- Видео 1 113
- Просмотров 119 355 184
Nimavat Vasantben Tulsidas
Индия
Добавлен 20 авг 2013
સોમવાર શિવજીનું કિર્તન - સોના બેડું તે શિર પર શોભતું રે - અરુણા બેન (કિર્તન લખેલું નીચે છે)
સોના બેડું તે શિર પર શોભતું રે
પાણી ભરવા પારવતીજી જાય
સોના બેડું તે શિર પર શોભતું રે...
હસતા ચાલે સાહેલીના સાથમાં રે
હેલ એની હાલક ડોલક થાય
સોના બેડું તે શિર પર શોભતું રે...
નદી તીરે મહાદેવજી પધાર્યા રે
વાલે લીધો મોચીડા નો વેશ
સોના બેડું તે શિર પર શોભતું રે...
વાલે મારગડે મોજડી પાથરી રે
એક જુએ તો બીજી ભૂલી જાય
સોના બેડું તે શિર પર શોભતું રે...
મનને ગમતી મનોહર મોજડી રે
મોચીડા બોલો આ મોજડીના મૂલ
સોના બેડું તે શિર પર શોભતું રે...
હિર રત્ન જડેલી મારી મોજડી રે
જુગતે જમાડનાર લઈ જાય
સોના બેડું તે શિર પર શોભતું રે...
મોચીડા ને મંદિર તેડી લાવીયા રે
શિવને બેસાડયા ઓસરી માંય
સોના બેડું તે શિર પર શોભતું રે...
ભવાની એ ભોજન રાંધ્યા ભાવથી રે
વળી પીરસી ભવાની દેવા જાય
સોના બેડું તે શિર પર શોભતું રે...
ઓસરીએ નથી મોચી...
પાણી ભરવા પારવતીજી જાય
સોના બેડું તે શિર પર શોભતું રે...
હસતા ચાલે સાહેલીના સાથમાં રે
હેલ એની હાલક ડોલક થાય
સોના બેડું તે શિર પર શોભતું રે...
નદી તીરે મહાદેવજી પધાર્યા રે
વાલે લીધો મોચીડા નો વેશ
સોના બેડું તે શિર પર શોભતું રે...
વાલે મારગડે મોજડી પાથરી રે
એક જુએ તો બીજી ભૂલી જાય
સોના બેડું તે શિર પર શોભતું રે...
મનને ગમતી મનોહર મોજડી રે
મોચીડા બોલો આ મોજડીના મૂલ
સોના બેડું તે શિર પર શોભતું રે...
હિર રત્ન જડેલી મારી મોજડી રે
જુગતે જમાડનાર લઈ જાય
સોના બેડું તે શિર પર શોભતું રે...
મોચીડા ને મંદિર તેડી લાવીયા રે
શિવને બેસાડયા ઓસરી માંય
સોના બેડું તે શિર પર શોભતું રે...
ભવાની એ ભોજન રાંધ્યા ભાવથી રે
વળી પીરસી ભવાની દેવા જાય
સોના બેડું તે શિર પર શોભતું રે...
ઓસરીએ નથી મોચી...
Просмотров: 10 139
Видео
ભાગ્યશાળી ભજનમાં આવોને - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)
Просмотров 5 тыс.12 часов назад
બેન્જો પ્લેયર - શરદ કુબાવત સાખી - રામ રામ રટતે રહો અને ધરી રાખો હૃદયમાં ધીર કોઈ દિન કાજ સુધારશે કૃપા સિંધુ રઘુવીર કિર્તન - ભાગ્યશાળી ભજનમાં આવોને અહીં ભજન કીર્તન થાય ભજનમાં આવોને ભાવવાળા ભક્તો ભજનમાં આવે છે સાથે નાચે છે નટવરલાલ ભજન માં આવો ને ભાગ્યશાળી ભજન માં આવો ને... નામ નારાયણનું ગાજે છે અહીં તાળીઓની રમઝટ થાય ભજનમાં આવો ને ભાગ્યશાળી ભજન માં આવો ને... અહીં પ્રભુમાં ચિત્ત જોડાઈ જાય છે અહીં ગે...
દીકરીનું કિર્તન - માંની વ્યથા ગઢપણ માં મારું કોઈ નથી-ઉષ્માબેન(કિર્તન લખેલું નીચે છે)નારી તું નારાયણી
Просмотров 17 тыс.14 часов назад
ચાર ચાર માને દીકરા જન્મ્યા દીકરી જન્મી એક ગઢપણમાં મારું કોઈ નથી... પહેલો દીકરો વકીલ થયો બીજો થયો છે પોલીસ ગઢપણમાં મારું કોઈ નથી... ત્રીજો દીકરો ડોક્ટર બન્યો ચોથો થયો છે ખેડૂત ગઢપણમાં મારું કોઈ નથી... દીકરી તો મારી સાસરે ગઈ મને આવ્યો છે તાવ ગઢપણમાં મારું કોઈ નથી... પેલો ફોન દિકરા વકીલ ને કરિયો મને આવે છે તાવ ગઢપણમાં મારું કોઈ નથી... માવડી હું તો કેમ કરી આવું ફાઈલોની લાગી ગઈ છે લાઈન ગઢપણમાં મારું...
અક્રૂરે રથડાં જોડીયા મોહન હાલ્યા મથુરામાં - દક્ષા બેન ( કિર્તન લખેલું નીચે છે)
Просмотров 13 тыс.21 час назад
અક્રૂરે રથડા જોડીયા એમાં બેઠા છે માધવરાય મોહન હાલ્યા મથુરામાં... તમે કેદી પાછા આવશો અમે જોશું તમારી વાટ મોહન હાલ્યા મથુરામાં... એક નદીએ નીર આવશે તેદી જોજો અમારી વાટ મોહન હાલ્યા મથુરામાં... એક આંબે કેરી આવશે તેદી જોજો અમારી વાટ મોહન હાલ્યા મથુરામાં... એક બાજર ડુંડા આવશે તેદી જોજો અમારી વાટ મોહન હાલ્યા મથુરામાં... એક ગોકુળ આઠમ આવશે તેદી જોજો અમારી વાટ મોહન હાલ્યા મથુરામાં... એક અગિયારસે પાઠ પુરાવ...
લગ્નગીત - ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન - ઉષ્મા બેન (લગ્નગીત લખેલું નીચે છે)
Просмотров 7 тыс.День назад
ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન સગા સબંધી તેડાવીએ જો પૂજ્યા હોય મોરાર... જેને તે આંગણ પીપળો તેનો તે ધન્ય અવતાર સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર... જેને તે આંગણ ગાવડી તેનો તે ધન્ય અવતાર સાંજ સવારે દોહી વળે જો પૂજ્યા હોય મોરાર... જેને તે આંગણ દીકરી તેનો તે ધન્ય અવતાર સાંચ્યું સિંચ્યું ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર... જેને તે આંગણ દીકરો તેનો તે ધન્ય અવતાર વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર.....
વાતું એવી કરો વાતું સત્સંગ માં લઇ જાય - અરુણાબેન
Просмотров 9 тыс.День назад
#Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ
તુલસી પરણાવો ઘરના આંગણે રે- ઉષ્માબેન (તુલસી વિવાહ નું કીર્તન)
Просмотров 7 тыс.14 дней назад
#Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ
સોના ના ક્યારા માં તુલસી પધરાવીયા - ઉષ્માબેન (તુલસી વિવાહ નું કીર્તન)
Просмотров 18 тыс.14 дней назад
#Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ
ધન્ય ધન્ય તુલસીજીના ભાગ્ય - ઉષ્માબેન (તુલસી વિવાહ કિર્તન)
Просмотров 12 тыс.14 дней назад
#Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ
હાં રે મને વીરપુર વહાલુ લાગે - વસંતબેન જલારામબાપા નું કીર્તન
Просмотров 2,7 тыс.14 дней назад
#Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ
મારા લાલાનું લગનીયું સવા લાખનું - વનિતા બેન
Просмотров 9 тыс.21 день назад
#Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ
ઠાકોરજી અને તુલસીજીનું લગ્ન - કોયલ જાજે બાગ બગીચામાં ફરવા- દક્ષા બેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
Просмотров 28 тыс.21 день назад
કોયલ જાજે બાગ બગીચા માં ફરવા, પહેલું રે વનફળ શ્રીફળ લઇ પાછી વળજે, શ્રીફળ મારા ઠાકોરજી ના લગ્ન માં જોશે... બીજું રે વનફળ સોપારી લઈ પાછી વળજે, સોપારી મારા ઠાકોરજી ના લગ્નમાં જોશે.... ત્રીજું રે વનફળ માણેકસ્તંભ લઈ પાછી વળજે, માણેકસ્તંભ ઠાકોરજી ના લગ્ન માં જોશે... ચોથું રે વનફળ મીંઢોળ લઈ પાછી વળજે, મીંઢોળ મારા ઠાકોરજીના લગ્ન માં જોશે.... પાંચમું રે વનફળ કંકુડાં લઇ પાછી વળજે, કંકુડાં મારા ઠાકોરજી ના...
ભાઈબીજ નિમિત્તે - જાય સગુણા સાસરે માતા દિયે શિખામણ જો - ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
Просмотров 20 тыс.21 день назад
જાય સગુણા સાસરે માતા દીયે શિખામણ જો, સાંભળજો મારી દીકરી તમે ડાયા થઇ ને રેજો... સો સો ગાવ તારું સાસરું ને છેટા ની છે વાટ જો, સાસુ નણંદ દુઃ જ દેશે કોઈ ને ન કહેજો જો... નથી તારે કાકા કુટુંબ મામા નો નથી સાથ જો, નથી તારે માડી જાયો વારે કોણ ચડશે જો... દીકરી વળાવી માતા રૂંવે અનરાધાર આંસુ જો, અજમલ ચાલ્યા તપ કરવાને દ્વારિકા મોઝાર જો..... દ્વારિકા જઈને તપ જ કરિયા પ્રભુ પ્રસન્ન થાય જો, જાવ જાવ અજમલ તમારે ...
નવા વરસનું શ્રીરામજીનું કિર્તન - વસંતબેન સ્વરચિત ( કિર્તન લખેલું નીચે છે)
Просмотров 24 тыс.21 день назад
નવા વરસનું શ્રીરામજીનું કિર્તન - વસંતબેન સ્વરચિત ( કિર્તન લખેલું નીચે છે)
લાલ લંગોટીવાળા હનુમાનજી - ઉષ્મા બેન (કાળી ચૌદસ નિમિત્તે હનુમાનજીનું કિર્તન - લખેલું નીચે છે)
Просмотров 13 тыс.28 дней назад
લાલ લંગોટીવાળા હનુમાનજી - ઉષ્મા બેન (કાળી ચૌદસ નિમિત્તે હનુમાનજીનું કિર્તન - લખેલું નીચે છે)
કાળીચૌદસ નિમિત્તે હનુમાનજીનું કિર્તન - જય બોલો જય બજરંગની - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)
Просмотров 13 тыс.Месяц назад
કાળીચૌદસ નિમિત્તે હનુમાનજીનું કિર્તન - જય બોલો જય બજરંગની - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)
નંદનો કુંવર કાન ઘડી ઘડી સાંભરે - વનિતાબેન (કિર્તન લખેલું નીચે છે)
Просмотров 29 тыс.Месяц назад
નંદનો કુંવર કાન ઘડી ઘડી સાંભરે - વનિતાબેન (કિર્તન લખેલું નીચે છે)
રૂક્ષમણીવિવાહ કિર્તન - વિદર્ભ દેશના ચાર દરવાજા લખી કાગળિયા મોકલે રૂક્ષ્મણી (કિર્તન લખેલું નીચે છે)
Просмотров 21 тыс.Месяц назад
રૂક્ષમણીવિવાહ કિર્તન - વિદર્ભ દેશના ચાર દરવાજા લખી કાગળિયા મોકલે રૂક્ષ્મણી (કિર્તન લખેલું નીચે છે)
શું કરીએ શામળિયા અમે કેમ કરીને તરીએ રે - દક્ષા બેન (કિર્તન લખેલું નીચે છે)
Просмотров 31 тыс.Месяц назад
શું કરીએ શામળિયા અમે કેમ કરીને તરીએ રે - દક્ષા બેન (કિર્તન લખેલું નીચે છે)
શરદપૂનમ નિમિત્તે - મોરલી વગાડીશ નહીં કાનુડા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)
Просмотров 16 тыс.Месяц назад
શરદપૂનમ નિમિત્તે - મોરલી વગાડીશ નહીં કાનુડા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)
મોરલી સાંભળુંને કાનો સાંભરે - એકાદશી નિમિત્તે - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
Просмотров 18 тыс.Месяц назад
મોરલી સાંભળુંને કાનો સાંભરે - એકાદશી નિમિત્તે - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
એકાદશી નિમિત્તે - સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)
Просмотров 17 тыс.Месяц назад
એકાદશી નિમિત્તે - સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)
એકાદશી કિર્તન - હો હો રે મારે એકાદશી કરવી - અરુણાબેન (કિર્તન લખેલું નીચે છે)#2024
Просмотров 12 тыс.Месяц назад
એકાદશી કિર્તન - હો હો રે મારે એકાદશી કરવી - અરુણાબેન (કિર્તન લખેલું નીચે છે)#2024
રાંદલ માંની અલૌકિક ચૂંદડી - નવરાત્રી નિમિત્તે - ઉષ્મા બેન
Просмотров 6 тыс.Месяц назад
રાંદલ માંની અલૌકિક ચૂંદડી - નવરાત્રી નિમિત્તે - ઉષ્મા બેન
આવો મારા ઉમૈયાજી માત ગરબે પધારો - દક્ષા બેન નવરાત્રી #2024
Просмотров 4,7 тыс.Месяц назад
આવો મારા ઉમૈયાજી માત ગરબે પધારો - દક્ષા બેન નવરાત્રી #2024
હરખનું કિર્તન ભાગ-૨ - સમૂહ સ્વર (સ્વરચિત) કાના તને ભૂલી નહીં (કિર્તન લખેલું નીચે છે)
Просмотров 9 тыс.Месяц назад
હરખનું કિર્તન ભાગ-૨ - સમૂહ સ્વર (સ્વરચિત) કાના તને ભૂલી નહીં (કિર્તન લખેલું નીચે છે)
ગબ્બરનો ગોખ રળિયામણો રે - દક્ષા બેન - નવરાત્રી 2024 (ગરબો લખેલો નીચે છે)
Просмотров 23 тыс.Месяц назад
ગબ્બરનો ગો રળિયામણો રે - દક્ષા બેન - નવરાત્રી 2024 (ગરબો લખેલો નીચે છે)
આવી ચીઠ્ઠી આવે રે જમરાજની રે - વનિતા બેન ( કિર્તન લખેલું નીચે છે) પિતૃ પક્ષ ઇન્દિરા એકાદશી નિમિત્તે
Просмотров 23 тыс.Месяц назад
આવી ચીઠ્ઠી આવે રે જમરાજની રે - વનિતા બેન ( કિર્તન લખેલું નીચે છે) પિતૃ પક્ષ ઇન્દિરા એકાદશી નિમિત્તે
જય શ્રી કૃષ્ણ🌷🌹 🙏 🌹 🌷 ખુબ ખુબ સુંદર 👌👌👌👍👍👍 વચને તમે બંધાયા.... હા બંધાયા મારા વાલમજી વેલે બેસી આવ્યા સવા વાલમાં તોલાયા.... હા તોલાયા રણછોડીને રણછોડ રાય કહેવાયા મોર મુકુટ શોભે છે મુખ મોરલી ઘનઘોર દુનિયા આખી જાણે છે તું છે માખણનો ચોર રસભીના રાય રણછોડ તારી જગમાં ના મળે જોડ જોડ જોડ
જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ ભગવાન જરૂર કાઠીયાવાડમા આવશે પણબેન તમેતો મહારાષ્ટ્ર મા વશોશો😅
Jay shree Krishna 🙏🏻
Jay Jay ho prbhu Jay shri krishna 🙏🏿🙏🏿🌹🌷👌
❤❤
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
જય ભોલેનાથ હર હર મહાદેવ વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹👍
બહુ, બહુ, બહુ જ સરસ ગાઓ છો.પ્રભુ એ આપેલ કંઠ અને વાણી નો બહુ જ શ્રેષ્ઠ ઉપયોગ કરો છો.
બહુ જ સરસ ગાયું છે.આટલેથી આંખો ઊઘડી જાય તો ભવાટવી મટી જાય.
Saras
Amita trivedi bhu fine gayu
ખૂબ જ સુંદર ભજન છે🙏🙏🙏
રાધે રાધે બહેનો🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🙏
વાહ વાહ ખુબ જ મજા આવી
જય ભોળાનાથ અરૂણાબેન વસંતબેન ઉષ્માબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ બેન શીવ ના કીર્તન ગાયુ અરૂણાબેન
વાહ સરસ ભજન ❤
👌👏🏼👏🏼👏🏼🙏🙏
Super super se upar 🎉😊
ૐ જય ગાયત્રી માઁ ૐ વાહ ખૂબજ સરસ ભજન છે 👍👍👍👌👌👌🙏🙏🙏
Saras jay bhola naath
Sundar👌👌👌🕉🙏🙏🙏🚩
Nice
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે રાગ પણ ખૂબ સુંદર છે
Waah waah ❤❤❤
ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ❤❤
Khub saras Bhajan
આનોઢારબીજોછે
Wah ! Must
Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏🙏🙏
ખરેખર ખુબ સરસ કિતૅન જય મહાદેવ 👌👌🙏👌🙏👌🙏
જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 રાધે રાધે ઉષ્માબેન વસંતબા અરૂણાબેન ❤️❤️❤️ વાહ અરૂણાબેન ખુબ ખુબ સુંદર ભજન ગાયું
sundar sundar jay shree krishna
વાહ ખુબ સરસ 👌👌👌
Khub saras bhajan gayu beno jay shree kreeshna🙏🙏🙏💐
Khubj srs ❤❤
ખુબ ખુબ સરસ કીર્તન ગાયું અરુણાબેન જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌
રાધે રાધે બહેનો🙏🌹♥️🙏👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🙏🙏🙏
Jay shree krishna
જય શ્રી કૃષ્ણ બહુ સરસ ભજન છે
જય શ્રી કૃષ્ણ
આ કિચન મને ખુબજ ગમે છે
જય ભોળાનાથ અરૂણાબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય છે
Please mari aa comment savikar kajo ane gami hoi to reply to me
Daxaben aa Bhajan khub j sundar che Ben Bhajan tamo gao che hu sabharu Chu pn mari aakhao ma Ben aasu nikri rahya che aatlu karun aa Bhajan Mane radavi rahyu che Jay Shree Krishna Mata Raxamni Mataji ne Koti koti pranam Karu Chu
દષા બેનસૂતમારોરાગછે આગીત અમેદીવસનાદસવખતસાભરીછીએ તમારોરાગબહૂજગમેછે અમેસેરીસતસંગકરીએછીએઅમેતમારાગાઇએછીએગીતબધાનેબહૂજગમેછેતમાબધાયનાગીતસરસે વસનબેનતોમારાફેવરીટછે જયસવામીનારાયણ સોનલબા ઘોઘાવદરથી
રાધે રાધે બહેનો🙏🌹♥️🙏👍👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏👌👌👌👍✅
જય ભોળાનાથ વસંતબેન વનીતાબેન ખુબખુબ ધન્યવાદ બેન સરસ કીર્તન રોજ ગાય છે કંઠપણ સુદરછે
Full video mukone
🙏🏿🙏🏿🌹🌷👌