Superb so beautiful bhajan pita prem ane vyatha baine ne samjave che lakshman ji no bhai bhabhi mate prem niralo che bahuj saras bhavna ben stay blessed jai shree krishna🙏🙏🎉❤
સરસ .કેટલું સુંદર સીતાજી અને રામચંદ્ર વિશે સુંદર ગીત ગાયું .ગીત કહો કે ભજન . હ્રદય ભરાઈ આવ્યું .લક્ષ્મણને વિનંતી કરતાં સીતાને સાંભળીને .બા એ સાંસ્કૃતિક વારસો બરાબર જાળવ્યો છે .કેટલાં કર્ણપ્રિય લગ્નગીતો અને ભજન બા ગાય છે .આવાં બા જેવાં લોકસગરનાં મોતી ભર્યા પડ્યાં છે ,તેમને ઉજાગર કરવાની જ જરૂર છે .મને પણ સાહિત્ય ,સંગીત ,લગ્નગીત ,લોકગીત ,કવિતા ,કબીર તથા રહીમના દુહા વગેરે ખૂબ ગમે છે .અને હું રસ તથા દિલચસ્પી ધરાવું છું .બા ને .કુસુમબેન ને ખૂબ ખૂબ ધન્યવાદ , અભિનંદન,તેમની સાદગી સ્પર્શી ગઈ .સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થીંકિંગ.ગાંધીબાપુ ની વાત . આપના પિતાજી ને હવે સારુ હશે ભાઈ હાર્દિકભાઈ.આપનો પણ આભાર મમ્મીને તેમની પ્રસ્તુતિ high light , રજૂ કરવા માટે .carry on. સારો પ્રતિભાવ મળશે .કારણ સોનું એ સોનું જ છે .સોનાને પુરાવાની જરૂર નથી . લંબાણ થઈ ગયું .ક્ષમા ચાહું છું .🎉
Aunty ji bohot bohot bohot hi mast bhajan 👌👌 zindagi me pehli baar ramayan ka sita ji aur unke pita ji janak ji mtlb ke baap beti ke upar se mene bhajan suna aur aap ne use etne prasannata se gaya he aap ke chehre ka bhav dekh kr muze aese lg ra he ma saraswati ji ma sita mata ke liye bhajan ga rahe 😍❤ Bohot hi mast gaya aunty ji 👌
🙏જનક ને સીતા હોઈ રે લાડકડા લાડકડી સાસરે જાઈ સીતાજી ને લાડ લડાવો...
જનક રાજા તો દશરથ ને વિનવે સાંભળી લ્યો મારી વાત રે સીતાજી ને લાડ લડાવો...
તમારા કુળ માં નથી રે દીકરી દીકરી ના સુખ દુઃખ તમે શું જાણો લાડકડી તમને સોંપી દવ સીતાજી ને લાડ લડાવો...
સોળ દિવસ તમે લાડ લડાવ્યા દશરથ સ્વર્ગે જાઈ સીતાજી ને લાડ લડાવો.
મેરે જાણ્યું કે સીતા રાજ ભોગવશે, કર્મે લખ્યો વનવાસ સીતાજી ને લાડ લડાવો..
રામ ના પગલે સીતાજી ચાલે, તોય રાવણ હરણ કરી જાઈ સીતાજી ને લાડ લડાવો..
રાવણ ને મારી રામ સીતા ને વાળી લાવ્યા , પાછા અયોધ્યા માં જાઈ સીતાજી ને લાડ લડાવો ..
રામ ને સીતા ગાદીએ બિરાજે અયોધ્યા માં આનંદ આનંદ થાઈ સીતાજી ને લાડ લડાવો..
મેરે જાણ્યું કે સીતા રાજ ભોગવશે, ધોબિડો મેણા બોલી જાઈ સીતાજી ને લાડ લડાવો..
રાતો રે રાત સીતા ને વનવાસ સોપિયા,લક્ષ્મણ મેલવા રે જાઈ સીતાજી ને લાડ લડાવો .
ગંગા કિનારે સીતા ને ઉતર્યા,લક્ષ્મણજી રથડા રોકો
સીતાજી ને લાડ લડાવો..
આડા ફરી ને સીતા રાથડા રે રોકે, દેરીડા વેરી નો થાવ સીતાજી ને લાડ લડાવો ...
સતી સીતાજી મન માં મુંઝાણા,મેલી દીધી વન વચો વચ સીતાજી ને લાડ લડાવો .
માડી નો જાયો હોઈ તો એકલી નો મેલે સાસુ નો જાયો મેલી જાઈ સીતાજી ને લાડ લડાવો .
પાએ પડી ને લક્ષ્મણ જી બોલ્યા, રૂઠી ગયો તારો રામ સીતાજી ને લાડ લડાવો..
રૂઠેલા રામ ને કોણ મનાવે,સાસરિયાં માં તારું નથી કોઈ,સીતાજી ને લાડ લડાવો .
બાવલિયા ને ગુરુ ની સેવા રે કરજો,બાવાલિયો કરશે બેડો પાર સીતાજી ને લાડ લડાવો .
અમર રહી જશે તારું નામ સીતાજી ને લાડ લડાવો .
જનક ને સીતા હોઈ રે લાડકડા લાડકડી સાસરે જાઈ સીતાજી ને લાડ લડાવો...🙏
barti
Lovely song❤
વાહ વાહ શુ કઠછે બહુ સરસ સાભળીને આનદ થયો
Bahuj mast voice Che tamaro masi. 🙏🏻🙏🏻
Jai shree Krishna Masi . Khubh sundar bhajan
માસી મારે પણ હમણાં સાસરે જવાનું ...મારુ હૃદય ખૂબ ભાવુક થઈ ગયું...જોરદાર ભજન...સાંભળીને ખૂબ આનંદ થયો❤
Wah bhavnaben very nice 👍
V nice Masi mast moj avigay 😢bhgvan tamna kush rake 🌹👌👌🙏🙏👍❤️
Wah super Bhavna Maci ❤❤
🙏Jai siya Ram ji 🙏 Bau saras bhajan gayu mashi tame .tamne joy ne mara Mummy ni bau yad ave etle hu tamara Vedio roj jou .god bless you mashi 🙏
Khubaj saras bhajan che nice jay shree krishana masi🙏
Jai Swaminarayan masi bovjjj saras
Sonani nagri varo maro dwarka varo e kirtan ane ami bhareli Swaminarayan kirtan gaso
Ketlo prem batavyo che aa song ma
Ek Pappa no Dikri mate
Like Jaydeepbhai and Hezu ❤
Bahu saras bhajan masi
બહુ મસ્ત ભાવનાબેન ભજન ગાવ છો સીતાજી નો જય શ્રી કૃષ્ણ તમને
Jay swaminarayan 🙏🙏excellent bhajan with beautiful smile ❤❤❤Jaydeepbhai n mom ne bhajan Very very nice 👌 👍 👌🌷🌷very nice vlog che 🌹 🌹🌹
Bv j srs bhajan gav cho masi❤
Superb so beautiful bhajan pita prem ane vyatha baine ne samjave che lakshman ji no bhai bhabhi mate prem niralo che bahuj saras bhavna ben stay blessed jai shree krishna🙏🙏🎉❤
સીતારામ જી આપને આવીજ શક્તિ આપે
Masi bv sudr avajce tmaro👌👌👌
Sachi vat masi dikri na dukh dikri hoy e jani sake
Jay shree Krishna masi bahu j srs bhajan che an e tame gayu pan nice .amj bahjan apya karjo
Bahut bahut badhiya Bhajan gaya
તમા રા ભજન બહુ જ સરસ છે
સરસ .કેટલું સુંદર સીતાજી અને રામચંદ્ર વિશે સુંદર ગીત ગાયું .ગીત કહો કે ભજન . હ્રદય ભરાઈ આવ્યું .લક્ષ્મણને વિનંતી કરતાં સીતાને સાંભળીને .બા એ સાંસ્કૃતિક વારસો બરાબર જાળવ્યો છે .કેટલાં કર્ણપ્રિય લગ્નગીતો અને ભજન બા ગાય છે .આવાં બા જેવાં લોકસગરનાં મોતી ભર્યા પડ્યાં છે ,તેમને ઉજાગર કરવાની જ જરૂર છે .મને પણ સાહિત્ય ,સંગીત ,લગ્નગીત ,લોકગીત ,કવિતા ,કબીર તથા રહીમના દુહા વગેરે ખૂબ ગમે છે .અને હું રસ તથા દિલચસ્પી ધરાવું છું .બા ને .કુસુમબેન ને ખૂબ ખૂબ ધન્યવાદ , અભિનંદન,તેમની સાદગી સ્પર્શી ગઈ .સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થીંકિંગ.ગાંધીબાપુ ની વાત . આપના પિતાજી ને હવે સારુ હશે ભાઈ હાર્દિકભાઈ.આપનો પણ આભાર મમ્મીને તેમની પ્રસ્તુતિ high light , રજૂ કરવા માટે .carry on. સારો પ્રતિભાવ મળશે .કારણ સોનું એ સોનું જ છે .સોનાને પુરાવાની જરૂર નથી . લંબાણ થઈ ગયું .ક્ષમા ચાહું છું .🎉
Khubaj Saras bhajan Bhavan ben❤❤
Superb 👌👍
ભાવનાબેન તમને જોઈને ખૂબ સારું લાગે છે.તમારા થી જ ઘર માં સુખ,શાંતિ ને બરકત છે
Thodu fast gau ne masi 👌👌
Aunty ji bohot bohot bohot hi mast bhajan 👌👌 zindagi me pehli baar ramayan ka sita ji aur unke pita ji janak ji mtlb ke baap beti ke upar se mene bhajan suna aur aap ne use etne prasannata se gaya he aap ke chehre ka bhav dekh kr muze aese lg ra he ma saraswati ji ma sita mata ke liye bhajan ga rahe 😍❤
Bohot hi mast gaya aunty ji 👌
Nice bhajan bhavna ben ❤❤❤❤
Ba tame ane Hardikbhai best 6❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખુબ સરસ ભજન ગાયું માસી એ
ખૂબ સુંદર
Jay Shri Krishna jordar bhajan
સરસભજન
માસી તમારુ ભજન સૌથી દિવસે રોવાનુ આવી ગયુ બહુ જ મસ્ત ભજન ગયુ
Mast bhajan❤❤👌👌🙏👍
Jay Shree krishna everyone xx very nice 👌 bhajan bhawnaben 🙏😊👍
🙏જય શ્રી કૃષ્ણ ભાવના બેન બહુજ સરસ 👌
સીતા જી નુ ભજન હતું આજનુ
ભાવના બેન તમારો અવાજ મધુર છે 👍❤
મજા આવી ગઈ સાભળવા નીજય શ્રીકૃષ્ણ
ખૂબ સુંદર ગીત ઞાવ છો બેન
Bov mast ho ben
Bav j mast Bhajan 6e
Thank you mashi
Amara jeva Nani sel ne varsho apva mate
બહુ સરસભજન❤😊
સરસ ભજન ગાયું માસી...
Vahhh saras 😊
mami khubajj sarash tame mari jayya mami jevajj dekhav cho tamara bhajjan hu mara mandalma gay che tamne yadd karu chu misse you maa
Za za karine Jai shree Krishna 🙏 🌹 🌻
Khub j saras Bhajan gayu saras avaj che
Aaje to aakh ma aashu aavi gya mashi tme aevu sars shitaji ni ved na gai ❤
Very nice Jay shree Krishna
Vah bhavna ben shu tamaro kokil kanthi swar
Mara lagen ne 20 varas thai gaya che pan age tamaru geet sambhli ne mari viday yad avi gai
Ben tmaro avaj koyal jevo chhe 👌👌
બઉ જ મસ્ત ભજન ગાયું માસી
હવે સીતા ની કહાની ભજન ગાવો ને પ્લીઝ
❤ ખુબ ખુબ સુંદર ભજનો ગવાય ઍમ રોજ સાંભળી છૅ દાદા નૅ સારૂ થ ઈ જાશે
👌🏻👌🏻mast chaa
Jay swaminarayan masi bahu saras bhajan gayu
વાહ કાઠીયાવાડી કલાકાર તમારા સુ વખાણ કરવા❤સુ ભાવ થી પીરસો છો❤
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સીતારામ
Bovj mast che👌👌👌👌👌
રેખાબેન પરમાર👌 👍સરસ
Excellent bhajan bahu saras
ભાવનાબેન જય શ્રી કૃષ્ણ જય સોમનાથ તમારો ભજન અમને સીતાજીનું બહુ જ
સારિકા બેન જયદીપભાઈ હાર્દિકભાઈ દાદા ને સારું છે દાદા ને હવે કામ ન એજુ ને કોની તો બહુ જ
Boj saras Bhajan and bov j saras tamaru voice che
જય શ્રી કૃષ્ણ બેન
જય શ્રીકૃષ્ણ..બેન..હુ આજે..મારી દિકરી સાસરે ગય. છે 😢😢 હુ ટેનમા બેસાડી આવી છુ ...😢😢😢😢
Jay Shree Krishna 🙏
Bahu saras Bhajan 🙏👌
Bovj saras bhajan gav cho ben
તમારો અવાજ બહુ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ભાવનાબેન ને ભાવ તો મલવોજ જોઈએ કેમ ભાવનાબેન જય માતાજી
jai shree krishana bav saras bhajan che sambhde ne dil bharey gayu
Khubj Sundar Ane bhav vahi geet gayu Bhavnabahen❤
🙏 ભાવનાબહેનનો નમણો નાજુક હસતો હસાવતો શાંત સ્વભાવનો ચહેરો 🙏
મીઠો મધુરો સુંદર રણકાર જેવો અવાજ 👌👍🙏
ખુબ સરસ ભાવનાબહેન 🙏
જય શ્રી કૃષ્ણ ખૂબ જ સરસ માસી દરેક સ્ત્રી ના રદય ને સ્પર્શી જાય
👌👌👌👌❤️❤️baw j mast avaj& bhaja❤
Khub sundor Bhajan gaya
સરસ ભજન ભાવનાબેન 🎉
ભજન પણ સરસ છે અને આપનો અવાજ પણ સરસ છે જય શ્રી કૃષ્ણ❤🙏
મમ્મી ખૂબ જ સરસ ગીત ગાય છે.
મમ્મી પ્રત્યે તમારા બન્ને બાળકો નો પ્રેમ જોઈને મને મારા સ્વર્ગવાસી મમ્મી યાદ આવી જાય છે.
Jay shree krishna saras Bhajan gayu
માસી ખુબ ખુબ સરસ ગાયું અવાજ ખુબ સરસ છે બોવજ ગમે છે હું બધાનાં વીડિયો જોવસુ ઉસાકોટડા થી
ખુબ સરસ ગાયુ તમારો અવાજ ખુબ સરસ છે આખમા આંસુ આવી ગયા
Very nice git
Jay sitaram bena
ખુબ સરસ ગાયું ભાવના બેન મજા આવી ગઈ 🎉
સરસ🎉
બવજ સરસ ગીત ગાયું માસી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ,🙏🙏🙏
Wah👌👌
Nice di video so cute you are great Jsk virar
જય શ્રી કૃષ્ણ Like સાથે. ખુબ ખુબ જ સુંદર લાડકડીને ખમ્મા ઘણી... ❤❤❤..
મા સીતાજીનું જીવન ચરિત્ર આજે પોતાને સાસરીમાં દુઃખી હમજવા વાળી બેન દીકરીયું એક વખત આ ગીત જરૂર સાંભળવું જોઈએ. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન.
કૃષ્ણં વંદે જગદગુરૂમ..
ધરમશી પટેલ મુંબઈથી.
સરસ બેન 🎉
બહુ સરસ ભજન ભાવના માસી બહુ જ સરસ અવાજ છે તમારો
વાહરેવાહ કાયાબાતહે ભાવનામાસી તમારિ કોયલ જેવોજ કઠછે હુતમારુભજન મુંબઈ થી સાંભળી રહીછે ભાવનાબેન કાટેલીયા જયમાતાજી જય શ્રી કૃષ્ણ
તમે બોવ સરસ ગાવ સો માસી લખાણ કરી મુકોને
Very nice bhajan God bless you all
Jay shree krishna ❤ uncle ji ne jaldi saru thai Jay 🙏 stay blessed
ભાવનાબેન તમે જ્યારે ગીત ગાવો છો ત્યારે તમારી સ્માઈલ સરસ લાગે છે.જયદીપભાઈના પપ્પા ને જલ્દી સારૂં થઈ જાય એવી કાનાજી ને પ્રાર્થના.જય શ્રી કૃષ્ણ.
ખુબ સરસ
સરસ ભજનછે
Nice