પરમાત્મા ની અનુભૂતિ કેવી રીતે થાય?-sadguru chaitany

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • સત્સંગ:- • સત્સંગ
    ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
    ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
    ગઝલ :- • ગઝલ
    ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
    જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.
    આપ સર્વે ના રદયમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ
    #sadguruchaitany
    #parmatmanianubhuti
    #gujratisatsang

Комментарии • 33

  • @prahladbhaipatel8161
    @prahladbhaipatel8161 Год назад +2

    Very nice satsang jay ho devi jay ho Gurudev om parmatma 🙏🙏

  • @jashvantoza6945
    @jashvantoza6945 2 года назад +1

    Jay gurudev om parmatama 🌹🌷🌺🙏🙏🙏🙏🙏

  • @BharatPatel-lc7pt
    @BharatPatel-lc7pt 2 месяца назад +1

    The. Best. Devotional. Jay. Shree. Parmatma.

  • @shreesukhramgebikrupa943
    @shreesukhramgebikrupa943 2 года назад +2

    ધન્યવાદ જય હો બહેનજી

  • @pravinbhairaval8043
    @pravinbhairaval8043 Год назад +2

    Om paramaatma

  • @manavrabari3519
    @manavrabari3519 Год назад +2

    जय गुरूदेव मा

  • @Krunal007-vr1lu
    @Krunal007-vr1lu Год назад +2

    જય સતગુરુ મહારાજ
    સતનામ સોહમ પરમાત્મા ને નમઃ

  • @rashilapokar6326
    @rashilapokar6326 2 года назад +2

    Gurudev tamara thi mare vaat karvi che

  • @mahidaraviraj
    @mahidaraviraj 2 года назад +2

    Guru vagar dhyan Karvathi nuksan Thai che

  • @dipakmaradiya1584
    @dipakmaradiya1584 2 года назад +2

    Khub..saras osho ki kahani

  • @BhagvatibenGoswami-b6i
    @BhagvatibenGoswami-b6i 4 месяца назад

    જય ગુરુદેવ જય ગુરુ મહારાજ

  • @arunabenchauhan748
    @arunabenchauhan748 2 года назад +3

    Jay ho guru dev

  • @nagarbhaitalavadiya9040
    @nagarbhaitalavadiya9040 2 года назад +3

    જેયગુરૂમાજ

  • @deepmathukiya9240
    @deepmathukiya9240 2 года назад +3

    Jay gurudev

  • @MahendraBhai-d6y
    @MahendraBhai-d6y 6 месяцев назад

    Om.parmatma

  • @nikhilprajapati9458
    @nikhilprajapati9458 2 года назад +3

    🌹🕉🌹👏ૐ પરમાત્મા👏 🌹🕉🌹

  • @mukeshpatel-qh4sy
    @mukeshpatel-qh4sy 2 года назад +3

    Jay parmatma

  • @kanjariyajentibhai6479
    @kanjariyajentibhai6479 2 года назад +3

    Jay gurudev om parmatama

  • @parmardamodar6492
    @parmardamodar6492 2 года назад +2

    તમે વર્ણન કરો તેવા ગુરુ બતાવો દીદી.

  • @भुरारामकडेला
    @भुरारामकडेला 2 года назад +3

    हरि ॐ नमो भगवते वासुदेवाय नमः

  • @vikrambhairathod6331
    @vikrambhairathod6331 6 месяцев назад

    જય ગુરુદેવ મને તમારા સત્સંગ સાંભળી ને આનંદ થાય છે મૈં મારાં રામાપીર ને ગુરુ માની લીધાં છે તો મારે થાય એટલું નામલવસુમનેરસતોબતાવોમારેતમારીજેવાગુરુનીજરૂરછેમનેસાથજોએછેમારીમદદકરોમારેતમારીપાછેપુરણથાવુછેજયગુરુદેવ

  • @rameshbhainrajput-pg7ij
    @rameshbhainrajput-pg7ij Год назад

    અવતારીમાતમારીજયહેતમેઆશ્રમકોઈજઞયાબનાવાનાછેઅમનેચેનલજણાવજેવાધધેશ્વમાખુબખુબધન્યધન્ય
    આનંદહમાબાળકછીઍદેયાભાવરાખજેડહવતપ્રણામ

  • @keyurshingala4856
    @keyurshingala4856 2 года назад +1

    આ બેન ને મળવું છે તો ફોન નંબર કા એડ્રેસ મોકલવા નમ્ર વિનંતી 🤲🙏🌹 જય સતગુરુ

  • @rameshbhainrajput-pg7ij
    @rameshbhainrajput-pg7ij Год назад +1

    બીરલદેવીમાતમારીજયહેતમેસાચાહીરામેતીવરશાવેછેહૂપુજાકરવાબેશુતમારાચામુડામાબનીનેસિહબેસીનેહાથમાતરવાર

    ઈઆવોછેતમેઅવતારીમાતમારીજયહોડહવતપ્રણામ

  • @ganpatsolanki8900
    @ganpatsolanki8900 2 года назад +2

    જય હો બિરલ દેવી જય ગુરૂ દેવ

  • @madhusarola4029
    @madhusarola4029 2 года назад +2

    Thanku so much for your excellent talkings about ourselves life from Sadguru. Davya Urja . Satsang from Guruji. Prayers of God with a lovely words heartly Mam . You have understanding very nice and well done every one Mam 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 like it heartly Mam. 🌹🌹🌹

  • @kedarnathbapu598
    @kedarnathbapu598 2 года назад +3

    જય્્હો.્બિરલે્્દેવી્્જય્્હો

  • @princenai727
    @princenai727 5 месяцев назад

    Aa ben nomobael nambar Ane sarnamu mokalva maherbani karsho
    Parsottambhai

  • @rameshbahiraval6782
    @rameshbahiraval6782 Год назад +1

    Jay gurudev

  • @bhimjibhaidafda7457
    @bhimjibhaidafda7457 4 месяца назад

    જય ગુરુદેવ 🙏🙏🙏

  • @BhagvatibenGoswami-b6i
    @BhagvatibenGoswami-b6i 5 месяцев назад

    Jay Gurudev