બ્રાહ્મણ વાણીયા અને પટેલ જ ગૃહમંત્રી કેમ બને છે? SC ST OBC કેમ નહીં? Lalji Desai

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 1,5 тыс.

  • @natvarbhaiparmar8463
    @natvarbhaiparmar8463 Месяц назад +249

    લાલભાઈ આપે ભારતીય સમાજ વ્યવસ્થા અને રાજકીય વ્યવસ્થા નું કડવું સત્ય આપે રજૂ કર્યું.

  • @rabariramabhairabariramabh7666
    @rabariramabhairabariramabh7666 Месяц назад +166

    સત્ય છે સાહેબ 100%👍👌વાહ શ્રી માનનીય માલધારી સમાજ નું ગૌરવ એવા કોંગ્રેસ સેવા દળ દેસાઈ લાલજીભાઈ સાહેબ ખુબ ખુબ અભિનંદન 🙏🙏

  • @jerambhaisalsra8538
    @jerambhaisalsra8538 Месяц назад +339

    100% સાહેબ તમારી વાત સાચી છ ખરેખર સાહેબ સાચી વાત કરવા બદલ ખુબ ખુબ સેલ્યુટે

    • @KdGadiya
      @KdGadiya Месяц назад +1

      બ્રાહ્મણો ને ભગવાન ને પુછતા હતા

    • @antiquepiece8082
      @antiquepiece8082 Месяц назад

      1 number saheb

  • @chandrakantPatel-ow6ck
    @chandrakantPatel-ow6ck Месяц назад +33

    100 ટકા સાહેબની વાત સાચી છે સાહેબ સાચી વાત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

  • @vishalgohil4664
    @vishalgohil4664 Месяц назад +380

    ખૂબ સારા મુદ્દા પર વાત કરી અને આ મુદ્દા ને ઉપાડ્યો એ પણ ઘણું હિંમત નું કાર્ય છે આભાર 🙏🙏🙏🙏🙏

    • @KaransingVasava-d4c
      @KaransingVasava-d4c Месяц назад +4

      Right

    • @bhavdeepkumarmangukiya1946
      @bhavdeepkumarmangukiya1946 Месяц назад +2

      To rajput pan open ma j aave sc st OBC ma no aave faltu no jativadi chhodo je yogy 6 e bane

    • @bhavdeepkumarmangukiya1946
      @bhavdeepkumarmangukiya1946 Месяц назад

      Hindu Ekta jalavi rakho Khali caste no matters

    • @damor7110
      @damor7110 Месяц назад

      પેલા જે રાજપૂત હતા એ સાચા અર્થમાં હતા જેઓ શરણે આવેલા નું રક્ષણ કરતાં અત્યારે એ dalito ઘોડા પર બેસે તો એને મારે આ keva રાજપૂત ભાઇ ​@@bhavdeepkumarmangukiya1946

    • @bhumichaudhari7337
      @bhumichaudhari7337 Месяц назад +2

      Educated j banava joea....

  • @rameshbhalkiya
    @rameshbhalkiya Месяц назад +15

    ખુબ જ સુંદર.સરસ વાત કરી લોકોને જાગૃત કરવા માટે સમાજ ને, ધ્યાન દોરવા માટે,વાત કરી છે સાહેબ ને, લાખ લાખ, અભિનંદન, વંદના

  • @jagdishbhaisolanki9730
    @jagdishbhaisolanki9730 Месяц назад +158

    ધન્યવાદ, ખરેખર સત્ય વાત રજૂ કરી,

  • @BhanjibhaiBagda
    @BhanjibhaiBagda Месяц назад +29

    લાલજી ભાઈ આપનો અવાજ જબરજસ્ત છે. લડાય ચાલુ રાખો. આપની હિંમત ને ખૂબ ખૂબ 🎉

  • @AMRUTBHAIPARMAR-nw5ks
    @AMRUTBHAIPARMAR-nw5ks Месяц назад +417

    SC,St,obc, માં સંપ નથી એટલે,બહુ હિંમત કરી ને આ મુદ્દો ઉપાડ્યો છે, લોકોને જાગવાની જરૂર છે,

  • @manubhairathva4369
    @manubhairathva4369 Месяц назад +24

    Very good સાહેબ
    ખૂબ સારો મુદ્દો ઉઠાવ્યો છે ખૂબ ખૂબ અભિનંદન 🎉

  • @KalubhaSolanki-uo6ik
    @KalubhaSolanki-uo6ik Месяц назад +68

    હવે sc.st.obc અને ક્ષત્રિયોઓએ જગવાની જરૂર છે

  • @28AW
    @28AW Месяц назад +20

    यही बात जनता को राहुल गांधी समजा रहे है की sc, st, obc क्यू नहीं बना?

  • @DineshVaghela-hh1rq
    @DineshVaghela-hh1rq Месяц назад +102

    સાચી વાત કરી છે આપે આપને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @JeshanRabari
    @JeshanRabari Месяц назад +20

    ખુબ ખુબ અભિનંદન ભાઈ આટલી હિમત બતાવા બદલ આભાર તમારો ભાઈ

  • @amrutchaudhari315
    @amrutchaudhari315 Месяц назад +166

    દેશનો ગુહમંત્રી જ અભણ છે તો પછી રાજ્યનો ગુહમંત્રી અભણ હોયને😃😃😃😃

    • @rajeshshah5009
      @rajeshshah5009 Месяц назад +3

      કોઠાસુઝ

    • @GPJhala
      @GPJhala Месяц назад +5

      દેશ નો ગૃહ મંત્રી ઉત્તમ છે.

    • @mineshdedakiya3283
      @mineshdedakiya3283 Месяц назад

      ૧ દેશ ના ઞૃહમંત્રિ ની શૈક્ષણિક લાયકાત:
      બી.એસસી.( જૈવિક રસાયણશાસ્ત્ર)
      સી.યુ. શાહ સાયન્સ કોલેજ અમદાવાદ
      ૨રાજય ઞૃહમંત્રિ ની શૈક્ષણિક લાયકાત:
      ધોરણ ૮ પાસ ( ઓછું ભણેલા કહેવાય
      પણ અભણ ન કહેવાય)
      ૩ આ માહિતી ગુગલ પરથી એટલે કે ઓનલાઇન મેળવેલી છે.
      ૪ સમજદાર અને એજયુકેટેડ વ્યક્તિ સમજી વિચારીને ૧૦૦% સાચી હોય તેવી કોમેન્ટ જ કરે છે.

    • @DarshPatel-w8c
      @DarshPatel-w8c Месяц назад +1

      ha to tame kyo kone banavo joia😂

    • @RkAhir-un3ns
      @RkAhir-un3ns Месяц назад +2

      અભણ તો તમે લગો છો કારણ કે .અમિત શાહ તો bsc graduate che ઓલરેડી 😅

  • @baldevbhairathod714
    @baldevbhairathod714 Месяц назад +33

    લાલજી ભાઈ આ ચળવળ ચાલુ કરો બિલકુલ સાચી વાત છે આનું આંદોલન ચાલુ કરવુ પડશે

  • @Tribalculturerathva5766
    @Tribalculturerathva5766 Месяц назад +140

    St,sc સમાજ હજી ઊંઘ મા છે આશા છે કે આ મનુંવાદિ વિચાર ધારા ને ઓળખે અને જાગુર્ત થાય

    • @RealMe-wp9ds
      @RealMe-wp9ds Месяц назад +2

      દો બોરી ચાવલ 😅

    • @Piyush_Rojasara4194
      @Piyush_Rojasara4194 Месяц назад

      Atyaare education hovaa chhtaay,Jaagrut hovaa chhataay ungh Maa chhe....

    • @rahulvasava6084
      @rahulvasava6084 Месяц назад +1

      Ame st alag che bhai... sc sathe na jodo.. batoge to ktoge. Ram ram

    • @Tribalculturerathva5766
      @Tribalculturerathva5766 Месяц назад

      @@rahulvasava6084 st અલગ છે એ વાત સાચી પણ .... સુવર્ણ સમાજ બધા માટે સરખા છે ને

    • @HansaDabhi-rj3nk
      @HansaDabhi-rj3nk 20 дней назад

      ​@@rahulvasava6084 andhbhakt lage che

  • @Svnifty
    @Svnifty Месяц назад +13

    ખુબ સાચું બોલ્યા ભાઈ આપની ખરે ખરે હિંમત છે બોલવા હિંમત જોયે

  • @kiritrathod818
    @kiritrathod818 Месяц назад +83

    સાચી વાત કરવા બદલ ભાઈ તમને
    કોટી કોટી વંદન

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 Месяц назад +10

    જ્યાં બીજેપી ની સરકાર છે ત્યાં મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી પણ મોટાભાગે સવર્ણ સમાજમાંથી જ છે.

  • @SomeshwaraZinabhai
    @SomeshwaraZinabhai Месяц назад +97

    ધન્યવાદ સાહેબ તમારી જેવા 100 ટકા સાચી વાત છે જો આપણા 80 ટકા વ્યક્તિઓ આ સાચી વાત જાણતાં થશે ત્યારે sc st obc maynoriti નો સાચો વિકાસ થશે

  • @chiraggameti68
    @chiraggameti68 Месяц назад +16

    લાખ રૂપિયા ની વાત કરી સાહેબ 👍👍👍👍

  • @hardasthakor3135
    @hardasthakor3135 Месяц назад +73

    વાહ સેલયૂટ છે તમારી હિંમત ને ❤

  • @mmnewsgujrat2432
    @mmnewsgujrat2432 Месяц назад +32

    આ જ મુદ્દો bamcef સંગઠન ચાલીશ વર્ષ થી ઉપાડે છે. તેમ છતાં લાલજી દેસાઈ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર.

  • @Vijaym-sb3fh
    @Vijaym-sb3fh Месяц назад +90

    ઓબીસી સમાજ ને ખાસ સમજવા જેવી વાત છે..
    જય ભીમ.
    જય સંવિધાન.

    • @siya1753
      @siya1753 Месяц назад +1

      Jay bhim Jay savidhan bolta pehala potana samaj ne self respect shu chhe tenu thodu gyan aapi de

    • @RealMe-wp9ds
      @RealMe-wp9ds Месяц назад +2

      દો બોરી ચાવલ 😅

    • @Vijaym-sb3fh
      @Vijaym-sb3fh Месяц назад +2

      @@RealMe-wp9ds સુ કેવા માંગો છો વિદેશી ભાઈ...?

    • @RealMe-wp9ds
      @RealMe-wp9ds Месяц назад

      @@Vijaym-sb3fh 🤣😅 જરૂર નથી ન

    • @Vijaym-sb3fh
      @Vijaym-sb3fh Месяц назад

      @@RealMe-wp9ds એલા ભાઈ સ્પષ્ટ કહો ને શું ડર લાગે છે...

  • @ambalalprajapati2969
    @ambalalprajapati2969 Месяц назад +12

    ખૂબ સરસ વ્યાજબી અને સચોટ તાર્કિક વાત કહી છે આપે 👍👌🙏🌹 આભાર

    • @HITESHJ007
      @HITESHJ007 Месяц назад

      તમારાં સમાજ ને મોકલો આં વિડ્યો.

    • @ambalalprajapati2969
      @ambalalprajapati2969 Месяц назад

      @HITESHJ007 સમાજ ને તો નથી મોકલ્યો પણ બીજા અન્ય ગ્રૂપ અને મિત્રો ને મોકલ્યો છે

  • @govindmakwana1328
    @govindmakwana1328 Месяц назад +111

    ભાઈ આપે ખરેખર સાચી વાત કરી પરંતુ આવું કારણ કુંભકર્ણ ઊંઘ છે અને જગાડવા માટે મોટા નગારા ની જરૂર છે 🌹👍👍👍👍👍👍👍👍👍👍👍 જય ભીમરાવ જયબુધાય

  • @BhagwatsinhRajput
    @BhagwatsinhRajput Месяц назад +7

    વાત તો 100% સાચી છે✔️👍☝🤔

  • @Siddhikatu4032
    @Siddhikatu4032 Месяц назад +42

    સાહેબ બહુ સરસ કીધું.. તમારી વાત 100%સત્ય છે. અને લોકો સમજી જછે તો st sc obc નો વિકાસ થશે

    • @bhimshiambaliya8908
      @bhimshiambaliya8908 Месяц назад

      કેન્દ્ માં પણ આવું જ છે સતા કોઈ પણ પાર્ટી આવે ગુજરાતમાં o.b.c.ni ૭૦ટકા વસ્તી છતાં તેઓનું કાંઈ નહિ ઉપજે પણ ભવિષ્યમાં o b c , s.c. s.t. માંથી c.m. બનશે.

  • @babubhailakhabhairabari3923
    @babubhailakhabhairabari3923 Месяц назад +9

    વાહ વાહ લાલજી ભાઇ દેસાઇ તમારા વક્તવ્ય ને ધન્યવાદ

  • @dr.ajmalgami-421
    @dr.ajmalgami-421 Месяц назад +38

    જ્યારે મુખ્યમંત્રી સક્ષમ હતા ત્યારે વિપુલ ચૌધરી, હિરેન પંડ્યા, ગોરધન ઝડફીયા અમિત શાહ ગૃહમંત્રી હતા પણ હવે કઠપૂતળી, રબરસ્ટેમ્પ મુખ્યમંત્રીઓ બેસાડી સત્તા પોતાની પાસે રાખવી હોવાથી રજની પટેલ, હર્ષ સંઘવી જેવા કમજોરને ગૃહમંત્રી બનાવે છે.

  • @JasabhaiRangpara-p9c
    @JasabhaiRangpara-p9c Месяц назад +21

    મેન પોઈન્ટ તમે પકડીયો છે તમને પણ એક સલામ ધન્યવાદ.🙏🏻🙏🇮🇳👍🏻🇮🇳👍

  • @nazlinshaikh965
    @nazlinshaikh965 Месяц назад +27

    ઘણી સરસ અને સત્ય વાત છે....ગૃહમંત્રી તો ઉચ્ચ શિક્ષિત હોવા જોઈએ....😢😢😢

  • @ashokdungrabhil3372
    @ashokdungrabhil3372 Месяц назад +16

    💯 ટકા સાંચી વાત કરી છે સાહેબ

  • @nareshbharwad6486
    @nareshbharwad6486 Месяц назад +29

    ખૂબ સરસ વાત કરી સાહેબ ધન્યવાદ

  • @maheshbhairathva7227
    @maheshbhairathva7227 День назад

    ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ સરસ ને સુંદર ને બહાદુર ભરી વાત કરે એ બદલ ખુબ ખુબ અભિનંદન
    જોરદાર
    નેતાઓને શરમ લાવે તેવી વાત કરી
    ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranabhailavadia5319
    @ranabhailavadia5319 Месяц назад +76

    ગૃહમંત્રી હિન્દુ બ્રાહ્મણ, વાણિયા પટેલ છે ઓબીસી sc st હિન્દુ નથી😢

    • @user-yb9bc1cb6o
      @user-yb9bc1cb6o Месяц назад +1

      નેપાળી બુદ્ધ_ડાના અનુયાયીઓ સિવાયના ST, SC અને OBC બધા જ મનુવાદી હિન્દુઓ જ છે 😂🤣😂

    • @Darktruth_24
      @Darktruth_24 Месяц назад +6

      ભાઈ sc/st નું મને નથી ખબર પણ obc વાળા હિન્દુ જ સે અને રહસે 🙏 (હું પોતે obc વાળો છું 🙏)

    • @user-yb9bc1cb6o
      @user-yb9bc1cb6o Месяц назад +3

      @@Darktruth_24
      🙏🚩💪🚩જય શ્રી રામ 🚩💪🚩🙏

    • @patelpragnesh7919
      @patelpragnesh7919 Месяц назад +2

      Sixan mantri kuber dindor
      Ane amarsinh chudhary, madhavsinh solanki kai caste na chhe???

    • @rahulvasava6084
      @rahulvasava6084 Месяц назад +2

      Ame aadivasi santatni Hindu che .. ram ram jay aadivasi Jay ma sabri

  • @AmitMakvana-mc4ot
    @AmitMakvana-mc4ot Месяц назад +14

    ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ

  • @joitaramshah3239
    @joitaramshah3239 Месяц назад +53

    બીજેપી માં sc,st,obc બધાજ રબ્બર સ્ટેમ્પ નેતાઓ છે જ્યાં સુધી અમારા વિચારોમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી બહુજન સમાજનો વિકાસ શક્ય નથી માટે ઉમેદવારોની પસંદગી કરતાં પહેલાં સમાજ માટે કયો નેતા આપણા સમાજ માટે ઉપયોગી થઈ શકે તેવા તેવા નેતાને વોટ આપવા વિનંતી છે

  • @revabhaiparmar3276
    @revabhaiparmar3276 Месяц назад +14

    સો ટકા સાચી વાત કરી છે સાહેબ❤❤

  • @victorbhai2953
    @victorbhai2953 Месяц назад +21

    ખુબ સરસ વાત કરી છે

  • @sunilsolanki9533
    @sunilsolanki9533 Месяц назад +25

    મંત્રી તો ઠીક છે...પણ સારા સારા વિભાગ ના ડાયરેક્ટર સચીવ ના નામ જોઈ લેજો

  • @darshankansagra5727
    @darshankansagra5727 Месяц назад +23

    SC, ST, OBC સાગઠીયા ની જેમ અતિ કરપ્શન કરવા સિવાય કાઈ ન કરે તેના સમાજને પણ ઉપયોગી ન થાય

    • @pabhariyamahesh1474
      @pabhariyamahesh1474 Месяц назад

      તો આ બઘા શું દૂધ ના ધોયેલા છે

    • @sunilsolanki9533
      @sunilsolanki9533 Месяц назад

      એમ 😅

    • @dkb8572
      @dkb8572 Месяц назад +1

      ​@@sunilsolanki9533 aem nay aem j hoy

    • @mr...degreeusa1161
      @mr...degreeusa1161 Месяц назад +3

      Ae to sarkar badlay to correption bahar aave ne....aangali j karvi hoy to sagathiya jeva...patel ma ...ane ...brahman ma...100/100 che...news vacho cho ke nai...

    • @popatlalora8687
      @popatlalora8687 Месяц назад

      Aene badnam karo videsh Java vala benk difoltar jamino hadpne vala

  • @prashantrajyaguru3164
    @prashantrajyaguru3164 21 день назад +5

    ભાઈ આપણા રાષ્ટ્રપતિ ક્યાં સમાજ માંથી આવે છે એ પહેલા જોવો

  • @UshabenThakor-u3w
    @UshabenThakor-u3w Месяц назад +15

    You are 100% Right sir

  • @jaliyabhaikamol4212
    @jaliyabhaikamol4212 Месяц назад +9

    બિલકુલ સાચી વાત કરી સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @pathugadhavi4753
    @pathugadhavi4753 Месяц назад +20

    વાહ લાલજીભાઈ ખુબ ખુબ અભિનંદન ❤❤

  • @ganpatbhaiparmar9370
    @ganpatbhaiparmar9370 Месяц назад +7

    ગુજરાત માં આ પ્રશ્ન ને ખૂબ જ હાઇલાઇટ કરવા આંદોલન કરવા આપના જેવા નેતૃત્વ ની જરુર છે . અભિનંદન , આગે બઢો હમ આપકે સાથ હૈ ..

  • @ahiranilbhaimehta567
    @ahiranilbhaimehta567 Месяц назад +15

    સાવ સાચી વાત છે....

  • @kamleshbhairohit7719
    @kamleshbhairohit7719 Месяц назад +6

    ખૂબ સરસ મુદ્દો છે.
    OBC,ST,SC. ધર્મ નાં નશામાં છે... જાતિવાદ પણ હવે સમય મુજબ સ્માર્ટ રીતે કરવામાં આવે છે. ...

  • @gujaratilover444
    @gujaratilover444 Месяц назад +7

    સરસ વાત કહી ❤

  • @HachadSuresh
    @HachadSuresh 28 дней назад +3

    આપની લડાઈ ક્રાન્તિ કારી છે, ખુબ ખુબ આભાર 🙏

  • @thakorlalaji3204
    @thakorlalaji3204 Месяц назад +12

    100% વાત

  • @HachadSuresh
    @HachadSuresh 28 дней назад +2

    ખરેખર તમે સાહેબ 💯% સાચી વાત કરી,આમ જ ચાલે છે,ભારત દેશ ના રાજ કારણીયો અને નેતા ઓ મનુ વાદી પરંપરા મુજબ ચાલે છે સાહેબ

  • @cbpatel1227
    @cbpatel1227 Месяц назад +7

    Rss ની વિચાર ધારા ના લીધે જ આજે એક obc pm છે અને આદીવાસી રાષ્ટ્રપતિ...
    ભાગલા પાડવાની રાજનીતિ હવે નથી ચાલતી ..
    જય હિંદી , જય ભારત, ભારત માતા કી જય

  • @HarshadVaghela-sk6qy
    @HarshadVaghela-sk6qy Месяц назад +22

    St,sc અને obc માંથી મુખ્ય મંત્રી પણ નથી બનતા.

    • @Dh-xe7jw
      @Dh-xe7jw Месяц назад +4

      Pradhan mantri che obc e nathi dekhatu tane ela

    • @hh171hj
      @hh171hj Месяц назад +3

      Ae modi Pela general category ma avta 2001 sushi , modi cm bni direct modi cast ne OBC ma nakhi didhi​@@Dh-xe7jw

    • @cyberdevils5685
      @cyberdevils5685 Месяц назад

      ​@@hh171hj
      Information mate puchvu hatu,
      Shah & modi obc ma aave k general..

    • @hh171hj
      @hh171hj Месяц назад

      @@cyberdevils5685 shah Open, modi 2001 sudhi open ma ,2002 thi OBC

    • @nationfirst625
      @nationfirst625 18 дней назад

      Sc st obc 1947 thi chhe dofa

  • @Kartik-p2q
    @Kartik-p2q День назад

    💯 સાચી વાત સાહેબ.👍👏

  • @molanasadik5347
    @molanasadik5347 Месяц назад +9

    Bilkul sahi vat 6 wel done sir

  • @gauravbhimani9682
    @gauravbhimani9682 Месяц назад +2

    અનામતનો લાભ લેવામાં હું પછાત બની જાવ છુ , બાકી હું ખુબ હોશિયાર અને વ્યવસ્થા માં માહેર છુ , આવું કેમ ભાઈ ? તમે અનામત મુકવાની પહેલ કરો તો સાચા બાકી વર્ગ વિગ્રહ થાય એવા સ્ટેટમેન્ટ આપવાનું બંધ કરી દ્યો.

  • @premvaghela8038
    @premvaghela8038 Месяц назад +7

    ખૂબ સરસ વાત કરી જય ભીમ

  • @hasmukhvasava5752
    @hasmukhvasava5752 Месяц назад +5

    100 સલામ છે સાહેબ તમને 🔥🔥🔥🔥🔥

  • @Tribalculturerathva5766
    @Tribalculturerathva5766 Месяц назад +13

    જોરદાર વાત કરી ❤❤

  • @hareshmothariyaofficial5245
    @hareshmothariyaofficial5245 Месяц назад +18

    ગુજરાતની કડવી વાસ્તવિક્તા વ્યક્ત કરી છે આપને ખુબ ખુબ ધન્યવાદ સાથે આભાર...
    OBC/SC/ST આ 85% લોકો બસ આ એક સત્ય વર્ણવતી ડિબેટને સમજી અને એના પર ચિંતન મનન કરી આગળ વધે તો પણ ગુજરાતમાં મોટું પરિવર્તન લાવી શકાય છે.!

  • @ketanrupa5399
    @ketanrupa5399 Месяц назад +12

    ખુબ સરસ મુદ્દા ની વાત છે

  • @barotdhirubhai3864
    @barotdhirubhai3864 Месяц назад +7

    સો ટકા સાચી વાત છે ધન્યવાદ નીડર પત્રકાર ને લાખ લાખ સલામ

  • @pratik135
    @pratik135 Месяц назад +9

    વાહ સાહેબ બહુ સરસ વાત કરી

  • @khanafafal7713
    @khanafafal7713 Месяц назад +6

    સાચી વાત છે

  • @JadavBharat-cs8li
    @JadavBharat-cs8li Месяц назад +9

    ખુબ ખુબ ધન્યવાદ સાહેબ આપણે સૌ વર્ષોથી આ મુદ્દે વાતો અને ચર્ચા કરીયે છીએ પરંતુ આ બધાં જ પ્રશ્નો નુ નિરાકરણ શું કરીયે તો આવશે અને ક્યારે આવશે???

  • @किंगपाटडी
    @किंगपाटडी Месяц назад +5

    ભારત નાં રાષ્ટ્રપતિ કોણ છે બ્રહ્મણ પટેલ કે ક્ષત્રિય છે એ કે પેલા

    • @JG______110
      @JG______110 18 дней назад

      એ બધાય રાજ્ય ના ધારાસભ્ય મત આપી બનાવે સે ભાજપ નથી બનાવતી. કઈ ખબર નો હોય તો શાંતિ થી બેસો ...

    • @pateldimple588
      @pateldimple588 6 дней назад

      Ae modiji and Amit Shah nuj chale chee ae to khali lokona dekhada mate bnavama aavi che jethi aadivasi Loko chutnima support kare

  • @ARJANBHAIBAMBHANIYA-i9c
    @ARJANBHAIBAMBHANIYA-i9c Месяц назад +23

    ખૂબ સરસ મંતવ્ય આપ્યુ છે ,
    એસ ટી એસ સી અને ઓબીસીને મજૂરી ધર્મ અને રાષ્ટ્રની રક્ષા કરવા માટે રાખ્યા છે,

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 Месяц назад +3

    જબરદસ્ત વાત કરી છે સાહેબ શ્રી જબરદસ્ત સેલ્લયુટ

  • @harryvasava5498
    @harryvasava5498 Месяц назад +11

    સાચી વાત

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 Месяц назад +4

    બધા સરકારી કોન્ટ્રાક્ટ પણ તેમને જ મોટાભાગે મળે છે

  • @sagarchunara9347
    @sagarchunara9347 Месяц назад +12

    જોરદાર સાહેબ ખરી વાત છે...

  • @NarsinhbhaiVankar
    @NarsinhbhaiVankar Месяц назад +2

    ખુબ ખુબ અભિનંદન આંપવા pade..bhai Lalji Bhai...,75.. વર્ષે ખબર પડી.. ભઈ.

  • @KaransingVasava-d4c
    @KaransingVasava-d4c Месяц назад +11

    Sachi vat karva bhadal Lakh lakh salam sir

  • @jayeshrathvaofficial17
    @jayeshrathvaofficial17 Месяц назад +2

    સાચી વાત છે સાહેબ

  • @rameshshamaliya344
    @rameshshamaliya344 Месяц назад +33

    સાચી વાત છે ભાઈ જય ભીમ જય સંવિધાન

  • @SupremeSoul29
    @SupremeSoul29 5 дней назад

    ધર્મ મા માનનાર અને ધર્મ નુ પાલન કરનાર કોઈ પણ વ્યક્તિ ને લાયક પદ મળવા દેવુ જોઇએ. 🚩

  • @Shashikant_patel_
    @Shashikant_patel_ Месяц назад +10

    Very Good

  • @maheshthakor9982
    @maheshthakor9982 5 дней назад

    બહુજ સરસ વાત કહી👌👌 સર

  • @vasabhaisolanki9479
    @vasabhaisolanki9479 Месяц назад +15

    ભાઈ અગાઉ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા હતા તેઓ ક્ષત્રિય સમાજ હતા

    • @mr.ajayr24
      @mr.ajayr24 Месяц назад

      જાતિ તો સવર્ણ (open) હતી ને

    • @dkb8572
      @dkb8572 Месяц назад +1

      E aa loko ne kay dekhatu nathi Ane badu 100% joi che bas

    • @GPJhala
      @GPJhala Месяц назад

      રાજપૂતો ને મંત્રી બનાવો તો ખાતા માંથી ખાતા નથી, દેશભક્ત છે.તેમને મુખ્ય મંત્રી ની પોસ્ટ પણ મળવી જોઈએ તો સમગ્ર સમાજ નું ભલું થશે

    • @truespeaker9525
      @truespeaker9525 Месяц назад

      હા પણ ગુલામ કોનો ????

  • @m.k.bagiya1112
    @m.k.bagiya1112 Месяц назад +3

    Very nice presentation Sir
    આવા મુદ્દા ચર્ચા મા હોવા જ જોઈએ

  • @jayeshkumarbamaniyarathva4460
    @jayeshkumarbamaniyarathva4460 Месяц назад +17

    બરાબર છે ભાઈ

  • @SatyaVachan-f5p
    @SatyaVachan-f5p Месяц назад +2

    🤣मेरा एक जैन दोस्त है। रुमाल लगाकर मियां की लारी पर बकरा खाता है और रोज सुबह मुझे 'जय जिनेंद्र' भी बोलता है, 😂😂😂😂😂

  • @hh171hj
    @hh171hj Месяц назад +4

    તમારી હિંમત ને સલામ રાયકા 🔥

  • @RautVinod-dp3fq
    @RautVinod-dp3fq Месяц назад +3

    સાહેબ તમારી વાત એકદમ સાચી છે, તમને ખુબ ખુબ અભિનંદન!

  • @bharatparmar3383
    @bharatparmar3383 Месяц назад +3

    ધન્યવાદ.લાલજી ભાઈ આપ્રશન ને દેશ માં એક અનોખું અભિયાન ચલાવવું જોઈએ.. બહું મોડું થયું શે.પણ વહી નથી. ગયું sc.st.અને obc. ને જાગૃતિ લાવીને..જાગવાની જરૂર છે..

  • @pratapbaria3593
    @pratapbaria3593 Месяц назад +1

    સાચી વાત સાહેબ 🙏🏼🙏🏼

  • @ParmarBabulal-hr5pv
    @ParmarBabulal-hr5pv Месяц назад +11

    सत्यमेव जयते किसान मजदूर बचाओ

  • @Dasharthsinh-17
    @Dasharthsinh-17 Месяц назад +2

    આ ભાઈ ની વાત ચર્ચા થી ચોખ્ખું થયું કે સવર્ણો અને sc એસ સી અલગ થઈ ગયા હવે

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Месяц назад +7

    ખૂબ સાચુછૈ.....સવ.સમાજૈ.ઐકથય.નોધ.લૈવી..

  • @rajeshthakor388
    @rajeshthakor388 18 дней назад

    💯. સાચી વાત

  • @patelprahaladahmedabad2068
    @patelprahaladahmedabad2068 Месяц назад +6

    भाई तमाम जगा मेरीट लिस्ट परमाणे होवा जोई कोई जाति नही फकत नाम

  • @mr.ajayr24
    @mr.ajayr24 11 дней назад +1

    એકદમ સાચી વાત છે sc, st, અને ઓબીસી ના હક આ લોકો ઝૂંટવી રહ્યા છે

    • @mrjani8510
      @mrjani8510 4 дня назад +1

      કયા હક એ જરા વિગતથી જણાવો ?

  • @JLogic777
    @JLogic777 Месяц назад +21

    એ sc ST ને સમજાશે ત્યારે સત્તા પલટો થશે ગુજરાત માં, નહિ તો લોકો નું શોષણ થશે તો પણ લોકો એન્જોય કરશે😂

  • @hasanbhaisheikh7044
    @hasanbhaisheikh7044 Месяц назад +13

    સાહેબ તમારા વિચાર ન્યાય ના પંથ જેવા છે

  • @vishnuzalaVlog
    @vishnuzalaVlog 17 дней назад

    સાચી વાત કરી છે ખુબ ખુબ ધન્યવાદ

  • @ParvatibenParmar-pn6co
    @ParvatibenParmar-pn6co Месяц назад +11

    सर आप की बात सही है लेकिन हम क्या करें हमारा समाज सुधर ने का नाम नहीं ले ते और ऐसे लोगों को सर पर चढ़ा कर रखा है

  • @dharmendraparmardharmendra7763
    @dharmendraparmardharmendra7763 8 дней назад

    💯સાચી વાત