👏🙏👌🙏🙏🌹 વસંતબેન અને ઉષાબેન નવા વર્ષના જય શ્રી કૃષ્ણ સીતારામ રામ રામ નવો ફોન લીધો તો એટલે આવડતું નથી લખતા બહુ આવડતું નથી માફ કરજો ભૂલચૂક થાય સીતારામ🙏🙏🙏🎉👏
જય દ્વારકાધીશ વસંત બા ઉષ્મા દીદી તુલસી વિવાહ નું કિર્તન ખૂબ સુંદર છે ઠાકોરજી ના વિવાહ ઉમંગ ઉત્સાહ આપણે આ માધ્યમ દ્વારા ઉજવવાની ખૂબ મજા આવે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ
વસંત બાર નવા વર્ષના જય શ્રી કૃષ્ણ જય માતાજીની
જય , શ્રી ક્રષ્ના ઉષમા બેન વસંતબેન ખુબ સરસ
Jayshree kirsahan
ખુબ સરસ ભંજન છે
જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ તુલશી વીવાહ
સરસ ગાયું છે પણ દેશમાં આવા નેં સારવાર ની નવરાય નથી ખુબ ખુબ અભિનંદન વશન બા ઉષ્મા બેન
વાહ વાહ ઉષ્મા બેન ખુબ ખુબ સરસ તુલસી વિવાહ નું કીર્તન ગાયું જય તુલસી માં જય ઠાકોર જી જય શ્રી સ્વામિનારાયણ 👌👍❤️🙏
જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ
Radhe Krishna 🙏🏻
જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 રાધે રાધે 🙏
ઉષ્મા બેન વસંત બા ❤❤
ખુબ ખુબ સુંદર તુલસી વિવાહ નું ભજન ગાયું
જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ ❤❤❤❤❤રાધેરાધેપનવેલ જય હો.......
વાહ ખુબ જ સરસ 👌👌👌
Saras bhajan
Khub saras ❤❤❤❤❤
Khub j saras bhajan👌👌👌🙏🙏💐
વાહ ભાઈ વાહ 👏🏻👏🏻👏🏻
સરસ વસંત બેન જય સીતારામ 🎉🎉🎉🎉🎉🎉
વાહ વાહ તુલસી ઠાકોર ના તુલસી વિવાહ ના કીર્તન બહુ સરસ ગાયું સુંદર ઠાકોરજીના વિવાહ ઉત્સવ આનંદ ઉમંગ ઉષાબેન બહુ સરસ કીર્તન ગાયું તમને બધાને તુલસી વિવાહની શુભેચ્છા જય ગોપાલ વિમળા બેન ફ ખૂટ સુરત
અભિનંદન અભિનંદન
👏🙏👌🙏🙏🌹 વસંતબેન અને ઉષાબેન નવા વર્ષના જય શ્રી કૃષ્ણ સીતારામ રામ રામ નવો ફોન લીધો તો એટલે આવડતું નથી લખતા બહુ આવડતું નથી માફ કરજો ભૂલચૂક થાય સીતારામ🙏🙏🙏🎉👏
Nice bhajn
Jay shree krishna 👏👏🙏
Jay Shri Krishna. Veri nice. 👌
રાધે રાધે બહેનો 🙏🌹♥️🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹👌♥️👌👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
વાહ.. અતિ સુંદર 👌👌👌👍 હાર્દિક શુભકામનાઓ
Jay. Tulsi. Mata
જય દ્વારકાધીશ વસંત બા ઉષ્મા દીદી તુલસી વિવાહ નું કિર્તન ખૂબ સુંદર છે ઠાકોરજી ના વિવાહ ઉમંગ ઉત્સાહ આપણે આ માધ્યમ દ્વારા ઉજવવાની ખૂબ મજા આવે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ
Wah usmaben khub sares Tulsa viva nu bhajn chey🎉🎉❤🙏🍁🌷🙏👌👌
👌👌🙏🏻🙏🏻🌹
Khub khub abhinadn beno.
જય શ્રી કૃષ્ણ 🙏🙏 વસંત બેન અને ઉષ્મા બેન નવા વર્ષના અભિનંદન, ખૂબ જ સરસ તુલસી વિવાહ નું ભજન ગાયું છે.👌👌 લખીને મોકલવા વિનંતી કરૂં છું. રાધે રાધે 🙏🙏
નાનકડો એક તુલસીનો છોડ છે
ફરતી મેં તો ક્યારી બનાવી રે ગોકુળ ના કનૈયા
સોનાના ક્યારામાં તુલસી પધરાવીયા
વિવિધ શણગાર સજાવ્યા રે ગોકુળ ના કનૈયા
અવિચળ મે તો ચૂડલો ઘડાવ્યો
અખંડ સોહાગણનો સિંદૂર રે ગોકુળના કનૈયા
તુલસીને ઠાકોરજી ના લગન કરીએ
કોણ કોણ થાશે વેવાઈ રે ગોકુળ ના કનૈયા
વનરાજ નંદરાય વેવાઈ થાશે
વનદેવી જશોદા વેવાયું રે ગોકુળ ના કનૈયા
કોણ કોણ ઠાકોરજીના જાનૈયા થાશે
કોણ કોણ આગેવાન થાશે રે ગોકુળ ના કનૈયા
કોણ કોણ ઠાકોરજીની જાનડીયું થાશે
કોણ થાશે લુણવંતા રે ગોકુળ ના કનૈયા
બળભદ્ર ઠાકોરજીના જાનૈયા થાશે
નંદરાય આગેવાન થાશે રે ગોકુળ ના કનૈયા
ગોપીઓ ઠાકોરજીની જાનડીયું થાશે
સુભદ્રા દ્રૌપદીજી લુણવંતારે ગોકુળ ના કનૈયા
કોણ કોણ ઠાકોરજીને પોંખવાને આવશે
કોણ કોણ લેશે ઓવારણા રે ગોકુળ ના કનૈયા
માતા દેવકીજી પોંખવાને આવશે
જશોદામા ઓવારણા લેશે રે ગોકુળ ના કનૈયા
લીલુડા વાંસના મંડપ રોપાવીયા
આસોપાલવના તોરણ રે ગોકુળ ના કનૈયા
નવરંગ રંગની ચોરી ચિતરાવી
નવલાખ દીવડા પ્રગટાવિયા રે ગોકુળ ના કનૈયા
ઠાકોરજીને તુલસી માના લગ્ન રે થાય છે
શિવજી દેશે કન્યાદાન રે ગોકુળ ના કનૈયા
બ્રહ્માજી આવીને વેદ ભણે છે
ગોપીઓ મંગળિયા ગાય છે રે ગોકુળ ના કનૈયા
માતા પારવતી કંસાર જમાડે
ગણપતિ પાસો ભરાવે રે ગોકુળ ના કનૈયા
તુલસી શામળિયો પરણીને ઉઠિયા
પુષ્પોની વૃષ્ટિ થાય છે રે ગોકુળ ના કનૈયા
તુલસીને શ્યામ ના વિવાહ જે કોઈ ગાશે
પાપ કર્મથી છૂટી જાશે રે ગોકુળ ના કનૈયા...
Jay shree krishna
જય..શ્રી.. કૃષ્ણ.. લખી.. ને.. મુકો

નવા વરસના સાલ મુબારક
Lakhi ne muko saras Bhajan chhe

ખુબ સરસ બહેન પણ લખીને મુકજો

@Vasantben.Nimavat
Tamne kirtan moklva mate noumber k link k kai hoi to mokljo...
Jsk...pls lakhine mukso..❤

❤❤❤❤❤જયતુલસીમાજયઠાકોરજીજયતુલસમાસરસ🎉🎉🎉🎉🎉
Sitaji ni haveli bhjan gajo,ane lkhune pan mukjo.
Lachine muko news Ben to saru

Bhajan lkhine muko

Bhajan lakhi moklo

Saras bhajan che lakhi ne mukva krupa karso ❤

લખીને મુકો plz

Lakhi ne muko baa

બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
વાહ વાહ ખુબ સરસ 🙏👌👌👌