ધરતી વિકાસ નું કાર્ય ખૂબ જ સરસ છે મારા ભાઈની ઓફિસ ધરતી વિકાસ ની બાજુમાં જ છે તો ભાભી બહાર ગયા હોય તો ભાઈ અવારનવાર ક્યાંથી ટિફિન મંગાવી લે છે અને ખૂબ જ વખાણ કરે છે મેઇન વસ્તુ તો બહેનો ને રોજગારી મળી રહે છે તે ખૂબ જ સરાહનીય વાત છે 🙏
મારા દિયર ત્યાં નજીકમાં જ રહે છે એટલે ધરતી વિકાસ નો નાસ્તો અને મીઠાઈઓ અમે ખાઈએ છીએ.અને મારો બાબો બહાર રહે છે ત્યાં પણ નાસ્તો અને ભાખરી ઓ મોકલાવીએ છીએ..હવે હું રુબરુ જવાની છું.હમણા સુધી ત્યાં થી મંગાવતી હતી.🎉
Khub Saras Seva nu karya Kari rahya cho. Khub Saras manegement. Rasoi & Nastao pan Ame Experience karyo che. Oulity With Contity . Khub khub Abhinandan. Bhagwan na Aashirwad.
Thank you for creating video like this ,And Amazing work by Dharti Vikas Mandal- God bless you ,Tame badh lokoni khub seva karo niswarth uper vala teno tamne jarur thi badlo aapse ,tame khubb Tarrakki karo tevi Dua
I know Dharmik vikas from 1975 was very small at that time Prabhat Kumar dr leelaben Harshdbhai and Maneklal was very active meeting was held at member home nice progres now I come India in January and we will visit definitely 🙏🙏🙏👍👍👍
Very very nice Organization we are proud of Ahmedabad this Organization Run by Patel community Swami Sachinandji ( Datali wala ) is integration New Billding Jay Shri Ram
dharti vikas mandal e sastha amdavad city mate khubaj gourav apne sou e gourav Levi koiye vyvstha pakoni mahenak data shree o no sahkar ane bshenoni mahenat rang lavyo che .khubaj prsgati thay tevo asha sathe
Address: Dharti Circle, Opp. Vijaynagar Petrolpump, Naranpura, Ahmedabad, Gujarat 380013
Phone: 079 2747 9804
Raju
Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj RUclips ma mane moklta reju ne sir ok
Adress :- Lakhyu ;- baaki vdo bolte jaai koi ne kaai khabar pde j nahi! Snstha -; sevaa kiye pravruti ;- humanity ne madd nu kaa kare chhe!
Timing for dinning
Bapore
Sanjhe??
ઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔણ@@nayanashah4665
ધરતી વિકાસ મંડળ ની પ્રવૃતિ ખુબજ પ્રશંશનીય છે.અભિનંદન.
ધરતી વિકાસ નું કાર્ય ખૂબ જ સરસ છે
મારા ભાઈની ઓફિસ ધરતી વિકાસ ની બાજુમાં જ છે તો ભાભી બહાર ગયા હોય તો ભાઈ અવારનવાર ક્યાંથી ટિફિન મંગાવી લે છે અને ખૂબ જ વખાણ કરે છે મેઇન વસ્તુ તો બહેનો ને રોજગારી મળી રહે છે તે ખૂબ જ સરાહનીય વાત છે 🙏
ધરતી વિકાસ મંડળના દરેક સભ્યોને આશીર્વાદ ઓછા પડે!! તમે તો જગન્નાથની આંતરડી ઠારો છો. શ્રીહરિ સ્વયં આપ સર્વેને ભેટે એવા આશીર્વાદ છે!
ધરતી વિકાસ નો ખુબ ખુબ આભાર ભગવાન આપ સહુને સુખી રાખે
ખૂબ ખૂબ અભિનંદન. ધરતી વિકાસ મંડળ બહું સારું કામ કરે છે. લોકોનાં આશિર્વાદ જરૂર મળે છે/મળી રહ્યા છે. ❤❤❤
ખૂબ ખૂબ ધન્યવાદ
બહેનો ને રોજગારી મળે છે
👌🏻🌻 વિવિધ મનપસંદ નાસ્તાઓ, ભોજન ની સારી વ્યવસ્થા 💐👍🏻
મારા દિયર ત્યાં નજીકમાં જ રહે છે એટલે ધરતી વિકાસ નો નાસ્તો અને મીઠાઈઓ અમે ખાઈએ છીએ.અને મારો બાબો બહાર રહે છે ત્યાં પણ નાસ્તો અને ભાખરી ઓ મોકલાવીએ છીએ..હવે હું રુબરુ જવાની છું.હમણા સુધી ત્યાં થી મંગાવતી હતી.🎉
Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj RUclips ma mane moklju ne sir ok
એક માત્ર સમાજ માટે સારૂ કામ કરતી
જો કોઈ સંસ્થા હોય તો તે ધરતી વિકાસ મંડળ છે. એક વાર જરૂર મુલાકાત લેજો. જય શ્રી ઉમિયા માતાજી
Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj RUclips ma mane moklju ne sir
રાજ રાજેશ્વરી જગત જનની કુળદેવી શ્રી ઉમિયા માતાજી ની જય હો
બહુજ સરસ કાર્ય છે. સઘળા બહેનો ને અભિનંદન
ધરતી ખૂબ જ સરસ છે
Behno ni mehnat khoob Sara's 6
Khubaj sundar karya 😊😊
તુલસી કાકા ,શંભુભાઈ,ની સેવા ખુબ જ સારી છે.
ખુબ સરસ વિડિયો છે,અને ખુબજ સરસ સેવા કાર્ય છે,🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏👌👌👌👌👌👍👍👍👍👌🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
ખૂબ જ પ્રશંસનીય સેવા 🙏🏻
Maine bahot khaya ab hain amazing quality and quantity
Khub sundor sastha che seva nu work kare che
ખુબ સરસ જોરદાર
Awesome. 👍👍👍👍👍🙏.Jayshri Krishna
Good Quality, Reasonable rates and pure items available here, Nice place for dining also
100 % શુદ્ધ અને સાત્વિક 👌👌
Abhinandan
Khub saras
Very nice food.
Khubaj saras che .
Ahmedabad ma bada place Joya. Par aji sudi naranpura nathi gyo.
Beautiful nice ❤❤❤❤
Khub Saras Seva nu karya Kari rahya cho. Khub Saras manegement. Rasoi & Nastao pan Ame Experience karyo che. Oulity With Contity . Khub khub Abhinandan. Bhagwan na Aashirwad.
I live in Delhi mai bahut baar delhi laya hoon all items are good 💯
Thankyou sir nice review
ધરતી વિકાસની દરેક આઈટમસુપરછેબનાવનારને ભગવાનના ખુબ આશીર્વાદ
Kyu oil use kare chhe??? That is very important, price high low does not matter
ખુબ સરસ...❤
ખુબ જ સરસ, સ્વાદિષ્ટ હોય છે
Uttam Seva
Keep it up, thanks for your valuable guidance, thanks a lot ☺️ good wishes for me.
Thank you for creating video like this ,And Amazing work by Dharti Vikas Mandal- God bless you ,Tame badh lokoni khub seva karo niswarth uper vala teno tamne jarur thi badlo aapse ,tame khubb Tarrakki karo tevi Dua
Good job
I know Dharmik vikas from 1975 was very small at that time Prabhat Kumar dr leelaben Harshdbhai and Maneklal was very active meeting was held at member home nice progres now I come India in January and we will visit definitely 🙏🙏🙏👍👍👍
Salute brothers & sisters..
આ સંસ્થા નાં સૌ કોઈ ખૂબ સરસ રીતે કામ કરી રહ્યાં છે. આભાર🙏
Thank you :)
Suuuuperb work
Jay Shree Krishna
Very good community service
👌👌 Nice very nice
Tifin leva aavvu hoy to shanje ketala vaagya sudhi khullu hoy che
Snaje ૮vagya sudhi
Very nice and good video
👍👌જય માતાજી 🙏
ખૂબ સારી વસ્તુ છે
નમસ્કાર 🙏🌹🙏🌹🙏🙏🙏🌹🌹
Best wishes to your excellent services😊😊
નાસ્તો ખૂબ તીખા હોય છે
Which oil you're using? Will you please tell us?
Sara's video che
Wonderful, good work
Saras
Great job
Bhagwan tam ne sukhi rakhe
Saras 👍
nayana soni.
❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌
નાસ્તો બહુ જ સરસ હોય છે. વખાણ કરી એ એટલા ઓછા છે.
Mhonthal khub saro hoy che
Very nice sweets and Farsan
My late father is also part of vadil vrindavan
Good👍 but real nice dharti vikas mandal
Wow 😳
બહુ સરસ કાર્ય કરેછે ❤
Khub saru che
મને રોજની જમણ ની યાદી મોકલવાની વીનંતી
Waw
Superb... 👍
Thanks 🤗
Very very nice Organization we are proud of Ahmedabad this Organization Run by Patel community Swami Sachinandji ( Datali wala ) is integration New Billding Jay Shri Ram
👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻
Rotli ane khas karine puri chavvad hoi gharda ne taklif pade chhe. Sudaro lavso.
Maninagar tiffin mokli sko l.g. corner
Thank u for sharing this info
Very nice
Good service provider. ❤
Is delivery of sweets available to other cities?
બધુ જ all good છે પણ oil અને ઘી ક્યું વપરાય છે ?એ કહો
Very nice we have experience to we went there and brought all snacks it was very testy
Thanks for sharing
GOOD SERVIES
Andhra pickle try karo👌👌👌👌👌
Wonderful vlog
Thx fyi
We want price list of all items
Sara's ram kabir
ખૂબ જ વ્યાજબી ભાવે શુધ્ધ સાત્વિક આહાર માટે ભોજનશાળા ચલાવવામાં આવે છે. એક જ વિનંતી છે કે રોટલી નરમ અને પાતળી મળે તો વરિષ્ઠ નાગરીકો ને વધુ સુગમતા રહેશે
Tasty and good quality snacks and. Thali ,lhad eat with reasonable rate
Potato no use vadhu thay chhe..green vegetables vapri ne 10 rs extra lo to khotu nahi..satvik food..really appreciated
શું જૈન કે સ્વામિનારાયણ ફુડ મને?
👌👌👌👌👌👌👌
Best Place 🤩👌
❤nishakotre
Thanks
🙏🙏🙏🙏🙏
Bhai shree.... address. Vdo. Ni. Starting ma. Muko. N. Last. Ma. Ek. Second ma. Jatu. Rahe. Chhe...so.. atleast two. Minutes. Screen. Uoer. Rahe. Tevo. Navo. Vdo bhej banavo....jsk....
Timing su che evening ma
dharti vikas mandal e sastha amdavad city mate khubaj gourav apne sou e gourav Levi koiye vyvstha pakoni mahenak data shree o no sahkar ane bshenoni mahenat rang lavyo che .khubaj prsgati thay tevo asha sathe
Most recommend for Gujarati snacks 😘
How to get tiifin service deliver at home ?
Yes can u deliver to Vasyrapur
Sheeva
Plese price list and sweet price
SRS.SRS..Ghani Fulavadi & Nasta Ame Laviye 6iye.Tmare Tyathi..
Chokdi ma kbutr che?
બહુજ સેવાભાવથી આપ લોકો ઉમદા સેવા કરોછો .આપ સૌને શુભેચ્છાસહ શુભ કામના .ભાણામા કેટલી રોટલી--ભાખરી આપો છો!!!તેની માહિતી આપવા વિનંતી છે.
Unlimited at the place.
Tame Bapunagar mahavir Jain society Ahmedabad apva Ave sako
Tifin mate vat kru chu Bapunagar