હાં રે રામ વાલા કૈકયને રામ વાલા - રામાયણ કિર્તન - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે) ચૈત્ર માસ 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • હાં રે રામ વાલા કૈકયને રામ વાલા
    હાં રે એને સોના રૂપા નાં હાલા કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે માતા ચાંદા મામા ને લાવી આપો
    હાં રે સોના ચાંદી માં જળ ભરાવ્યા કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે રામ ગેડી દડુલિયે રમતા
    હાં રે ભાઈ ભરત ને જીતાડી દેતા કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે રામ વાલા હોય તો વચન આપો
    હાં રે માતા કરશો નાં કોઈને વાતો કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે રામ જે રે જોઈએ તે તમને આપશું
    હાં રે રામ કાળજા નો કટકો મારો કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે માતા અવધનું રાજ ભરત ને
    હાં રે મને વનનો રાજા રે બનાવો કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે માતા મૂર્છા આવીને પડી ગયા
    હાં રે વચન આપીને કેમ બી ગયા કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે માતા કૈકય ને હેત અનેરા
    હાં રે માતા કૈકય એ રુદિયે લગાડ્યા કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે માતા ભરત માટે રાજ માગ્યું
    હાં રે માતા રામને વનવાસ આપ્યો કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે રામ લક્ષ્મણ સીતા વન ચાલિયા
    હાં રે રામ કરે ઋષિ મુનિ ની સેવા કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે મારીચ મૃગલો થઈને આવીયા
    હાં રે રામ મૃગલા ને મારવા જાયે કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે સાધુ વેશે તે રાવણ આવિયો
    હાં રે રાવણ સીતાનું હરણ કરી ગયો કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે રામે સમુદ્ર પર સેતુ બાંધિયો
    હાં રે રામે સેના ને પાર ઉતારી કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે રામ રાવણનું યુદ્ધ થયું હતું
    હાં રે રામે રાવણ ને રણ માં રોળ્યો કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે રામે વિભીષણ ને રાજ જ સોંપીયા
    હાં રે રામ સીતાને વાળી લાવ્યા કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે રામે અવધનું રાજ સ્થાપ્યું
    હાં રે રામ રાજા ને સીતા પટરાણી કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે હનુમાનજી ચરણ ચાંપે
    હાં રે લક્ષ્મણ ચમર ઢોળે રામજીને કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે રામ લક્ષ્મણ ભરત શત્રુઘન
    હાં રે ચારેય ભાઈઓની સુંદર જોડી કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    હાં રે જે કોઈ રામની લીલા ગાય છે
    હાં રે એનો હોજો અવધમાં વાસ કૈકયને રામ વાલા
    હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ

Комментарии • 74

  • @dakshaladumor
    @dakshaladumor 9 месяцев назад +18

    વાહ.... ખૂબ સુંદર કિર્તન.... મન ખુશ થઈ ગયું, ભગવાન શ્રી દ્વારકાધીશ તમને બધા ને ખુશ રાખે અને તમારા પર સદાય કૃપા વરસાવે❤

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 8 месяцев назад +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ જય શ્રી રામ મારી સખી નો અવાજ મને અતિ પ્રિય છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 месяцев назад

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 9 месяцев назад +3

    જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ 🌺🙏🌺
    ખુબ ખુબ સરસ શ્રીરામ નું ભજન ગાયું 👌👌
    રામની રામાયણ ખોલી તો જુઓ
    સીતારામ સીતારામ બોલી તો જુઓ
    વગર વાકે કલંક કોઈ ઓરી તો જુઓ

  • @b.d.vaghasiya3916
    @b.d.vaghasiya3916 4 месяца назад +1

    I am very very happy 😊🙏Jay shree Ram . So nice kirtan .

  • @AtharvaGohil
    @AtharvaGohil 4 месяца назад

    જય શ્રી કૃષ્ણ સરસ ભજન છે ઉષ્મા બેન

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 9 месяцев назад +1

    જયશ્રી રામ સરસ હાલરડુ ગાયું ઉષ્મા
    બેને સાંભળીને ખુબ આનંદ થયો
    વાહ ❤ ગમ્યું વસન બેન ખુબ આગળ વધો એવી પ્રભુ શ્રી રામ ને પ્રાર્થના
    તો મારા જય સીયારામ જયરામાપીર

  • @sushilapatel796
    @sushilapatel796 5 месяцев назад +2

    ખુબ સરસ ભજન ગાયુ બેન મન ખુશ થઈ ગયું

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 9 месяцев назад +1

    Vah nvin che kirtan bovj mast gayu

  • @bhavikapatel4389
    @bhavikapatel4389 9 месяцев назад +1

    Wah wah khub j sundar bhajn gayu Ushmaben. Jay shri ram ❤,🙏💐

  • @bhartibenjada
    @bhartibenjada 9 месяцев назад +4

    કૈકેયીને રામ વ્હાલા ખૂબ સુંદર પ્રસ્તુતિ 👌👌🙏🙏🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 8 месяцев назад +4

    જય શ્રી રામ જય શ્રી હનુમાનજી દાદા બહુ સરસ ભજન ગાયુ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 месяцев назад

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @ranjansuba
    @ranjansuba 9 месяцев назад +1

    રાધેરાધે. બહેનો🙏🌹🙏👌👌👌👌👌👌👍🙏

  • @meenapatel87
    @meenapatel87 9 месяцев назад +1

    વાહ ઉષ્મા બેન તમારો અવાજ 👌👌🙏🙏

  • @કોકીલાબેનચૌહાણ-ઝ7ર

    જય શ્રી કૃષ્ણ સીતારામ વસંતીબેન ઉષ્માબેન દક્ષાબેન ખુબ સરસ આખી રામાયણ આવી ગઈ સમજવા જેવું છે ધન્ય છે તમારાં મંડળ ને કે આટલું સરસ ભજન કીર્તન સમજાવ્યું છે બેટા મારા તરફ થી ખુબ ખુબ ખુબ દિલથી પ્રાર્થના કે નવાં નવાં ભજન કીર્તન મોકલતા રહો આને ઉષ્માબેન દક્ષાબેન આને વસંતીબેન તમે લખીને જણાવ્યું હોત તો વધારે આનંદ થશે જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ રામ રામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 месяцев назад

      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા
      હાં રે એને સોના રૂપા નાં હાલા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા ચાંદા મામા ને લાવી આપો
      હાં રે સોના ચાંદી માં જળ ભરાવ્યા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ ગેડી દડુલિયે રમતા
      હાં રે ભાઈ ભરત ને જીતાડી દેતા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ વાલા હોય તો વચન આપો
      હાં રે માતા કરશો નાં કોઈને વાતો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ જે રે જોઈએ તે તમને આપશું
      હાં રે રામ કાળજા નો કટકો મારો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા અવધનું રાજ ભરત ને
      હાં રે મને વનનો રાજા રે બનાવો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા મૂર્છા આવીને પડી ગયા
      હાં રે વચન આપીને કેમ બી ગયા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા કૈકય ને હેત અનેરા
      હાં રે માતા કૈકય એ રુદિયે લગાડ્યા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા ભરત માટે રાજ માગ્યું
      હાં રે માતા રામને વનવાસ આપ્યો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ લક્ષ્મણ સીતા વન ચાલિયા
      હાં રે રામ કરે ઋષિ મુનિ ની સેવા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે મારીચ મૃગલો થઈને આવીયા
      હાં રે રામ મૃગલા ને મારવા જાયે કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે સાધુ વેશે તે રાવણ આવિયો
      હાં રે રાવણ સીતાનું હરણ કરી ગયો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામે સમુદ્ર પર સેતુ બાંધિયો
      હાં રે રામે સેના ને પાર ઉતારી કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ રાવણનું યુદ્ધ થયું હતું
      હાં રે રામે રાવણ ને રણ માં રોળ્યો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામે વિભીષણ ને રાજ જ સોંપીયા
      હાં રે રામ સીતાને વાળી લાવ્યા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામે અવધનું રાજ સ્થાપ્યું
      હાં રે રામ રાજા ને સીતા પટરાણી કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે હનુમાનજી ચરણ ચાંપે
      હાં રે લક્ષ્મણ ચમર ઢોળે રામજીને કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ લક્ષ્મણ ભરત શત્રુઘન
      હાં રે ચારેય ભાઈઓની સુંદર જોડી કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે જે કોઈ રામની લીલા ગાય છે
      હાં રે એનો હોજો અવધમાં વાસ કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc 9 месяцев назад +1

    વાહ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

  • @ranjanben8742
    @ranjanben8742 9 месяцев назад +2

    વાહ વાહ ઉષ્માબેન ખરેખર ખુબ સરસ જય શ્રી સીતારામ જય શ્રી સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ🙏👌🙏👌🙏👌🙏👌

  • @rasilakoshiya2620
    @rasilakoshiya2620 9 месяцев назад +1

    Khub sars bhan ben👌🙏🙏

  • @VinubhaipolabhaiSolanki
    @VinubhaipolabhaiSolanki 9 месяцев назад +2

    🎉🎉 જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ સરસ ભજન છે સાંભળીને બહુ આનંદ થાય છે ખૂબ સરસ છે ભજન બહુ લખતા બહુ વાર્તા નથી આવડતું માફ કરજો ભૂલ થાય તો🎉

  • @anudhanani9119
    @anudhanani9119 4 месяца назад

    👌👌👌very nice 🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 9 месяцев назад +2

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન સરસ કીર્તન હકીકતમા કૈકેઇને રામ ખુબ વ્હાલા હતા વનવાસ ભરત ને ગાદી આતો ભગવાન ક્ષીરામ ની લીલાહતી બેનો ખુબખુબ ધન્યવાદ

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 9 месяцев назад +2

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏ખૂબજ સુંદર ભજન છે... વાહ 🙏🙏🙏

  • @eelaben3572
    @eelaben3572 9 месяцев назад +1

    Sars bhajan che ❤

  • @pareshabenpandya9989
    @pareshabenpandya9989 6 месяцев назад +1

    Jay gurudev 🙏🙏 Jay shree Ram khub khub sundor

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 месяцев назад

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @savitapatel6480
    @savitapatel6480 9 месяцев назад +1

    વાહ, ઉષ્માબેન તમારો રાગ ખુબ જ સુંદર છે.શું સરસ્વતીની કૃપા છે.

  • @dakshakubavat3503
    @dakshakubavat3503 9 месяцев назад +1

    Vah khub khub srs mami ❤

  • @kirtirav9898
    @kirtirav9898 9 месяцев назад +1

    Jay shiya ram 🙏🙏👌👌👌

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 9 месяцев назад +2

    સરસ ગાયું

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi 9 месяцев назад +1

    વાહ ખુબ સરસ

  • @VinubhaipolabhaiSolanki
    @VinubhaipolabhaiSolanki 9 месяцев назад +2

    જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ ભજન છે બહુ સાંભળીને આનંદ થયો ખૂબ સરસ છે🎉🎉❤

  • @meenapatel2123
    @meenapatel2123 9 месяцев назад +1

    Vah vah khu srs❤❤❤

  • @RashilaKanzariya-i4h
    @RashilaKanzariya-i4h 6 месяцев назад +1

    જય શ્રી રામ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 месяцев назад

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @jayabenbapodara4352
    @jayabenbapodara4352 9 месяцев назад +2

    Jsk good very very nice bhjn ben 🎉❤🙏🙏👌👍💐✅

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 месяцев назад

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @AmitaTrivedi-g3d
    @AmitaTrivedi-g3d 9 месяцев назад +1

    Amita trivedi vah bhu sras gayu mja aavi

  • @alkatrivedi9946
    @alkatrivedi9946 9 месяцев назад +1

    જય શ્રી કૃષ્ણ ઉષ્મા બેન તમારા અવાજમાં ખુબ મીઠાશ છે બસ સાંભળ્યા કરીયે

  • @linamistry8452
    @linamistry8452 9 месяцев назад +1

    Jay shree ram 👏👏🙏

  • @shantilalpatel577
    @shantilalpatel577 5 месяцев назад

    વાહ સરસ ભજન ધન્યવાદ જય ગાયત્રી

  • @lataajagiya1647
    @lataajagiya1647 9 месяцев назад +2

    Jay Sri Krishna, Jay Somnath 🙏

  • @ayushikandoliya8783
    @ayushikandoliya8783 8 месяцев назад +4

    જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 месяцев назад

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @jashubenpanchal3466
    @jashubenpanchal3466 9 месяцев назад +1

    ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ આશિર્વાદ સુદર ભજન સાંભળવયા જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ જય મહાદેવ જય માતાજી જય અવધૂત

  • @minishthapatel6148
    @minishthapatel6148 9 месяцев назад +1

    Nice Kiran

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 9 месяцев назад +2

    Very good ❤

  • @dipikathakrar9777
    @dipikathakrar9777 9 месяцев назад +1

    🙏 jai shree krishna, jai siya ram. Thank you yet another beautiful bhajan.. Uhma ben.. your voice is so soothing. You all sing - Dil Se - I love bhajans and learn new ones from your posts. So nice that you share the lyrics too. Look forward to lyrics for this one soon. Keep up the great work to all. - A very talented family - hari bol

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 месяцев назад

      ધન્યવાદ દીપિકા બેન...
      જય શ્રી કૃષ્ણ...જય સીયારામ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની લાગણી સભર કોમેન્ટ વાંચીને ખૂબ રાજીપો થયો છે...આપના આશીર્વાદ નિરંતર આપતા રહેજો...
      કિર્તન નાં શબ્દો નીચે મોકલ્યા છે.
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા
      હાં રે એને સોના રૂપા નાં હાલા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા ચાંદા મામા ને લાવી આપો
      હાં રે સોના ચાંદી માં જળ ભરાવ્યા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ ગેડી દડુલિયે રમતા
      હાં રે ભાઈ ભરત ને જીતાડી દેતા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ વાલા હોય તો વચન આપો
      હાં રે માતા કરશો નાં કોઈને વાતો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ જે રે જોઈએ તે તમને આપશું
      હાં રે રામ કાળજા નો કટકો મારો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા અવધનું રાજ ભરત ને
      હાં રે મને વનનો રાજા રે બનાવો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા મૂર્છા આવીને પડી ગયા
      હાં રે વચન આપીને કેમ બી ગયા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા કૈકય ને હેત અનેરા
      હાં રે માતા કૈકય એ રુદિયે લગાડ્યા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા ભરત માટે રાજ માગ્યું
      હાં રે માતા રામને વનવાસ આપ્યો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ લક્ષ્મણ સીતા વન ચાલિયા
      હાં રે રામ કરે ઋષિ મુનિ ની સેવા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે મારીચ મૃગલો થઈને આવીયા
      હાં રે રામ મૃગલા ને મારવા જાયે કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે સાધુ વેશે તે રાવણ આવિયો
      હાં રે રાવણ સીતાનું હરણ કરી ગયો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામે સમુદ્ર પર સેતુ બાંધિયો
      હાં રે રામે સેના ને પાર ઉતારી કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ રાવણનું યુદ્ધ થયું હતું
      હાં રે રામે રાવણ ને રણ માં રોળ્યો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામે વિભીષણ ને રાજ જ સોંપીયા
      હાં રે રામ સીતાને વાળી લાવ્યા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામે અવધનું રાજ સ્થાપ્યું
      હાં રે રામ રાજા ને સીતા પટરાણી કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે હનુમાનજી ચરણ ચાંપે
      હાં રે લક્ષ્મણ ચમર ઢોળે રામજીને કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ લક્ષ્મણ ભરત શત્રુઘન
      હાં રે ચારેય ભાઈઓની સુંદર જોડી કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે જે કોઈ રામની લીલા ગાય છે
      હાં રે એનો હોજો અવધમાં વાસ કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...

  • @premilakerai8208
    @premilakerai8208 8 месяцев назад +1

    Maa Kai Kai maate aaje bau Gaurav thayu 🙏

  • @purnabachudasama5171
    @purnabachudasama5171 8 месяцев назад +1

    👌🏻👌🏻🙇🏻‍♀️🙇🏻‍♀️

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  7 месяцев назад

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 9 месяцев назад +1

    Very good

  • @minishthapatel6148
    @minishthapatel6148 9 месяцев назад +1

    Nice kiratan che

  • @arunapatel5546
    @arunapatel5546 9 месяцев назад +1

    👌🙏🏻🌹

  • @dnpatel1963
    @dnpatel1963 6 месяцев назад +1

    Jay sachida nand 🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  6 месяцев назад

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @smitavedant343
    @smitavedant343 9 месяцев назад +1

    વાહ સરસ ભજન ધન્યવાદ

  • @BhumikaDudharejiya
    @BhumikaDudharejiya 9 месяцев назад +1

    Kirtan lakhi muko ne

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 месяцев назад

      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા
      હાં રે એને સોના રૂપા નાં હાલા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા ચાંદા મામા ને લાવી આપો
      હાં રે સોના ચાંદી માં જળ ભરાવ્યા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ ગેડી દડુલિયે રમતા
      હાં રે ભાઈ ભરત ને જીતાડી દેતા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ વાલા હોય તો વચન આપો
      હાં રે માતા કરશો નાં કોઈને વાતો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ જે રે જોઈએ તે તમને આપશું
      હાં રે રામ કાળજા નો કટકો મારો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા અવધનું રાજ ભરત ને
      હાં રે મને વનનો રાજા રે બનાવો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા મૂર્છા આવીને પડી ગયા
      હાં રે વચન આપીને કેમ બી ગયા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા કૈકય ને હેત અનેરા
      હાં રે માતા કૈકય એ રુદિયે લગાડ્યા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા ભરત માટે રાજ માગ્યું
      હાં રે માતા રામને વનવાસ આપ્યો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ લક્ષ્મણ સીતા વન ચાલિયા
      હાં રે રામ કરે ઋષિ મુનિ ની સેવા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે મારીચ મૃગલો થઈને આવીયા
      હાં રે રામ મૃગલા ને મારવા જાયે કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે સાધુ વેશે તે રાવણ આવિયો
      હાં રે રાવણ સીતાનું હરણ કરી ગયો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામે સમુદ્ર પર સેતુ બાંધિયો
      હાં રે રામે સેના ને પાર ઉતારી કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ રાવણનું યુદ્ધ થયું હતું
      હાં રે રામે રાવણ ને રણ માં રોળ્યો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામે વિભીષણ ને રાજ જ સોંપીયા
      હાં રે રામ સીતાને વાળી લાવ્યા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામે અવધનું રાજ સ્થાપ્યું
      હાં રે રામ રાજા ને સીતા પટરાણી કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે હનુમાનજી ચરણ ચાંપે
      હાં રે લક્ષ્મણ ચમર ઢોળે રામજીને કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ લક્ષ્મણ ભરત શત્રુઘન
      હાં રે ચારેય ભાઈઓની સુંદર જોડી કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે જે કોઈ રામની લીલા ગાય છે
      હાં રે એનો હોજો અવધમાં વાસ કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...

  • @bhavikapatel4389
    @bhavikapatel4389 9 месяцев назад +1

    Jaldi lakhine muko

  • @shwetapatel573
    @shwetapatel573 9 месяцев назад +1

    Bhajan lakhi n nathi mukyu

  • @varshanakum9080
    @varshanakum9080 9 месяцев назад +1

    Wah lakene moklo

  • @damjichoudhari7196
    @damjichoudhari7196 9 месяцев назад +2

    જય શ્રી સ્વામિનારાયણ ઓ બેનું કીર્તન લખી ને મોકલો તો વધુ સારું તો બહેનો કીર્તન લખી ને મોકલો

    • @divyarajbasiya0492
      @divyarajbasiya0492 9 месяцев назад +1

      કિતૅન લખીને મોકલો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 месяцев назад

      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા
      હાં રે એને સોના રૂપા નાં હાલા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા ચાંદા મામા ને લાવી આપો
      હાં રે સોના ચાંદી માં જળ ભરાવ્યા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ ગેડી દડુલિયે રમતા
      હાં રે ભાઈ ભરત ને જીતાડી દેતા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ વાલા હોય તો વચન આપો
      હાં રે માતા કરશો નાં કોઈને વાતો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ જે રે જોઈએ તે તમને આપશું
      હાં રે રામ કાળજા નો કટકો મારો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા અવધનું રાજ ભરત ને
      હાં રે મને વનનો રાજા રે બનાવો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા મૂર્છા આવીને પડી ગયા
      હાં રે વચન આપીને કેમ બી ગયા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા કૈકય ને હેત અનેરા
      હાં રે માતા કૈકય એ રુદિયે લગાડ્યા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે માતા ભરત માટે રાજ માગ્યું
      હાં રે માતા રામને વનવાસ આપ્યો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ લક્ષ્મણ સીતા વન ચાલિયા
      હાં રે રામ કરે ઋષિ મુનિ ની સેવા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે મારીચ મૃગલો થઈને આવીયા
      હાં રે રામ મૃગલા ને મારવા જાયે કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે સાધુ વેશે તે રાવણ આવિયો
      હાં રે રાવણ સીતાનું હરણ કરી ગયો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામે સમુદ્ર પર સેતુ બાંધિયો
      હાં રે રામે સેના ને પાર ઉતારી કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ રાવણનું યુદ્ધ થયું હતું
      હાં રે રામે રાવણ ને રણ માં રોળ્યો કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામે વિભીષણ ને રાજ જ સોંપીયા
      હાં રે રામ સીતાને વાળી લાવ્યા કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામે અવધનું રાજ સ્થાપ્યું
      હાં રે રામ રાજા ને સીતા પટરાણી કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે હનુમાનજી ચરણ ચાંપે
      હાં રે લક્ષ્મણ ચમર ઢોળે રામજીને કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે રામ લક્ષ્મણ ભરત શત્રુઘન
      હાં રે ચારેય ભાઈઓની સુંદર જોડી કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...
      હાં રે જે કોઈ રામની લીલા ગાય છે
      હાં રે એનો હોજો અવધમાં વાસ કૈકયને રામ વાલા
      હાં રે રામ વાલા કૈકયને રામ વાલા...

    • @JyoticaPatel
      @JyoticaPatel 8 месяцев назад +1

      ​@@Vasantben.Nimavat,😮❤❤😊

  • @reeta.thakkarthakkar5942
    @reeta.thakkarthakkar5942 9 месяцев назад +1

    Pan niche lakhe lu to nthi

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 9 месяцев назад +1

    ❤🎉 સરસ ભજન🎉❤