Bahu j saras mashi 👍really bouj emotional thy jvay aa sambhdine 😢bhagawan badha na parents ne 100 varas na Kare ne amna chhokra amni sathe j rahi ane amni seva kare atli j bhagawan ne prathana 🙏🏻
Masi bhuj Sara's bhajan gayu Tamara dill ni vat amne kaber padi gai samj nara samji gya bhuj karuna janak word Che 👏 👏 u r no 1 in word for best bhajan singer also good guides to young generation is well your doughter bhumi is also very nice & kind to everyone cheerfully girl u give good giudence to her dany he tamne 🙏🙏
🙏સીતારામ સીતારામ ભજીએ સીતારામ હરિની સાથે હેત લગાડી રટીયે રાધેશ્યામ.. લુલા લંગડા આંધળા મારા અમર માં ને બાપ તન મન ધન થી સેવા કરીએ માં બાપ છે ભગવાન ..છે હૈયા ના હિંડોળે માતા કાયમ ઝુલાવતી, હેત ના હિલોળે માતા હાલરડાં ગાતી માયાના મંડપ નીચે ભૂલી ના જવાય... સંતાન થઇ ને સેવા કરીએ માં બાપ છે ભગવાન. પા પા પગલી પાડતા માતા શીખવાડતી, આંગળી આપી ને માતા ચાલતા શીખવાડતી ,શ્રવણ બની ને એની સેવા રે કરાય ... સંતાન થઇ ને નાની એવી ઝૂંપડી મા સૌ પરિવાર રહેતું મોટા મોટા બંગલામાં માં બાપ ના સમાય... સંતાન થઇ ને સર્વે કોડ પૂરા કરી હિસાબ નોતા રાખતા, માં બાપ નો વારો આવ્યો હિસાબો લખાઈ... સંતાન થઇ ને દીકરા નોખા થાય ત્યારે માં બાપ વારે ચડતા પેટને કારણિયે એ તો ઘરે ઘરે ફરતા થાય. .. સંતાન થઈ ને ઘર ના ગમે તો મંદિરિયે જય બેસતા, જમવાના વેળા પહેલા ઘરે ના અવાય... સંતાન થઇ ને વીસ પચીસ વર્ષો પહેલા વૃદ્ધાશ્રમ નહોતા વારા પછી વારો આવે સામો દેખાય... સંતાન થઇ ને મોટા મોટા બંગલા માં કૂતરા પડાય છે, ઓલા કૂતરા ના તોલે આપણા મા બાપ ના દેખાઈ... સંતાન થઇ ને પ્રભુજી કહે છે હજી બાજી તારા હાથમાં મા બાપ ની સેવા કરી ઉતરીએ ભવપાર... સંતાન થઇ ને આહીર કુળ ની દીકરી ને અમર એનું નામ છે, માનવજાત ની સેવા કરી રાખ્યું અમર નામ.. સંતાન થઈ ને સીતારામ સીતારામ ભજીએ સીતારામ હરિની સાથે હેત લગાડી રટીયે રાધેશ્યામ.. 🙏
😢 હ્રદય માં દ્રવી ઉઠ્યું આ લાગણી સભર ભજન,ભાવના બેન ઈશ્વર આપને ખરેખર ખુબ સુખશાંતિ સાથે સારુ સ્વાસ્થય આપે અને ખુબ ખુશ રાખે ,આપના ભજન રોજ સાંભળું છુ અને મને ખુબ આનંદ થાય છે ખુબ ખુબ ધન્યવાદ
Bahu saras bhajan gayu aasu avi gaya sabhli ne hamna three days pahela j mara sasu gujri gaya atle vadhare radvu avyu jay shree krishna hu Dipti baroda thi
Bahu j saras mashi 👍really bouj emotional thy jvay aa sambhdine 😢bhagawan badha na parents ne 100 varas na Kare ne amna chhokra amni sathe j rahi ane amni seva kare atli j bhagawan ne prathana 🙏🏻
Very Nice Bhajan Jay Shree Ram❤🌺👏
Ma bap ni jgya koy n ly ske khub j sundar bhjan gayu masi
Masi bhuj Sara's bhajan gayu Tamara dill ni vat amne kaber padi gai samj nara samji gya bhuj karuna janak word Che 👏 👏 u r no 1 in word for best bhajan singer also good guides to young generation is well your doughter bhumi is also very nice & kind to everyone cheerfully girl u give good giudence to her dany he tamne 🙏🙏
Nice bhajan masi maa bap ne bhulso nhi
Khub sundar bhajan jug jug khush raho Bhavnaben
🙏સીતારામ સીતારામ ભજીએ સીતારામ હરિની સાથે હેત લગાડી રટીયે રાધેશ્યામ..
લુલા લંગડા આંધળા મારા અમર માં ને બાપ તન મન ધન થી સેવા કરીએ માં બાપ છે ભગવાન ..છે
હૈયા ના હિંડોળે માતા કાયમ ઝુલાવતી,
હેત ના હિલોળે માતા હાલરડાં ગાતી માયાના મંડપ નીચે ભૂલી ના જવાય... સંતાન થઇ ને સેવા કરીએ માં બાપ છે ભગવાન.
પા પા પગલી પાડતા માતા શીખવાડતી, આંગળી આપી ને માતા ચાલતા શીખવાડતી ,શ્રવણ બની ને એની સેવા રે કરાય ... સંતાન થઇ ને
નાની એવી ઝૂંપડી મા સૌ પરિવાર રહેતું મોટા મોટા બંગલામાં માં બાપ ના સમાય... સંતાન થઇ ને
સર્વે કોડ પૂરા કરી હિસાબ નોતા રાખતા, માં બાપ નો વારો આવ્યો હિસાબો લખાઈ... સંતાન થઇ ને
દીકરા નોખા થાય ત્યારે માં બાપ વારે ચડતા પેટને કારણિયે એ તો ઘરે ઘરે ફરતા થાય. .. સંતાન થઈ ને
ઘર ના ગમે તો મંદિરિયે જય બેસતા, જમવાના વેળા પહેલા ઘરે ના અવાય... સંતાન થઇ ને
વીસ પચીસ વર્ષો પહેલા વૃદ્ધાશ્રમ નહોતા વારા પછી વારો આવે સામો દેખાય... સંતાન થઇ ને
મોટા મોટા બંગલા માં કૂતરા પડાય છે, ઓલા કૂતરા ના તોલે આપણા મા બાપ ના દેખાઈ... સંતાન થઇ ને
પ્રભુજી કહે છે હજી બાજી તારા હાથમાં મા બાપ ની સેવા કરી ઉતરીએ ભવપાર... સંતાન થઇ ને
આહીર કુળ ની દીકરી ને અમર એનું નામ છે, માનવજાત ની સેવા કરી રાખ્યું અમર નામ.. સંતાન થઈ ને
સીતારામ સીતારામ ભજીએ સીતારામ હરિની સાથે હેત લગાડી રટીયે રાધેશ્યામ.. 🙏
Mabaap se Dharti Na Mota bhagwan
ખૂબજ સરસ ભજન ગાયું છે બેન ❤🎉
Superb
તમારૂ ભજન અમને બહુ ગમ્યુ છે......ખૂબ સરસ ભાવના માસી..👍
જય શ્રી કૃષ્ણ
ભાવનાબેનની ગાવાનો ઢબ સારી છે
ધીમો ધીમો પાછળ થી સારીકા બેનનો
થોડો અવાજ સંભલાતો હતો કે નહી?
ભજન સરસ હતુ.
Jsk masi aa Bhajan sabhadi aakha ma aasu aavi gaya
સરસ વાહ સુંદર અવાજ છે ❤❤❤
મા બાપ ની સેવા કરવી બહું જ કઠીન છે પણ જે કરે છે તે ને ભગવાન જરૂર ભવ પાર કરાવે છે 🙏🙏
Khub saras bhajan gayu bhavnamasi tame thank you so much
શ્રી જય મારું નામ હેતલ બેન છે મને તમારા ભજન બહુ ડેરી પીપળીયા થી
મા બાપ નો કીર્તન બહુ સરસ છે ભાવનાબેન જય શ્રી કૃષ્ણ
એક માં ના ખોળા માં પાંચ સંતાન ઊછળે છે પણ પાંચ સંતાન માં બાપ ને સાચવી નથી શકતાં 😢 મસ્ત ભજન ગાયું માસી 🙏 જયશ્રી કૃષ્ણ 🙏
Sachi vat bhavnaben maa baapj badthu che
Mate temne na bhulai
Jai shree krushn
khub saras amara fai ne dhahywad 👏👏
🙏🏻🙏🏻 Bhavnaben, bahu saras bhagan che. Tamaro avaj bahuj sara’s che.🙏🏻🙏🏻
Bhavna ben tamaru bhajan bhu saras che
Garda ghar bandh thyi Jay to saru
વાહ ભાવના માસી સરસ ભજન ગાયું જય શ્રી સ્વામિનારાયણ
સાચીવાત છે માસી મા બાપ થઈ મોટુ કોઈ નથી બોવ સરસ ભજન છે અમે પન આજ રીતે ગાઈ છીએ જય શ્રી કૃષ્ણ
Jai shree Krishna. Kubh sundar bhajan
Kub j saras Bhajan asu Vi gaya
Masi very nice bhajan gayu
Thank you🙏
Khubej sares Bhajen gayu Masi 👌👌🙏
ખરેખર રડાવી નાખે એવું છે મા બાપનું ભજન❤😢😢
Jay Shree Krishna
Very very nice Bhajan Aunti
So true Aunti Gariba nothe right Aunti
ખુબ જ સરસ ગાયું ભાવનાબેન અભિનંદન
Wah mast bhjan Masi moj 👍👍🙏👌🙏😢❤️🌹👍👍
Saras Bhajan gayu masi khubaj saras
Very touching bhajan. Tamara bhajan chadhe ne mari mummy yaad avi gai. Jai Sri Krishna. Jai Swami narayan.
Ben tmaru bhajan khubj ghama chee❤❤❤❤😅😅😅🙏🙏🙏🙏👏👏👏🤲🤲🤲🤲
Bhavna bensars bhajan ghau mara papato nthi 👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹
વાહ ખૂબ જ સરસ ભાવનાબેન
માતૃ દેવો ભવ પિતૃદેવો ભવ 🙏
જય શ્રી કૃષ્ણ 🙏
વાહ ભાવના બેન એમ આહીર છી એ રાજકોટ થી
જયશ્રી કૃષ્ણ રાધે રાધે સરસ ભજન છે લખીને મોકલો તો શારુ
ખુબ સરસ ભજન.. મા બાપ ની તોલે તો કોઈ ના આવે.. આંખ મા આસુ આવી ગયા.. એક એક લાઇન હૈયે લાગે એવુ ભજન છે
જય શ્રી કૃષ્ણ
veri nice bhajan gayu ben.
@@harshavadancholera41718.
વાહ વાહ માસી બહુજ સરસ ભજન ગયો આજે રડવૂ આવી ગયો માસી ❤❤❤❤❤🎉🎉🎉🎉
ખુબ ખુબ સુંદર ભજન રદય ને સ્પર્શ થય ગયુ માસી
Wah bhavana ben tmene jou ne mari mummey ni yad aavi gyi 😅😅
મારા મમ્મી ને સાંભળીને ખૂબ આનંદ થયો તમે અમર માં નુ ભજન ગાયું અમે આયર જ છી ...
Khub saras
vrry meaning full bhajan aunty ji Thank you I am listening from London
.very meaning full and. . nice bhaan thanks.
ખુબ જ સરસ ભજન છે, જીવન માં ઉતારવા જેવું., દરેક દીકરા અને દિકરી એ સમજવા જેવું
Bahu j saras Bhajan masi 🙏🙏
Khub Sara's Bhajan Radu aavi gayu Tamara away babu Sara's che Jay shree krishna
Saras Bhajan gayu aakha ma aachu avi gya
Jay shree krishna mashi khubaj srs che Bhajan
Khub j saras bhajan 6 ane gayak
Khubsurat bhajan gayak Sarika band Apne dhanyvad khubsurat video
Khub saras bhajan ma bapni tole koi n ave🙏🙏🙏
Very nice bhajan gau bhavna ben tame 😊
Wah aunty mast bhajan 6.
Jay shree Krishna 🙏 khubaj saras bhajan ga u 👌🙏
ખુબજ સરસ ભજન ગાયુ માસી એ
Supb........🎤👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 Bhavna masi
😢 હ્રદય માં દ્રવી ઉઠ્યું આ લાગણી સભર ભજન,ભાવના બેન ઈશ્વર આપને ખરેખર ખુબ સુખશાંતિ સાથે સારુ સ્વાસ્થય આપે અને ખુબ ખુશ રાખે ,આપના ભજન રોજ સાંભળું છુ અને મને ખુબ આનંદ થાય છે ખુબ ખુબ ધન્યવાદ
Jay swaminarayn. Very nice
આખા ગાજો અડધા જ ગાવ છો તમે❤ ખુબ સરસ ગાઓ છો અમારે શીખવા છે પણ તમે અડધા ગાવ છો
ખૂબ ખૂબ સરસ ભાવના બેન
Nice bhajan massi 🙏
મારી મા મને યાદ આવી ગય
માં બાપ છે ભગવાન, વાહ ખરેખર સાચું છે,આંખ ભીની થઇ ગઈ, વંદન🎉🎉
Vah vah su saras bhajan 👌👌
બવ સરસ .આને એક દમ સાચું ભજન ગાયું . ભાવના માસી 😊
Ati sundar bhajan 🙏
Very meaningful
MST Bhajan gayu masi a
Jsk mashi
boghara parivar tarfthi abhinandan 👍👍👍
બહુજ સરસભજનછે.કરૂણ ભજનહતુસરસરાગ માં ગાયુ
ખુબજ સરસ માં બાપ માટે નું સમજવા જેવું છે
Jay shree krishna Bhavana Ben Bhau sars gayu bhajan
❤❤❤ખુબ સરસ ભાવનાબેન જ્યશ્રી રામ
Bau saras bhajn aunty ❤
Bhavanaben bahu saras bhajan gau
Jay shree krushana
🙏🏻🙏🏻હરેક્રિષ્ના હરે રામ ખુબ સરસ બહેન અભિનંદન, ,🙏🏻🙏🙏🙏
Mast 👌 bhajan 🙏 12000 subscribers 🎉❤ mast sur
Veri nice bhajan❤❤❤❤
સરસ છે ભજન
Za za karine Jai shree Krishna 🙏 🌹 🌻
સરસ સરસ. ભાવના બેન😢😢
Veri nice bhajan👍🙏
Saras bhajan
Khub j saras Bhajan
Bv saras bhajan gayu masi e
Bhu mast bhajan6
Khub sundor Bhajan Jay mataji 🚩
ખુબ ખુબ સરસ બા
બહુ સરસ ભાવના બેન મા બાપ ની તોલે કોઈ જ ના આવે
Sarah khub Khub Sarah ❤
જય શ્રી કૃષ્ણ જય સોમનાથ બોવ સરસ બહુ સરસ મા-બાપનું ભજન ગવડાવ્યું ભાવનાબેન જય શ્રી કૃષ્ણ 🙏🙏
Su vat se masi bhu sars
Jay shree krishna very nice Bhajan masi cute
જય શ્રી કૃષ્ણ બેન
Very nice bhajan 👌ekek line shmjva jevi che . Best shashu bahu jodi Jay Shree Krishna 🙏
બહુ। જ। સરસ। ભજન।
Khubaj saras Bhajan karun Gau che mashi
Bahu saras bhajan gayu aasu avi gaya sabhli ne hamna three days pahela j mara sasu gujri gaya atle vadhare radvu avyu jay shree krishna hu Dipti baroda thi
khub sars bhajanben tamaro avaj bhu mitho che
ખૂબજ સરસ
બહુ સરસ ભજન ગાયું છે. જય શ્રી કૃષ્ણ