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - Hey check out OFFICIAL Vikalp Kotwal App at: play.google.com/store/apps/de... WE are one-stop solution for all competitive exams' prepar...
10% કિંમતમાં કોઈપણ online course || આજ સુધી આવી ઓફર નથી આવી || 10 વર્ષની ઉજવણી || 90% DISCOUNT
Просмотров 4,7 тыс.21 день назад
🔴માત્ર 10% કિંમતમાં કોઈપણ online course 🎉 SAMVIDHAAN Career Academyના 10મા જન્મદિવસની વિદ્યાર્થીમિત્રોને ભેટ... Call 84697 43567 for details 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - Hey check out OFFICIAL Vikalp Kotwal App at: play.google.com/store/apps/de... WE are one-stop solution for all competitive exams' prepar...
જીવનનો સૌથી મોટો વળાંક || આપણી 'સંવિધાન કરિયર એકેડેમી' 10 વર્ષની થઇ #inspiration #motivational
Просмотров 3,4 тыс.21 день назад
🔴માત્ર 10% કિંમતમાં કોઈપણ online course 🎉 SAMVIDHAAN Career Academyના 10મા જન્મદિવસની વિદ્યાર્થીમિત્રોને ભેટ... Call 84697 43567 for details 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - Hey check out OFFICIAL Vikalp Kotwal App at: play.google.com/store/apps/de... WE are one-stop solution for all competitive exams' prepar...
ગભરાયેલા અધિકારી બનવાની પ્રક્રિયા || પાંગળી તૈયારીના કારણે પાંગળી બ્યુરોક્રસી (गोष्ठी #127) #gpsc
Просмотров 2,1 тыс.21 день назад
#mockinterview #upsc #gpscexam #dyso #sti #mamlatdar #dysp #deputysectionofficer #policebharti #constable2024 #psibharti #lrdbharti #gujaratgovernmentjobs #gujaratpoliceconstablebharti #gpscinterview 📱 મોબાઈલ એપ્લિકેશન - અમારી સાથે online અભ્યાસ કરવા માટે આજે જ download કરો અમારી મોબાઈલ એપ્લિકેશન, VIKALP KOTWAL link - Hey check out OFFICIAL Vikalp Kotwal App at: play.google.com/store/apps/de......
સ્પર્ધાત્મક પરીક્ષા માટે સાચું કન્ટેન્ટ જાણો || જો આ ન સમજ્યા તો પસ્તાશો #gpsc #gpscmains #cceexam
Просмотров 11 тыс.28 дней назад
સ્પર્ધાત્મક પરીક્ષા માટે સાચું કન્ટેન્ટ જાણો || જો આ ન સમજ્યા તો પસ્તાશો #gpsc #gpscmains #cceexam
સુપ્રીમ કોર્ટમાં સરકાર-તરફી જજ હોવા જોઈએ? મુખ્ય ન્યાયાધીશની નીમણુક વિષે સાચું શું? (गोष्ठी #126)
Просмотров 4,7 тыс.28 дней назад
સુપ્રીમ કોર્ટમાં સરકાર-તરફી જજ હોવા જોઈએ? મુખ્ય ન્યાયાધીશની નીમણુક વિષે સાચું શું? (गोष्ठी #126)
દૂરદર્શન પર United Nations સ્થાપના દિવસ નિમિત્તે સંવાદમાં ડૉ.વિકલ્પ કોટવાલ || 24-10-2024
Просмотров 73428 дней назад
દૂરદર્શન પર United Nations સ્થાપના દિવસ નિમિત્તે સંવાદમાં ડૉ.વિકલ્પ કોટવાલ || 24-10-2024
ધર્મ અને સામાજિક-આર્થિક સમાનતાની વાત એટલે આપણી સેક્યુલારિઝમ અને સોશિયાલીઝમ || બંધારણ (गोष्ठी #125)
Просмотров 1,2 тыс.Месяц назад
ધર્મ અને સામાજિક-આર્થિક સમાનતાની વાત એટલે આપણી સેક્યુલારિઝમ અને સોશિયાલીઝમ || બંધારણ (गोष्ठी #125)
ભારતના રાજકારણ પર ઉત્તર ભારતનું વર્ચસ્વ કેમ? શું દક્ષિણ ભારત તરફ સ્થળાંતર વધવું જોઈએ? (गोष्ठी #124)
Просмотров 1 тыс.Месяц назад
ભારતના રાજકારણ પર ઉત્તર ભારતનું વર્ચસ્વ કેમ? શું દક્ષિણ ભારત તરફ સ્થળાંતર વધવું જોઈએ? (गोष्ठी #124)
નોકરી કે નોકરીની તૈયારી, બંને માટે આટલું અર્થકારણ સમજવું જરૂરી (गोष्ठी #123) #govtjobs #economics
Просмотров 2,7 тыс.Месяц назад
નોકરી કે નોકરીની તૈયારી, બંને માટે આટલું અર્થકારણ સમજવું જરૂરી (गोष्ठी #123) #govtjobs #economics
છોકરા-છોકરી માટે લગ્નની ઉંમર અલગ કેમ? બાળલગ્નનો કાયદો કેમ મુસ્લિમોને લાગુ ન પડે? (गोष्ठी #122)
Просмотров 1,5 тыс.Месяц назад
છોકરા-છોકરી માટે લગ્નની ઉંમર અલગ કેમ? બાળલગ્નનો કાયદો કેમ મુસ્લિમોને લાગુ ન પડે? (गोष्ठी #122)
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી CAA-NRCને અસર પડશે? (गोष्ठी #121) #citizenshipamendmentact2019 #assamnrc
Просмотров 1,8 тыс.Месяц назад
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી CAA-NRCને અસર પડશે? (गोष्ठी #121) #citizenshipamendmentact2019 #assamnrc
ચીનના કારણે કેનેડાએ ભારત સાથેનો મુદ્દો ચગાવ્યો? (गोष्ठी #120) #indiacanadaconflict
Просмотров 760Месяц назад
ચીનના કારણે કેનેડાએ ભારત સાથેનો મુદ્દો ચગાવ્યો? (गोष्ठी #120) #indiacanadaconflict
ભારતવિરોધી પ્રવૃત્તિઓ પર કેનેડા કેમ રોક નથી લગાવતું? (गोष्ठी #119) #indiacanadaconflict
Просмотров 810Месяц назад
ભારતવિરોધી પ્રવૃત્તિઓ પર કેનેડા કેમ રોક નથી લગાવતું? (गोष्ठी #119) #indiacanadaconflict
કોઈને માઓવાદી કે અર્બન નક્સલ કહી દેવું કેમ આટલું સરળ છે? (गोष्ठी #118) #gnsaibaba
Просмотров 3,2 тыс.Месяц назад
કોઈને માઓવાદી કે અર્બન નક્સલ કહી દેવું કેમ આટલું સરળ છે? (गोष्ठी #118) #gnsaibaba
BJPની સરકાર નહિ બને પણ તેનું અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન (गोष्ठी #117) #jkelections2024
Просмотров 1,1 тыс.Месяц назад
BJPની સરકાર નહિ બને પણ તેનું અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન (गोष्ठी #117) #jkelections2024
સરકારી નોકરી માટે તૈયારી કરનારા ખાસ સાંભળે || યુવાની આમની આમ વીતી ન જાય (गोष्ठी #116) #govtjobs
Просмотров 7 тыс.Месяц назад
સરકારી નોકરી માટે તૈયારી કરનારા ખાસ સાંભળે || યુવાની આમની આમ વીતી ન જાય (गोष्ठी #116) #govtjobs
પછાતમાં પછાત || OBCમાં પેટાવર્ગીકરણ શક્ય છે? (गोष्ठी #115) #genibenthakor
Просмотров 1,7 тыс.Месяц назад
પછાતમાં પછાત || OBCમાં પેટાવર્ગીકરણ શક્ય છે? (गोष्ठी #115) #genibenthakor
Last day of offer || 80% & 70% discount on Online courses #gpsc #stiexam #gstinspector
Просмотров 380Месяц назад
Last day of offer || 80% & 70% discount on Online courses #gpsc #stiexam #gstinspector
સચિવાલયમાં સેક્શન ઓફિસર માટેની પરીક્ષા || Online course for Semi-direct exam
Просмотров 1,3 тыс.Месяц назад
સચિવાલયમાં સેક્શન ઓફિસર માટેની પરીક્ષા || Online course for Semi-direct exam

Комментарии

  • @gurukrupa1859
    @gurukrupa1859 5 часов назад

    Good story sir

  • @dipakbhai312
    @dipakbhai312 6 часов назад

    Very nice

  • @learners1935
    @learners1935 7 часов назад

    સર એકવાર gpsc(પ્રાથમિક + મુખ્ય પરીક્ષા ) માટે માર્ગદર્શન આપવા વિનંતી પુસ્તકો ક્યાં વાંચવા, કઈ રીતે વાંચવા વગેરે મુખ્ય પરીક્ષામાટે કઈ રીતે લખાણ સુધારવું ભાષા (ગુજરાતી + ખાસ English) કરંટ કઈ રીતે કરવું વગેરે મહેરબાની કરીને સાહેબ.. ગોષ્ઠિમાં અઘરા મુદ્દા સમજાવવા માટે આભાર 🥰🥰🥰

  • @soyabkadivar8340
    @soyabkadivar8340 7 часов назад

    🎉

  • @bhavesh_Jadav.
    @bhavesh_Jadav. 8 часов назад

    Khub j SRS sir 👌🏻👌🏻👌🏻

  • @surendrachauhan5435
    @surendrachauhan5435 8 часов назад

    ખૂબ સરસ સાહેબ ✨👌

  • @Manavgadhvi
    @Manavgadhvi 9 часов назад

    કૌભાંડ સાંભળી તૈયારી કરતો યુવાન તૂટી જાય છે🥺

  • @VirendrasinhChauhan-zn6ol
    @VirendrasinhChauhan-zn6ol 10 часов назад

    Sir Gujarat ma થયેલ સામાજિક આંદોલન વિશે ગોષ્ટી કરો તો સારું

  • @kavitalsaniya2230
    @kavitalsaniya2230 10 часов назад

    Nice❤

  • @pratikkapadiya1790
    @pratikkapadiya1790 10 часов назад

    નમસ્કાર સર... સર, મૂલ્યાંકનની પદ્ધતિ તમારી નજરે કેવી હોવી જોઈએ એના વિશે તમારા વિચારો જણાવજો.

  • @badavagopal6889
    @badavagopal6889 10 часов назад

    Yes 👍

  • @sureshbhaithakkar3798
    @sureshbhaithakkar3798 10 часов назад

    યુવાનોનું તો જે થશે પરંતુ વહિવટ કેવો મળશે.

  • @govindbhaiparmar6987
    @govindbhaiparmar6987 15 часов назад

    Good 👍🎉 sir

  • @PiyushShah-lw8un
    @PiyushShah-lw8un 19 часов назад

    Obc samaj matra jansankhya vadhare ,sc,st ni sankya nathi police department scst khota hera karvama ave chhe bandharn praman department ma 2,3 sabhyo hoy saame 98obc open hoy etle sc st virudh case banavi devama aave chhe.gondal Raju bhai femily utpidan krvama ave chhe chokhu dekhai chhe

  • @Usa_2501
    @Usa_2501 21 час назад

    ખુબજ સરસ માહિતી આપી છે તમે ઘણાં લોકો જાગૃત થશે.

  • @क्षेत्रियन्युज-त5ज

    भंगी यानी भांग पिनेवाला भंगीया /भंगेडी शिव भांग पिते थे ईसलिऐ ऊसे भंगीया कहते थे... शिव का ठिकाना स्मशान शिवगण भूत पिचाश राक्षस महेशवंशी माहेश्वरी यानी शिववंशी शिव वंशी हनुमान हनुमान दलित थे -ऊपी CM भामण भंगी ऐक है ब्राह्मण भ्रामण का कायॅ मांगना भिक्षावृति है और शिव आराध्र कहता है खुद को ब्राह्मण जब की शिवअँश भंगी है ... कायॅ कलाप हिसाब से स्मशान में दापो लेना सफाई काम करना भंगी करता है ... और जब भंगी शब्द ऊच्छारण भंग यानी मनुकानुन को भंग करनेवाला समुह गण थे .... ब्राह्मण भंगी भाई भाई कहा तो... ऐक जनैऊधारी ऊच्छ वैदिकी और दुशरा बिना जनैऊवाले निच हिन्दु *जातिवाद आंतकवाद* *जातिवादी आंतकवादी* हिन्दुत्व अधमॅ है... यह अधमॅ के ठेकेदार भंगी शब्द हटाकर हरीजन कहा वाल्मिकी कहा ताकि शिववंश को दबाना मिटाना है | और पत्रकार महोदय आप गत 2010/11की जनगणना देख लो ऊसमें बताई जाति सुचि में ढेढ ढेढभंगी ढेढ बारोट ढेढबावा ढोर जैसी जाति है.... मतलब यह है ... की ढोर नाम की जाति गुजरात में कौनसे जिल्ला में st sc की जाति बताऐ शासन प्रशासन ..... कलेक्टर नेहा दूबे जनैऊधारी की पुत्री का बफाट संविधान द्रोह देशद्रोह है | NHRSJO/178581 & KDM19NEWS 8000228633

  • @learners1935
    @learners1935 День назад

    સર જી મહેરબાની કરી ને અત્યર ના વલણ મુજબ gpsc પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે એક વાર ઓરિએન્ટેશન લેક્ચર આપજો ને

  • @rajalraj8364
    @rajalraj8364 День назад

    Guthli laddoo movie joyu tame gya video ma kidhu hatu

  • @parmarbhaumik5734
    @parmarbhaumik5734 День назад

    Cinema and Media has major roles in this. They many times knowingly or unknowingly makes fun of certain communities.. This shows their disengagement from professional media ethics... Ultimately People follows the cinema and try to repeat the same.. some things must be changed..

  • @learners1935
    @learners1935 День назад

    ❤️ Thanks sir ji 😊

  • @Sarvaiya_Yash
    @Sarvaiya_Yash День назад

    મિલકત જોવી જાવ, તો કેવા છો? નોકરી શોધો વા જાવ, તો કેવા છો? કોઈ ધંધો કરવા જાવ, તો કેવા છો? આ બધુ થાય છતા અમુક % ની અનમત મલે અમય આ લોક ને વાંધો

  • @kavitalsaniya2230
    @kavitalsaniya2230 День назад

    અમેરિકાથી આર્થિક રીતે આપણે કેટલા પાછળ છીએ એની સૌ ચર્ચા કરે છે, એની સાપેક્ષે સામાજિક રીતે કેટલા પછાત છીએ એની ચર્ચા સાંભળી?? આપ આવી ગોષ્ઠી કરીને ખરેખર સમાજ કલ્યાણનું કામ કરી રહ્યા છો... ધન્યવાદ ❤

  • @dineshnaiya9631
    @dineshnaiya9631 День назад

    ખુબ સરસ સાહેબ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ

  • @surendrachauhan5435
    @surendrachauhan5435 День назад

    Dhanyawad Saheb...🇮🇳

  • @natvarparmar9924
    @natvarparmar9924 День назад

    સરસ 👌 જય ભીમ 🙏

  • @HTML509
    @HTML509 День назад

    સુપ્રીમ કોર્ટના કેસો પર ગોષ્ઠિ કરો તો સારું.🎉

  • @prakashdangiya390
    @prakashdangiya390 День назад

    હું પણ સહ મત છું

  • @IKBAL-BOKDA
    @IKBAL-BOKDA День назад

    આપણો ભ્રષ્ટાચાર અન્ય દેશ જાહેર કરે.

  • @yogmarm25
    @yogmarm25 2 дня назад

    ખુબ સાચી વાત કરી છે આપે.

  • @mukeshkumarparmar.advocate3281
    @mukeshkumarparmar.advocate3281 2 дня назад

    જી નમસ્કાર સાહેબ

  • @NimuChudasama
    @NimuChudasama 2 дня назад

    ખુબ જ સરળ ભાષામાં સમજાવવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏🏻

  • @gunvantsolanki6499
    @gunvantsolanki6499 2 дня назад

    ધન્યવાદ કોટવાલ સાહેબ વિગતે સમજાવવા બદલ. અદાણી સામે કોઈ પણ દેશ, કે દેશની અંદર ભ્રષ્ટાચાર કે નાણાકીય ગોલમાલના આક્ષેપો થાય છે, તો શામાટે તેને ભારત દેશ સામેના આક્ષેપો તરીકે જોવામાં આવી રહ્યા છે? શા કારણે ભારતની 140 કરોડની વસ્તીના સંદર્ભમાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક પ્રચાર તંત્રો દ્વારા પુરા દેશમાં પ્રચાર કરવા માં આવે છે? અદાણી કે તેમની કંપનીઓ તે ભારત દેશ અને બીજા ઘણા દેશોમો કાર્યરત છે, તો પછી શા માટે તેને ભારતની પ્રજા સાથે જોડીને વાત કરવામાં આવે છે? શું તે ભારત સરકાર કે તેનો કોઈ હિસ્સો છે? વિચારવું રહ્યું તર્ક કરનાર માટે અને વિસારવું રહ્યું ભક્ત માટે.

  • @hiteshparmar3013
    @hiteshparmar3013 2 дня назад

    Need to raise voice for making waiting list in result of gpsc

  • @bhalabhaipatel-ml6lt
    @bhalabhaipatel-ml6lt 2 дня назад

    મિત્રો હરિજન શબ્દ ગાળ નથી પરંતુ હરી મતલબ ભગવાન જન એટલે માણસ એક ભગવાન નો માણસ અને આ જાતિ મો જે સંતો થયા તે કદાચ કોઈ જાતિ મો નથી થયા અને ખરેખર સરકાર પણ આવી ઉચા નીચી જાતો ના પાડવી જોઈએ જેમ કે અનું સૂચિત એનું સૂચિત જન જાતિ ઓબીસી એટલે કે સરકાર પણ જાતિઓ મો બંટ વારા કરાવે છે તો મારી. વિનંતી છે કે આવી જાતિઓ ના રેકોર્ડ ઉપર થી પણ હટાવી જોઈએ

  • @surendrachauhan5435
    @surendrachauhan5435 2 дня назад

    આભાર સાહેબ....🇮🇳

  • @chauhannatvarsinh2814
    @chauhannatvarsinh2814 2 дня назад

    સંવિધાન માં ભંગી શબ્દ નો કયાય ઉલ્લેખ કરેલ નથી..આતો લાડ..પ્રેમ થી પાડેલુ હુલામણું નામ છે...😂😂

  • @rathoduttam6832
    @rathoduttam6832 2 дня назад

    07:33 😅 nice

  • @prakashbharwad6484
    @prakashbharwad6484 2 дня назад

    Thank you sir....for the unbiased information otherwise we had to watch two videos of each side...😅

  • @gohilarjunsinh1743
    @gohilarjunsinh1743 2 дня назад

    સર તમારા હિસ્ટરી વાળા લેક્ચર મા તમે જે બે રાજધાની વાળો કોન્સેપ્ટ કીધો તો હાલ મા એ બાબત ઘણા નેતા અને બ્યુરોક્રેટ દ્વારા ચર્ચા મા આવ્યો છે કે દેશ ની રાજધાની દિલ્હી મા આટલું પ્રદૂષણનું સ્તર પોંહચી ચૂક્યું છે તો કંઇક એનો અલગ રસ્તો શોધવામાં આવે.... સર આ ટોપિક પર પણ એક વિગતવાર ગોષ્ટી લાવો

    • @mehulchaudhari2949
      @mehulchaudhari2949 День назад

      જરુર લાવો, મહત્વપૂર્ણ મુદ્દો છે

  • @HTML509
    @HTML509 2 дня назад

    👌

  • @PopatlalPrajapati-x2y
    @PopatlalPrajapati-x2y 2 дня назад

    ભાઈ ઓ જજ સાહેબ પણ કેમ અલગ પાણી રાખે છે કેમ માટલા માં થી નથી પીતા અલગ બોતલ રાખે છે

  • @Indianculturei
    @Indianculturei 3 дня назад

    मनुवादी सभी कोर्ट में अड़ा ज़माके बैठे हे अंग्रेज ने बोला था मनुवादी में न्याय का चरित्र नही होते इसलिए उनको जज नहीं बनाना चाहिए

  • @Indianculturei
    @Indianculturei 3 дня назад

    कोई धर्म वि से बोले तो कोई देवी देवता के बारे में बोले तो मनुवादी जाति वादी लोग कहते हे हमारी भावना आहत हुई हे ऐसा बोलते हे मगर धर्म की बजे से जाति वादी लोग जाति के बारे में बोल के st sc भावना आहत करते हे अब st sc को कोई जाति बोलके भावना आहत करे तो केस कर देना

  • @RameshbhaiRathod-op5on
    @RameshbhaiRathod-op5on 3 дня назад

    bjp સરકાર Sc ની ભર્તી નોકરી મા કરતી જ નથી ટેલન્ટ છોકરાઓ ની ઉમર થવા આવી

  • @northgujratstudio276
    @northgujratstudio276 3 дня назад

    કોર્ટ ભલે કે પણ આપણે કોઈને અપશબ્દો ના બોલાય.. એક વાર એમની જગ્યા લઈને વિચારી તો જુવો કે કેવું લાગે છે

  • @yatrishilva9750
    @yatrishilva9750 3 дня назад

    તમારા વિચારો બહુ જ ઉમદા છે sir ❤🤗👍

  • @righttofreedomofspeech6238
    @righttofreedomofspeech6238 4 дня назад

    જાતિ આખીર ક્યું નહિ જાતી! જાતિ વ્યવસ્થા પહેલા કઇ વ્યવસ્થા હતી? વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત લાગુ કરવી એ જાતિ વ્યવસ્થાનું એક ષડયંત્ર માની શકાય. અનુસૂચિત જાતિ ના શિક્ષિત સંસ્કારી ક્લાસ વન અધિકારી ને પણ આજની તારીખે મોટા શહેરો માં પણ રહેવા માટે ભાડે મકાન પણ મેળવવું અશક્ય છે. ન્યુ ડેવલોપમેન્ટ સોસાયટી માં પણ જાતિ પૂછીને અમુક પછાત જાતિ ને મકાન સેલ કરવામાં આવતું નથી!

  • @bapasitaram234
    @bapasitaram234 4 дня назад

    ખૂબ સરસ માર્ગદર્શન આપવા બદલ આભાર

  • @SondarvaShobhnaben-vw9qm
    @SondarvaShobhnaben-vw9qm 4 дня назад

    🙏🙏🙏