આ જીવ ક્યારે શિવ બને?-sadguru chaitany

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • #guruvani
    #satsangbhajan
    #sadguruchaitany
    સત્સંગ:- • સત્સંગ
    ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
    ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
    ગઝલ :- • ગઝલ
    ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
    જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.
    આપ સર્વે ના રદયમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ

Комментарии • 58

  • @BharatPatel-lc7pt
    @BharatPatel-lc7pt Месяц назад +1

    Jay. Shree. Sadguru. Ohm. Parmatma.

  • @matariyaasmita8599
    @matariyaasmita8599 2 года назад +2

    Khubaj Saras 🙏🌹🙏

  • @BhagvatibenGoswami-b6i
    @BhagvatibenGoswami-b6i 4 месяца назад

    જય ગુરુદેવ જય ગુરુ મહારાજ❤

  • @gordhanbhalani5872
    @gordhanbhalani5872 Год назад +1

    🙏 પ્રણામ 🙏 જય ગુરૂદેવ 🙏 પ્રણામ 🙏 સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ 🙏

  • @rekhananda1830
    @rekhananda1830 11 месяцев назад +1

    🙏🏻🕉

  • @jivramrathva5040
    @jivramrathva5040 2 года назад

    🙏🏻 JAYGURUDAV 🙏🏻🌹

  • @arunabenchauhan748
    @arunabenchauhan748 2 года назад

    Jay ho Jay ho biral Devi tamaro Jay jay kar ho 🙏🙏🙏🙏

  • @vasantipanchal9469
    @vasantipanchal9469 7 месяцев назад

    Jay guru maharaj 🙏

  • @ramanbhaisodha1709
    @ramanbhaisodha1709 2 года назад

    Jay shree sadguru maharaj

  • @mahendrabhaininama9314
    @mahendrabhaininama9314 2 года назад

    सत नाम साहेब 🙏 आपना रोम रोम में राम रमी रिया है 🙏 समाजको सही मेसेज जा रहा है वंदन🙏🙏

  • @jashvantoza6945
    @jashvantoza6945 2 года назад

    Khub saras jay gurudev jay mahadev🌹🌺🌷🙏🙏🙏🙏🙏

  • @bhaktippatel6194
    @bhaktippatel6194 2 года назад +4

    ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃ સીતારામ સીતારામ સીતારામ

  • @narasihbhaiprajapati526
    @narasihbhaiprajapati526 Год назад

    Om.parmatma......

  • @rahsikbhai3584
    @rahsikbhai3584 2 года назад

    જયગુરુદેવ માતાજી

  • @MahendraBhai-d6y
    @MahendraBhai-d6y 7 месяцев назад

    Om parmatm

  • @rameshbhainrajput-pg7ij
    @rameshbhainrajput-pg7ij Год назад

    જયઞુરૂદેવ

  • @kedarnathbapu598
    @kedarnathbapu598 2 года назад +2

    સરસ્ સરસ 👍♥️🤚👌

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x Год назад +1

    જય શ્રી માં ચામુંડા માતાજીની જય

  • @mahendraparmar8355
    @mahendraparmar8355 2 года назад

    Jay.sad.guru.maa

  • @kjaydawarkadish6564
    @kjaydawarkadish6564 2 года назад +4

    જય હો દિદિ આપતો જ્ઞાન નો ભંડાર છો....તમારા ચરણોમાં કોટી કોટી વંદન

  • @kanjariyajentibhai6479
    @kanjariyajentibhai6479 2 года назад +1

    Jay gurudev Mataji

  • @rameshbhainrajput-pg7ij
    @rameshbhainrajput-pg7ij Год назад

    બિરલદેવીતમારીજયહે

  • @vasavasatyam13
    @vasavasatyam13 2 года назад

    सद्गुरु कबीर 🤲साहेब बंदगी 🤲

  • @darshanghevariya8136
    @darshanghevariya8136 2 года назад +1

    Tamare ketla sadguru se deviji

  • @kamlachhabhaiya4227
    @kamlachhabhaiya4227 2 года назад

    🙏🙏જય ગુરુદેવ 🙏🙏

  • @chohanmakabhai3681
    @chohanmakabhai3681 2 года назад +1

    આત્મા ના કલ્યાણ માટે દીદી એ સત્સંગ મા ખૂબ સરચ વાત કરી આવા જ્ઞાની મહાપૂરૂષો ને વંદન 🙏

  • @prahladbhaipatel8161
    @prahladbhaipatel8161 2 года назад

    Bahu saras satsang jay ho devi jay ho Gurudev om Parmatma 🙏🙏

  • @vasavasatyam13
    @vasavasatyam13 2 года назад

    गुरु गोविन्द दो खडे
    किसको लगे पाय,
    बलिहारी गुरु आप नी
    गोविन्द दियो बताय,

  • @hareshbharwad798
    @hareshbharwad798 2 года назад +1

    જય ગુરુદેવ બેન સરસ સંતસગ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @gulabbhaimetarbhai9560
    @gulabbhaimetarbhai9560 Год назад

    પરિચય karavjo

  • @ganpatsolanki8900
    @ganpatsolanki8900 2 года назад

    જય હો બિરલ દેવી જય સદ્ ગુરૂ જય હો

  • @rameshbhainrajput-pg7ij
    @rameshbhainrajput-pg7ij Год назад

    અવતારીમાતમારીજયહેઞુરૂદેવતમારીજયજયજયહેડહવતપ્રણામ

  • @govindbhaigohel3837
    @govindbhaigohel3837 11 месяцев назад

    જય જય સિયારામ 😅😅😅😂😂

  • @NarendrabhaiDharaviya-wn2so
    @NarendrabhaiDharaviya-wn2so 4 месяца назад

    Tame kiyathi chho gurudev

  • @MTSONAM-y5q
    @MTSONAM-y5q 2 года назад

    એક જ કેમેરો જેવૂ રુપ હોય તેવું જ દેખાડૈ

  • @navink8672
    @navink8672 2 года назад

    What food you eat normal or some specific.

  • @mahendraparmar8355
    @mahendraparmar8355 2 года назад

    Sadguru.kyare.male

  • @indravadanbhaipatel2434
    @indravadanbhaipatel2434 Год назад

    Biraldevi Jay ho Mata ji namaste. Ap ka sthank our ashram kha hai please inform to news mumuksh.

  • @navink8672
    @navink8672 2 года назад

    How many hours you meditate

  • @રણમલભાઈ
    @રણમલભાઈ 2 года назад

    ભજન થાય કેવિ રીતે તે જણાવશો બેન

  • @jitendraraghvani4733
    @jitendraraghvani4733 2 года назад +1

    Jay mahadev

  • @lakhmshinathani6551
    @lakhmshinathani6551 10 месяцев назад

    JAY GURUDEV

  • @MukeshPrajapati-tg9lx
    @MukeshPrajapati-tg9lx 5 месяцев назад

    Om Parmatma

  • @aagnapatel
    @aagnapatel Год назад +2

    જય સદગુરુ દેવ

  • @shamjirabari8097
    @shamjirabari8097 Год назад

    જય ઞુરૂ મહારાજ સંતોને વંદન

  • @PamibenMakvana
    @PamibenMakvana Год назад +3

    Jay guru dev

  • @DineshbhaiKansagara
    @DineshbhaiKansagara 10 месяцев назад

    જય શ્રી ગુરૂદેવ

  • @rathoddevjibhai5532
    @rathoddevjibhai5532 5 месяцев назад

    જય શ્રી જોધલપીર જય ગુરૂદેવ

  • @pareshsolanki1834
    @pareshsolanki1834 2 года назад

    Jay Gurudev

  • @bhimjibhaidafda7457
    @bhimjibhaidafda7457 2 месяца назад

    જય ગુરુદેવ 🙏🙏🙏