રજની ભાઈ લગ્ન ની હાર્દિક શુભકામના લગ્ન ગીત સુંદર પરંપરાગત અવસરને શોભે એવું ગાયું છે, ગામડામાં રહેતા હોય એવો અહેસાસ કરાવે છે.. આભાર પરમકૃપાળુ પરમેશ્વર રજની ભાઈ નું લગ્ન જીવન સુખમય, પરોપકારી , ખૂબ પરદુઃખભંજન તરીકે ઓળખાય એવી શુભેચ્છા પાઠવી, રાધાકૃષ્ણ ની જોડી ને અભિનંદન....
વાહ બેન વાહ ખૂબજ સુંદર કંઠે સુમધુર ગીતો ગાયા,ઘણીબધી જુની યાદ તાજી થઈ,અત્યારે આવા ગીતો ઓછા પ્રમાણમાં સાંભળવા મળે છે.તમારા બધાજ વીડીઓ અમે જોઈ એ છીએ ખૂબ જ સરસ હોયછે મને ખૂબ જ ગમે છે. ખૂબ ખૂબ ધન્યવાદ
વાહહહહ માસી ખૂબ સરસ લગ્ન ગીત ગાયુ. લખી ને મુકો તો હવે પણ ગાઈ શકીએ. મોટા ભાગના સૌરાષ્ટ્ર વાસી ઓ ઉપર મા સરસ્વતી અને કાળીયા ઠાકર ની મધુર કંઠ ની દેણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ માસી.❤
આમાં બધા કોમેન્ટ મૂકે છે ભાવના માસીને કે લખીને લગ્ન ગીત મોકલાવો આમાં આપણે બુકમાં ઉતારી શકીએ વિડીયો ની વચ્ચે સ્ટોપ કરી અને બુકમાં લખી લેવા ના ગીત ભાવના માસી ને લગતી ને મોકલવાનો ટાઈમ ન હોય તો આપણે આવી રીતના પણ કરી શકીએ
જય શ્રી કૃષ્ણ બધાં ને... માસી સરસ લગ્ન ગીત ગાયું છે આવી રીતે ગીતો ગાવા જેથી નવી પેઢી ને પણ લગ્ન ગીત વિશે જાણશે.... તમારી સાડી અને બેક ગ્રાઉન્ડ નું તોરણ સરસ છે..
🙏 ભાવનાબહેન સૌથી પહેલાં મારી કોમેન્ટ હતી અને હજી છે કે તમારે મારા પુત્રના લગ્નમાં ગીત ગાવા જરૂર આવવું જ પડશે કોઈ પણ બાનુ ન બતાવતાં બે વર્ષ ની વાર છે ભાવનાબહેનનો નમણો નાજુક હસતો હસાવતો શાંત સ્વભાવનો ચહેરો મીઠો મધુરો સુંદર રણકાર જેવો અવાજ 👌👍🙏
Good Morning/Afternoon Jai Shree Krishna 🙏 Happy Birthday 🎂 Bhavnaben 🎉🎉May you fantastic day &spoilt by ur family 🤗🤗 God bless you Lovely bhajan's & wedding songs 🎵
ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું ક્રિશ 35 વર્ષ પહેલાની લગ્ન ગીત ની યાદ આવી ગઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ
ખરેખર સાચી વાત કરી
રજની ભાઈ લગ્ન ની હાર્દિક શુભકામના લગ્ન ગીત સુંદર પરંપરાગત અવસરને શોભે એવું ગાયું છે, ગામડામાં રહેતા હોય એવો અહેસાસ કરાવે છે.. આભાર પરમકૃપાળુ પરમેશ્વર રજની ભાઈ નું લગ્ન જીવન સુખમય, પરોપકારી , ખૂબ પરદુઃખભંજન તરીકે ઓળખાય એવી શુભેચ્છા પાઠવી, રાધાકૃષ્ણ ની જોડી ને અભિનંદન....
વાહ બેન વાહ ખૂબજ સુંદર કંઠે સુમધુર ગીતો ગાયા,ઘણીબધી જુની યાદ તાજી થઈ,અત્યારે આવા ગીતો ઓછા પ્રમાણમાં સાંભળવા મળે છે.તમારા બધાજ વીડીઓ અમે જોઈ એ છીએ ખૂબ જ સરસ હોયછે મને ખૂબ જ ગમે છે. ખૂબ ખૂબ ધન્યવાદ
ખુબ સરસ ગીત છે તમારા મુખે સરસ્વતી વશી છે 🎉🎉
વાહ વાહ ભાવના માસી તમને કેટલા સરસ ગીતો આવડે છે ભગવાન તમને હંમેશા ખુશ રાખે
Jsk Masi Bav j Saras lagnageet gayu 🙏
Aunty, tamari sari khub saras chhe aaj ni..tame pehro chho pan khub sari rite❤
વાહહહહ માસી ખૂબ સરસ લગ્ન ગીત ગાયુ. લખી ને મુકો તો હવે પણ ગાઈ શકીએ. મોટા ભાગના સૌરાષ્ટ્ર વાસી ઓ ઉપર મા સરસ્વતી અને કાળીયા ઠાકર ની મધુર કંઠ ની દેણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ માસી.❤
આમાં બધા કોમેન્ટ મૂકે છે ભાવના માસીને કે લખીને લગ્ન ગીત મોકલાવો આમાં આપણે બુકમાં ઉતારી શકીએ વિડીયો ની વચ્ચે સ્ટોપ કરી અને બુકમાં લખી લેવા ના ગીત ભાવના માસી ને લગતી ને મોકલવાનો ટાઈમ ન હોય તો આપણે આવી રીતના પણ કરી શકીએ
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા લુપ્ત થતા જતા લગ્ન ગીત ને જીવંત રાખો છો બેન તમે ❤
Very good video all Thnkas so much congratulations 🎊 popat bhi 🎉
Bhavana Ben tamaru bhaja sarsa che 👌👌
Bhavnabahen khub j bhav thi gav chho ❤
Wah mashi mast maja aavi gai
ખુબજ સરસ લગ્ન ગીત આન્ટી
જય શ્રીકૃષ્ણ
Wsh bhavnaben mast lagn geeto gaya
રેખાબેન પરમાર વાહ બેન સરસ ગીત ગાઓ રજનીભાઈ ના મમ્મી પણ ખુશ થાય છે તમારા ગીત સાંભળીને હું પણ એમના બ્લોગ જોઉં છું
Mashi mari comment vanche che khra thank you mashi me tmne kidhu tu ke popat bhai na lagn git gajo😊
Bhavna masi Jai shree krishna bahu sunder lagna gito gav cho
Bov must gayu ho masi lakhine ne muko ne
જય શ્રી કૃષ્ણ બધાં ને... માસી સરસ લગ્ન ગીત ગાયું છે આવી રીતે ગીતો ગાવા જેથી નવી પેઢી ને પણ લગ્ન ગીત વિશે જાણશે.... તમારી સાડી અને બેક ગ્રાઉન્ડ નું તોરણ સરસ છે..
પોપટભાઈ નાં લગન નું ગીત સરસ ગાયુ માસી 👌👍
Wah mast mast Masi 🙏👍👍👌👌🙏🙏🌹🌹🙏❤️god bless you
વાહ ખૂબ સરસ તમારા સ્વરમાં સરસ્વતી બિરાજમાન કાઈમ માટે રહે ખુબ પ્રગતિ કરો
જય શ્રી કૃષ્ણ
આંટી જે પણ ગાઓ ભજન. લગ્નગીત કે કોઈ પણ હમેશાં અમારા કાન સાંભળવa આતુર જ હોય છે
Bahuj sundar
Jay shree krishna 🙏.bau srs lagnagit gayu pn Sarika te lkhvamo bhul kri 6, chokhdie na Ave choghdie ave
વાહ બહુ મસ્ત ગીત છે પોપટભાઈ ને અભિનંદન
Bhau j Sara's lagengeet gayu bhavnaben
Ekdam Ekdam mast banne songs 🎵
Khub j saras rite gaya ane wordings pan khub saras che 👌👌
Khub sukhi raho ❤
મોજ કરાવી લગ્ન ગીત ની ભાવના બેન
તમારા લગ્ન ગીત બહુ ગે છે ભાવ ભરીયા ગીત હા ભાવના બાની મોજ
વારેવાહ માસી તમારીજીભમા ગંગા જમુના સરસ્વતીનો વાસ છે એટલેતો રજની ભાઈ ના ગીતનો લાવો મંડ્યો છે હું ભાવનાબેન કાટેલીયા મુંબઈ થી સાંભળી રહીછેતમારુ ગીત માસી મારા દિકરાના આવતે વરસે લગ્ન થાછે તો મારાભાવીકના લગ્ન નના ગીત ગાવા આવજો માસી જય શ્રી કૃષ્ણ
🙏 ભાવનાબહેન સૌથી પહેલાં મારી કોમેન્ટ હતી અને હજી છે કે તમારે મારા પુત્રના લગ્નમાં ગીત ગાવા જરૂર આવવું જ પડશે કોઈ પણ બાનુ ન બતાવતાં બે વર્ષ ની વાર છે
ભાવનાબહેનનો નમણો નાજુક હસતો હસાવતો શાંત સ્વભાવનો ચહેરો મીઠો મધુરો સુંદર રણકાર જેવો અવાજ 👌👍🙏
પોપટભાઈ જેવું કામ તો કોઈક કરી શકે એટલે તો ભાવનામાસી તમને પણ તેમના ગીત ગાવા નું મન થાય
ખુબ સરસ ભાવનાબહેન
આજે તમોએ પોપટભાઈ ના લગ્ન નિમિતે.
બહુજ સરસ લગ્ન ગીત સંભળાવવા માટે ખુબ અભિનંદન.
બેન તમારા પરિવાર ને જા જા કરી ને જયશ્રી કૃષ્ણ.
બેન આપડા જુનવાણી લગ્ન ગીત કેવા સરસ ભાવ ભરેલા
હોય છે બેન આવા નેઆવા જુનવાણી ગીતો સંભળાવતા રહેશો.
ખુબ ખુબ આભાર.
રાધે રાધે જય શ્રી કૃષ્ણ Like સાથે. ખુબ ખુબ જ સુંદર ❤❤❤....રજનીભાઈનાં લગનના લીલુડા મંડપ.લગ્નગીતની રમઝટ. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.
કૃષ્ણં વંદે જગદગુરૂમ...
ધરમશી પટેલ મુંબઈથી.
વાહ શું અવાજ છે ભાવના માસી... ખુબ જ સરસ 😊
Za za karine Jai shree Krishna 🙏 🌹 🌻
Masi bov mst gav cho pn lkhi ne muko
Mast Toran che back side ma 🎉
Jay mataji mashi bahuj saras avaj che tamaro am j thay k sabhlta j rahia..🙏🙏😊
Bohot saras lagan geet.
Aap is saree mein bohot sundar dikh rahe the.
Aapke peeche jo backdrop hai mor and kalash ka 👌👍 shhadi ka mahol banata hai.
ખુબ સરસ માસી લગ્ન ગીત ખુબ ખુબ ધન્યવાદ👌👍🙏
મારા ભાઈ ના લગન છે નામ રવી છે
super 👌
જયદીપ ભાઈ નો vlog pachi જોવાનો પણ ભાવના માસી નું ભજન સાંભળી લેવા નું પેલા પછી જ આખા દિવસ નો થાક ઉતરે........❤❤❤
ખૂબ ખૂબ સુંદર અવાજ, વ્યક્તિત્વ અને તમારા ગીતો 👏👌👌
વાહ માસી બહુજ સુંદર ગીત ગાયું મંડપ નું જય માતાજી # 🙏
🙏જય શ્રી કૃષ્ણ ભાવના બેન બહુજ સરસ 👌
લગ્ન નુ ગીત ગાયું રજની ભાઈ ના માંડવા નુ 👍🎊🥰
Khub sundar mandva nu git gayu masi a avaj bhu sundar che masi no toran bhu fine che kyathi lidhu che pls keso..
Khub saras bhavna masi
કાલે પાયલ ને રજની ભાઈ નુ સાથે લગ્ન ગીત ગાજો. અને આજે બોવ મસ્ત લગ્ન ગીત ગાયું
ગુડ મોર્નિંગ જય શ્રીકૃષ્ણ માસી અને સારિકા.
ભાવનાબેન તમારો અવાજ પણ બવ સરસછે લગ્ન ગીત પણ બવ સરસ ગાવછો થેક્યુ
BHOVJ MAST HO👏👏👏
ખૂબ સરસ લગન ગીત તમે બધું કામ બહુ શાંતિ થી કરો એટલે બહુ ગમો મને❤
Bahuj mast geet che mashi 👌👌👍
જય શ્રી કૃષ્ણ શરણં મમ ૐશ્રિહરિ સરસ્વતી તમાલરેગળેવસેસિમતાઊપાદયાય
ભાવના માસી પોપટ ભાઈ ના લગ્ન 💒 નિમિતે સરસ લગ્ન ગીત ગાયુ🙏🙏🙏✍️✍️
માસી મારા વીરા ના લગ્ન છે.બીજા મહીના મા પણ મારે તમારા આવાજ માં સાંભળ વુછે નામ ધર્મેન્દ્ર શિહછે ભાભી નિકીતાબાછે હું બેન હેતલબા ગવડાવે છે ચોટીલા થી હું તમાંરો વીડિયો રેકોર્ડિંગ કરીશ માસી ધન્યવાદ તમે ખુબજ સુંદર રીતે ગાઈ શકો છો
જયદીપ ભાઈ તમે તો ફેમસ સો પણ આજે માંસી નો આવજ ગાયક કલાકાર જેવો લાઈગો મે તમારા વિડીયો 3વર્ષ થી જોમ છુ પણ આજે તમારો રેકોર્ડ કાઈપો
lagan geet lakhi muko
Bhawanaben khubaj Saras Lagna Git Gayou .🎉
ભાવના માસી હું બીજી વાર કૉમેન્ટ કરું છુ પ્લીઝ લગ્ન ગીત લખીને મૂકો 😊😊🙏🙏🙏
Bovj mast
જય શ્રીકૃષ્ણ બધાં ને સરસ લગ્નગીત
ગાયું ભાવનાબહેન
Khubbaj saras bn🎉🎉🎉
Beautiful sari really lovely song jai shri krishna
નાઇસ વલોગ 👌👍❤❤❤
જય શ્રી કૃષ્ણ બેન
V Very nice
Bahu j sars git
ભાવનાબેન હેપ્પી બર્થડે🎉❤❤❤સરસ ગીત ગાયા મને ગીત આવડતું નથી પણ હવે સાભરી ની શીખવા પડશે
Nice lagan geet 👍👍
Very nice song
લગ્ન ગીત બહુ સરસ છે પણ આપ લખીને મુકશો તો મહેરબાની અમારે પણ નોટમાં લખવું હોય તો લખી શકીએ ઓકે જય શ્રી કૃષ્ણ❤🙏
ખુબ સરસ અવાજ છે તમારો
Lakhi ne muko
Mashi tamaro aavaj aetlo sweet ce ❤
હા હા માં ને હજું જીવતા સો તા આવા લગ્ન ગીત અતારના જમાનાને સીખવી ને જજો
દિવાળી બેન ભીલ ની યાદ તાજી કરાવી બહુ સરસ અવાજ અને શબ્દ માં કરુણતા ઉભરી આવે છે
માસી વિદાય નુ ગીત ગાવને પ્લીઝ rikves પ્લીઝ મને તમારો અવાજ સરસ છે
Mashi bhajn to pahela pan gata koe divash shadi na badlavta have to navi navi shadi ma bhajan gay che😂
કાલના તમારા લગ્ન સાંભળી પોપટભાઈ મમ્મી બહુ ખુશ થયા
🌹👌👌🌺 વાહ સરસ ગીત છે હેપી બર્થડે ભાવના બેન ખૂશ રહો તંદુરસ્ત રહો ગીત ગાવા માટે ક્રોંગ્રેચય્યુલેશન આનંદ કરાવતા રહે જો
Aunti tme Dikei viday nu lagan geet gajo please
Waaaaaaaa mast c6
Bhavanabentamara bajan geetoo ati sundar cha
પાયલ બેન નુ લગ્ન ગીત પણ ગાજો ભાવના બેન
અખંડ સૌભાગ્યવતી રજની ભાઈ ની જોડી અમર રહે જય શ્રી કૃષ્ણ
માસી ખૂબ સરસ ગાયું અવાજ બઉ સરસ છે
વાહ માસી.. બહુ જ મસ્ત 👌👌❤️
જય શ્રી કૃષ્ણ ખુબ સરસ લગ્ન ગીત
Bhavna Ben jsk na potato bhai na vdo hu jovu chu potato bhai na lagan Geeta sarsh gaya Ben
Mashi no voice good Beautiful❤👍👍👍❤
Jay Shree krishna everyone xx very nice 👌 bhajan and sari bhawnaben 😊
👍સરસ
Aaje tame pan ghar bhega Thai gaya.
Good Morning/Afternoon
Jai Shree Krishna 🙏
Happy Birthday 🎂 Bhavnaben 🎉🎉May you fantastic day &spoilt by ur family 🤗🤗
God bless you
Lovely bhajan's & wedding songs 🎵