લખેલું છે 🌺 ભક્તો આ એક અલગ સ્ટાઇલ નું ભજન છે 🌺 (ઉઠે સબ કે કદમ)🌺
HTML-код
- Опубликовано: 6 фев 2025
- ભક્તો અમારા મંડળ ના ભજન ગમે તો
🌺લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 🌺
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ઉઠે સબકે કદમ... તર.. રમ પમ પમ
બહેનો ભજનમાં આયા કરો ...
રાધેશ્યામ સીતારામ સીતારામ રાધેશ્યામ.. કભી રાધે રાધે ગાયા કરો.......
પ્યારી પ્યારી મંજુબેન
પ્યારી પ્યારી કૈલાશબેન....
તમે ભજન માં આયા કરો...
કભી મુગટ કભી કુંડલ,
કભી કુંડલ કભી મુગટ
કભી દોનો કો લાયા કરો....
ઉઠે સબકે કદમ.......
પ્યારી પ્યારી રમીલાબેન
પ્યારી પ્યારી તલિકાબેન
તમે હસતા હસતા આયા કરો....
કભી હાર કભી ફૂલ
કભી ફૂલ કભી હાર
કભી દોનો કો લાયા કરો....
ઉઠે સબ કે કદમ........
પ્યારી પ્યારી શાંતાબેન પ્યારી પ્યારી દક્ષાબેન તમે જલ્દી જલ્દી આયા કરો...
કભી ચંદન કભી કંકુ
કભી કંકુ કભી ચંદન....
કભી દોનો કો લાયા કરો......
ઉઠે સબ કી કદમ.........
પ્યારી પ્યારી નૈનાબેન પ્યારી પ્યારી સોનલબેન નાચી કૂદી ને આયા કરો...
કભી મુરલી કભી કંગન
કભી કંગન કભી મુરલી....
કભી દોનો કો લાયા કરો........
ઉઠે સબ કે કદમ........
પ્યારી પ્યારી જ્યોતિબેન
પ્યારી પ્યારી સોનલબેન..
તમે દોડી દોડી આયા કરો...
કભી પટકા કભી પીતાંબર
કભી પીતાંબર કભી પટકા....
કભી દોનો કો લાયા કરો..
પ્યારી પ્યારી લીલાબેન પ્યારી પ્યારી કાશીબેન....
રોજ ભજન મેં આયા કરો.
કભી માખણ કભી મિસરી
કભી મિસરી કભી માખણ
કભી દોનો કો લાયા કરો..
ઉઠે સબ કે કદમ....
પ્યારી પ્યારી નબુ બેન પ્યારી પ્યારી કપિલાબેન...
રોજ ભજન મા આયા કરો...
કભી રબડી કભી પેંડા
કભી પેંડા કભી રબડી..
કભી દોનો કો લાયા કરો..
પ્યારી પ્યારી કુસુમબેન પ્યારી પ્યારી કલ્પનાબેન ...
મીઠે ભજન સુનાયા કરો..
કભી ઢોલક કભી મંજીરા
કભી મંજીરા કભી ઢોલક..
કભી દોનો કો લાયા કરો..
ઉઠે સબકે કદમ....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan
બહેનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદતમિલ લખીને મૂક્યું
V nice bhajan 👌👌🙏
Bahut sunder Bhajan 👍
वाह वाह मारी प्यारी बहेनो बहुत ही खूब 💃🏻💞
Mast mast
મંજુબેન બહુ મસ્ત ભજન ગાવો છો નવા ભજન તમે ક્યાંથી લાવો છો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏👌👌🌹 શિલ્પાબેન
તમારા જેવા ભક્તોને ગમે છે એટલે લાવવા પડે ❤️🙏🙏🙏
બહુ સરસ ભજનછેકલપનાબેન🙏🙏🙏👌👌👌
સરસ ભજન ખૂબ સરસ ગ્રુપ ❤❤❤ સ્યામલ ગ્રીન , અનખોલ વડોદરા ...ગ્રુપ ...ના જય શ્રી કૃષ્ણ .....❤
❤️❤️🙏🙏🙏
Saras bhajan 👌👌
બહુ સરસ ભજન છે. જય શ્રી કૃષ્ણ સર્વે બહેનોને 🙏🙏🙏
Khub saras bhajan che mare baheno 🙏
મંજુબેન બહુ સરસ ભજનગાવછો
Bahut sundar bhajan 👍
❤️❤️🙏🙏🙏
❤❤❤❤
જોરદાર કલ્પનાબેન
લખીને મુકજો કલ્પનાબેન
❤❤❤❤❤ very nice bhajan ❤❤❤❤❤
જોરદાર ભજન છે બહેનો લખી ને મુકજો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી સર્વ બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bhajen lakhu che jovo ben
❤️❤️❤️🙏🙏🙏🙏🥰🥰 લખવા માં થોડું મોડું થઈ ગયું ભક્તો માફ કરજો ❤️
Khub saras bhajan Kalpana ben 👌
❤️❤️🙏🙏🙏
Saras bhajan
Nice
Jay Shri Krishna Radhe Radhe
👌🏻👌🏻👌🏻👌🏻
Nice Bhajan lakhi ne mukjo kalpanaben
જય શ્રીકૃષ્ણ 🙏જબરદસ્ત ભજન 👌👌❤❤❤❤❤
❤️❤️🙏🙏🙏
ભજન બહુ સુંદર છે લખી ને મુકો,અમે ગાય શકીયે
અમે મંડળની બેનો છે
@@shankarmodi703❤️❤️🙏🙏🙏
🙏જય શ્રી કૃષ્ણ જય રણછોડ રાધે રાધે 🙏ખૂબ સરસ કલ્પના બેન મજા આવી ગઈ 🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
❤️❤️🙏🙏🙏🙏
Bhajan saras chhe pan lakhi ne mukjo 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Jay shree Krishna 🙏🌹
❤ Lakhi ne muko ❤❤😊
વાહ વાહ કલ્પના બેન તમારા ભજન અલગ સ્ટાઈલ માં ગાયેલું હોય છે મજા આવી જાય સાંભળીને તાન ચડી જાય અમને પણ
❤️❤️❤️🙏🙏🙏
Sars Jordar Mast 😊❤🎉
❤️🙏🙏🙏
બહુ સરસ ભજન ગાયુ કલ્પનાબેન લખી ને મુકવા વિંનતી 👌👌🙏
❤️❤️❤️🙏🙏🙏
સરસ ભજન છે. લખીને મૂકો બેન.
સરસ ભજન છે લખીને મુકત મારે લખવુ છે
🙏🙏🙏🙏💐💐
Jordar bhajan ghau 🎉🎉Lakhi ne mukva vinti.
❤️❤️🙏🙏🙏🙏
Jordar bhajan beno jsk
Bhajan lakhine mukone ❤🎉
Lakhine moklo ❤❤❤
❤❤
બહુ સરસ ગાયું પ્લીઝ લખીને મુકો નીચે બોક્સમાં પૂરું
કલ્પના બેન ભજન સરસ છે લખી ને મુકવા વિનંતી
Lakhi ne muko bhalanbahu j saras 6
Ben bhajan lakhi ne muko please
લખીને મુકો વિનંતી છે 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
Lakhine muko sabdo sabhalata nathi
Aa.bhajn.lakhi.moklo
Please lakhi ne muko
Saras bhajan se Manju bahan per Lakshmi kaun hai
તમારા ભજન બધાય ખુબ ખુબ સરસ હોય છે...પણ બધા ભજન તમે કયાં રાગ ઉપરથી ગાવ છો? તે રાગ કૌંસ માં લખો તો અમારે પણ ગવાય ને રાગ જલ્દી આવડે...પ્લીઝ વાત ને તમારી નોંધ માં લેશો.
આ હિન્દી પિક્ચરનું ગાયન છે એ રાગ ઉપરથી છે
કભી ખુશી કભી ગમ તારા રમ પમ પમ
Lakhi ne moklyo ben
❤🎉 Mast