અમર સુદામાની ઝૂંપડી - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે મૂક્યું છે)
HTML-код
- Опубликовано: 7 фев 2025
- સાંભળો ને સુદામાની વાતડી
સાંભળીને આંખે આંસુ આવે રે અમર સુદામાની ઝૂંપડી
એક રે ગુરુના બબ્બે ચેલા
લખ્યા એના જુદા જુદા લેખ રે અમર સુદામાની ઝૂંપડી
સુદામાને નાની એવી ઝૂંપડી
કૃષ્ણ બન્યા છે દ્વારિકાના રાય રે અમર સુદામાની ઝૂંપડી
કનૈયાનો વૈભવ છે સામટો
સુદામાને જમવા નથી જાર રે અમર સુદામાની ઝૂંપડી
સુદામાની પત્ની એને વિનવે
જાઓ નાથ દ્વારિકા મોજાર રે અમર સુદામાની ઝૂંપડી
ભૂખે રે ટળ વળે મારા છોકરા
હવે તો નહીં બોલું બીજીવાર રે અમર સુદામાની ઝૂંપડી
સુદામા ના પત્ની એને વિનવે
કનૈયાને ઘેરે તમે જાવ રે અમર સુદામા ની ઝુંપડી
કનૈયાનો વૈભવ છે સામટો
ખાલી હાથે કેમ જવાય રે અમર સુદામાની ઝૂંપડી
તાંદલ માગીને વાળી પોટલી
ગાંઠું વાળી છે એમા સાત રે અમર સુદામા ની ઝુંપડી
સુદામાજી પોરબંદર થી ચાલીયા
મુખે જપે કૃષ્ણ કૃષ્ણ નામ રે અમર સુદામાની ઝુંપડી
દુબળી કાયાને હાથે લાકડી
આવ્યા છે કાઈ દ્વારીકાની માય રે અમર સુદામાની ઝૂંપડી
દ્વારે આવીને સાદ પાડીયો
કૃષ્ણ ઝૂલે છે હિંડોળા ખાટ રે અમર સુદામાની ઝૂંપડી
સાદી સૂણીને વાલો દોડીયા
દળ વળતી દીધી છે એણે દોટ રે અમારે સુદામાની ઝૂંપડી
કૃષ્ણ અને સુદામા બેય ભેટીયા
મળ્યા છે બેય ભાઈબંધ રે અમર સુદામાની ઝૂંપડી
રુક્ષ્મણીજી એ ઉના પાણી મેલીયા
સ્નાન કરો ને મારા વીર રે અમર સુદામાની ઝૂંપડી
આપોને જુના તમારા ધોતિયા
પેરો પેરો પીળા પીતાંબર રે અમર સુદામાની ઝૂંપડી
રુક્ષ્મણી જી એ ઊના પાણી મેલીયા
કૃષ્ણ પખાળે એના પાય રે અમર સુદામાની ઝૂંપડી
પૌવાની છોડી વાલે પોટલી
ગાંઠું છોડી છે એણે સાત રે અમર સુદામાની ઝૂંપડી
મુઠીએ ને મુઠીયે આરોગીયા
રુક્ષ્મણીજી તો જાલે એનો હાથ રે અમર સુદામાની ઝુંપડી
કૃષ્ણ સુદામા બેઠા જમવા
સુદામાને સાંભર્યા એના બાળ રે અમર સુદામાની ઝૂંપડી
અમને રજા પ્રભુ આપજો
મારે જાવું પોરબંદર ઘેર રે અમર સુદામાની ઝૂંપડી
પ્રભુજી વળાવવાને ચાલીયા
મિત્ર તમે આવજો બીજી વાર રે અમર સુદામાની ઝૂંપડી
ત્યાંથી રે સુદામાજી ચાલીયા
સુદામા એ મનમાં વિચાર્યું
કનૈયાનો વૈભવ છે સામટો
થોડુંક દીધું હોત તો થાત રે અમર સુદામાની
સુદામા તો પોરબંદરમાં આવ્યા
સુદામા તો શોધે એની ઝૂંપડી અમર સુદામાની ઝૂંપડી
ઝૂંપડી ના બન્યા મોટા બંગલા
આનંદ કિલ્લોલ કરે એના બાળ રે અમર સુદામાની ઝૂંપડી
આંગણિયામાં રોપ્યા છે તુલસી
છોડવામાં રમે રણછોડરાય રે અમર સુદામાની ઝૂંપડી
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
ૐ જય ગાયત્રી માઁ ૐ... વાહ વાહ શુ ભજન છે... સુપર એકદમ સરસ...શ્રી કૃષ્ણ સુદામા નું અતિ ભાવુક ભજન ગાયું... ઉષ્માબેન.. બા... શુ લખું.. શબ્દો પણ નથી હવે તો... ખરેખર એકદમ... દિલકો છૂ લિયા... 🙏ખૂબ ખૂબ ખૂબ જ પ્રગતિ થાઓ એજ પ્રાર્થના 🙏જય માતાજી 🙏
વ્હાલા સત્સંગી પ્રફુલાબેન...
ઓમ જય ગાયત્રી માં ઓમ...
આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ...
તમારી કૉમેન્ટ ની અમને હંમેશા રાહ રહી જાય છે...જય માતાજી...
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
@@Vasantben.Nimavat¹⅕766
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી
Wah ushma bhen bhuj bhajn saru bnavyu dhnyavad
Tmarubhajn to rdavi didhu
બહુ જ સુંદર ભજન ઉષ્મા બેન તમારી આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ🙏 બેન એક વાત કરવી છે* તમે સ્ક્રીન ઉપર જે અડધો પડધો કે ડિઝાઇન જે મૂકો છો તે ના મૂકો* અમને તમને બધાને જોવામાં બહુ જ મજા લાગે છે 🙏
આભાર...ધન્યવાદ...💐🙏🏻
આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻
હા જી દિશા બેન તમારી વાત ને અમે જરૂર ધ્યાન માં લેશું...તમે અમને સૂચન કર્યું અમને ખુબ જ ગમ્યું...આપની ભાવ સભર કોમેન્ટ વાંચીને ખૂબ રાજીપો થયો છે...💐🙏
ખુબ ખુબ સરસ ભજન ગાયું છે ઉષાબેન
Bahuj saras bhav thi gayu 6e 🙏🙏❤️
વાહ સરસ
જય ભોળાનાથ ઉષ્માબેન ને વસંતબેન ખુબખુબ ધન્યવાદ કીર્તન જે રોજગાય એને કાયમ નવુ વર્ષ હોય આવી બેનો રશો ઇ બનાવે ઇ જમવા વાળુ પરીવાર રોજ પ્રભુનો પ્રસાદ સમજવો ખુબખુબ ધન્યવાદ બેનો
||કલિયુગ કેવલ નામ આધારા
સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏
વાહ બેન બા વાહ ખુબ જ સરસ સે કિર્તન સાંભળી ને મનને આનંદ થાય છે સૌવને ખુબ ખુબ અભિનંદન બેન બા
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
વાહ ખુબ જ સુંદર ઝુંપડી ગાઇ.🎉👍👍👌👌👌
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
સરસ અમર સૂદામાંની જૂપળી પોરબંદર 👌
ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
ખુબ સરસ છે
આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏
વાહ ખુબ સરસ ભજન ગાયું છે સુભદ્રા બેન તરફથી અભિનંદન
આભાર...ધન્યવાદ...💐🙏🏻
આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻
વાહ વાહ મારૂં સાસરૂ પોરબંદર અમર સુદામા ચરિત્ર
ધન્યવાદ લતાબેન આપનો ખૂબ ખૂબ આભાર....💐🙏
Saras Bhajan... ushmaben..Jay shree Krishna
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
વાહ ખુબ સરસ ઝુપડી ગાય છે
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
Vah mast bhajn che
વાહ ખુબ સરસ
જય શ્રી કૃષ્ણ

Bhajan khubj saras👍👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

Bhu bhu saras very very nice
ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻
very very nice Bhu saras
ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻
જય શ્રી કૃષ્ણ
Vah khub khub sundar gayu ushmaben
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
વાહ ઉષ્મા બેન ખૂબ ખૂબ સરસ ભજન ગાયું મને ખૂબ જ ગમ્યું જયશ્રી સ્વામિનારાયણ 👌👍🙏
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
Jay karishana whhh 👌
Bhu j srs ben aava Bhajan amne sambhadav ta rahe jo khub j saras
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
Thankyou very good bhajan
હર હર મહાદેવ...☘️
ૐ નમઃ શિવાય...☘️
પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻
જય સિયારામ ખુબ સરસ ભજન ગાયું માસીબા ને ભાભીએ
ઉષ્મા બેન તમને બન્નેને જય શ્રી કૃષ્ણ ખૂબ સુંદર ગાયું તમારા માટે શબ્દો લખુ એટલાં થોડા જય શ્રી કૃષ્ણ શરણં મમ જય શ્રી ચામુંડા માં 🙏
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏બહુ સરસ બહેનો ધન્યવાદ 👌👌
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
Saras Bhajan usmaben
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
Bou j mast bhjan ghayu uasmaben vsant masi Jay swaminarayan
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
Super gayu bhajan Usma ben ne tmaru mandal
હર હર મહાદેવ...☘️
ૐ નમઃ શિવાય...☘️
પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻
બહુ સરસ ભજન હતુ ....મજા આવી ગઈ... જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
Wah su bhajn che❤❤❤
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
Nice Bhajan
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
jay mataji very very nice bhajan gau che anand anand thyo
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
Khub j saras voice dii...Jay shree Krishna
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
વાહ વાહ ઉષ્મા બેન સરસ ભજન છે હંસાબેન મિરત્રી લોદરા
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
Ati sundar
Saras
ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻
વાહ ખુબ સરસ
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
જય શ્રી કૃષ્ણ દીદી બવજ સરસ ભજન
હર હર મહાદેવ...☘️
ૐ નમઃ શિવાય...☘️
પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻
Bauj sarsh bhajan usmaben
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
👌👌👌bhajan 🙏🙏🙏💐
Vah khub saras Bhajan gayu 🙏
Sudama bhajan Sare Samrajya Usman
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
ધન્યવાદ ઉષ્મા બેન
આભાર...ધન્યવાદ...💐🙏🏻
આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Jay siya ram...Jay shree Krishna
આભાર...ધન્યવાદ...💐🙏🏻
આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻
વાહ વાહ જય શ્રી કૃષ્ણ
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
Very very nice Bhajan usmaben

जय श्री कृष्णा
સર સે બા
Khubaj Saru Bhajan che
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
વિમળા બેન ખૂટ સુરત
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
જય દ્વારકાધીશનાબેન મસ્ત ભજન ગાયું હો વાહ વાહ ઉષ્માબેન વાહ ખુબ સુંદર ભજન છે જીલવા વાળા વસંતબા પણ સરસ ગાય છે 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
હર હર મહાદેવ ☘️
જય શ્રી કૃષ્ણ 🌹
ૐ નમઃ શિવાય ☘️
હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
જયશ્રી કૃષ્ણ વાહ ખુબ ખુબ સરસ છે
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
ખુબ સરસ વાહસુદામાની ઝુપડી

ખુબ સરસ
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
Srd
બહુસરસભજનછે❤

જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ ભજન છે તમારા ભજન સાંભળવા ના ખૂબ ગમે છે
જય શ્રી કૃષ્ણ
રાધે રાધે
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
Jay shree krishna વસનબાં
આભાર...ધન્યવાદ...💐🙏🏻
આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Saru che
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
રાધે રાધે 4:16

ખુબ સરસ અભિનંદન
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
Jai shree krishna 😊
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
તમારા ભજન બહુ જ સારા હોય છે.🙏
હર હર મહાદેવ...☘️
ૐ નમઃ શિવાય...☘️
પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻
બહુજ સરસ ભજન ગાયુ બેના❤
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
ખૂબજ સુંદર❤🎉

બહુ સરસ ભજન ગાયું છે. 🎉🎉🎉
આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏
બહુજ સરસ ભજન હતુ
જય ગુરુદેવ
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
ऊष्मा बहन तुम्हारी आवाज बहुत सुरीली से
ફાગણ માસમાં હોળી અને ધૂળેટીના રંગોત્સવની આપ સૌને ખૂબ ખૂબ હૃદય પૂર્વક વધામણી અને શુભેચ્છાઓ...આપ સૌનાં જીવનમાં પ્રભુ કૃપાનાં અને ભક્તિના રંગ વરસે એવી પ્રભુ પાસે પ્રાર્થના... જય શ્રી કૃષ્ણ પ્રણામ...
જય શ્રી કૃષ્ણ જય હો જય હો અમર સુદામા ની ઝૂંપડી કઈ કીર્તન બોલ્યા છે ઉષાબેન વસંત બા એકદમ સરસ કીર્તન બોલ્યા મને તો સાંભળવાની બહુ મજા આવી દ્વારકા પોરબંદર દેખાયું કીર્તન સાંભળીને ખરેખર બહુ મજા આવી જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
બહુ જ સરસ ભજન હતું આટલું જૂનું ભજન મોકલનાર ને પણ ધન્યવાદ અને ભજન ગાઈ ને બધા સુધી પોચડવા માટે તમને પણ ધન્યવાદ
બા અને ઉષ્મા બેન ની જુગલબંધી સરસ છે જય શ્રી ક્રિષ્ના 😊
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
Su bhjan se wa Bahu saras

ખુબ ભાવવાહી ભજન ગાયું છે
ઉષ્મા બેન ધન્યવાદ
નીતનવા ભજન સાંભળવાનો લહાવો જરુરથી આપતા રહેશો
પ્રભુ તમને ભકિત-ભજન કરવાની હરહંમેશ શકિત પ્રદાન કરે એવી શુભેચ્છા સહ્
હરે રામ હરે કિશન
રમીલા મહેતા. (New jerseys U.s.A)
નમસ્તે રમીલાબેન હરે રામ હરે કૃષ્ણ...
આપની લાગણી સભર કોમેન્ટ વાંચીને ખરેખર ખૂબ રાજીપો થયો...
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
Very very nice
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
ખૂબ ખૂબ જ સરસ કીર્તન ગાયું દીદી. જય શ્રી કૃષ્ણ રાધેરાધે. જય સુદામાં. 🙏🙏🙏🙏🙏
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
🙏🏻Jsk
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
ઉષાબેન બહુ મસ્ત ભજન ગાયો
ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
ખૂબસરસ 2:17
આભાર...ધન્યવાદ...💐🙏🏻
આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Jay Krishna🙏🏻🙏🏻🙏🏻👌🏽👌🏽👌🏽
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
વાહરે વાહ ઝુપડી

Happy birthday to you
Jay shree krishna 👌👏👌👏
ખુબ ખુબ અભિનંદન
ધન્યવાદ...
જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
Srs
Jai shree Krishna Amar sudama ni jupadi,.,.❤
||કલિયુગ કેવલ નામ આધારા
સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા||
સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏
Srars
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ... જય શ્રી કૃષ્ણ...🌺💐🌹🙏
❤❤saras
આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏
મસ્ત🙏🙏🙏
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
Saras🎉🎉

Jay shree Krishna 🙏🌹🙏

Verigop
વાહ, બેન.કૃષ્ણ સુદામા નું સુંદર ભજન ગાયું.મને બહુ ગમ્યું.તમારો કંઠ સુંદર છે ગાવા ની રીત પણ એવી સરસ છે કે એક શબ્દ પણ આઘો પાછો નથી થતો.બહુ સરસ.ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર. જય શ્રી કૃષ્ણ
ધન્યવાદ... કુસુમબેન
જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
Mst kerten 6

👌👌👌👌🙏🙏🙏
વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
❤
આભાર...ધન્યવાદ...💐🙏🏻
આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Wow nice good worry nice and ilove
ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻