વીરને જરી ભરેલા સાફાથી ફેમસ થનાર ગાયક કોણ છે? આ ગાયકને પહેલીવાર જોશો| Vir Ne Jari Bharela Safa Song

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • વીરને જરી ભરેલા સાફાથી ફેમસ થનાર ગાયક કોણ છે? આ ગાયકને પહેલીવાર જોશો| Vir Ne Jari Bharela Safa Song
    #virnejaribharelasafa
    #virnejaribharelasafafullsong

Комментарии • 113

  • @AB_dhadhal
    @AB_dhadhal 6 дней назад +64

    ઉદયભાઈના સંઘર્ષના દિવસો અમે ખુબજ નજીકથી જોયા છે, અહીં સુધી પહોંચવામાં રાતદિવસ મહેનત કરી છે, આજે દિનેશભાઈની સાથે અમારા ભાઈનું ઈન્ટરવ્યૂ જોઈ ખુબજ આનંદ થાય છે. 🎉♥️🙏🏻

  • @hamirsolanki6501
    @hamirsolanki6501 4 дня назад +5

    મજા આવી ગઈ ભાઈ ખૂબ પ્રગતિ અપાવે માં બહુચર જય માતાજી મોટા ભાઈ

  • @ramkubhaikhachar
    @ramkubhaikhachar 6 дней назад +9

    હા ભાણેજ માં મોગલ ના આશીર્વાદ છે ઉદે ભાઈ

  • @rahulgondaliyabapu284
    @rahulgondaliyabapu284 5 дней назад +3

    અમારા બોટાદ નું ગર્વ છે ભાઈ ...ખુબ સરળ સ્વભાવ છે ખુબ સારા વ્યક્તિ છે ખુબ ખુબ શુભેચ્છા ઉદય ભાઈ ખુબ આગળ વધો ભાઈ ✨🙏

  • @Darpan_life
    @Darpan_life 2 дня назад +1

    ઉદયભાઈ બવ જ મસ્ત અવાજ છે લગ્નગીત માટે અનોખું નજરાણું આપ્યું છે, માં મોગલના આશીર્વાદ રહે તમારી પર 🙏

  • @VanrajbhaiKhachar-y7m
    @VanrajbhaiKhachar-y7m 21 час назад +1

    જય કાઠિયાવાડ

  • @Jv13027
    @Jv13027 2 дня назад +1

    સરસ ઉદયભાઈ ખુબ સરસ અવાજ છે

  • @bhavnasolanki6833
    @bhavnasolanki6833 День назад

    Mane uday bhai na song sambhadvani bov maja aave se bhai prachin lagan gito gay se
    Aapni sanskriti ne ujagar kari se
    Heartly best of luck bhai

  • @DineshAhir-f4r
    @DineshAhir-f4r 6 дней назад +11

    આ ગીત બઉ મસ્ત સે ભાઈ નો અવાજ બઉ સરસ સે ગીત ના શબ્દ અને ભાઈ ના અવાજ બને બઉ મસ્ત સે અતારે ગુજરાત ભાઈ નો ડેકો વાગે સે ભાઈ કાઠી નો દીકરો સે પસે કઈ માં ગટે ભાઈ

  • @Unapologatichindu23
    @Unapologatichindu23 5 дней назад +1

    વાહ..મીઠડો મામો...
    સંઘર્ષ કરતા પણ સહજતા ને નથી ગુમાવ્યો એટલે આજે આ સફળતા ઉપર છે ઉદય ભાઇ. માં ભગવતી સોળે કળાએ રાખે માં ભગવતી.

  • @upamanyubhatt1898
    @upamanyubhatt1898 5 дней назад +1

    આ ભાઈ ને માં આશાપુરી માતાજી અને દાદા સોમનાથ આપની સંઘર્ષ યાત્રા ને સફળ બનાવે આપ ના સ્વર થકી આપ ખુબ સારી પ્રસિદ્ધતા મેળવો તેવી બ્રાહ્મણ તરીકે ખુબ શુભેચ્છાઓ

  • @KalpeshRathod-xz9dx
    @KalpeshRathod-xz9dx 22 часа назад

    વાહ ઉદય ભાય ❤❤❤

  • @amarahir9889
    @amarahir9889 5 дней назад +1

    વાહ મોજ વાહ ઉદયભાઈ
    ખુબ ખુબ અભિનંદન દિનેશભાઇ

  • @shaileshbhaikhada142
    @shaileshbhaikhada142 6 дней назад +2

    ખૂબ ખૂબ આભાર દિનેશ ભાઈ ઊદય ભાઈ નુ મુલાકાત બદલ

  • @xyzabcd_1234
    @xyzabcd_1234 День назад

    Ha Ranbanka . 🚩

  • @RavalJayshukh-hy8qt
    @RavalJayshukh-hy8qt 6 дней назад +1

    વાજ જય હો ઉદયભાઈ માં દેવલ ની આપ આપના ઉપર કાયમ મહેર રહે ઇન્ટરવ્યૂ જોઈ બહુ આનંદ આવ્યો જય ભગવતી આઈ દેવલ

  • @Katariya82
    @Katariya82 3 дня назад


    Khub sars

  • @MukeshbhaiDhadhal-r6g
    @MukeshbhaiDhadhal-r6g 5 дней назад +2

    અમારા કાઠી સમાજનુ ગોરવ ❤

  • @KGDhadhal5266
    @KGDhadhal5266 5 дней назад +2

    Wah wah Uday Bhai 🙌

  • @RambhaGadhviVovaar
    @RambhaGadhviVovaar 5 дней назад

    ઉદય મામા ની ગાયકી એટલે જાણે ઈશ્વર ના દરબાર નો કોઈક ગાંધર્વ ગાઈ રહ્યો છે એવી ગાયકી છે વ્હાલા....
    આવી ગાયકી માટે એમણે જે અથાગ પ્રયત્નો કર્યા છે એ ખૂબ સરાહનીય છે...
    માતાજી કાયમ ચડતી રાખે એવી શુભકામનાઓ...

  • @rjsarvaiya7511
    @rjsarvaiya7511 4 дня назад

    Proud of you mara bhai From Raa (ગરાસિયા ક્ષત્રિય ) 🙏👍👍

  • @sindhavkuldeep3224
    @sindhavkuldeep3224 3 дня назад

    જય હો. ખુબજ સરસ❤

  • @vinodpatel-zs5ke
    @vinodpatel-zs5ke 4 дня назад

    Bhai jordar geet❤❤❤

  • @hasmukhparmar1690
    @hasmukhparmar1690 5 дней назад

    ખૂબ ખૂબ અભિનંદન બાપુ નમરતે જી 🙏 ધન્યવાદ ❤

  • @botadaramanoj8382
    @botadaramanoj8382 2 дня назад

    Superb

  • @mohansuthar5936
    @mohansuthar5936 5 дней назад +1

    ખૂબ સરસ અવાજ છે ભાઈ નો

  • @shivrajjebaliya3608
    @shivrajjebaliya3608 Час назад

    કાઠી ક્ષત્રિય સમાજ માં ખૂબ મોટી ગુપ્ત સ્કીલ છૂપાયેલી છે જે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પહોંચે તો ઉદયભાઈ ધાધલ નું હાલ ૧ મિલિયન સુઘી પહોંચેલું આ પારંપરિક ગીત ધૂમ મચાવી રહ્યું છે. આ ગીત બોલીવુડ સુઘી પહોંચે. આ ગીત માં ઓળખાણ પણ મેળવાય રહી છે કે વર કયા કુટુંબ નો છે. કાઠિયાવાડ મા મામાંહળ નું ખૂબ મહત્વ છે. જેટલું ખાનદાન મામાહળ એટલું વ્યક્તિનું મહત્વ વધારે.. હજી પણ કાઠી સંસ્કૃતિ નું મંથન કરવા માં આવે તો મોતિકામ. માંડ્યું છાંડ્યું. રસોઈ નો વિશ્વ માં જોટો જડવો મુશ્કેલ છે. કાઠી દરબાર જ્ઞાતી માં ડુંગળી નો દૂધપાક અને માખણ નો રોટલો બનાવવાં મા આવે છે જે અશક્ય ગણવા મા આવે છે. બહાદુરી વીરતા માં પણ અવલ રહેનાર કોમ છે. પોરસ સિકંદર યુદ્ધ વખતે વિશ્વ વિજય માટે નીકળેલો સિકંદર કાઠી યોધા નાં ભાલા થી ઘાયાલ થઈ મૃત્યું ને ભેટ્યો હતો ..

  • @krushndevsinhgohil5671
    @krushndevsinhgohil5671 4 дня назад

    ખુબ સુંદર

  • @hareshbharvad1915
    @hareshbharvad1915 4 дня назад

    ખૂબ સરસ અવાજ

  • @Viraj_vloger_1012
    @Viraj_vloger_1012 5 дней назад

    વાહ ભાઈ ખુબ સરસ

  • @hardikvadher1557
    @hardikvadher1557 5 дней назад +1

    Mara samaj nu gaurav@vinesh with dinesh

  • @yunusbloch7357
    @yunusbloch7357 2 дня назад

    ભાઇયો ઉદયભાઈ બોટાદ ના નહિ હવે ગ્લોબલ વ્યક્તિ છે.🎉🎉🎉

  • @JigneshPatel-bx5kq
    @JigneshPatel-bx5kq 4 дня назад

    Wah wah મોજ પડી ગઈ

  • @raghuvirshihvaghelaraghuvi8633
    @raghuvirshihvaghelaraghuvi8633 2 дня назад

    Wawa😊

  • @Kahannavadiya2014
    @Kahannavadiya2014 5 дней назад

    Bov saras dinesh bhai avaj saro che sabdo saras git

  • @kishorsinhdarbar2661
    @kishorsinhdarbar2661 5 дней назад

    Khub saras Bhai abhinandan

  • @diptishah3330
    @diptishah3330 5 дней назад

    Kharekher a geet bahuj Sara’s Che very excellent jakas

  • @DamusKitchen
    @DamusKitchen 4 дня назад

    આ ગીત અમે ઘણા વર્ષો થી. ગાઈએ છીએ અમે પાંચેય બહેનો

  • @MahadevVaghela-s1o
    @MahadevVaghela-s1o 4 дня назад

    હા મોજ હા

  • @rupalgoswami5507
    @rupalgoswami5507 6 дней назад

    Bhai ખૂબ આભાર સારું ગીત આપ્યું છે

  • @Darpan_life
    @Darpan_life 2 дня назад

    Udaybhai no avaj bv mst 6

  • @sivabhaiprajapati2608
    @sivabhaiprajapati2608 5 дней назад

    વાહ....❤

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 6 дней назад +1

    Khub saras bhai tame banne khub saras kam karo chho

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 5 дней назад

    જયસોમનાથ જયમુરલીધર બને ભાઈ અભિનંદન ❤

  • @bhikhabhaiparmar6942
    @bhikhabhaiparmar6942 5 дней назад +1

    Super

  • @kishorkhacharkhachar8143
    @kishorkhacharkhachar8143 5 дней назад

    Ha moj ha

  • @manaharsinh
    @manaharsinh 5 дней назад

    Ha.dinesh.bhai..ha.amaru.rudan..

  • @gopalbharvad5377
    @gopalbharvad5377 4 дня назад

    🔥🔥🔥

  • @vimalchauhan5156
    @vimalchauhan5156 4 дня назад

    આ ભાઈ આમારા એરિયા માં રહે છે

  • @NITIEJNARAYN
    @NITIEJNARAYN 5 дней назад

    જય હો...

  • @Kathidarbar1
    @Kathidarbar1 5 дней назад

    Kathi 🔥

  • @er.pankajkaklotar
    @er.pankajkaklotar 5 дней назад

    Darbari lang git ni mojj karavi jai ho...
    Aaje ghana juna lagn git lupt thata jay se...temathi ek git ne jivant rakhava vala tamari jeva ochha se....

  • @sarangfarm8792
    @sarangfarm8792 6 дней назад

    ખુબ સુંદર 👍👌

  • @Punshrigadhvi
    @Punshrigadhvi 6 дней назад

    Wahh Bhai 🎉 ખમ્મા મારા વિર ને

  • @bhaveshkhuman3053
    @bhaveshkhuman3053 5 дней назад

    Jay ho

  • @ajaydadal100
    @ajaydadal100 6 дней назад +3

    અમારૂ ગામ જ બોટાદ છે અને અમને ગર્વ છે કે અમે બોટાદ ના છી

  • @girish.chavda1232
    @girish.chavda1232 5 дней назад

    Vahh

  • @nareshprajapati7103
    @nareshprajapati7103 5 дней назад

    હું.બોટાદ.પાસે.બગડ.ગામનો.છુ
    અમારા.બગઙ.ગામ.દરબાર.નુછે.દિનેશભાઇ

  • @chhatrapaldhadhal.studiyo5038
    @chhatrapaldhadhal.studiyo5038 6 дней назад +1

    Ajaybhai dhadhal na nana bhai udaybhai dhadhal ne 🎉🎉🎉🎉

  • @yunusbhaisanvat260
    @yunusbhaisanvat260 6 дней назад

    Zari bharel safa D bhai ne bahu j gamya

  • @lilumodha7343
    @lilumodha7343 6 дней назад

    Very nice song 👌👌🙏

  • @yoginijoshi1956
    @yoginijoshi1956 5 дней назад

    Waaaahhhh

  • @pareshakachhdiya3370
    @pareshakachhdiya3370 5 дней назад

    Bhuj Sundar git che.

  • @ajaydadal100
    @ajaydadal100 6 дней назад

    અને ઉદય ભાઈ અમારા મીત્ર છે અમને ગર્વ છે

  • @vadher_vipul_ahir
    @vadher_vipul_ahir 5 дней назад

    💐💐💐

  • @Yhjjfcchfdfhtrddfhj
    @Yhjjfcchfdfhtrddfhj 6 дней назад +2

    સુ નામ છે

  • @bannaking516
    @bannaking516 6 дней назад

    Bhai bhai

  • @nileshrabari2783
    @nileshrabari2783 6 дней назад

    વાહ વાહ

  • @Raydhan.Ahir-7515
    @Raydhan.Ahir-7515 6 дней назад

    Ha.uday.bha.ha.vira🎉🎉

  • @rahulhadgarda9147
    @rahulhadgarda9147 6 дней назад

    Ha udaybhai ha

  • @yunusbhaisanvat260
    @yunusbhaisanvat260 6 дней назад

    D Brother, I am very happy with the game.

  • @jadav8744
    @jadav8744 6 дней назад

    Jay shree krishna 🙏

  • @bharat5800pc
    @bharat5800pc 6 дней назад

    Super...

  • @rajdipkamliya9822
    @rajdipkamliya9822 6 дней назад

    Ha ધાંધલ

  • @bharatkatariya7884
    @bharatkatariya7884 6 дней назад

  • @sushilamardania9339
    @sushilamardania9339 6 дней назад

    Nice 👍 Bhai

  • @Setuofficialvlog
    @Setuofficialvlog 6 дней назад

    Very nice voice and songs

  • @priyankapadhariya6872
    @priyankapadhariya6872 6 дней назад

    આ ગીત મને બોવ ગમે છે

  • @pravinchhatraliyaofficial
    @pravinchhatraliyaofficial 6 дней назад

    My favourite song ❤❤❤❤

  • @kathiyawadi_horas_pawor
    @kathiyawadi_horas_pawor 6 дней назад

    Ha dhadhal ha

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 6 дней назад

    માયા ભાઈ ના ઘરે ભુરાને ના ભાલો ભુરાનુ અને ગામ લોકો નુ ઈટનવીયુ લો ભાઈ માયા ભાઈ ના ગામના લોકો નુ ❤❤❤❤ માયા ભાઈ માયા ભાઈ છે હો 🙏🏻🙏🏻

  • @DamusKitchen
    @DamusKitchen 4 дня назад

    મારી ચેનલમાં પણ આ છે

  • @khacharharesh7512
    @khacharharesh7512 6 дней назад

    Ha mamu ha

  • @manishbarot1008
    @manishbarot1008 6 дней назад

    Good 👍

  • @VanrajBaraiya-sc7ze
    @VanrajBaraiya-sc7ze 6 дней назад

    ❤❤❤❤❤❤

  • @SatubhaGohil-yv5bk
    @SatubhaGohil-yv5bk 6 дней назад +1

    A bhai ne pusajo k talavare 3 fumaka kem kshatriy ni talavare fumaka no hoy

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 6 дней назад +2

    Aava ubharta kalakar ne tame jagat ni same lavo chho a dhandy vad ne patra chho

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 6 дней назад

    હું તો સાંભળું જ છું એમના દર વખતે નવા અંદાજમા નવા લગન ગીત હોય છે...

  • @nareshprajapati7103
    @nareshprajapati7103 6 дней назад

    ઉદયભાઈ નું.ગામ.કયુછૈ
    જણાવજો.દિનેશભાઇ.

  • @fjbdndbd5286
    @fjbdndbd5286 2 дня назад

    Mane aevu lageche ke gujrat ma aa kathi darbar gadhvi na dhandha thi navra karideche

  • @mr.zalayt438
    @mr.zalayt438 6 дней назад

    Bhai tame mayabhai chhokra na lagan ma bov interest liyo chho dikri na lagan ni vaat karjo to Maja avse hu tamne pasand karu chhu sacho charan hoi too Mane call karjo

  • @Viraj_vloger_1012
    @Viraj_vloger_1012 5 дней назад

    હા તમારો મોરે મોરો 😂😂😂

  • @DamusKitchen
    @DamusKitchen 4 дня назад

    ruclips.net/video/XjzE8OgB7o0/видео.htmlsi=Pg106dT9fhmnaSkqઆમા એ ગીત મેં ગાયું છે ભાઈ

  • @darshanvaghela3681
    @darshanvaghela3681 5 дней назад

    ખુબ સરસ સંસ્કૃતિક અને ખુમારી વાળું ગીત

  • @sambhushardhavlog
    @sambhushardhavlog 4 дня назад

    હા મોજ હા

  • @surya_farm_
    @surya_farm_ 2 дня назад

    🔥🔥🔥

  • @gambhirbhaidhadhal6724
    @gambhirbhaidhadhal6724 День назад

  • @VanrajBaraiya-sc7ze
    @VanrajBaraiya-sc7ze 6 дней назад

    ❤❤❤❤❤❤

  • @KanuBharwad-h9u
    @KanuBharwad-h9u 6 дней назад

    ❤❤❤❤

  • @hituhiteshrathva6468
    @hituhiteshrathva6468 6 дней назад

    ❤❤❤❤❤