ખરેખર શ્રી મહાપાત્ર જી કહે એ સત્ય છે. કે આપણે એવુ ખરાબ કર્મ ના કરીયે કે દુઃખ ના આંસુ આવે. તેથી આપણે આચરણ જ એવુ કરીયે જેથી કોઇ ને દુઃખ ના પહોંચે ને ત્યારે આપણ ને પણ સુખ ના આંસુ આવે. ખરેખર આવી સત્ય વિચાર ધારા મળવી એ એક તક છે. તેથી આ તક નો સદ્ ઉપયોગ કરી ને જીવાત્મા નો ઊધાર કરીયે. જય માઁ વિશ્વંભરી. 🙏🙏🙏
શ્રી મહાપાત્ર કહે છે તેમ જો આપણે સુખ ના આંસુ આવે તે આપણા જીવ આત્મા ને આનંદ થાય ત્યારે આવે છે એવા સત કર્મ કર્યા હોય કે જે માતૃ ભૂમિ , રાસ્ત તથા માં સંસ્કૃતિ માટે સત્ કાય કારીયા હોય ત્યારે સુખ ના આંસુ આવે છે. પણ જો હિન કર્મ કરીયે તો માત્ર દુઃખ ના જ આશું આવશે એ ભોગવેજ સુટકો છે. 🔱જય હો માં વિશ્વંભરી 🙏 🔱માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ 🙇🙇🙇
શ્રી મહાપાત્ર કહે છે આદર્શ વિયક્તિ બનવું હોઈ તો જીવનમાં આચરણ હોવું ખૂબજ જરૂરી છે.વિયક્તિના જીવન માં ૯ મણકાની માળા અને ૧૭ વેદિક સદગુણનું આચરણ હોઈ તો જ જ્વાત્માનો ઉધાર થાસે.🙏🏻”જય મા વિશ્વંભરી.”🙏🏻
માણસ જો જીવનની દરેક પરિસ્થિતિને સમજી જાય તો દુઃખ નામ ની વસ્તુ છે જ નહિ. માત્ર આનંદમાં રહેવા માટે મન અને બુદ્ધિ ને અલગ કરવા પડશે. તો જ જીવનમાં આનંદ આવશે.
શ્રી મહાપાત્ર તમને કોટી કોટી વંદન જે અમારા દુ:ખના આંસુ લુછી ને અમને સુખના અને આનંદના આસું આપી અને આ હળહળ કળયુગ મા જીવાત્માના ઉદ્ધાર નો રાહ બતાવનાર યુગપુરૂષ એવા શ્રી મહાપાત્ર ના ચરણો મા મારા વંદન જય માં વિશ્વંભરી
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે આંખ ક્યારે રોવે ..... આંખ બે વાર રોવે જ્યારે આથી દુઃખ હોય ત્યારે રોવે અને બીજા આનંદ હોય ત્યારે આવે.. એમાં પણ બે આંસુ હોય ગરમ અને ઠંડા ગરમ આંસુ આવે છે તે દુઃખ ના આંસુ છે.. આને ઠંડા આંસુ એ છે આનંદ ના આંસુ છે જેમની આપણે કલ્પના પણ ન કરી હોય તેવું કંઈક મળી જાય. દાખ..તરીકે આવા ધોર કલીકાલ માં માં વિશ્વંભરી ના સાથ મળીયા સંપૂર્ણ અનુભવી મહાપાત્ર મળીયા ....આ સમય સવૅ ક્ષેષઠ છે સંયમ માં વિશ્વ વિધાતા જેમણે આ સૃષ્ટિ નુ સર્જન કર્યુ છે તેવા મહા શક્તિ આજે પધાર્યા છે.
શ્રી મહાપાત્ર માં વિશ્વંભરી ના સાક્ષાત્ દર્શન કર્યા હોવા છતા નાનામાં નાના માણસ સાથે વાત કરે છે અને તેમના પ્રશ્ન નો સંતોષ કારક જવાબ આપે છે એવા યુગ પુરુષ ના ચરણો મા કોટી કોટી વંદન 🙏🙏🙏🙏🙏
ખૂબજ મહત્વ ની વાત કરી આજે જે માતૃ ભુમિ ને અને આ દેશ ને વીર વીરાંગનાઓ ની જરૂર છે તેને આપણે જીવન મા મહત્વ આપવુ તે શ્રી મહાપાત્ર સમજાવે છે... #MVTYDham #શ્રીમહાપાત્ર #વિધાતા
શ્રી મહાપાત્ર કહે છે જીવન માં પરિવર્તન લાવવું . પરિવર્તન શ્રેષ્ઠ વસ્તુ છે માનવ માટે. પરિવર્તન એટલે આપણા મા રહેલા અવગુણોને જડ મૂળ માથી બહાર કાઢી ને સતગુણો નુ શુઘ્ધ આચરણ કરવું. જય ર્માં વિશ્વંભરી 🙏🏻
अच्छे कर्म करके जीवन ऐसा जिए की जीवन में दुःख की वजहसे कभी हमारी आँखों में आँसू ही न आये। और यदि आंख में कभी आँसू आये तो वो आनंद के आँसू हो ऐसा जीवन जिए । ये सिख आज हमें श्री महापात्र ने दी है।
વિશ્વ વિધાતા માઁ વિશ્વંભરી અને શ્રી મહાપાત્ર ને આપણે સંપૂર્ણ સમર્પીત થવુ હશે તો સંપુર્ણ વિશ્વાસ અને બુદ્ધિ થી નિર્ણય લેવા નો સમય આવી ગયો છે. ગમે તેમ લોકો બોલે પણ અપણને કઈજ ફેર ના પડે તેવુ જીવન જીવવું પડશે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ આપણે પાછા ના ફરીએ... જય માઁ વિશ્વંભરી #MVTYDham #શ્રીમહાપાત્ર #વિધાતા
શ્રી મહાપાત્ર ના સોનેરી શબ્દો પ્રમાણે આચરણ થકી જીવન એવું જીવીએ કે જન્મો જન્મ ના ફેરા માંથી મુક્ત થઈ જીવાત્માનો ઉદ્ધાર કરીલયે શ્રી મહાપાત્ર આપને ઓરીજનલ ભક્તિ આપી રહ્યાં છે તેમાં આપણો તાર જોડી દઈએ અને પુર્ણ થય જાય શ્રી મહાપાત્ર તમારા ચરણોમાં કોટી કોટી વંદન 🙏🏻
અનુભવી માર્ગદર્શન શ્રી મહાપાત્ર દ્વારા માર્ગદર્શન આપે છે એ મુજબ આચરણ કરી ને જીવાત માનો ઉદ્ધાર કરી લઈ ધન્ય છે યુગ પુરુષ શ્રી મહાપાત્ર ને જય માં વિશ્વંભરી
જો મનુષ્ય દરેક પરિસ્થિતિ માં માં ને પ્રિય એવા સતર વૈદિક સદગુણ રૂપી હથિયાર નો ઉપયોગ કરી ને જીવન માં આગળ વધશે તો શું સુખ,શું દુઃખ તેની ખબર પડશે જ નહિ અને દરેક પરસ્થિતિમાં માં આનંદ આવશે.
જય માં વિશ્વંભરી 🙏🙏🙏 શ્રી મહાપાત્રજી એ પ્રકૃતિ ના એક એક નિયમો નું નીતિ થી પાલન કર્યું છે. સાત જન્મ ની અંદર પણ એક પણ પ્રકૃતિ ના નિયમ નું ખંડન કર્યું નથી પણ પાલન કરી આચરણ થી જીવન જીવી બતાવ્યું છે આચરણ થી જીવન જીવ્યા છે અને સમાજ ના એક એક માણસ સુધી માં ની વૈદિક વિચારધારા પહોંચાડી છે અને અનેક માણસોના જીવન બદલાવ્યા છે.....અનુભવ થી આગળ વધ્યા છે અને પ્રેક્ટીકલ કરી બતાવ્યું છે....🙏🙏🙏
શ્રી મહા પાત્ર તમે સત્ય અને અસત્ય નો ભેદ સમજાવી કેટ કેટકાય ઘરો માં અજવાળા કરિયા છે હે મા કેમ ચુકવીસું તમારું આ રુણ કેટલિય્ સમજણ તમે અમને આપી અમારા જીવન પ્રકાશિત કરિયા છે હે મા તમને નત મસ્તક વંદન છે jay maa vishvmbhari 🙏🏻 🙏🏻
shree mahapatra Kahe Che Jivan Aandar parivartan lavo. Aacharan ae j Shreshth Jivan Che Aacharan ti Jivan jiv cho to Jivan ma koy divas sangharsh aav se NY. Shree mahapatra Kahe Che Jivan aevu Karo smaj mate, Rashtra mate, sanskruti mate aevu Smaj ma Kaye Kari Ne betaviya................🙏Jay maa vishvambhari🙏🌼🌻🌺🌹🌻🌼🌹🌺🌻🌼🌹🌺🌻🌼🌹🌻🌼🌎🌺🌎🌻🌎🌹🌎🙏🌎🙏🌎🙏🌎🌼🌻🌺🌹🌎
શ્રી મહાપાત્ર કહે છે કે આપણે જ્યારે ખરાબ કામ કરીએ ત્યારે આપણને આનંદ આવે છે અને જ્યારે તેનું પરિણામ ભોગવવાનું આવે ત્યારે આપણને દુઃખ થાય છે તો શા માટે આપણે એવા કામ કરીએ કે આપણી આંખમાંથી આંસુ પડે?? માટે હંમેશા સારા કામ જ કરવા જોઈએ જેથી હરખના આંસુ આવે
સાચી સમજણ જેમ કે, જીવન કેમ જીવવું, જીવનમાં પરિવર્તન કેમ લાવવું અને જીવનમાં આનંદ કેવી રીતે થાય તેની શીખ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં શ્રી મહાપાત્ર થકી આપણને મળે છે.....
સારાં કાર્યો કરીએ ત્યારે આનંદ ના આસું આવે છે શ્રી mahapatraji ના આ અનમોલ વિચારો સાંભળીને અદ્ભુત આનંદ આવે છે અને આચરણ એ જ સરસ ભક્તિ છે 🌹jay maa vishvambhari 🌹
આપણે કરેલાં કર્મો જ આપણને નડે છે સારા કર્મ કરતાં રહેવું જોઈએ મહાપાત્ર તમે અમને સત્ય ને અસત્ય ભેદ સમજાવ્યો છે અત્યારે ભયંકર કાળ ચાલે છે તો આપણે જીવાત્મા નો ઉદ્ધાર કરી લય નવમણકા ની માળા અને 17 વૈદિક સદગુણો નું આચરણ કરવું જોઈએ શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન 🙏🙏 Jay Maa Vishvambhari 🙏🙏
આચરણ એ જ શ્રેષ્ઠ ભકિત છે. શ્રીમહાપાત્ર એવા અનુભવી યુગપુરુષ છે . જે કોઈ વાત કરે એ કોઈ જ્ઞાનથી નહી પણ અનુભવ કરીને કહે છે. શ્રીમહાપાત્ર ના સત્સંગથી આજે મારા જીવનમા ઉજાસ થયો છે. 🙏🕉🔱👣🌺🚩🇮🇳
હા આ ઘોર કળિયુગમાં માનવ જ્યારે દિન લાચાર બની ફરે છે ત્યારે મહાપાત્ર આ યુગમાં યુગપુરુષ થઈ ને આપણે સત્યનો માર્ગ અપનાવવો ને જીવન માં આચરણ જ સર્વ શ્રેષ્ઠ છે તો તેમના ચીંધેલા રસ્તો ચાલવાનો પ્રયત્ન કરીએ જય માં વિશ્વભરી
શ્રી મહાપાત્ર એ જીવનમાં આચરણ કરીને ..અને બીજાને તે માર્ગે ચલાવ્યા છે નથી જ્ઞાન કોઈ ને કહેતા. જીવનમાં જે અનુભવ છે તે બીજાને કહે છે..એમાંના અનુભવો થી મારા જીવનમાં પરિવર્તન આવ્યુ છે તે જ સત્ય છે..
इस मातृभूमि को ऐसे आदर्श और निष्ठावान बालक चाहिए जिससे समाज एक सत्य की और बढे और ये कार्य श्री महापात्र कर रहे हे और हम उनके उत्तम आदर्श बालक बनके दिखाएंगे #MVTYDham
ખરેખર શ્રી મહાપાત્ર જી કહે એ સત્ય છે. કે આપણે એવુ ખરાબ કર્મ ના કરીયે કે દુઃખ ના આંસુ આવે. તેથી આપણે આચરણ જ એવુ કરીયે જેથી કોઇ ને દુઃખ ના પહોંચે ને ત્યારે આપણ ને પણ સુખ ના આંસુ આવે. ખરેખર આવી સત્ય વિચાર ધારા મળવી એ એક તક છે. તેથી આ તક નો સદ્ ઉપયોગ કરી ને જીવાત્મા નો ઊધાર કરીયે. જય માઁ વિશ્વંભરી. 🙏🙏🙏
શ્રી મહાપાત્ર કહે છે તેમ જો આપણે સુખ ના આંસુ આવે તે આપણા જીવ આત્મા ને આનંદ થાય ત્યારે આવે છે એવા સત કર્મ કર્યા હોય કે જે માતૃ ભૂમિ , રાસ્ત તથા માં સંસ્કૃતિ માટે સત્ કાય કારીયા હોય ત્યારે સુખ ના આંસુ આવે છે.
પણ જો હિન કર્મ કરીયે તો માત્ર દુઃખ ના જ આશું આવશે એ ભોગવેજ સુટકો છે.
🔱જય હો માં વિશ્વંભરી 🙏
🔱માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ 🙇🙇🙇
શ્રી મહાપાત્ર કહે છે કે આપણું આચરણ હંમેશા સુદ્ધ રાખવું. આચરણ એજ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે.
🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
#mvtydham #shreemahapatra
શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન 🙏
શ્રી મહાપાત્ર કહે છે કે આચરણથી જીવન જીવતા રહો અને આપની અંદર રહેલી કુટેવો આપડા જીવનમાંથી કાઢી નાખો
Jay maa vishvambhari 🙏
જીવનમાં આચરણ જરૂરી છે જય માં વિશ્વંભરી
Jay maa vishvambhari 🥰 maa વિધાતા ne નમન 🤗🌏🙏🙏
આપણા જીવન માંથી અવગુણો કાઢી ને સદગુણો નું આચરણ કરી ને જીવન જીવ્યે તો સદાયે આનંદ આનંદ પ્રાપ્ત થશે
શ્રી મહાપાત્ર કહે છે આદર્શ વિયક્તિ બનવું હોઈ તો જીવનમાં આચરણ હોવું ખૂબજ જરૂરી છે.વિયક્તિના જીવન માં ૯ મણકાની માળા અને ૧૭ વેદિક સદગુણનું આચરણ હોઈ તો જ જ્વાત્માનો ઉધાર થાસે.🙏🏻”જય મા વિશ્વંભરી.”🙏🏻
આચરણ થી જીવન જીવીયે અને આદર્શ દીકરા - દીકરી બનીયે પરમ શક્તિ સુધિ પોંહચી અને રાષ્ટ્ર ભૌમ માટે બલિદાન આપી આપણા જીવાત્માનો ઉધાર કરવો એજ આપણું લક્ષ હોવું જોઈએ. જય માઁ વિશ્વંભરી
શ્રી મહાપાત્ર નુ જીવન ચરિત્ર જ એટલુ દિવ્ય અને પવિત્ર છે કે તેના જીવન માંથી આપણે પણ જીવન જીવવાની રીત શીખી લઈએ .....
જીવન નો ઉધ્ધાર કેવી રીતે કરવો એ શ્રી મહાપાત્ર તમે અમને શીખવ્યું છે. અનંત કોટી પ્રણામ શ્રી મહાપાત્ર તમને કે તમે અમને અમારા જીવન નું લક્ષ્ય આપ્યું....🙏
Jay maa visited
जय मां विश्वंभरी जय द्वारकाधीश
શ્રી મહાપાત્ર એક એક શબ્દ ને સમજીને એ પ્રમાણે જીવન જીવશું તોજ સાચો આનંદ મળશે
આચરણ એ જ સાચી ભક્તિ છે સમજણપૂર્વક ભક્તિ કરવી જય માં વિશ્વંભરી
શ્રી મહાપાત્ર કહે છે આપણે આપણા જીવન માંથી દુર્ગુણો દૂર કરી સદગુણો આપણા જીવન માં ઉતારી ને આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ ..જય માં વિશ્વંભરી
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે ને કે એવા આદર્શ માતા પિતા બનો એવા બાળકો ને સંસ્કાર આપો જેથી તે સંસ્કૃતિ નુ કાર્ય કરે જય માં વિશ્વંભરી 🙏
આચરણ એજ સર્વ શ્રેષ્ઠ ભક્તિ છે,જીવન માં અવગુણો કાઢી પરિવર્તન લાવી અને જીવાત્મા નો ઉધાર કરી લયે 🙏 જય માઁ વિશ્વંભરી 🙏
Jay maa vishvmbhari 🙏🏻
શ્રી મહાપાત્ર એ જીવન માં આચરણ કરી ને આપણને ઈ માર્ગ ઉપર ચાલતા શીખવે છે. જય માં વિશ્વંભરી
આચરણ એ જ સર્વ શ્રેષ્ઠ ભક્તિ છે. જે શ્રી મહાપાત્ર એ કરી બતાવ્યુ છે.
જય માઁ વિશ્વંભરી 🙏
શ્રી મહાપાત્ર એ જીવન માં આચરણ કરી ને આપણને ઈ માર્ગ ઉપર ચાલતા શીખવે છે.તો તેના રસ્તે સળવી ને જીવન માં આનંદ લયે 🙏🙏 જય માં વિશ્વંભરી 🙏🙏
કુટેવ માનવ પોતાના જીવનમાથી દુર કરે તો માનવ ક્યારેય દુઃખી થાય જ નઈ જેટલા વેલા કરશુ એટલા વેલા સુખી થવાની ચાવી છે આ
Aadrash jivan jiviye ane aa jivatma no udhar Kari laiye 🙏🌺
માણસ જો જીવનની દરેક પરિસ્થિતિને સમજી જાય તો દુઃખ નામ ની વસ્તુ છે જ નહિ.
માત્ર આનંદમાં રહેવા માટે મન અને બુદ્ધિ ને અલગ કરવા પડશે. તો જ જીવનમાં આનંદ આવશે.
Shree mahapatra kahe tevu jivan jiviye k manav mathi mahamanav bani shkiye….🙏🏻
आचरण ही श्रेष्ठ भक्ति है आचरण द्वारा ही हम अपने जीवन मे परिवर्तन ला सकते है जय मां विश्वंभरी 🙏
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
શ્રી મહાપાત્ર તમને કોટી કોટી વંદન જે અમારા દુ:ખના આંસુ લુછી ને અમને સુખના અને આનંદના આસું આપી અને આ હળહળ કળયુગ મા જીવાત્માના ઉદ્ધાર નો રાહ બતાવનાર યુગપુરૂષ એવા શ્રી મહાપાત્ર ના ચરણો મા મારા વંદન જય માં વિશ્વંભરી
અવગુણોને કાઢીને આપણા જીવાત્માના ઉધ્ધાર કરવો.
જય મા વિશ્વમંભરી 🙏🙏🙏
આચરણ એ જ સવૅ શ્રેષ્ઠ ભક્તિ છે💯 જીવન મા આચરણ ઊતારી ને સારા અવગુણો લઈ ને જીવન માં જીવાત્મા નો ઉધાર કરી લઈ એ
જય માં વિશ્વમભરી🙏
જીવનમાં આચરણ હસે તોજ પરિવર્તન આવશે.અને તોજ જીવાત્માનો ઉધાર થશે.
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે આંખ ક્યારે રોવે ..... આંખ બે વાર રોવે જ્યારે આથી દુઃખ હોય ત્યારે રોવે અને બીજા આનંદ હોય ત્યારે આવે.. એમાં પણ બે આંસુ હોય ગરમ અને ઠંડા ગરમ આંસુ આવે છે તે દુઃખ ના આંસુ છે.. આને ઠંડા આંસુ એ છે આનંદ ના આંસુ છે જેમની આપણે કલ્પના પણ ન કરી હોય તેવું કંઈક મળી જાય. દાખ..તરીકે આવા ધોર કલીકાલ માં માં વિશ્વંભરી ના સાથ મળીયા સંપૂર્ણ અનુભવી મહાપાત્ર મળીયા ....આ સમય સવૅ ક્ષેષઠ છે સંયમ માં વિશ્વ વિધાતા જેમણે આ સૃષ્ટિ નુ સર્જન કર્યુ છે તેવા મહા શક્તિ આજે પધાર્યા છે.
Jay maa vishvambhari 🙏🙏🙏🙏🙏
કહેવાય છે કે પરિવર્તન સંસાર નો નિયમ છે તો આ પરિવર્તન આપણે આપણા જીવન માં લાવીને આનંદથી જીવન જીવીએ ......
શ્રી મહાપાત્ર માં વિશ્વંભરી ના સાક્ષાત્ દર્શન કર્યા હોવા છતા નાનામાં નાના માણસ સાથે વાત કરે છે અને તેમના પ્રશ્ન નો સંતોષ કારક જવાબ આપે છે એવા યુગ પુરુષ ના ચરણો મા કોટી કોટી વંદન 🙏🙏🙏🙏🙏
દુખ ને જીવન માંથી દૂર કરી મન થી નિર્ણય નહીં લેતા બુદ્ધિથી નિર્ણય લઈને જીવનમાં આનંદ આવે તેવા સત્કર્મ કરીને આ જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ.
ખૂબજ મહત્વ ની વાત કરી આજે જે માતૃ ભુમિ ને અને આ દેશ ને વીર વીરાંગનાઓ ની જરૂર છે તેને આપણે જીવન મા મહત્વ આપવુ તે શ્રી મહાપાત્ર સમજાવે છે...
#MVTYDham #શ્રીમહાપાત્ર #વિધાતા
શ્રી મહાપાત્ર કહે છે જીવન માં પરિવર્તન લાવવું . પરિવર્તન શ્રેષ્ઠ વસ્તુ છે માનવ માટે. પરિવર્તન એટલે આપણા મા રહેલા અવગુણોને જડ મૂળ માથી બહાર કાઢી ને સતગુણો નુ શુઘ્ધ આચરણ કરવું.
જય ર્માં વિશ્વંભરી 🙏🏻
Acharan a j bhakti chhe jay maa vishvambhari
આચરણ એ જ સર્વ શ્રેષ્ઠ ભક્તિ છે.
જીણાંમાં જીની વસ્તુ નું ધ્યાન રાખવું.
શ્રી મહાપાત્ર કહે છે કે કાર્ય એવું કરીએ કે આનંદ આનંદ જ રહે.
અવગુણ કાઢી સદગુણો નુ આચરણ કરી જીવન માં પરિવર્તન લાવી જીવાત્મા નો ઉધ્ધાર કરીએ જય માં વિશ્વંભરી.....
પ્રકૃતિ ના નિયમોને આધીન રહીને જીવન જીવીએ.
શ્રી મહાપાત્ર નાં ચરણોમાં કોટી કોટી વંદન
જીવન માં પરિવર્તન લાવવુ ખૂબ જરૂરી છે.🙏
જીવન માં આચરણ હશે ને તોજ પરિવર્તન આવશે
अच्छे कर्म करके जीवन ऐसा जिए की जीवन में दुःख की वजहसे कभी हमारी आँखों में आँसू ही न आये। और यदि आंख में कभी आँसू आये तो वो आनंद के आँसू हो ऐसा जीवन जिए । ये सिख आज हमें श्री महापात्र ने दी है।
सत्य के साथ रहना ओर सत्य को साथ देना ये दोनो मे काफी अंतर हे। जय मां विश्वंभरी। #mvtydham#maa#rabda
મહાપાત્ર ના અણમોલ વચનો ને કોટી કોટી પ્રણામ
Friends, once you come here, you will realize the difference between truth and untruth in life.❤
Jay Maa vishambhari 🙏
#mvtydham
Shree Mahapatra is the light that guides us all in the darkness of this ghor kalyuga.
Jay maa vishvambhari
શ્રી મહાપાત્ર કહે છે કે આચરણ એજ જીવન કુટેવ છોડી સદગુણો અપનાવીએ જય માં વિશ્વંભરી
अपने कर्म अच्छे हो तो दुःख को जीवन में कभी स्थान नहीं मिलेगा।
હે શ્રી મહાપાત્ર તમે આપેલી નવ મણકાની માળા અને 17 વૈદિક સદગુણોનું આચરણ કરીને જીવનમાં આગળ કેમ વધવું તે તમે અમને શીખવ્યું છે.જય માં વિશ્ચંભરી .
અમારા જીવનમાં પરિવર્તન લાવનાર શ્રી મહાપાત્ર તમે જ છો......
સદગુણો અપનાવીએ જીવન જીવવાની જડીબુટ્ટી શ્રી મહાપાત્ર આપણને સૌને આપી છે તે ને અપનાવી ને જીવાત્માનો ઉધ્ધાર કરી લઇએ.
શ્રી મહાપાત્ર આવા ભયંકર કડી કાળ માં સારા કર્મ કરીએ તો સારું ફળ મળે ખરાબ કર્મ કરીએ ખરાબ ફળ મળે આવીસાચી રાહ બતાવનાર મહાપાત્ર કોટી કોટી પ્રણામ
આચરણ અને અડગ વિશ્વાસ જ માઁ સુધી પહોંચવાનો માર્ગ છે, આપણે શ્રી મહાપાત્રના એક એક શબ્દ પ્રમાણે જીવવુ જોઈએ…. 🙇🏻♀️💯🌸🌹🕉️⚔️🔱
આપણા આચરણ હોવું જોઈએ.. શ્રી મહાપાત્ર આપેલ નવ મણકા ને ધ્યાન માં લ ઈ ને જીવન જીવયે તો જીવ નો ઉધાર થય જાય..
શ્રી મહાપાત્ર આપ મહાન છો જય મા વિશ્વંભરી🙏🌹
વિશ્વ વિધાતા માઁ વિશ્વંભરી અને શ્રી મહાપાત્ર ને આપણે સંપૂર્ણ સમર્પીત થવુ હશે તો સંપુર્ણ વિશ્વાસ અને બુદ્ધિ થી નિર્ણય લેવા નો સમય આવી ગયો છે. ગમે તેમ લોકો બોલે પણ અપણને કઈજ ફેર ના પડે તેવુ જીવન જીવવું પડશે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ આપણે પાછા ના ફરીએ...
જય માઁ વિશ્વંભરી
#MVTYDham #શ્રીમહાપાત્ર #વિધાતા
માતૃભોમનુ કાર્ય માટે જન્મ મળ્યો છે પરંતુ આજે માનવી એ ભુલીને અવળા માર્ગ પર ચાલી રહ્યો છે.
જય માઁ વિશ્વંભરી 🙏🏻
Jay Maa vishvambhari
આચરણ એજ શ્રેષ્ઠ ભકિત છે..... ....... ....
Jay maa vishambhari 🙇♀️
શ્રી મહાપાત્ર ના સોનેરી શબ્દો પ્રમાણે આચરણ થકી જીવન એવું જીવીએ કે જન્મો જન્મ ના ફેરા માંથી મુક્ત થઈ જીવાત્માનો ઉદ્ધાર કરીલયે શ્રી મહાપાત્ર આપને ઓરીજનલ ભક્તિ આપી રહ્યાં છે તેમાં આપણો તાર જોડી દઈએ અને પુર્ણ થય જાય શ્રી મહાપાત્ર તમારા ચરણોમાં કોટી કોટી વંદન 🙏🏻
શ્રી મહાપાત્ર કહે છે કે જીવન મા પરિવર્તન એ શ્રેષ્ઠ વસ્તુ છે..
શ્રી મહાપાત્ર કહે છે કે “ આપણે આપણા જીવન માંથી દુર્ગુણો દુર કરી સદ્ગુણો આપણા જીવન માં ઉતારી ને આપણે આપણા જીવાત્મા નો ઉદ્ધાર કરીયે “
અનુભવી માર્ગદર્શન શ્રી મહાપાત્ર દ્વારા માર્ગદર્શન આપે છે એ મુજબ આચરણ કરી ને જીવાત માનો ઉદ્ધાર કરી લઈ ધન્ય છે યુગ પુરુષ શ્રી મહાપાત્ર ને જય માં વિશ્વંભરી
जीवनमे जो समजन होगी ना तो कभी भी दुख आएगा ही नही । यह मेरा अनुभव रहा हे की समझन से चलते हे तो आनंद ही आता हे। दुख जैसा कुछ हे ही नही । 😊 खुद का सोचो ।
જો મનુષ્ય દરેક પરિસ્થિતિ માં માં ને પ્રિય એવા સતર વૈદિક સદગુણ રૂપી હથિયાર નો ઉપયોગ કરી ને જીવન માં આગળ વધશે તો શું સુખ,શું દુઃખ તેની ખબર પડશે જ નહિ અને દરેક પરસ્થિતિમાં માં આનંદ આવશે.
જય માં વિશ્વંભરી 🙏🙏🙏 શ્રી મહાપાત્રજી એ પ્રકૃતિ ના એક એક નિયમો નું નીતિ થી પાલન કર્યું છે. સાત જન્મ ની અંદર પણ એક પણ પ્રકૃતિ ના નિયમ નું ખંડન કર્યું નથી પણ પાલન કરી આચરણ થી જીવન જીવી બતાવ્યું છે આચરણ થી જીવન જીવ્યા છે અને સમાજ ના એક એક માણસ સુધી માં ની વૈદિક વિચારધારા પહોંચાડી છે અને અનેક માણસોના જીવન બદલાવ્યા છે.....અનુભવ થી આગળ વધ્યા છે અને પ્રેક્ટીકલ કરી બતાવ્યું છે....🙏🙏🙏
શ્રી મહાપાત્ર આપણને કહે છે કે જીવનમાં આપણે કુટેવો દૂર કરીને સદ્ગુણોનું આચારણ કરીને આપણાં જીવનનો ઉદ્ધાર કરવો જોઈએ.
🌺🙏 જય માંઁ વિશ્વંભરી 🙏🌺
શ્રી મહા પાત્ર તમે સત્ય અને અસત્ય નો ભેદ સમજાવી કેટ કેટકાય ઘરો માં અજવાળા કરિયા છે હે મા કેમ ચુકવીસું તમારું આ રુણ કેટલિય્ સમજણ તમે અમને આપી અમારા જીવન પ્રકાશિત કરિયા છે હે મા તમને નત મસ્તક વંદન છે jay maa vishvmbhari 🙏🏻 🙏🏻
પરિવર્તન એ સંસારનો નિયમ છે એટલે પહેલા પોતાનો સ્વભાવ બદલો પછી કર્તવ્ય કર્મ કરો 🙏Jay maa vishvambhari 🙏
#mvtydham
જીવનનો ખરો આનંદ શું છે અને ખરું આનંદ જીવનમાં કેવી રીતે મેળવી શકાય એ શ્રી મહાપાત્ર દ્વારા અમને પ્રાપ્ત થયો હવે બસ આનંદ જ આનંદ જય માં વિશ્વંભરી 🙏
shree mahapatra Kahe Che Jivan Aandar parivartan lavo. Aacharan ae j Shreshth Jivan Che Aacharan ti Jivan jiv cho to Jivan ma koy divas sangharsh aav se NY. Shree mahapatra Kahe Che Jivan aevu Karo smaj mate, Rashtra mate, sanskruti mate aevu Smaj ma Kaye Kari Ne betaviya................🙏Jay maa vishvambhari🙏🌼🌻🌺🌹🌻🌼🌹🌺🌻🌼🌹🌺🌻🌼🌹🌻🌼🌎🌺🌎🌻🌎🌹🌎🙏🌎🙏🌎🙏🌎🌼🌻🌺🌹🌎
શ્રી મહાપાત્ર કહે છે કે આપણે જ્યારે ખરાબ કામ કરીએ ત્યારે આપણને આનંદ આવે છે અને જ્યારે તેનું પરિણામ ભોગવવાનું આવે ત્યારે આપણને દુઃખ થાય છે તો શા માટે આપણે એવા કામ કરીએ કે આપણી આંખમાંથી આંસુ પડે?? માટે હંમેશા સારા કામ જ કરવા જોઈએ જેથી હરખના આંસુ આવે
જીવન માંથી અવગુણો કાઢી પરિવર્તન લાવીશું તો જ જાણ્યું સાર્થક ગણાશે...
શ્રી મહાપાત્ર કહે છે, તે મુજબ આચરણ કરીને જીવન ને આદર્શ બનાવીએ.
સાચી સમજણ જેમ કે, જીવન કેમ જીવવું, જીવનમાં પરિવર્તન કેમ લાવવું અને જીવનમાં આનંદ કેવી રીતે થાય તેની શીખ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં શ્રી મહાપાત્ર થકી આપણને મળે છે.....
Shree mahapatra ji tell us right way to live life
Jay maa vishvambhari 🙏
સારાં કાર્યો કરીએ ત્યારે આનંદ ના આસું આવે છે શ્રી mahapatraji ના આ અનમોલ વિચારો સાંભળીને અદ્ભુત આનંદ આવે છે અને આચરણ એ જ સરસ ભક્તિ છે 🌹jay maa vishvambhari 🌹
આપણે કરેલાં કર્મો જ આપણને નડે છે સારા કર્મ કરતાં રહેવું જોઈએ મહાપાત્ર તમે અમને સત્ય ને અસત્ય ભેદ સમજાવ્યો છે અત્યારે ભયંકર કાળ ચાલે છે તો આપણે જીવાત્મા નો ઉદ્ધાર કરી લય નવમણકા ની માળા અને 17 વૈદિક સદગુણો નું આચરણ કરવું જોઈએ
શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન 🙏🙏
Jay Maa Vishvambhari 🙏🙏
Aapna jivan ma privartan lavi nej aapna jivatma no udhar Kari shakiye chhiye
જીવનમાં આનંદ કેવી રીતે મળે તેની શીખ શ્રી મહાપાત્ર થકી ધામમાંથી મળે છે જય માં વિશ્વંભરી🙏🙏🙏
આચરણ એ જ શ્રેષ્ઠ ભકિત છે. શ્રીમહાપાત્ર એવા અનુભવી યુગપુરુષ છે . જે કોઈ વાત કરે એ કોઈ જ્ઞાનથી નહી પણ અનુભવ કરીને કહે છે. શ્રીમહાપાત્ર ના સત્સંગથી આજે મારા જીવનમા ઉજાસ થયો છે. 🙏🕉🔱👣🌺🚩🇮🇳
હા આ ઘોર કળિયુગમાં માનવ જ્યારે દિન લાચાર બની ફરે છે ત્યારે મહાપાત્ર આ યુગમાં યુગપુરુષ થઈ ને આપણે સત્યનો માર્ગ અપનાવવો ને જીવન માં આચરણ જ સર્વ શ્રેષ્ઠ છે તો તેમના ચીંધેલા રસ્તો ચાલવાનો પ્રયત્ન કરીએ જય માં વિશ્વભરી
શ્રી મહાપાત્ર એ જીવનમાં આચરણ કરીને ..અને બીજાને તે માર્ગે ચલાવ્યા છે નથી જ્ઞાન કોઈ ને કહેતા. જીવનમાં જે અનુભવ છે તે બીજાને કહે છે..એમાંના અનુભવો થી મારા જીવનમાં પરિવર્તન આવ્યુ છે તે જ સત્ય છે..
દુર્ગુણો દુર કરી વૈદિક સદ્ગગુણોનુ આચરણ કરીએ જીવનમાં પરિવર્તન લાવીએ સંસ્કૃતિ માટે કાંઇક કરીએ જય માં વિશ્વમભરી 🙏
આચરણ જ સર્વ શ્રેષ્ઠ જીવન છે.
श्री महापात्र की कही गई हर एक बात अपने जीवन में ज़रूर उतारे
જીવનમા આનંદ કેવી રીતે મળે તેની શીખ શ્રી મહાપાત્ર થકી આ ધામમાંથી મળે છે 🙏🏻
સંપુર્ણ મહાપાત્ર પુણ્ય પહોંચીને આચરણમાં ઉતારી અને કરી ને પછી બીજા ને પીરસશે છે જય માં વિશ્વંભરી 🙏🏼🙏🏼🙏🏼
Jay Maa vishwambhari ❤️
इस मातृभूमि को ऐसे आदर्श और निष्ठावान बालक चाहिए जिससे समाज एक सत्य की और बढे और ये कार्य श्री महापात्र कर रहे हे और हम उनके उत्तम आदर्श बालक बनके दिखाएंगे #MVTYDham
🙏જય મા વિશ્વંભરી 🌹🙏
Jay Maa Vishvambhari #MVTYDham #SHREEMAHAPATRA #VIDHATA